રોજ અલગ અલવ રંગના કપડાં પહેરવાથી એક બે નહીં, અધધ આટલી મુશ્કેલીઓનો આવે છે અંત……
જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુ શાસ્ત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે આપણા જીવનમાં રંગોનું ખૂબ મહત્વ છે. રંગો આપણા મૂડ અને ભાવનાઓને પ્રતિબિંબિત કરે છે, તેથી દરેક રંગ આપણા મન અને શરીર પર જુદા જુદા પ્રભાવો આપે છે. ઉદાહરણ તરીકે, કેટલાક રંગો આપણું મન પસંદ નથી કરતા અને આપણે વિચલિત થઈ જઈએ છીએ, જ્યારે કેટલાક રંગો આપણને … Read more