Breaking News

બોલિવૂડ અભિનેત્રીનાં પ્રેમમાં પાગલ થઈ ગયાં હતાં આ ક્રિકેટરો, એક એતો એવું કર્યું હતું કે જાણશો તો ઝાટકો લાગશે……

અત્યાર સુધી આપણે જાણતા હતા કે બોલીવુડમાં જ અધુરો પ્રેમ રહે છે.જોકે સાચું પણ છે બૉલીવુડ એવી જગ્યા છે જ્યાં રોજ નવું નવું જાણવા મળે છે ખાસ કરીને પ્રેમ, બ્રેકઅપ, અફેર આ વસ્તુઓ સૌથી વધારે બોલીવુડમાં જ જોવા મળે છે જેમાં આપણે જાણીએ છીએ કે કોઈ હીરો હિરોઇન વચ્ચે પ્રેમ કે અફેર હોઈ છે.પરંતુ એવું નથી.આજે અમે તમને આ આર્ટીકલ ના માધ્યમ થી કેટલીક એવી બોલીવુડ અભિનેત્રીઓ ના વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેમના નામ સાંભળતા જ ક્રિકેટર્સ ના દિલ ધડકવા લાગતા હતા. તેમાંથી કેટલાક ક્રિકેટર્સ એ તો આ અભિનેત્રીઓ ના સાથે લગ્ન પણ કરી લીધા અને કેટલાક ની પ્રેમ કહાની અધુરી રહી ગઈ.

દીપિકા પાદુકોણ અને મહેન્દ્ર સિંહ ધોની સૌથી પહેલા અમે તમને જણાવીએ ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’ બોલીવુડ એન્ટ્રી કરવા વાળી દીપિકા પાદુકોણ ના વિષે..એક સમય માં તેમના મહેન્દ્ર સિંહ ધોની ના ઉપર ક્રશ ના કિસ્સા ચર્ચા માં હતા. તે સમયે દીપિકા વધારે કરીને મેચ દેખવા સ્ટેડીયમ જતી રહેતી હતી. પણ ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’ ના રીલીઝ થયા પછી દીપિકા એ પોતાનું પૂરું ધ્યાન પોતાની ફિલ્મો પર લગાવી દીધું.હાલ દીપિકા પાદુકોણ અને કેપ્ટન કૂલ મહેન્દ્રસિંહ ધોની સાથેનો ડાન્સ વિડિયો સોશિયલ મીડિયા પર થયો છે વાયરલ. પ્રથમ વખત દીપિકા પાદુકોણે જીયોના ઈંઙક ફાઇનલ સોંગ ધન ધના ધન ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સની ટીમ સાથે શૂટ કર્યું છે.
ક્રિકેટના ચાહકો માટે, દીપિકા પાદુકોણ, મહેન્દ્રસિંહ ધોની, રોહિત શર્મા અને હારદિક પંડયાની સાથે દીપિકા પાદુકોણને જોવું ખૂબ ગમશે.

સારા જેન અને વિરાટ કોહલી તમને જણાવી દઈએ કે અનુષ્કા શર્મા પહેલા તેના જીવનમાં બીજી અભિનેત્રી હતી. શરૂઆતમાં વિરાટે તેની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું અને સફળતા પણ મળી. વિરાટે તેની જિંદગીમાં વધતી નિષ્ફળતાઓને તેની અને ક્રિકેટની વચ્ચે બિલકુલ પણ આવવા દીધી ન હતી.તમે બધા જાણો જ છો કે વિરાટ કોહલી એક મહાન બેટ્સમેન તરીકે ઉભરી આવ્યો છે. આ તે સમય છે જ્યારે વિરાટ કોહલી ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા સારા જેન ડાયસના સંબંધમાં હતો. એક પાર્ટીમાં વિરાટ અને સારાને મળ્યા પછી, તે બંને એકદમ નજીક આવી ગયા હતા, તેમણે અનેક પાર્ટીઓમાં મળવાનું પણ શરૂ કરી દીધું હતું, જ્યારે તેમની ચર્ચાને લઈને મીડિયામાં ચર્ચા થવા લાગી હતી, ત્યારે બંનેએ તેમના સંબંધ અંગે ના પાડી હતી.સૂત્રોના જણાવ્યા અનુસાર બંને વચ્ચે તેમની વાતચીત અંગે દલીલ થઈ હતી. જેના કારણે સારાએ વિરાટને છોડી દીધો હતો, પરંતુ સારા ગયા પછી વિરાટની કારકિર્દી પર કોઈ અસર થઈ ન હતી. આ પછી અનુષ્કા શર્માની વિરાટની જિંદગીમાં એન્ટ્રી થઈ, જેના કારણે વિરાટ કોહલીના લગ્ન થઈ ગયા. હવે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પોતાના પરિવારમાં નવા મહેમાનનું આગમન કરવા તૈયાર છે. તાજેતરમાં જ બંને એ અનુષ્કા ગર્ભવતી છે, તેની જાહેરાત કરી હતી.

ઈજાબેલ લીટે અને વિરાટ કોહલીવિરાટ કોહલી ની ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની અભિનેત્રીઓ ના સાથે લીંકઅપ ની ખબરો હંમેશા ચર્ચા માં રહી. સારા અને અનુષ્કા શર્મા ના સાથે સાતેહ તેમને બ્રાજીલિયન મોડેલ ઈજાબેલ લીટે ને પણ ડેટ કર્યા છે. ઈજાબેલ એ બોલીવુડ ફિલ્મો ‘સિક્સટીન’ અને ‘પુરાની જીન્સ’ માં પણ અભિનય કર્યો છે.ઈજાબેલ બ્રાજીલિયન મૉડલ છે. ઈજાબેલએ તેમના કરિયરની શરૂઆત વર્ષ 2012માં રિલીજ થઈ આમિર ખાનની ફિલ્મ તલાશથી કરી હતી. ત્યારબાદ તેને 2013માં ફિલ્મ સિક્સટીન કરી.

ઈજાબેલએ 2014માં એક ઈંટરવ્યૂહના સમયે માન્યુ હતું કે તે વિરાટ કોહલીની સાથે રિલેશનશિપમાં હતી. તેને કહ્યું હતું હા અમે બે વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા. આ સંબંધ આપસી સહમતિથી ખત્મ થયું. હવે અમે સારા મિત્ર છે.
જૂન વર્ષ 2012માં ખબર આવી કે વિરાટ કોહલી બ્રાજીલની એક મૉડલને ડેટ કરી રહ્યા છે. વિરાટ કોહલીએ કથિત રીતે ઈજાબેલ લિટેની સાથે સિંગાપુરમાં ખરીદી કરતા જોવાયા હતા. ત્યારે ઈજાબેલને કોઈ નથી જાણતું હતું. ત્યારબાદ જ તેમની પ્રથમ બૉલીવુડ ફિલ રિલીજ થઈ હતી.

ઈજાબેલના મિત્ર મુજબએ જણાવ્યુ હતું કે બન્ને એક એડની શૂટિંગના સમયે સિંગાપુરમાં મળ્યા હતા. વિરાટએ તેમની પ્રાઈવેસીને ખૂબ ઈમ્પોર્ટેસ આપતા હતા અને તેમની ફેન ફોલોઈંગને ધ્યાનમાં રાખતા તે બન્ને પબ્લિક પ્લેસમાં વધારે નથી જતા હતા. ઈજાબેલએ આ મિત્રએ જણાવ્યુ હતું કે ઈજાબેલ વિરાટથી ખૂબ પ્રેમ કરતી હતી. તે વિરાટથી મળવા દિલ્લી પણ જતી હતી. પણ વિરાટ કોહલીને ક્રશ ક્યારે કરિશ્મા કપૂર પણ હતું. વિરાટ બાળપણથી તેને ખૂબ પસંદ કરતા હતા.

ગીતા બસરા અને હરભજન સિંહહરભજન સિંહ નું દિલ પણ મોડેલીંગ થી અભિનય ની દુનિયા માં આવેલ ગીતા બસરા માટે ધડ્ક્યું અને ઘણી લાંબી રીલેશનશીપ માં રહ્યા પછી આ બન્ને એ લગ્ન કરી લીધા.ગીતા બસરા નો જન્મ ઇંગ્લેન્ડ માં થયો હતો. અને તેમનો ઉછેર પણ ત્યાં થયો હતો. તે પહેલેથી જ એક અભિનેત્રી બનવા માંગતી હતી અને એટલે જ એ ઇંગ્લેન્ડ થી મુંબઈ આવી હતી.ગીતા બસરાએ જણાવ્યું હતું કે ફિલ્મ જગતે તેને ખુલ્લા દિલ થી અપનાવી હતી. ગીતા બસરાએ ક્રિકેટર હરભજન સિંહ સાથે લગ્ન કર્યા છે. તેમની અને હરભજન સિંહ ની એક દીકરી છે. જેનું નામ હિનાયા હીર છે. બંનેની પ્રેમ કહાની ખુબજ દિલચસ્પ છે. પોતાની લવ સ્ટોરી વિશે હરભજન સિંહ ઘણી વાર જણાવી ચુક્યા છે.

નગમા અને સૌરભ ગાંગુલી એક સમય માં પૂર્વ ઇન્ડીયન કેપ્ટન સૌરભ ગાંગુલી નું નામ નગમા ના સાથે જોડવામાં આવ્યું હતું. જ્યારે સૌરભ અને નગમા ના અફેયર ની ખબરો આવી રહી હતી ત્યારે પોતાના બાળપણ ના ફોટા ડોના ના સાથે લગ્ન કરી ચુક્યા હતા. ઘણા લાંબા સમય સુધી નગમા અને સૌરભ ના રીલેશનશીપ ની ખબરો ચર્ચા માં રહી. પણ આ સંબંધ લાંબા સમય સુધી ના ચાલી શક્યો.આજકાલ રાજનીતિમાં સક્રિય નગમા બોલિવૂડ, સાઉથની ફિલ્મો અને ભોજપુરી ફિલ્મોમાં ખુબજ લોકપ્રિય રહી છે. આ અભિનેત્રીનું નામ સૌરભ ગાંગુલી સાથે જોડાઇ ચુક્યુ છે.

સલમાન સાથે ફિલ્મની કરિયરની શરૂઆત કરનાર અને સાઉથની ફિલ્મો અને ભોજપુરી ફિલ્મોમાં દમદાર એક્ટીંગ ભૂમિકા ભજવનાર અભિનેત્રી નગમા સતત ચર્ચામાં રહી છે.નગમાએ 1990માં નગમાએ સલમાન ખાન સાથે ફિલ્મ બાગીથી ડેબ્યુ કર્યુ હતુ. નગમા બોલિવૂડમાં ખાસ કમાલ ન બતાવી શકી. નગમાએ તમિલ, તેલુગૂ, મલયાલમ અને કન્નડ સહિત 50થી વધારે ફિલ્મોમાં કામ કર્યુ છે.આ અભિનેત્રીની ભોજપુરી ફિલ્મો માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે. અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ ગંગામાં રોલ કરીને ભોજપુરી ફિલ્મોની સુપરસ્ટાર બની ગઈ છે.

સુષ્મિતા સેન અને વસીમ અક્રમ મિસ યુનિવર્સ રહી ચૂકેલ સુષ્મિતા સેન ની પાકિસ્તાની ક્રિકેટર વસીમ અક્રમ ના સાથે લીંકઅપ ની ખબરો ઘણી ચર્ચા માં રહી. જયારે વસીમ અને સુષ્મિતા એક ટીવી શો ‘એક ખિલાડી એક હસીના’ ને જજ કરી રહ્યા હતા ત્યારે આ બન્ને ના વચ્ચે ની નજદીકીઓ વધવા લાગી. પણ 2013 માં આ બન્ને અલગ થઇ ગયા. સુષ્મિતાએ પોસ્ટ લખીને ફેન્સને કહ્યું હતું કે, હું વસીમ અક્રમ સાથે મારા લગ્નની વાત ઘણા સમયથી વાંચી રહીછું. આ બકવાસ છે અને મીડિયા કેટલું ગેરજવાબદાર છે તે દેખાઈ આવે છે. હું અને વસીમ અક્રમ સારા મિત્રો છીએ અને વસીમના જીવનમાં પહેલાંથી જ એક સરસ મહિલા છે.ઉલ્લેખનીય છે કે ત્યારે સુષ્મિતા અને વસીમ એકબીજા સાથે ઘણી જગ્યાએ જોવા મળતા હતા. ટીવી શોમાં બંન્ને એક સાથે જજ તરીકે પણ જોવા મળ્યા હતા. પરંતુ 2013માં વસીમ અને સુષ્મિતાએ પોતાની વચ્ચે લવ-અફેર ચાલે છે એ વાતને નકારી કાઢી હતી.

શર્મિલા ટેગોર અને મન્સુર અલી ખાન પટોડીબોલીવુડ ની મશહુર અભિનેત્રી શર્મિલા ટેગોર એ ક્રિકેટર મન્સુર અલી ખાન પટોડી ના સાથે લગ્ન કરીને પોતાનું ઘર વસાવ્યું. શર્મિલા એ મન્સુર અલી ખાન થી લગ્ન કરવા માટે પોતાનો ધર્મ પરિવર્તન સુધી કરી લીધું. ધર્મ પરિવર્તન પછી તેમુન નામ આયેશા સુલ્તાના રાખવામાં આવ્યું.

કપિલ દેવ અને સારિકાએક સમય માં કપિલ દેવ અને સારિકા ના રીલેશનશીપ ની ખબરો ચર્ચા માં હતી. ખબરો ના મુજબ બન્ને લગ્ન કરવા ઇચ્છતા હતા. પણ તેમનો સંબંધ બહુ લાંબા સમય સુધી ના ચાલી શક્યો અને બન્ને અલગ થઇ ગયા.

જીન્નત અમાન અને ઇમરાન ખાનએક સમય એવો હતો જ્યારે બોલીવુડ ની મશહુર અભિનેત્રી જીન્નત અમાન નું ઇમરાન ખાન ના સાથે નામ જોડવામાં આવી રહ્યું હતું. પણ થોડાક જ દીવસો માં આ બન્ને અલગ થઇ ગયા.અમૃતા સિંહ અને રવી શાસ્ત્રીરવી શાસ્ત્રી અને અમૃતા સિંહ ના અફેયર ની ખબરો પણ ઘણા લાંબા સમય સુધી ચર્ચા માં રહી ચુકી છે. અમૃતા હંમેશા સ્ટેડીયમ માં બેસીને રવી શાસ્ત્રી ને ચીયર કરતા નજર આવતી હતી. પણ બન્ને બહુ જલ્દી જ અલગ થઇ ગયા. અલગ થયા પછી રવી શાસ્ત્રી એ રીતુ સિંહ અને અમૃતા એ સૈફ અલી ખાન થી લગ્ન કરી લીધા.

અંજુ મહેન્દ્ર અને સર ગેરી સોબર્સટીવી અભિનેત્રી અંજુ મહેન્દ્ર અને સર ગેરી સોબર્સ ના અફેયર ની ખબરો પણ આવી હતી, પરંતુ આ સંબંધ પણ વધારે લાંબા સમય સુધી ના ચાલી શક્યો, અને બન્ને અલગ થઇ ગયા.રીના રોય અને મોહસીન ખાન1983 માં જ્યારે રીના રોય નું કેરિયર સફળતા ની ઉંચાઈઓ ને અડી રહ્યું હતું ત્યારે તેમને બોલીવુડ ને છોડીને પાકિસ્તાની ક્રિકેટર મોહસીન ખાન ના સાથે લગ્ન કરી લીધા. પણ તેમના લગ્ન લાંબા સમય સુધી ના ચાલી શક્યું અને આ બન્ને ના છૂટાછેડા થઇ ગયા.

સોનાલી બેન્દ્રે અને શોએબ અખ્તરપાકિસ્તાનના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર અને ઝડપી બોલર શોએબ અખ્તરને લોકો રાવલપિંડી એક્સપ્રેસ તરીકે ઓળખતા હતા. તેણે મેદાન પર ઘણી કમાલ કરેલી છે. તે તેના આક્રમક સ્વભાવ માટે પણ જાણીતો હતો.  પરંતુ પાકિસ્તાનના આ ખુંખાર ઝડપી બોલરનું દિલ ભારતની બોલિવૂડની એક એક્ટ્રેસ પર લાગી ગયું હતું.  આ હસીના એટલે 1990ના દાયકાની સફળ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે હતી.પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તર અને સોનાલી બેન્દ્રે ની પહેલી મુલાકાત 2004 માં ભારત-પાક સીરીઝ ના દરમિયાન થઇ હતી. તે સમયે આ અફવાહો સાંભળવા મળી રહી હતી કે આ બન્ને રીલેશનશીપ માં છે. પણ આ ખબરો માં કોઈ સચ્ચાઈ નહોતી.

ઈશા શરબાની અને ઝહિર ખાનક્રિકેટર ઝહિર ખાન અને ફિલ્મ અભિનેત્રી ઈશા બહુ લાંબા સમય સુધી એકબીજા ના સાથે રીલેશનશીપ માં રહ્યા, પણ પછી થી તેમનું બ્રેકઅપ થઇ ગયું.સોફિયા હયાત અને રોહિત શર્માસોફિયા અને રોહિત શર્મા ના અફેયર ની ખબરો પણ એક સમય માં ચર્ચા માં હતી. વર્ષ 2012 માં સોફિયા એ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર લખ્યું હતું કે હા હું રોહિત શર્મા ને ડેટ કરી રહી હતી પરંતુ હવે એવું નથી. હવે હું એક જેન્ટલમેન્ટની શોધમાં છું.

નીના ગુપ્તા અને વિવિયન રિચર્ડટીવી ની પ્રખ્યાત અભિનેત્રી નીના ગુપ્તા અને વેસ્ટઇન્ડીઝ ક્રિકેટર વિવિયન નું અફેયર ઘણી ચર્ચા માં રહ્યું હતું. આ ખબરો વધારે તેજ થઇ ગઈ જયારે નીના એ લગ્ન વગર વિવિયન ની બાળકી મસાબા ને જન્મ આપ્યો. નીના અને વિવિયન એ આજ સુધી લગ્ન ના કર્યા પણ પોતાની દીકરી માટે બન્ને ને હંમેશા એક સાથે નજર આવતા રહે છે.

સંગીતા બિજલાની અને મોહમ્મદ અજહરુદ્દીનઇન્ડીયન ટીમ ના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અજહરુદ્દીન જ્યારે પહેલી વખત સંગીતા બિજલાની થી મળ્યા તો તે પરિણીત હતા. પણ અજહરુદ્દીન એ સંગીતા બિજલાની માટે પોતાની પહેલી પત્ની ને છૂટાછેડા આપી દીધા અને સંગીતા થી લગ્ન કરી લીધા. પણ તેમના લગ્ન પણ લાંબા સમય સુધી ના ચાલી શક્યા અને આ 2010 માં અલગ થઇ ગયા.

દીપિકા પાદુકોણ અને યુવરાજ સિંહરણબીર કપૂર ની સાથે લગ્ન કરવાથી પહેલા દીપિકા પાદુકોણ અને યુવરાજ સિંહ ના અફેયર ની ખબરો આવી રહી હતી. પણ દીપિકા આ રીલેશનશીપ થી જલ્દી જ દુર થઇ ગઈ.રિયા સેન અને શ્રીસંતશ્રીસંત અને રિયા સેન ની પહેલી મુલાકાત એક જ્વેલરી એડ ના શૂટ ના દરમિયાન થઇ હતી. તેના પછી તેમની મિત્રતા ના ચર્ચા થવા લાગ્યા. પણ શ્રીસંત ના લગ્ન પછી આ બધી ખબરો પૂરી રીતે ખોટા સાબિત થયા.

અમૃતા અરોડા અને ઉસ્માન અફજલબોલીવુડ અભિનેત્રી અમૃતા અરોડા બિઝનેસમેન શકીલ થી લગ્ન કરવાથી પહેલા લંડન બેસ્ડ ક્રિકેટર ઉસ્માન ના સાથે રીલેશનશીપ માં હતી. પણ ચાર વર્ષ ની રીલેશનશીપ પછી આ બન્ને અલગ થઇ ગયા.ફરહીન અને મનોજ પ્રભાકરફરહીન એ રોનિત રોય ના સાથે ફિલ્મ જાન તેરે નામ થી બોલીવુડ માં કદમ રાખ્યો હતો. જયારે ફરહીન પહેલી વખત મનોજ થી મળી તો મનોજ પરિણીત હતા. મનોજ પ્રભાકર એ ફરહીન થી લગ્ન કરવા માટે પોતાની પહેલી પત્ની ને છૂટાછેડા આપી દીધા.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીઅનુષ્કા અને વિરાટ ની પહેલી મુલાકાત એક વિજ્ઞાપન ના શુટિંગ ના દરમિયાન થઇ હતી. તેના પછી ધીરે ધીરે આ બન્ને ની નજદીકીઓ વધવા લાગી અને આ બન્ને એ લગ્ન કરી લીધા.જોકે હાલ
સોશિયલ મીડિયામાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ પોસ્ટ કરીને આ જાણકારી આપી છે. જાન્યુઆરી 2021માં બાળકનો જન્મ થશે તેવી માહિતી પણ તેઓએ શેર કરી હતી. વિરાટ કોહલી અને અનુષ્કા શ્રમા બોલિવૂડ સહિત ક્રિકેટ જગતનાં સૌથી પાવરફૂલ કપલમાં સામેલ થાય છે. અને ફેન્સ હંમેશા આ ખુશખબરની રાહ જોઈને બેઠા હતા.સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતાંની સાથે જ લોકોએ વિરુષ્કાને શુભકામના પાઠવવાનું શરૂ કરી દીધું હતુ. અને થોડી જ મિનિટોમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ટ્વીટર પર ટ્રેન્ડ થવા લાગ્યા હતા. લાખો લોકોએ વિરુષ્કાની પોસ્ટ લાઈક કરી હતી. અને હજારો ટ્વીટ કરીને શુભકામનાઓ પાઠવી હતી.

યુવરાજ સિંહ અને હેજલ કીચ યુવરાજ સિંહ અને હેજલ કીચ કેટલાક દિવસો સુધી એકબીજા ના સાથે રીલેશનશીપ માં રહ્યા અને પછી થી તેમને લગ્ન કરી લીધા.એક ટીવી શો માં યુવરાજ એ પોતાના અને હેજલ ની લવ સ્ટોરી ના વિષે જણાવ્યું હતું. યુવરાજ એક હેન્ડસમ ક્રિકેટર છે અને મસ્તીખોર પણ છે. તેમના પર નાજાણે કેટલી છોકરીઓ ફિદા રહે છે, પરંતુ શું તમે જાણો છો કે હેજલ યુવરાજ ને હેજલ ઇગ્નોર કર્યા કરતી હતી. યુવરાજ એ જણાવ્યું કે તેમની પહેલી વખત જ્યારે હેજલ થી મુલાકાત થઇ તો તેમને કોફી પીવા માટે ચાલવાનો પ્રસ્તાવ રાખી દીધો. હેજલ એ તે સમયે તો હા કરી દીધી, પરંતુ આવવાના સમય પર પોતાનો ફોન બંધ કરી દીધો.હેજલ હંમેશા યુવરાજ થી દુર જ રહેતી હતી અને તેમનો ફોન નહોતી ઉઠાવતી તેમને ગુસ્સા માં તેમનો નંબર જ ડીલીટ કરી દીધો હતો. એક દિવસ યુવરાજ ફેસબુક ચાલી રહ્યા હતા તો તેમને હેજલ અને પોતાના વચ્ચે એક કોમન ફ્રેન્ડ ને દેખ્યા. યુવરાજ એ તે છોકરા ને હેજલ થી દુર રહેવાનું કહ્યું અને કહ્યું કે તે એક દિવસ હેજલ થી લગ્ન જરૂર કરશે.

સાગરિકા અને ઝહિર ખાનફિલ્મ ચક દે ઇન્ડિયા થી બોલીવુડ માં કદમ રાખવા વાળી સાગરિકા એ નવેમ્બર 2017 માં ઝહિર ખાનના સાથે લગ્ન કરી લીધા.કીમ શર્મા અને યુવરાજ સિંહએક સમય માં કીમ શર્મા અને યુવરાજ સિંહ ની મિત્રતા ના ચર્ચા માં હતા. બન્ને હંમેશા એકબીજા ના સાથે દેખવામાં આવતા હતા. પણ આ સંબંધ વધારે લાંબા સમય સુધી ના ચાલી શક્યો. અને આ બન્ને એકબીજા થી અલગ થઇ ગયા. કીમ શર્મા એ બીઝનેસમેન અને યુવરાજ એ હેજલ કીચ ના સાથે લગ્ન કરી લીધા.

About bhai bhai

Check Also

કતારની સૌથી ઉંચી ઈમારત પર મૌની રોયની સ્ટાઈલિશ ચાલ, ચાહકોએ કરી વાહ વાહ – જુઓ વીડિયો

બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય તેના ખૂબસૂરત અને અદભૂત લુકને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે મૌની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *