બોલિવૂડ અભિનેત્રીઓ કરતાં પણ વધારે હોટ અને સુંદર દેખાય છે હરભજનની પત્ની, જુઓ તસવીરો….

બોલિવૂડ અભિનેત્રીઓ કરતાં પણ વધારે હોટ અને સુંદર દેખાય છે હરભજનની પત્ની, જુઓ તસવીરો….

કહેવાય છે ને કે સાચો પ્રેમ હોય એમને કોઈ અલગ ન કરી શકે દુનિયામાં પ્રેમીઓ તો બધા બોવ છે.જોકે અત્યારે ભાગ્યે જ સાચો પ્રેમ જોવા મળે છે.પરંતુ અમુક એવા પણ હોઈ છે જેમનો પ્રેમ આજના સમયમાં પણ સાચો હોઈ છે.કોણ કહે છે કે સાચો પ્રેમ ફક્ત ફિલ્મોમાં બતાવવામાં આવે છે? કેટલાક લોકો ફિલ્મોમાં બતાવેલા પ્રેમને વાસ્તવિકતા પણ બનાવે છે અને જે છોકરીમાં આ પ્રકારનો પ્રેમ હોય છે તે વિશ્વની સૌથી ખુશ છોકરી છે. તમે બોલિવૂડમાં પ્રેમની વાતો સાંભળી હશે પરંતુ આજે અમે તમને ક્રિકેટ જગતના કોઈ પ્રખ્યાત વ્યક્તિના પ્રેમની કહાની કહેવા જઈ રહ્યા છીએ.

આજે અમે ટીમ ઈન્ડિયાના એવા ખેલાડી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેણે આખી દુનિયામાં તેની સફળતાના ધ્વજ ફરકાવ્યા છે. આજે આપણે ભારતીય બોલર હરભજન સિંહ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. હરભજનની લવ સ્ટોરી કોઈ બોલિવૂડના મસાલાથી ઓછી નથી. બહુ ઓછા લોકો જાણતા હશે કે હરભજનની પત્ની ગીતા બસરાએ અગાઉ લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો.

પરંતુ હરભજનના લાખો પ્રયત્નો પછી તેણે હા પાડી હતી. ખુદ ગીતાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો હતો. આ મુલાકાતમાં તેણે આવા અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. તેણે કહ્યું કે તેને સંબંધોમાં પડવું જ નહતું. તે તેનું ધ્યાન તેની કારકિર્દી પર કેન્દ્રિત કરવા માંગતી હતી.

ગીતાએ જણાવ્યું હતું કે હરભજને લગભગ 10 મહિના તેને પરેશાન કરી હતી. તે તેમને મનાવવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યો હતો. તેમણે કહ્યું કે બંનેને નજીક લાવવામાં મીડિયાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સમય દરમિયાન ગીતાએ વિચાર્યું કે હરભજન એક સારી વ્યક્તિ છે અને તેને આનાથી સારો જીવન સાથી મળી શકે નહીં. આ બધૂ હોવા છતાં તે હરભજનને બીજે લગ્ન કરવાનું કહેતી રહી. ગીતાએ હરભજનની દરખાસ્તને નકારી કાઢી અને તેને બીજી છોકરી સાથે લગ્ન કરીને સેટલ થવાની સલાહ આપી.

આમ તો ગીતા બસરા નું ફિલ્મી કરિયર ખુબજ નાનું રહ્યું છે. તેમ છતાં તેના ઘણા બધા ફેન બની ચુક્યા છે. ક્રિકેટર હરભજન સિંહ સાથે લગ્ન કર્યા પછી તે હરભજન અને ક્રિકેટ લવર્સ ની ભાભી બની ગઈ છે. તેના ઇનસ્ટાગ્રામ પર મોટા ભાગે તેના ચાહકો તેને ભાભી કઈ ને કમેન્ટ આપતા હોય છે. તેનો જન્મ દિવસ ૧૩ માર્ચ ના હતો. ચાલો જાણીએ સ્પીનર્સ હરભજન સિંઘ અને અભિનેત્રી ગીતા બસરાના જીવનની કેટલીક ખાસ વાતો વિષે.

