માતાજી મોગલ ની કૃપાથી આ વ્યક્તિનું મોઢાનું કેન્સર મટી જતા તે 11000 રૂપિયા લઈને મોગલ ધામ પહોંચ્યા અને પછી કર્યું એવું કે…

0
1086

માતાજી મોગલ મા ના પરચા તો અપરંપાર છે ને માતાજી મોગલ ને તો અઢારે વરણની મા કહેવામાં આવે છે. જ્યારે પણ ભક્તોના જીવનમાં દુઃખ આવે છે ત્યારે માતાજી મોગલ ને અચૂક યાદ કરવામાં આવે છે અને મોગલ પણ ભક્તોને ક્યારેય દુઃખી જોઈ શકતી નથી તેજી માતાજી પર આસ્થા અને શ્રદ્ધા રાખવામાં આવે તો તમામ મનોકામનાઓ લોકોની પૂર્ણ થાય છે.

સાચા દિલથી માતાજી મોગલ ને માનવામાં આવે તો આપણું જીવન ધન્ય ધન્ય થઈ જાય છે અને સાંભળ્યું છે કે આજ દિવસ સુધીમાં મોગલ એ લાખો લોકોને પોતાના પરચા બતાવ્યા છે. આજે આપણે કેવા પરચા વિશે વાત કરવાના છીએ જેમાં પિતા પોતાની  માનતા પૂરી કરવા માટે સુરતથી કચ્છના કબરાઉ ગામ માતાજીના દર્શનને અને પોતાની માનતા પૂરી કરવા માટે આવી પહોંચે છે.

માતાજી મોગલ ના મહિમાથી તો આપણે બધા પરિચિત જ છીએ અને કચ્છના કબરાઉ ગામમાં માતાજી મોગલ ના મંદિરે માતાજીની સેવા માટે મણીધર બાપુ સાક્ષાત બિરાજમાન છે અને લોકો પોતાની માનતા પૂરી કરવા માટે માતાજીના દર્શન લઈને બાપુના પણ આશીર્વાદ લેતા હોય છે ત્યારે આ પોતાની માનતા પૂરી કરવા માટે 11000 રૂપિયા લઈને કબરાઉ ધામ મોગલ ધામના મંદિરે આવી પહોંચે છે.

ત્યારે મણીધર બાપુ પાસે માનતા પૂરી કરવા માટે આ કાકા આવે છે ત્યારે બાપુએ માનતા વિશે પૂછ્યું તો તેને જણાવ્યું કે મોઢામાં કેન્સર ની ચાંદીને લઈને સમસ્યા દૂર થઈ જતા મારી માનતા પૂરી કરવા માટે હું અહીં આવ્યો છું. આ ઉપરાંત મણિધર બાપુ યુવકને આશીર્વાદ આપ્યા અને 11 હજાર રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને પરત આપ્યા અને કહ્યું કે માતાજી તારી 11 ગણી માનતા સ્વીકારી છે.

આ પૈસા તારી બેનને આપી દેજે માતાજી મોગલ રાજી થઈ જશે ને આ કોઈ ચમત્કાર નથી એ માતાજી મોગલ પર રાખવામાં આવેલો વિશ્વાસ છે અને તે જ તને ફળ્યો છે. માતાજી મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખો તો તમામ ભક્તોની માતાજીઓ મનોકામનાઓ પૂર્ણ કરશે અને એટલું જ નહીં માતાજી મોગલ ને કોઈ દાન કે ભેટ ની જરૂર હોતી નથી તે માત્ર ભાવની ભૂખી હોય છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.