2022 ની વિધાનસભા ચૂંટણી પહેલા મોટા સમાચાર,25 વર્ષ બાદ અહીંયા ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી સત્તા

0
37

ખેડામાં ગઈકાલે જડા KDCC મધ્યસ્થ સહકારી બેંક નું પરિણામ જાહેર થયું છે.જે પરિણામ ઘણું ચોકાવનારુ છે.અહીંયા 25 વર્ષ બાદ કોંગ્રેસ પાસેથી ભાજપે સત્તા આંચકી લીધી છે. સાંભળીને તમને નવાઈ લાગશે

કે 21 માંથી 12 કોપર ભાજપનો ભવ્ય વિજય થયો છે જેથી ખેડા ભાજપમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે બીજી તરફ કોંગ્રેસે પણ 7 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો છે.જોકે બીજી તરફ કોંગ્રેસે પણ 7 બેઠકો પર વિજય મેળવ્યો છે

જેમાં ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમીત ચાવડા નો પણ વિજય થયો છે.બીજી તરફ કોંગ્રેસ આણંદના ધારાસભ્ય કાંતિ સોઢા ની હાર થઈ છે અને માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી નો ભવ્ય વિજય થયો છે.

કડકડતી ઠંડી વચ્ચે પાંચ રાજયોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને દેશમાં રાજકીય પારો ગરમાયો છે.માત્ર પંજાબ ને છોડીને બાકીના ચાર રાજ્યોમાં એટલે કે ઉત્તર પ્રદેશ, ઉતરાખંડ, ગોવા અને મણિપુરમાં

ભાજપની સરકાર છે ને પાર્ટી પર આ રાજયો મા પોતાની સત્તા જાળવી રાખવાનો પડકાર છે.વિપક્ષ પણ દાવો કરી રહી છે કે દેશની જનતા ભાજપ વિરુદ્ધ છે અને આ રાજ્યોમાં આ વખતે મોટા ફેરફાર થશે.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.