ગીતા બસરા નો જન્મ ઇંગ્લેન્ડ માં થયો હતો. અને તેમનો ઉછેર પણ ત્યાં થયો હતો. તે પહેલેથી જ એક અભિનેત્રી બનવા માંગતી હતી અને એટલે જ એ ઇંગ્લેન્ડ થી મુંબઈ આવી હતી

તેણે હરભજન સાથે જાતે જ વાત કરવાની ના પાડી દીધી હતી. પરંતુ તેઓને શું ખબર હતી કે ભાગ્યનો મત કઈક જુદો હતો. ત્યારબાદ એક દિવસ ગીતાએ હરભજન સિંહને આઈપીએલ મેચની ટિકિટ માટે મેસેજ કર્યો. તે દરમિયાન તે બંનેની વાતચીત ચાલુ થઈ અને પછી આગળ વધી.

ગીતા બસરાએ જણાવ્યું હતું કે ફિલ્મ જગતે તેને ખુલ્લા દિલ થી અપનાવી હતી. ગીતા બસરાએ ક્રિકેટર હરભજન સિંહ સાથે લગ્ન કર્યા છે. તેમની અને હરભજન સિંહ ની એક દીકરી છે. જેનું નામ હિનાયા હીર છે. બંનેની પ્રેમ કહાની ખુબજ દિલચસ્પ છે. પોતાની લવ સ્ટોરી વિશે હરભજન સિંહ ઘણી વાર જણાવી ચુક્યા છે.

હરભજન સિંહે જણાવ્યું કે તેણે પહેલી વાર ગીતા બસરાને “વહ અજનબી” ગીત માં જોઈ હતી. જયતે તેણે પહેલી વાર ગીતા બસરાને જોઈ હતી ત્યારથી જ તેને ગમવા લાગી હતી. હરભજન સિંહે પોતાના મિત્ર ને કહ્યું કે તે ગીતા બસરા ને મળવા માંગે છે. હરભજન સિંહે પોતાના ઘણા મિત્રો ને કહ્યું કે તેઓ કોઈ આ છોકરી સાથે તેને મળાવે.

આખરે એક દિવસ હરભજન સિંહ ને ગીતા બસરા નો નંબર મળી ગયો. તેણે પોતાના વિશે જણાવ્યું અને ગીતા ને મેસેજ કર્યો કે તેઓ તેને ચા અથવા કોફી પર મળવા માંગે છે. ગીતા બસરાએ ત્રણ ચાર દિવસ સુધી એના મેસેજ નો કોઈ રીપ્લાય ના આપ્યો. હરભજન સિંહ એ સમયે સાઉથ આફ્રિકા માં હતા. અને T20 વર્લ્ડ કપ જીત્યો હતો.

જયારે તેઓ ભારત આવ્યા ત્યારે ગીતા બસરા એ તેને મેચ જીતવા પર અભિનંદન પાઠવ્યા. અને લખ્યું કે આખા દેશ ને તેના પર ગર્વ છે. હરભજન સિંહે રીપ્લાય આપ્યો કે મેં જે સવાલ પૂછ્યો હતો તેનો આ ખુબજ સારો જવાબ છે. ત્યાર બાદ આઈપીએલ મેચ ની પહેલા સીઝન માં ગીતા બસરા એ બીજીવાર હરભજન સિંહ ને મેસેજ કર્યો. અને તેની પાસે બે ટીકીટ માંગી. ત્યારે હરભજનએ તેને ટીકીટ આપી અને ત્યારે બંને ની પહેલી મુલાકાત આઈપીએલ ની મેચ દરમિયાન થઇ હતી.

હરભજન સિંહે એક ઇન્ટરવ્યુ માં પણ જણાવ્યું હતું કે ગીતા બસરા ને કદાચ ત્યારે એવું લાગ્યું હશે કે આણે ટીકીટ આપી છે તો એક વાર મળવું જોઈએ. હરભજન સિંહ જણાવે છે કે ત્યાર બાદ બંને વચ્ચે મિત્રતા થઇ પરંતુ ગીતા એ તેને ખુબજ રાહ જોવડાવી હતી. રીપોર્ટ અનુસાર ગીતા બસરાએ હરભજન ને કહ્યું હતું કે પહેલા દોસ્તી કરીએ પછી જોયું જાય આગળ શું કરવું. માહિતી અનુસાર ગીતા બસરા ને મનાવવા માં યુવરાજે પણ હરભજન સિંહ ની ખુબજ મદદ કરી હતી.

bhai bhai

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *