નાના હતા ત્યારે ટીવી પણ ન હતું જોયું, નવા કપડાં ખરીદવા પૈસા નહોતા, આજે છે દુનિયાના સૌથી વધુ સેલરી ધરાવનાર વ્યક્તિ
નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ચેન્નાઈનો એક છોકરો બાળપણમાં નવો શર્ટ ખરીદતા પહેલા પણ ઘણી વખત વિચાર કરતો હતો કારણ કે તેને લાગતું કે તેણે શર્ટ ખરીદવાને બદલે અભ્યાસ માટે પુસ્તકો ખરીદવા જોઈએ. તેના પિતા મજૂરી કામ કરતા હતા પણ તેમની પાસે બે ઓરડાના ફ્લેટમાં ટીવી નહોતું. તેથી તેણે વિદ્યાર્થી … Read more