Breaking News

ભુવાએ યુવતીઓને ભેગી કરી કહ્યું આપણે ખાસ વિધિ કરવાની છે, ત્યારબાદ જે ખેલ શરૂ થયો તે જાણી ચોંકી જશો.

આજકાલ આવા કિસ્સા મોટા પ્રમાણમાં બનવા લાગ્યા છે અને તેમજ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે જેના કારણે આવું જોવા મળી રહ્યું છે અને તેમજ આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ અને તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે

ઘરમાં શેતાનનો વાસ હોવાની બીકે તંત્ર-મંત્રમાં પડતા જ ગણદેવીના પશ્ચિમ વિસ્તારના એક ગામના પરપ્રાંતિય પરિવારની 3 દિકરીઓ તાંત્રિકની હવસનો શિકાર બની અને સગર્ભા બનતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. પોલીસે પીડીતાઓના પિતાની ફરિયાદને આધારે નરાધમ તાંત્રિક તેમજ તેના 3 સાગરીતોને પકડીને જેલના સળિયા ગણાતા કરી દીધા છે.

તંત્ર-મંત્રના નામે પોતાની બગડેલી કિસ્મતને સુધારવા માટેના પ્રયાસમાં ઘણીવાર લોકો પોતાનું સર્વસ્વ ખોઇ દેતા હોય છે. જેનો ફાયદો ઉઠાવીને ધુતારાઓ પોતાનું કામ કાઢી લે છે. આજ પ્રકારે નવસારીના ગણદેવી તાલુકાના પશ્ચિમ વિસ્તારના એક ગામનો પરપ્રાંતિય પરિવાર મહારાષ્ટ્રના નંદુરબારના તાંત્રિકના ચક્કરમાં ફસાયો હતો.

દિકરીના સંસારને બચાવવા અને અન્ય દિકરીના લગ્નની ચિંતામાં અટવાયેલા ઘરના મોભીએ નવસારીના સુરેશ નામના શખ્સ સાથે વાત કરી. નંદુરબારના શિવ ભક્ત ગણાવતા તાંત્રિક વિષ્ણુ નાઈકની જાળમાં ફસાયા હતા. વિષ્ણુએ ઘરમાં શેતાનનો વાસ હોવાથી દિકરીઓનો સંસાર સફળ ન થઇ શકે, જેથી તાંત્રિક વિધિ કરવા માટે પીડિતાના પિતાને ચમત્કારોના વિડીયો બતાવી વિશ્વાસમાં લીધો હતો.

આ સાથે જ વિધિ માટે સાસરેથી આવી રહેલી દિકરીને નંદુરબાર તેની પાસે મુકી જવા કહ્યુ હતુ. દિકરીને તાંત્રિક પાસે મુક્યા બાદ તેણે પોત પ્રકાશ્યુ અને થોડા દિવસો સુધી તેની ઇજ્જત સાથે તંત્ર-મંત્રના નામે રમતો રહ્યો હતો. જ્યાં પીડિતાની તબિયત બગડતા, તેને નવસારી મોકલી આપી હતી, પરંતુ હવસખોર વિષ્ણુ નાઈકે તાંત્રિક વિધિ બાકી હોવાથી ફરી, તેને બોલાવી હતી.

પરંતુ વિષ્ણુથી કંટાળેલી પીડિતાએ જવાની નાં પાડી દેતા, વિષ્ણુએ પીડિત પરિવારની સગીર દિકરીને વિધિ પૂર્ણ કરવા બોલાવી હતી. જેને ઇમોશ્નલ વાતો દ્વારા ભોળવી તેને પણ થોડા દિવસો રાખી દુષ્કર્મ આચરતો રહ્યો હતો. બાદમાં સગીરાને લગ્નની લાલચ આપી ઘરે મોકલી આપી હતી. સમય વિતતા બંને બહેનોની તબિયત બગડી અને ચિકિત્સકીય તપાસ કરાવતા ગર્ભવતી હોવાનુ બહાર આવતા પરિવાર હેબતાઇ ગયો હતો.

તાંત્રિક વિષ્ણુ સામે ફરિયાદ કરવાની તૈયારી કરતા જ સગીરાએ વિષ્ણુને જાણ કરી હતી, જેથી વિષ્ણુના સાગરીતો સુરેશ અને અબ્દુલ પઠાણ સગીરાને લઇ વિષ્ણુ પાસે મુકી આવ્યા હતા. જોકે સમગ્ર મુદ્દે ગણદેવી પોલીસ મથકે પીડિતાના પિતાની ફરિયાદ બાદ ગણદેવી પોલીસે નંદુરબારથી પીડિતા અને તાંત્રિકને ઝડપી પાડ્યા હતા. જયારે નવસારીના સુરેશ અને અબ્દુલની પણ ધરપકડ કરી જેલના સળિયા ગણતા કરી દીધા હતા.

આવોજ એક બીજો કિસ્સો પ્રતાપગઢનો અને જે પ્રતાપગઢ પોલીસ મથકે જાદુગરીના નામે પરિણીત મહિલા પર બળાત્કાર ગુજારવાના કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેની અહીંયા જાણ કરી છે અને તેમજ તેને જેલ મોકલી દેવાયો છે અને તેમજ નજીકના ગામની એક પરિણીત મહિલાએ પ્રતાપગઢ પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધાવ્યો હતો અને ત્યારબાદ જેમાં તેઓએ જણાવ્યું હતું કે તેણી અને તેના પતિ વચ્ચેના અણબનાવને કારણે તેઓ અલગ રહેતા હતા અને તેમજ જ્યારે આ કારણોસર તેણી તેના પતિનું ઘર છોડીને તેના માતૃસૃષ્ટિ પર આવી હતી એવું પણ કહેવામા આવ્યું છે.

તેની સાથે જ આગળ વાત કરવામાં આવે તો જણાવ્યું છે કે આ નબળી કુટુંબની સ્થિતિને કારણે જ તે ચિત્તોડગઢ જિલ્લાના એવરી માતા મંદિરની મુલાકાત લેતો હતો પણ આ દરમિયાન મધ્યપ્રદેશના નીમચ જિલ્લાના કરાડિયા મહારાજ ગામના ભગત પાટીદાર પાસેથી માહિતી મળી હતી અને તેમજ તેમણે તંત્ર-મંત્રથી બધી સમસ્યાઓ દૂર કરવાનું વચન આપ્યું હતું અને તેમજ તેમને આ રીતે મોબાઈલ નંબર અને ઘરનું સરનામું લીધું હતું અને ત્યાં જવાનું નક્કી કરી લીધું હતું અને ત્યારબાદ તેઓ ત્યાં પહોંચ્યા પણ હતા.

ત્યારબાદ આ વિશે જણાવતા કહ્યું છે કે માત્ર બે દિવસ પછી જ તેઓ ઘરે પહોંચ્યો હતો અને તેમજ આ તંત્ર-મંત્રના નામે દંભ કર્યો હતા અને ત્યારબાદ જણાવ્યું છે કે આ સમય દરમિયાન મહિલાએ નશો કરનાર પદાર્થને પાણીમાં ભેળવ્યો હતો અને તેમજ આ પછી તે બેભાન પણ થઈ ગઈ હતી પણ ત્યારબાદ જ્યારે તેને ચેતના મળી ત્યારે તેણે જોયું કે બંને આરોપી ભગત પાટીદાર અને તે નગ્ન છે એવું જ્યારે જોવામાં આવ્યું ત્યારે તે લોકોને ખુદ પણ આ વિશે વિશ્વાસ ન થયો હતો.

તેની સાથે સાથે કહેવામા આવ્યું છે કે આ પરિણીત મહિલાએ વિરોધ કર્યો હતો પણ ત્યારે આ આરોપી ભગત પાટીદારએ ધમકી આપી હતી અને તેના વિશે કોઈને પણ કહ્યું હતું કે તેના ફોટા અને વીડિયો વાયરલ થશે જો તે આ વિશે કોઈને વાત કરશે તો અને તેમજ આ મહિલાએ ગભરાઈને આ વાતની કોઈને જાણ કરી ન હતી પણ ત્યારબાદ આ રીતે મહિલાને ધમકી આપી અને ત્યારબાદ તેણે 50-60 હજાર રૂપિયા લીધા હતા એવું પણ કહેવામા આવ્યું છે.

પણ તેમજ અંતે આ વિશે જણાવતા તે તાંત્રિકની માંગમાં વધારો થયો હતો અને તેને તેની સાથે સમય વિતાવવો હતો પણ આ મહિલા અસ્વસ્થ થઈ ગઈ હતી અને ત્યારબાદ તે પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધાવ્યો હતો અને તેમજ તે પોલીસે કાર્યવાહી કરી અને ત્યારબાદ તે આરોપીની ધરપકડ કરી હતી અને તેમજ આમ તેની માંગ વધવા લાગી હતી અને એક દિવસ તેણે એક લાખ રૂપિયાની માંગ કરી હતી અને તેમજ તેણે કોર્ટમાં રજૂ કરીને જેલ મોકલી આપ્યો હતો.

તેવો જ બીજો કિસ્સો પણ અહીંયા સામે આવ્યો છે તો આવો જાણીએ તેના વિશે. તેમજ ઉપર જણાવ્યા મુજબ અહીંયા પણ એક એવો જ કિસ્સો સામે આવ્યો છે અને તેમજ આ કિસ્સો પણ ઉપર જણાવ્યા મુજબ જ અને તેવો જ કિસ્સો અહીંયા સામે આવ્યો છે અને પિંપરી-ચિંચવડમાં રહેતી એક મહિલા અને તેની ચાર બહેનોને વિનયભંગ કરવા બદલ એક ઢોંગી બાબાની ધરપકડ કરી છે

તેવો કિસ્સો અહીંયા સામે આવ્યો છે અને તેમજ આ ચાર બહેનોમાંથી બે તો સગીર છે અને તેની સાથે જ આ બહેનો સગર્ભા બને એ માટે અમૂક વિધિઓ કરવાના બહાને આ બાબાએ તેમની છેડછાડ કરી હતી તેવું જણાવ્યું છે અને આ ઢોંગી બાબાએ તેમના ઘરમાં ખજાનો છૂપાયેલો છે એને પ્રાપ્ત કરવા માટે પણ અમૂક વિધિ કરાવી હતી એવું પણ અહીંયા જણાવ્યું છે.

ત્યારબાદ આ કિસ્સાના મામલે એવું પણ કહેવાય રહ્યું છે કે આ બાબા સામે સોમવારે ફરિયાદ કરવામાં આવી હતી અને તેના વિશે જાણકારી પુરી પાડવામાં આવી હતી. વચ્ચે આ છેડછાડ કરવામાં આવી હતી અને તેમજ આ મામલે આગળ જણાવવામાં આવ્યું હતું તેની સાથે જ જણાવ્યું છે કે આ બાબાએ તેની સાથે જ બધી જ માહિતી આપી દીધી છે તેમજ આ બાબાએ કેટલીક વાર આવું કામ કર્યું હતું અને પૂછતાસ કરી હતી.

તેમજ તે સોમનાથ ચવ્હાણ નામના આ ઢોંગી બાબાએ 22 વર્ષની ફરિયાદીને કહ્યું હતું કે કોઈએ તમારી બહેનો પર જાદુટોના કર્યો છે અને તમારી બહેનો ક્યારેય સગર્ભા નહીં થાય અને ત્યારબાદ આ બાબા આ તેમને તેમની સાથે લઈ ગયા હતા અને તેમજ કહેવામા આવ્યું છે કે આમાંથી એક બહેનોનો જીવ ખતરામાં છે.

અને જો તેને બચાવી હોય તો અમૂક વિધિ કરવી પડશે એવું આ બાબાએ જણાવ્યું હતું અને એ સિવાય હું તમારા ઘરમાં છૂપાયેલો ખજાનો શોધવામાં પણ મદદ કરીશ તેવું જણાવ્યું છે અને તેમજ ખાસ પ્રકારની વિધિ કરવા માટે બાબાએ ત્રણ લાખ રૂપિયાની માંગણી કરી હતી અને ત્યારબાદ આ બાબાએ ફરિયાદી પર બળાત્કાર કર્યો હતો અને તેની સાથે જ જે અવારનવાર ચારે બહેનોની છેડતી કરી હતી તેવું જણાવ્યું છે.

ત્યારબાદ અંતે આ વિશે જણાવતા કહ્યું છે કે આ ફરિયાદીએ પોલીસને કહ્યું છે કે બળાત્કાર અને વિનયભંગની વાત કોઈને ન કહેવાની પણ બાબાએ ધમકી આપી હતી પણ જોકે ત્યારબાદ આ કીધી છે તો મારા માતા-પિતાને મારી નાંખવાની ધમકી આપી હતી અને તેમજ પછી આ બાબાએ મારી એક બહેન સાથે લગ્ન પણ કર્યા હતાં તેવો આ કિસ્સો છે.

About bhai bhai

Check Also

છૂટાછેડા પછી કુતરા સાથે કર્યાં લગ્ન, મહિલાએ કહ્યું- પતિ કરતાં વધુ ખુશ રાખે છે..જાણો શા માટે

લંડનમાં રહેતી એક મહિલાએ તેની પાલતુ કૂતરી સાથે લગ્ન કર્યા મહિલાએ તેના પતિથી છૂટાછેડા લીધા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *