Breaking News

બોલિવુડમા સન્નાટો,આ પ્રખ્યાત અભિનેત્રીને એક રાત માટે મળી 20 લાખની ઓફર….

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે વિજ્ઞાન અને તકનીકીએ એટલી પ્રગતિ કરી છે કે આખું વિશ્વ એક સાથે જોડાયેલું છે, એવું લાગે છે.વિશ્વને જોડવામાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો સૌથી મોટો હાથ છે.આજે, આપણે ઘરે બેસીને અમારા રોલ મોડેલને અનુસરી શકીએ છીએ અને જાણીએ છીએ કે કોઈ પણ સેલિબ્રિટી શું કરે છે.પરંતુ ઘણીવાર ભારતીય સોશ્યલ મીડિયા પર આવી કેટલીક ઘટનાઓ શરમજનક હોય છે.

ઘણીવાર જોવા મળે છે કે જ્યારે પણ કોઈ સેલિબ્રિટી તેમના કેટલાક ફોટા સોશ્યલ મીડિયા પર અપલોડ કરે છે ત્યારે કેટલાક લોકો એવા હોય છે જેઓ આ ફોટા પર કમેન્ટ કરવાનું શરૂ કરે છે.આજે અમે તમને આવા જ એક સેલિબ્રિટી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની પ્રશંસકે ખુલ્લેઆમ એક ઓફર આપી હતી જેની કલ્પના પણ નહીં કરી શકાય.આજે આપણે જે સેલિબ્રિટીની વાત કરી રહ્યા છીએ તે છે કે બોલીવુડની પ્રખ્યાત મોડેલ સોફિયા હયાત છે.સોફિયા તેના કામ અને સુંદરતાને કારણે હેડલાઇન્સ બનાવે છે.

બિગ બોસમાં આવ્યા પછી સોફિયા વધુ પ્રખ્યાત થઈ ગઈ છે.સોફિયાને બોલિવૂડની સૌથી હોટ મોડેલ માનવામાં આવે છે અને તે ઘણીવાર સોશ્યલ મીડિયા પર તેના હોટ ફોટો અપલોડ કરે છે.તેવી જ રીતે, તેના એક ફોટાને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યો, પરંતુ તે દરમિયાન, તેમના એક પ્રશંસકે તેને સોફિયા સાથે એક રાત વિતાવવા માટે 20 લાખ રૂપિયાની ઓફર કરી.સોફિયા આ બાબતે ખૂબ ગુસ્સે હતા અને તેનો જવાબ આપતા કહ્યું કે જો હું મારા વિશ્વાસને 2 કરોડ આપું તો 20 કરોડ પણ તે ખરીદી શકશે નહીં.

ત્યારબાદ ચાલો મિત્રો જાણીએ અન્ય માહિતી.ભારતીય વનડે ટીમના વાઈસ કેપ્ટન રોહિત શર્માના લગ્નજીવનમાં મોટો ભૂકંપ સર્જાઈ શકે છે. મોડેલ સોફિયા હયાતે દાવો કર્યો છે કે રોહિત શર્મા તેમની સાથે રિલેશનશીપમાં રહ્યાં છે. બિગ બોસની પૂર્વ કન્ટેસ્ટન્ટ સોફિયા હયાત છાશવારે પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહેતી હોય છે. સોફિયાએ રોહિત શર્મા સાથેના પોતાના સંબંધ અંગે મોટા મોટા દાવા કર્યા છે. જો કે રોહિત શર્મા તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આવી નથી.

નોંધનીય છે કે રોહિતે વર્ષ 2015માં રિતિકા સજદેહ સાથે લગ્ન કર્યા હતાં અને હાલમાં જ પિતા બન્યો છે.સોફિયા હયાતે સ્પોટ બોય ને આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે તે પોતાના જીવન પર પુસ્તક લખી રહી છે. પુસ્તકમાં તેણે રોહિત શર્મા અને પોતાના સંબંધો અંગે પણ લખવાની વાત કરી છે. રોહિત સાથે પોતાના સંબંધો અંગે સોફિયાએ દાવો કર્યો કે બંને પહેલીવાર લંડનની એક ક્લબમાં મળ્યા હતાં. રોહિતે પહેલી મુલાકાતમાં જ તેને કિસ કરી હતી.

સોફિયાએ એવો પણ દાવો કર્યો કે હું ક્લબમાં ડાન્સ કરી રહી હતી, ત્યારે મારા એક મિત્રએ રોહિત શર્મા સાથે  ઓળખાણ કરાવી. મારા મિત્રએ જણાવ્યું કે આ રોહિત શર્મા છે જો કે ત્યારે હું તેને ઓળખતી નહતી કારણ કે હું બહુ ક્રિકેટ જોતી નહતી.અમે એકબીજા સાથે વાત કરી અને જલદી અમે ક્લબના એકાંતમાં ગયાં. ત્યાં બધુ બહુ જલદી થયું. ત્યાં રોહિતે મને કિસ કરી. ત્યારબાદ અમે એકસાથે ફરીથી ડાન્સ કર્યો.સોફિયાએ ઈન્ટરવ્યુમાં રોહિત અને તેની વચ્ચે બ્રેકઅપ  કેમ થયું તેના ઉપર ચર્ચા કરી.

તેણે કહ્યું કે અમારી બંને વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું હતું પરંતુ એક દિવસ રોહિતે મીડિયા સામે મારો પરિચય તેના એક ફેન તરીકે કરાવ્યો. આ વાતથી મને આઘાત લાગ્યો અને ત્યારબાદ અમારા રસ્તા અલગ થઈ ગયાં.જો કે સોફિયાના આ દાવા બાદ અનેક લોકોએ જૂની ટ્વિટ બતાવી જેમાં વિરાટ કોહલી સાથે તેનું નામ જોડાયું હતું. સોફિયાએ વિરાટ કોહલીના સમાચારોને ખોટા બતાવ્યાં અને એક વીડિયો પણ જારી કર્યો. જો કે સોફિયાએ સ્વીકાર્યું કે તે રોહિત સાથે સંબંધમાં હતી. પરંતુ વિરાટ સાથે રિલેશનશીપ અંગે કશું કહ્યું નહીં.

તેણે એ પણ કહ્યું કે જૂની ટ્વિટ ફોટોશોપ કરાયેલી છે.ચર્ચાસ્પદ રિયાલિટી ટીવી સ્ટાર સોફિયા હયાત ફરી વિવાદમાં સપડાઈ છે. થોડા સમય પહેલાં રોમાનિયન પતિથી અલગ થવાના કારણે ચર્ચામાં આવેલી સોફિયા ટ્રોલરને જડબાતોડ જડબાતોડ જવાબ આપવા માટે ચમકી છે. સોફિયાએ ટ્રોલર સાથેની ચેટ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેયર કરી છે. આ ટ્રોલરે એક્ટ્રેસને તેનો એક રાતનો ભાવ પુછ્યો હતો જેનો સોફિયાએ બરાબર જવાબ આ્પ્યો છે.આ ચેટનો સ્ક્રીનશોટ શેયર કર્યા પછી, સોફિયાએ એક વીડિયો શેર કર્યો હતો.

જેમાં તેણે આ વ્યક્તિ વિશે કહ્યું હતું, તેણે કહ્યું કે તે એક મુસ્લિમ માણસ છે, તે ફક્ત તેનો ઉલ્લેખ કરે છે કારણ કે રમઝાનનો મહિનો ચાલી રહ્યો છે. મોડલમાંથી નન બનેલી સોફિયા હયાત ફરી એક વખત ચર્ચામાં આવી છે. આ પહેલાં તે મોડલમાંથી નન બનવા માટે કે પછી ઈરોટિક ફોટો શેર કરવા માટે ચર્ચામાં હતી હાલમાં હવે હનિમૂન માટે ચર્ચામાં આવી છે. તે હાલમાં પોતાની પતિ વ્લાડ સ્ટાનેસ્કુ સાથે ઇજિપ્તમાં હનિમૂન મનાવી રહી છે. તાજેતરમાં તેણે ઇન્સ્ટાગ્રામ પર કેટલાંક ફોટો મૂક્યા હતા.

જેમાં તે પતિ સાથે ક્યારેય હોટેલરૂમમાં, બીચ પર નજરે પડે છે. આ ફોટાના કેપ્ટનમાં તેણીએ ડિલેડ હનિમૂન એમ લખ્યું છે. સોફિયાએ ક્રિશ્ચિયન રીતિ-રિવાજ મુજબ લંડનમાં લગ્ન કર્યા હતા. વ્લાડ સ્ટાનેસ્કુ આ પહેલાં સારહા નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા અને તેમને અર્થુર નામનો એક પુત્ર પણ છે. સોફિયા અને અર્થુરને એકબીજાની કંપની ગમે છે.હોટ મોડલથી સાધવી બન્યા બાદ અચાનક લગ્ન કરનાર સોફિયા હયાત ફરી એક વખત સમાચારમાં છવાઇ છે, જેનું કારણ છે તેમના લગ્ન જીવનમાં પડેલી દરાર.

જણાવી દઇએ કે સોફિયાએ ગયા વર્ષે વ્લાદ સ્ટેનેસકાઉ સાથે લગ્ન કર્યાં હતાં. સોફિયાએ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ કરી પોતાના પતિથી અલગ થવાની વાત જણાવી હતી, જે બાદ કેટલાય સવાલો ઉઠ્યા હતા જેના જવાબ સોફિયાએ એક ઇન્ટર્વ્યૂમાં આપ્યા.ક્યારેક પોતાના પતિની બાહોમાં જન્નત મહેસૂસ કરનારી સોફિયાએ ખુલાસો કર્યો કે એના પતિએ એને દગો આપ્યો છે. તે માણસના રૂપમાં હેવાન હતો, જેણે માત્ર સોફિયા સાથે પૈસા માટે લગ્ન કર્યાં હતાં.

સોફિયાએ કહ્યું કે એના પતિએ જૂઠું બોલીને એની સાથે લગ્ન કર્યાં હતાં, તે કોનમેન હતો, તે એક દુકાનમાં કામ કરતો હતો અને અમે લોકોએ મુસ્લિમ રિતિ રિવાજથી લગ્ન કર્યાં હતાં ન કે બ્રિટિશ રિવાજથી. એ સમયે મને આઘાત લાગ્યો જ્યારે મારા પર્સમાંથી પૈસા ગાયબ થવા લાગ્યા.મારો શક એ વખતે યકીનમાં બદલાઇ ગયો જ્યારે મેં એના ફોનમાં એની અને એની એક્સ પત્નીનું ચેટ વાચ્યું. કેટલાય લોકોએ મને સમજાવી હતી કે જેમની પાસે ઘર અને પૈસા ન હોય તેવા માણસ સાથે લગ્ન ન કરું. પરંતુ મેં જ પ્રેમને મહત્વ આપ્યું હતું.

હવે મેં એને મારી જીંદગી અને ઘરથી બહાર કાઢી ફેંક્યો છે. એણે મને પૂરી રીતે તોડી મૂકી છે, જેને કારણે પુરુષો પરથી મારો ભરોસો ઉઠી ગયો છે.સોફિયાએ વધુ એક ખુલાસો કરતા કહ્યું કે થોડા સમય પહેલાં હું બહુ ખુશ હતી, કેમ કે હું માં બનવાની હતી પરંતુ એ ખુશી પણ મારાથી દૂર થઇ ગઇ કેમ કે મારો ગર્ભપાત થઇ ગયો હતો.

જો કે સોફિયાએ જરૂર કહ્યું કે વ્લાદ સ્ટેનેસકાઉ એના પ્રત્યે બહુ નરમ હતો અને ગુસ્સે થવા છતાં ક્યારેય એના પર ન તો હાઠ ઉઠાવ્યો હતો ન ખરાબ શબ્દો કહ્યા હતા, જો કે તે માત્ર પૈસા માટે જ સોફિયા સાથે જોડાયેલો હતો.ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 24 એપ્રિલના રોજ સોફિયાએ પોતાના મંગેતર વ્લાદ સ્ટેનેસકાઉ સાથે લગ્ન કરી લીધા હતા, વ્લાદ રોમાનિયાનો રહેવાસી છે. આ લગ્નમાં સોફિયાના નજીકના લોકો જ સામેલ થયા હતા. બંનેની ઉંમરમાં 10 વર્ષનો અંતર હતો.

About bhai bhai

Check Also

કતારની સૌથી ઉંચી ઈમારત પર મૌની રોયની સ્ટાઈલિશ ચાલ, ચાહકોએ કરી વાહ વાહ – જુઓ વીડિયો

બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય તેના ખૂબસૂરત અને અદભૂત લુકને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે મૌની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *