Breaking News

ચાંદીની જાંજર બનાવી શકે છે તમને ધનવાન, બસ કરો આ ઉપાય………

એવું કહેવામાં આવે છે કે કોઈપણ મહિલાનું જીવન શૃંગાર વિના અધૂરું છે. આ સિવાય ઘરેણાં વિના પણ સ્ત્રીઓ એટલી આકર્ષક દેખાતી નથી. શૃંગાર દરેક સ્ત્રીની પ્રથમ પસંદગી હોવાથી તેની સાથે કેટલીક શાસ્ત્રીય બાબતો પણ જોડાયેલ છે. ચાલો આપણે આવા જ એક શૃંગાર વિશે વાત કરીએ. જેને શાસ્ત્રોમાં ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે.પુત્રી એ ઘરની લક્ષ્મી તરીકે ઓળખાય છે. આ વાત તમે ઘણીવાર ઘણા બધા લોકોના મોઢે સાંભળી હશે અને ઘણીવાર તમે પણ આ વાત કોઈને સમજાવી હશે પરંતુ, શુ તમે જાણો છો કે તમારા ઘરની પુત્રીએ વાસ્તવમા તમારા ઘર પર ધન ની વર્ષા કરાવી શકે છે. દરેક માતા પિતા તેમની પુત્રીને બાળપણથી જ ખુબ જ લાડકોડ અને પ્રેમથી ઉછેરે છે અને મોટી કરે છે અનેપછી એક દિવસ એવો આવે છે કેજ્યારે આઘરની પુત્રી એ પોતાનુ ઘર છોડીને બીજા કોઈ ઘેર જાવુ પડે છે. આજેઅમે વાત કરવા જઈરહ્યા છીએપુત્રીના વિવાહવિશે.

શાસ્ત્રો અનુસાર, દેવી લક્ષ્મી એવી મહિલાના ઘરે રહે છે જે નિયમિતપણે સોળે શણગાર કરે છે. આવી મહિલાઓનો પરિવાર હંમેશા આનંદકારક રહે છે અને ઘરમાં શાંતિનું વાતાવરણ રહે છે. પાયલ એ સોળ શણગાર પૈકી એક છે. પાયલ મહિલાઓને સૌંદર્યતાની સાથે સાથે તેના અન્ય ફાયદા પણ આપે છે. શાસ્ત્રોમાં માનવામાં આવે છે કે પગમાં પહેરવામાં આવતી પાયલ જો ચાંદીની બનેલી હોય તો તેનો ઘણો ફાયદો થાય છે. ચાંદી એ ચંદ્રની ધાતુ છે, અને ચંદ્ર એ મનનો પરિબળ માનવામાં આવેલો ગ્રહ છે. ચાંદીની પાયલ પહેરાવવાથી મન કોઈપણ કાર્યમાં વ્યસ્ત રહે છે અને ઘરમાં આનંદનું વાતાવરણ સર્જાય છે.

જોશાસ્ત્રો મુજબ માનીએ તો જે કોઈપણ વ્યક્તિ પોતાના ઘર ની સ્ત્રીઓનુ યોગ્ય રીતે માનસન્માન જાળવી રાખતો હોય અને તેમની યોગ્ય રીતે સારસંભાળ રાખતોહોય તો તેમના ઘરોમા માતા લક્ષ્મીનો વાસ અવશ્યપણે થાય છે. આ સ્ત્રીઓના શૃગાર માં જો કોઈ એક વિશેષ વસ્તુ હોયતો તે છે
પાયલ.

આ પાયલ સ્ત્રીના પગના સૌન્દર્ય ને એક અલગ જ રીતે નિખાર આપે છે પરંતુ, તે સૌન્દર્ય ની સાથે અનેકવિધ લાભ પણ આપે છે. તેતમને આવનાર સમયમા શ્રીમંત લોકો ની યાદીમા પહોંચાડી શકે છે અને તમે જીવનમાખુબ જ સુખી થશો તથાતમારા જીવનની તમામ સમસ્યાઓ દુર થશે.પાયલમાં રહેલા ઘુઘરુનું પણ પોતાનું મહત્વ છે. તે મનની એકાગ્રતા વધારવામાં મદદ કરે છે અને તે મનને ભટકતા દેતું નથી. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં પાયલના ઘૂંઘરું નો અવાજ સંભળાય છે તે ઘરમાં દૈવી શક્તિઓ પોતાની કૃપા જાળવી રાખે છે જ્યાં પાયલના ઘૂંઘરું ગુંજવાથી નકારાત્મક વિચારો ઘરમાં પ્રગટ થતા નથી અને હંમેશાં સકારાત્મક વાતાવરણ રહે છે.

જો કોઈ સ્ત્રી ચાંદીની ધાતુની પાયલ ધારણ કરે છે અથવા તેના સ્વપ્નમાપણ તે ચાંદીની પાયલ ધારણ કરેલી જોવા મળે છેતોસ્વપ્ન શાસ્ત્ર મુજબ તેને એક અશુભ સ્વપ્ન માનવામા આવે છે. આ સ્વપ્ન મુજબ જે સ્ત્રીએ આ પ્રકારનુ સ્વપ્ન જોયુ છે તો તેણે તેના પતિ નો વિયોગ સહન કરવો પડશે.આ સિવાય જો કોઈ પુરુષને તેના સ્વપ્નમા પાયલ મળે છે તો તે પણ આ સ્વપ્નનુએકસમાન પરિણામ પ્રાપ્ત કરશે એટલે કે તેને પણ તેની પત્ની થી વિયોગ સહન કરવો પડશે. તેથી, સ્વપ્નશાસ્ત્ર પ્રમાણેઆ સ્વપ્ન નેપણઅશુભ સ્વપ્ન માનવામા આવે છે.

જો આપણે પગના પાયલ સંબંધિત વૈજ્ઞાનિક તથ્યો ધ્યાનમાં લઈએ, તો તે જોવામાં આવે છે કે જો ચાંદીની પગની પાયલ પહેરવામાં આવે તો તે હાડકાંને મજબૂત બનાવે છે. ઘણીવાર જોવા મળે છે કે જ્યારે ઘરની પુત્રી વિદાય કરે છે ત્યારે લક્ષ્મી તેનો ચહેરો ફેરવી લે છે. ઘરમાં આર્થિક સંકટ આવી જાય છે. આ કટોકટીથી બચવા માટે શાસ્ત્રોમાં સચોટ ઉપાયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આધાતુથી બનેલી પાયલ એ ચંદ્રમા નુ પ્રતીક હોય છે.આ ધાતુની પાયલ ધારણ કરવાથી તમારુ મન એકાગ્ર બનેછે. આ સિવાય જે ઘરમાસ્ત્રીઓના પગની પાયલ છનછન થાય છે ત્યા દૈવી શક્તિઓ તેમની અસીમ કૃપા દ્રષ્ટિ બનાવી રાખશે. આ જ કારણ છે કે, જોવિવાહના સમયે પુત્રી ને ચાંદીની પાયલ ભેંટમા આપવામા આવે તો તે શુભ માનવામા આવે છેતેમજ હાલદિવાળીના પર્વ આવી રહ્યો છે તો ચાંદી પણ તમને સસ્તી જોવા મળશે. તેની બજારમા માંગ બની રહેશે તેથી, પગમા પહેરાતી પાયલ તમને પૈસાદાર બનાવી શકે છે.

તિજોરીમાં પુત્રીના પગની પાયલ રાખો અને જ્યારે પુત્રીના સંબંધોની પુષ્ટિ થાય છે, ત્યારે તરત જ તેને નવી ચાંદીની પાયલ આપો. પુત્રીના વિદાય સમયે, પુત્રીના પગમાંથી એક પગની પાયલ લો અને તેને તમારા લોકરમાં રાખો અને બીજી પગની પાયલ તેને આપો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, લગ્ન સમયે દીકરીને પાયલ દાન કરવાથી તેનું લગ્ન જીવન ખુશખશાલ થઇ જાય છે. તેને સાસુ-સસરામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી અને તે બધા સભ્યોનો પ્રેમ મેળવે છે.

About bhai bhai

Check Also

શું તમે જાણો છો કે કાનખજૂરો દેખાવું શુભ છે કે અશુભ જાણો શું છે રહસ્ય

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, દુનિયાભરમાં ઘણી એવી વસ્તુઓ છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *