Breaking News

બોલિવૂડના આ કલાકારો બખૂબી જાણતાં હતાં ફિલ્મોની કડવી હકીકત માટેજ પોતાની દીકરીઓને ના કરવા દીધું બોલિવૂડ માં કામ..

બોલિવુડમાં ઘણા એવા સ્ટાર્સ છે જેમને પોતાની એક્ટિંગ અને હુનરથી ઘણુ નામ કમાવ્યું છે.અને આજે પણ તેઓ લાખો લોકોને દિલો પર રાજ કરે છે.બોલીવુડ માં એવા બહુ બધા મોટા પરિવાર આપણી સામે છે જેમની ઘણી પેઢીઓ એ લોકો નું મનોરંજન કર્યું છે અને આજે પણ કરતા જઈ રહ્યા છે. દાદા ના સમય થી લઈને આજ સુધી એક પછી એક પરિવાર ના લોકો ફિલ્મો માં નજર આવી રહ્યા છે. ઘણા બધા સ્ટાર કિડ્સ બોલીવુડ માં ડેબ્યુ કરી ચુક્યા છે અને ઘણા બધા સ્ટાર કિડ્સ હજુ પણ ડેબ્યુ કરવાના છે. હા તેમાંથી કેટલાક એક્ટર્સ એવા પણ રહ્યા જેમને પોતાની દીકરીઓ માટે બોલીવુડ માં નો એન્ટ્રી નું બોર્ડ લગાવી દીધું. તમને જણાવીએ તે સ્ટાર્સ ના વિશે જેમને ફિલ્મી દુનિયા થી રાખી પોતાની દીકરીઓ ને દુર.

અમિતાભ બચ્ચન અમિતાભ બચ્ચન એક યુગનું નામ છે. અમિતાભ બચ્ચન હવે આ બધાથી પર છે. તેમણે જાતે જ પોતાના અભિનયના જોર પર ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.અમિતાભ બચ્ચનનું વ્યક્તિત્વ અખિલ ભારતીય છે. તેમને ઘણી સંસ્કૃતિઓને નજીકથી જાણવાની તક મળી છે. તેમના પિતા ડો.હરિવંશરાય બચ્ચન ઉત્તરપ્રદેશના પ્રયાગમાં એક ભદ્ર એવા કાયસ્થ પરિવારમાંથી હતા. માતા તેજી બચ્ચન પંજાબી હતાં અને પત્ની જયા બચ્ચન બંગાળી અને પુત્રવધૂ પણ કન્નડ છે.

તેમની પુત્રીનાં લગ્ન પણ પંજાબી પરિવારમાં થયાં છે. તેમના પરિવારમાં સર્વ ધર્મોનો સમાવિષ્ટ છે. આનાથી જ તેમનું વ્યક્તિત્વ વધુ સમૃદ્ધ થયું.બચ્ચન પરિવાર ના લગભગ બધા સદસ્ય ફિલ્મો માં એક્ટીવ છે. જયા બચ્ચન હંમેશા થી ઇન્ડસ્ટ્રી નો ભાગ રહી છે અને અભિષેક પણ પોતાનું કેરિયર બનાવવામાં લાગેલા છે. જ્યાં સુધી વહુ ઐશ્વર્યા ની વાત છે તો તે ગ્લેમર જગત ના સૌથી ચમચમાતા સિતારા છે. બીગ બી 70 ના પાર પણ સતત ફિલ્મો અને ટીવી માં બનેલ છે.

હા આ પરિવાર માં એક બીજું સદસ્ય છે જેમનું ફિલ્મો થી કોઈ સંબંધ નથી અને તે છે શ્વેતા બચ્ચન નંદા. અમિતાભ ક્યારેય નહોતા ઇચ્છતા કે શ્વેતા ફિલ્મો માં આવે અને એવું જ થયું. શ્વેતા એક વખત ટીવી એડ માં અમિતાભ ની સાથે નજર આવી હતી, પરંતુ તે એડ કંઈ ખાસ ચાલી નહિ.બૉલીવુડ માં જ્યારે મોટા કલાકારો ની વાત કરવામાં આવે ત્યારે અમિતાભ બચ્ચન નું નામ સૌથી મોખરે આવે છે.અમિતાભ ને બોલિવુડ નો મહાનાયક અને શહેનશાહ પણ કહેવામાં આવે છે.

અત્યાર સુધી હજારો ફિલ્મો કરી ચુક્યા અમિતાભે દેશ માં જ નહીં પણ વિદેશ માપણ તેની અલગ છાપ ઉભી કરી છે.આજે વિદેશ માં પણ તેના મોટા ફેન ફોલોઇંગ છે.બાળકો થી લઈ ને મોટાઓ સુધી ની પસંદગી માં બિગ બી નું નામ આવેજ છે.હાલ માં જ રિલીઝ થયેલી ‘102 નોટ આઉટ’ દર્શકોને ભરપૂર મનોરંજન પૂરું પાડી રહી છે.આ ફિલ્મ માં અમિતાભે એક 102 વર્ષ ના વૃદ્ધ વ્યક્તિ નો કિરદાર નિભાવ્યો છે.જે જિંદગી ને ખોલી ને જીવવામાં માને છે.

રાજ કપૂરબોલીવુડ ઇન્ડસ્ટ્રી ના વિખ્યાત અભિનેતા અને નિર્માતા રાજ કપૂર પોતાની ફિલ્મ માં હિરોઈનો ને ઘણી બોલ્ડ દેખાડતા હતા. હા તેમને ક્યારેય પણ પોતાની દીકરીઓ ને ફિલ્મો માં કામ ના કરવા દીધું. જ્યાં ઋષિ કપૂર, રણબીર કપૂર આ પેઢી ને આગળ વધારી રહ્યા છે ત્યાં ઋષિ ની બહેનો એ ફિલ્મો માં કામ ના કર્યું. હા તેમની ભત્રીજી કરિશ્મા અને કરીના ફિલ્મો માં ઘણું નામ મેળવ્યું અને આજે પણ હીટ છે.

રાજ કપૂરની ફિલ્મ ‘મેરા નામ જોકર’માં રિશી કપૂરે રાજ કપૂરનાં બાળપણનો રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મમાં એક સીન હતો જેમાં ટીચર કપડાં બદલતી હોય છે અને રિશી કપૂર તેમને જોતા રહે છે. આ ટીચરનો રોલ સિમીએ પ્લે કર્યો હતો.પહેલાના વખતની આ પ્રખ્યાત અભિનેત્રી સિમી ગ્રેવાલનો જન્મ 17 ઓક્ટોબર 1947 માં થયો હતો અને પંજાબના મુકતસરમાં જન્મેલા સિમીનો ઉછેર ઇંગ્લેંડમાં થયો હતો અને તેનો અભ્યાસ તેની બહેન અમૃતા સાથે ન્યુલેન્ડની હાઉસ સ્કૂલમાં થયો હતો.

અને તેઓ વિદેશમાં હોવાને કારણે સિમીના ઉચ્ચારણમાં તફાવત પણ હતો અને આ કારણોસર જેની ફિલ્મની નિર્માતાઓએ તેમને ફિલ્મ ‘ટારઝન ગોઝ ટૂ ઈન્ડિયા’ માં ભૂમિકાની ઓફર પણ કરી હતી અને સિમી તે સમયે માત્ર 15 વર્ષની જ હતી અને તે 1962 માં ફિરોઝ ખાન સાથે સિમી ગ્રેવાલની પહેલી ફિલ્મ બનાવવામા આવી હતી.જે સિમિએ તેની ફિલ્મની કારકીર્દિ દરમિયાન ઘણાં બોલ્ડ સીન આપ્યા હતા જેનાથી સર્વત્ર સનસનાટી મચી ગઈ હતી અને 1970 માં રાજ કપૂરની ફિલ્મ મેરા નામ જોકર પણ રિલીઝ થઈ હતી અને આ ફિલ્મમાં સિમી ગ્રેવાલની ભૂમિકા એટલી લાંબી નહોતી.

સંજય દત્ત.બોલીવુડ ના બાબા સંજય દત્ત એ ત્રણ લગ્ન કર્યા હતા જેમાં તેમની પહેલી પત્ની થી તેમને એક દીકરી છે ત્રિશલા. તે સોશિયલ મીડિયા પર પણ ઓછી નજર આવે છે. સંજય દત્ત નો પરિવાર પણ હંમેશા ફિલ્મો થી જોડાયેલ રહ્યો. સુનીલ દત્ત એક સારા એક્ટર હતા અને નરગીસ દત્ત નો બોલીવુડ ની જાન હતી. તેના પછી સંજય દત્ત એ પણ ફિલ્મો માં પોતાનો સિક્કો ચલાવ્યો અને સુપરસ્ટાર બન્યા. હા તેમને ત્રિશલા નું બોલીવુડ માં કામ કરવાનું પસંદ નથી.

તેમને તો અહીં સુધી કહી દીધું હતું કે જો ત્રિશલા ફિલ્મો માં આવશે તો તેમના પગ તોડી દેશે.સંજય દત્ત બોલિવૂડ ફિલ્મ ઉદ્યોગમાં ખૂબ જ લોકપ્રિય અભિનેતા છે. તમને જણાવી દઈએ કે, સંજય દત્ત એક બ્રાહ્મણ પરિવારના છે. વર્ષ 2008 માં તેણે મુસ્લિમ મહિલા માન્યતા સાથે લગ્ન કર્યા. હકીકતમાં, માન્યતાનું અસલી નામ દિલનાવાઝ શેખ છે, જે એક મુસ્લિમ પરિવારના છે.સંજય દત્તની મોસ્ટ અવેટેડ અપકમિંગ ફિલ્મ સડક 2નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આલિયા ભટ્ટ, આદિત્ય રોય કપૂર અને સંજય દત્ત સ્ટારર આ ફિલ્મનું ટ્રેલર મંગળવારે 11 ઓગસ્ટે રિલીઝ કરવાનું હતું, પરંતુ એક દિવસ બાદ 12 ઓગસ્ટે ટ્રેલર રિલીઝ કરાયું. ફિલ્મના ટ્રેલરમાં લવસ્ટોરી, ડ્રામા અને સસ્પેન્સ સાથે ટ્વિસ્ટ જોવા મળી રહ્યો છે.

ઋષિ કપૂર.બોલીવુડ ના હીટ સ્ટાર ઋષિ કપૂર તે ફેમીલી નો ભાગ છે જેનો પરિવાર સૌથી વધારે ફિલ્મો માં એક્ટીવ રહ્યો છે. તેમના ફેમીલી માં લગભગ બધા લોકો ફિલ્મો માં એક્ટીવ રહ્યા છે અને આજે પણ છે, પરંતુ પોતાના પિતા ની જ જેમ તેમને પણ પોતાની દીકરી રીદ્ધીમાં ને ફિલ્મો માં કામ કરવા ના દીધું. રણબીર કપૂર જ્યાં ફિલ્મો થી લોકો ના દિલો માં છવાયેલ છે ત્યાં રીદ્ધીમાં લાઈમલાઈટ થી દુર રહે છે.ઋષિ કપૂરનો જન્મ 4 સપ્ટેમ્બર 1952 ના રોજ મુંબઇના ચેમ્બુરમાં થયો હતો. તે ફિલ્મી પરિવારના હતા. પરંતુ આ હોવા છતાં, તેમણે પોતાની મહેનતથી એક અલગ સ્થાન પ્રાપ્ત કર્યું.

તેમના દાદા પૃથ્વીરાજ કપૂર અને પિતા રાજ કપૂર હતા. તેના ભાઈઓ છે રણધીર કપૂર અને રાજીવ કપૂર. ઋષિને બે બહેનો રીતુ નંદા અને રીમા જૈન છે. કાકા શશી કપૂર અને શમ્મી કપૂર છે. દરેક વ્યક્તિએ ફિલ્મોમાં અભિનય કર્યો છે. ઋષિ પણ તેમના દાદા અને પિતા જેવા ફિલ્મોમાં દેખાયા અને એક સફળ અભિનેતા તરીકે ઉભરી આવ્યા. તેની પત્ની નીતુ સિંહ અને પુત્ર રણવીર કપૂર પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે. દીકરી રિદ્ધિમા કપૂર ફેશન ડિઝાઇનર છે.

નીના ગુપ્તા.આજકાલ સફળતા નો સ્વાદ ચાખી રહેલ નીના ગુપ્તા 60 ના પાર પણ ફિલ્મો માં એક્ટીવ છે, પરંતુ તેમને પણ ક્યારેય નથી ઈચ્છ્યું કે તેમની દીકરી ફિલ્મો માં આવે. નીના ની દીકરી ફિલ્મી જગત થી તો દુર રહે છે, પરંતુ તે એક ફેશન ડિઝાઈનર છે.ભૂતકાળની સુંદર અભિનેત્રી નીના ગુપ્તા આજકાલ તેની ફિલ્મ ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’ સાથે ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેમની સાથે બોલિવૂડના ઉભરતા સુપરસ્ટાર આયુષ્માન ખુરાના, વેબની દુનિયાના જાણીતા કલાકારો જીતેન્દ્ર કુમાર અને ગજરાજ રાવ મહત્ત્વની ભૂમિકામાં છે.

આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ સારો દેખાવ કરી રહી છે. આ ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે. આ ફિલ્મ સમલૈંગિકતાના હાલના ભયને કોમેડી શૈલીમાં રજૂ કરવામાં આવી છે.આ દરમિયાન, અભિનેત્રી નીના ગુપ્તાએ સોશિયલ મીડિયા પર તેની 25 વર્ષની જૂની એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં નીના જી ખૂબ જ સુંદર લાગી રહી છે. આ ફોટોમાં નીના ગુપ્તાએ સ્લીવલેસ બ્લાઉઝ ઉપર બ્લેક કલરની સાડી પહેરી છે. આ સાથે, તેની હેર સ્ટાઇલ ટૂંકા વાળ છે. આ ફોટામાં તે સુંદર દેખાઈ રહી છે. નીનાએ આ તસવીરને તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું હતું ’25 વર્ષ પહેલા પણ વાળ કાપવાની હિંમત કરી હતી.’

About bhai bhai

Check Also

આર્યન ખાન માટે જેલ માં કેમ મોકલવામાં આવ્યા પૈસા,કારણ જાણીને તમે પણ ચોંકી જશો

મિત્રો બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાનનો કેસ આ સમયે ઘણી હેડલાઇન્સમાં છે એનસીબી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *