Breaking News

ચાર યુવકો ભેગા થઈ બર્થડે નું નાટક કરી યુવતીને બોલાવી અને ત્યારે કર્યું એવું કે જાણી ચોંકી જશો…….

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, શરાબ અને શબાબનો નશો ધીમે ધીમે વધી રહ્યો છે. એમાં પણ શરાબને શબાબ સાથેનું કનેક્શન લોકોને ક્રાઇમની દુનિયામાં ધકેલી દે છે. શરાદ પીવાની હદ વટાવ્યા પછી માણસ શું કરી બેસે છે તેનું તેને ભાન નથી રહેતું અને તેના કારણે પાછળથી આખી જિંદગી પસ્તાવાનો વારો આવે છે. આવો જ એક કિસ્સો ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં બન્યો છે. સંગમનગરી પ્રયાગરાજમાં એક એવી ઘટના બની છે

જેમાં શરાબના શનામાં ધૂત યુવાનો શું કરી બેઠા તેનું તેમને ભાન ન રહ્યું અને તેમણે એક યુવતીને પીંખી નાખી.વાત એવી છે કે, એક મિત્રનો બર્થ ડે હોવાથી તમામ મિત્રો પાર્ટી કરવાના મૂડમાં હતા. તમામ મિત્રોએ પાર્ટીનું આયોજન કર્યું. આ પાર્ટીમાં જેનો બર્થ ડે હતો તે શખ્સે તેની એક બ્યૂટિશિયન મિત્રને પાર્ટીમાં આમંત્રિત કરી.22 વર્ષિય બ્યૂટિશિયન પાર્ટીમાં સામેલ તો થઈ પણ તે તમામ વાતથી અજાણ હતી. આગળ તેની સાથે શું થવાનું છે તેનો તેને ખ્યાલ જ ન હતો. તે પાર્ટીની મજા માણી રહી હતી પરંતુ પાર્ટી કરી રહેલા અન્ય નરાધમોના મનમાં તો કઈંક બીજી જ ખીચડી પાકી રહી હતી.

પાર્ટી કરી રહેલા શખ્શોએ એ યુવતીને પણ પોતાની સાથે દારૂ પીડવડાવ્યો. દારૂના પેગ લગાવ્યા બાદ યુવતી ધીમે ધીમે હોંશ ખોવા લાગી. નશામાં ભાન ભૂલી ગયેલી યુવતીને તેના મિત્ર અને તેના અન્ય ત્રણ સાગરિતોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું. આરોપીઓએ યુવતીને દારૂના નશામાં જ પોતાની હવસનો શિકાર બનાવી અને કઢંગી હાલતમાં તેની સાથે હેવાનીયત વર્તાવી. એક બાદ એક 4 યુવકોએ એ યુવતી સાથે દુષ્કર્મ કર્યું. આ દરમિયાન યુવતીએ તેમનો વિરોધ કર્યો પરંતું યુવકો તેમને માર મારવા લાગ્યા.

દુષ્કર્મ અંગે બ્યૂટિશિયમ મહિલાએ ઘૂમનગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી. પોલીસના કહેવા પ્રમાણે યુવતી તેની મરજીથી મિત્રની બર્થ ડે પાર્ટીમાં સામેલ થઈ હતી. આ મિત્ર સાથે તેના વર્ષો જૂના અને ગાઢ સંબંધો હતા. જોકે, સંબંધોને નેવે મૂકીને પણ એકી સાથે ચાર-ચાર નરાધમોએ તેને પોતાની હવસનો શિકાર બનાવી. હાલ પોલીસે સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને ચારેય આરોપીની શોધખોળ શરૂ કરી છે. આપને જણાવી દઈએ કે ઉત્તરપ્રદેશમાં દુષ્કર્મની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે લેટ નાઇટ પાર્ટી કરતી મહિલાઓ માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે.

આવીજ બીજી ઘટના રાજસ્થાનની મૂળ રહેવાસી અને નિકોલમાં રહેતી ૨૭ વર્ષીય યુવતી પ્રહલાદનગરમાં એક સ્પા સેન્ટરમાં નોકરી કરી તેનું ગુજરાન ચલાવે છે. ઓઢવ વિસ્તારમાં ભાડેથી રહેતી હતી આ સમયે તેને તેની બહેનપણી સાથે ઝઘડો થયો હતો. આ સમયે ઘરમાં કામ કરવા આવતી કામવાળી બહેનને પોતાના પુત્ર મંદિપ બીપીનચંદ્ર પુજારની પોલીસમાં મોટી ઓળખાણ છે તેમ કહી નંબર આપ્યો હતો. મંદીપે યુવતીને તેની બહેનપણી સાથે થયેલો ઝઘડો પતાવી આપ્યો હતો. બાદમાં તેણે ૧૦ હજાર યુવતી પાસેથી ઉધાર લીધા હતા. હીરલને પૈસા લેવા માટે બોલાવી અને મિત્ર રીચેસ પટેલના ઘરે લઇ જઇ દારૂ પીવડાવ્યો હતા અને ફોટા પાડી લીધા હતા. મંદિપ પરિણીત હોવાથી તેને સબંધ રાખવાની ના પાડતા તેણે ધમકી આપી હતી કે, તારા બીભસ્ત ફોટા છે જો તુ મારી બીજી પત્ની તરીકે નહી રહે તો હું ફોટા વાઇરલ કરી દઇશ, મકાન વેચાણ આપવાનુ કહીને ૧૪.૫૦ લાખ પડાવ્યા હતા. વારંવાર બિભસ્ત ફોટાની ધમકી આપી હોટલોમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતુ. છેલ્લા ૧૫ દિવસથી નિકોલ ગામમાં એક ભાડાના મકાનમાં યુવતીને રાખી હતી.

આવી જ બીજી ઘટના રાજકોટની એક યુવતીને નોકરીની લાલચ આપીને તેની સાથે ગેંગરેપની ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુવતીને સારી નોકરી અપાવશે તેવી લાલચ આપીને બોલાવી હતી. ત્યાર બાદ તેને કેફી પીળુ પીણુ પીવડાવીને પાંચ યુવકો દ્વારા દારૂ તથા એમડી ડ્રગ્સનો નશો કરાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ યુવતી દ્વારા મહિલા પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી હતી.

અલગ અલગ હોટલ તથા અલગ અલગ મકાનોમાં લઇ જઇને તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.આરોપીઓ એટલેથી નહોતા અટક્યા અને તેને ગાડીમાં સાથે લઇજઇને પણ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. ગેંગરેપ ઘટના બાદ યુવતીની સ્થિતી નાજુક હતી. પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ઘટના અંગે ફરિયાદ દાખલ થઇ હતી. દુષ્કર્મની ઘટના બાદ યુવતીની તબીયત નાજુક થતા તેને સારવાર માટે લઇ જવાઇ હતી. પાંચ આરોપીઓમાં પ્રજ્ઞેશ હર્ષદભાઇ પટેલ, જીતેન્દ્રપુરી બળદેવપુરી ગોસ્વામી, માલદેવ ભરવાડ, જયમીન પટેલ અને નીલમ પટેલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ઓનલાઇન નોકરીની રિકવેસ્ટ મોકલીને યુવતીને અમદાવાદ બોલાવવામાં આવી હતી. અમદાવાદની એક હોટલમાં રોકાવાની વ્યવસ્થા કર્યા બાદ દરરોજ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. 21 વર્ષીય યુવતીને ધમકી આપી હતી કે જો કોઇ પ્રકારની ફરિયાદ કે કોઇને જાણ કરશે તો જાનથી મારી નાખવામાં આવશે.

પોલીસે આ અંગે ગુનો નોંધીને અલગ અલગ ટીમ બનાવીને આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યા છે. જો કે મોડી રાત્રે સમગ્ર કેસની તપાસ ક્રાઇમબ્રાંચ સોંપી દેવામાં આવી છે.આવીજ બીજી ઘટના સુરતના મુનિ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક પરેશ તળાવિયા અને તેના મિત્રોએ એક વિધવા મહિલા પર ફાર્મ હાઉસમાં ગેંગરેપ આચર્યો હોવાની પોલીસ ફરિયાદ થતા હાહાકાર મચી ગયો છે. પોલીસે આ મામલે મહિલાની ફરિયાદના આધારે પરેશ તળાવિયાની ધરપકડ કરી છે જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. પ્રાપ્ત અહેવાલો મુજબ આ ઘટના ત્રણ મહિના જૂની છે જેમાં મહિલાની ફરિયાદના આધારે કાર્યવાહી થઈ છે.

આ કેસની ફરિયાદી મહિલા મૂળ ગોંડલની રહેવાસી છે. તેનું લગ્ન સુરતમાં થયું હતું પરંતુ પતિની દારૂ પીવાની અને માર મારઝૂડથી કંટાળી તેણે છૂટાછેડા લીધા હતા અને પુત્ર તેમજ પુત્રીના અભ્યાસ માટે એકલી રહેતી હતી. દરમિયાન અમરેલી લાઠી નજીક ગામના વતની પરેશ તળાવિયા કે જે સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી મુનિ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક છે અને જમીન મકાનના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેની સાથે મહિલાનો પરિચય થયો હતો. પરેશે યુવતીને ઘર ચલાવવામાં આર્થિક રીતે મદદરૂપ બની તેનો વિશ્વાસ હાસંલ કરી લીધો હતો.

મહિલાનો આક્ષેપ છે કે પરેશે મોડી રાત્રે નશાની હાલતમાં યુવતીના ઘરે આવ્યો હતો અને તેના પુત્રી અને પુત્રની હાજરીમાં જ યુવતીની છેડતી કરી હતી જોકે આ બાબતનો સંતાનોએ વિરોધ કરતાં સંચાલકે પુત્રને ઢોર મારમારી હથિયાર બતાવીને બીજા રૂમમાં પૂરી દીધો હતોત્યારબાદ પરેશે મહિલા પર બળાત્કાર ગુજાર્યો હોવાનો આક્ષેપ છે. દરમિયાન પરેશે મહિલાનો વીડિયો ઉતારી લીધો હતો અને ફોટોગ્રાફ્સ પણ ક્લિક કર્યા હતા. ત્યારબાદ શાળાના સંચાલકે યુવતીને તેમના વીડિયો અને ફોટા આપી સમાધાન કરવાના બહાને ફાર્મ હાઉસ પર લઇ ગયો હતો અને ત્યાં બળજબરીથી એને બાંધી દારૂ પીવડાવી સંચાલકોએ મિત્ર સાથે મળીને તેની પર બળાત્કાર ગુજાર્યો હતો.

ત્યારબાદ યુવતીને ઢોરમાર મારવામાં આવ્યો હતો અને યુવતીના ગુપ્ત ભાગે દારૂની બોટલો થી ઇજા કરી હતી જેથી યુવતી બેભાન થઈ ગઈ હતી અને આ નરાધમો યુવતીને ફાર્મ હાઉસના રૂમમાં પૂરીને ફરાર થઈ ગયા હતા. રાત્રે ભાનમાં આવ્યા બાદ મહિલાએ તેની પુત્રીને ફોન કરી મદદ માટે બોલાવી હતી જેથી પુત્રી અને તેના પુત્ર યુવતીના સંબંધી સાથે પાના ઉપર આવીને યુવતીને બચાવી લીધી હતી. જોકે સંતાનોનું ભવિષ્ય ન બગડે અને સમાજમાં બદનામીના ડરથી તે પોલીસ ફરિયાદ કરી ન હતી. જોકે, મહિલાના જણાવ્યા મુજબ ગેંગરેપ કર્યા બાદ આરોપીઓનો ત્રાસ વધી જતાં અંતે યુવતીએ સમગ્ર મામલાની જાણ તેના પરિવારજનોને કરતા પરિવારજનો સાથે મળીને સંચાલક અને તેના મિત્રો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

About bhai bhai

Check Also

છૂટાછેડા પછી કુતરા સાથે કર્યાં લગ્ન, મહિલાએ કહ્યું- પતિ કરતાં વધુ ખુશ રાખે છે..જાણો શા માટે

લંડનમાં રહેતી એક મહિલાએ તેની પાલતુ કૂતરી સાથે લગ્ન કર્યા મહિલાએ તેના પતિથી છૂટાછેડા લીધા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *