ચાર ચાર બંગડી વાળી કિંજલ દવે નો આ રાજસ્થાની અવતાર જોઈને તમે પણ જોતા રહી જશો,જુઓ ખાસ તસવીરો…

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું તેમજ આજે હું તમને કિંજલ દવેની રાજસ્થાની અવતારની તસવીરો બતાવવા જઈ રહ્યો છું અને તેમજ જે ચાર ચાર બંગડી ગીતથી પોપ્યુલર થયેલી સિંગર કિંજલ દવેને આજે કોઈ ઓળખની જરૂર નથી અને તેમજ આજે દેશ-વિદેશમાં ગુજરાતીઓ કિંજલ દવેના ગીતોના દિવાના છે અને તેમજ કિંજલ દવેના કરોડો ફ્રેન્સ છે અને કરોડો ફોલોવર્સ પણ છે.

તેમજ કહેવામા આવ્યું છે કે નવરાત્રીમાં કિંજલના કંઠે ગવાતા ગીતો પર ગરબાની રમઝટ બોલાવવાની મજા જ અલગ હોય છે અને તેમજ હાલમાં જ કિંજલ દવેએ પોતાનું નવું ગીત વ્રજમાં વેલો આય રિલીઝ કર્યું છે અને જેની તસવીરો વાયરલ થઈ છે અને જે 7 ઓગસ્ટે રિલીઝ થયેલા આ ગીતને અત્યાર સુધીમાં 1.2 મિલિયનથી પણ વધુ વ્યૂઝ મળ્યા છે અને તેમજ કિંજલ આ ગીતમાં માટે રાજસ્થાની લૂકમાં જોવા મળી રહી છે. આ લૂકમાં કિંજલ ખૂબ જ સુંદર લાગી રહી છે અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે તો આવો જોઈએ એ તસવીરો.

વ્રજમાં વેલો આય.

રાજસ્થાની લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે કિંજલ દવે.

કિંજલ દવેનો ટ્રેડિશનલ અવતાર ખૂબ જ સુંદર દેખાય છે.

પિસ્તા ગ્રીન રંગના આઉટફિટમાં કિંજલ સુંદર જોવા મળી આવી છે.

કિંજલ દવે ખૂબ જ હોટ અને સુંદર આ અવતારમાં જોવા મળી છે.

કિંજલ દવેની આ અદા મન મોહી લેતી છે.

બ્યૂટીફુલ કિંજલ દવે આ તસવીરોમાં ખૂબજ હોટ નજર આવી રહી છે.

દરેક અવતારમાં સુંદર લાગે છે આ કિંજલ દવે.

કિંજલ દવેની આ તસવીર ખૂબ જ વાયરલ થઈ છે.

ઈન્ડો-વેસ્ટર્ન આઉટફિટમાં કિંજલ હોટ લાગે છે.

ઈન્ડો-વેસ્ટર્ન આઉટફિટ કિંજલ દવે.

પાક્કી ગુજરાતણ દેખાઈ રહી છે કિંજલ દવે.

કિંજલ દવે ખૂબ જ હોટ છે અને તે આ અવતારમાં પણ સુંદર દેખાય રહી છે.

કિંજલની અદા તો જુઓ તમારા પણ હોંશ ઉડી જશે.

કિંજલ દવે એ આ તસ્વીરમાં ખૂબ જ સુંદર અને હોટ જોવા મળી આવી છે.

આ તસવીર જોઈને તમે પણ વિચારમાં ખોવાઈ જશો.

કિંજલ દવેનો આ અવતાર ખૂબ જ સુંદર છે.દરેક આઉટફિટમાં સુુંદર લાગે છે કિંજલ દવે.કિંજલ દવેની આ તસવીર જોઈને તમે પણ કહેશો વાહ.

Leave a Comment