Breaking News

ચરબી ઘટાડવાથી લઈને યાદશક્તિ ઘટાડવા સુધી ખુબજ કામની છે આ વાસ્તુ બસ આ રીતે કરો સેવન.

શતાવરિ એક ઓષધિ છે. દેખાવમાં ચમકદાર અને લીલા રંગની હોય છે. શતાવરીને ખાતી વખતે તેમાંથી મૂત્ર જેવી દૂર્ગંધ આવે છે. પરંતુ જો કોઈ પણ વ્યક્તિ આ દુર્ગંધ થી ટેવાઈ જાય તો તેના માટે આ શતાવરી એક ઉત્તમ ઔષધ સાબિત થઈ શકે છે.

શતાવરી નું શાક બનાવીને પણ ખાઈ શકાઈ છે. શતાવરી ની અંદર ભરપુર માત્રામાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઇ, વિટામિન કે, ઉપરાંત લોહતત્વ, તાંબુ, કેલ્શિયમ, પ્રોટીન અને ફાઇબર રહેલા હોય છે. જેથી તે ખાવાથી તમે સ્વસ્થ રહો છો.

શતાવરી હિમાલયના વિસ્તારોમાંથી મળી આવતી ઔષધીય જડી-બૂટ્ટી છે. ભારતમાં શતાવરીને વસંત ઋતુની શાકભાજી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ખૂબ જ લૉ કેલેરીવાળો આહાર છે. એકથી બે મીટર લાંબી શતાવરી પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. તેના ઉપયોગથી કેટલાય શારીરિક ફાયદાઓ થાય છે. આ જડી બૂટ્ટી ઝડપથી વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.

આ સાથે જ આ ઔષધી ત્વચામાં પણ નિખાર લાવે છે. તો આજે આપણે શતાવરીના ફાયદાઓ અંગે જાણીએ.શતાવરી તેવા લોકો માટે રામબાણ સાબિત થાય છે જે પોતાના વધેલા વજનથી પરેશાન છે. આમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાઇબર હોય છે જે શરીરની ચરબી ઓછી કરવામાં મદદરપ થાય છે.

શતાવરી એન્ટીઑક્સિડેન્ટ તત્ત્વથી ભરપૂર હોય છે, જે હૃદયની બીમારીઓથી બચવા માટે ફાયદાકારક છે. આ સાથે શતાવરીના ઉપયોગથી ત્વચા ચમકદાર બને છે. આ ચહેરાની કરચલીઓને દૂર કરે છે. તેમાં એન્ટીઑક્સિડેન્ટ ગ્લૂટાથિયોન હોય છે જે ખીલથી પણ ચહેરાને રક્ષણ આપે છે.

શતાવરી માઇગ્રેનથી થતા દુખાવામાં પણ છૂટકારો અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જે લોકોને ઊંઘ નથી આવતી તેમના માટે પણ શતાવરી ફાયદાકારક છે. આ તણાવને દૂર કરે છે અને અનિંદ્રાથી મુક્તિ અપાવે છે. શતાવરીમાં ભરપૂર પ્રમાણમાં ફોલેટ હોય છે.

તેના ઉપયોગથી બાળકમાં કરોડરજ્જુ સંબંધિત સમસ્યા ઉદ્દભવતી નથી અને તે માનસિક સમસ્યાઓથી પણ બચી શકે છે.જે લોકોને ઊંઘ ના આવતી હોય તેવા લોકોએ શતાવરી નુ સેવન કરવું જોઈએ. તેનાથી ઊંઘ સારી આવે છે. શતાવરીના ૫ ગ્રામ ચૂર્ણ માં દૂધ ઉમેરી સેવન કરવાથી ઊંઘ સારી આવે છે.

શતાવરીનો રસ, અરડૂસીનો રસ અને સાકરને બરાબર ભેળવી ચાટવાથી ઉધરસ માં રાહત મળે છે. અથવા આ ત્રણેય વસ્તુને ભેળવી તેનું ચૂર્ણ બનાવી તેનું સેવન કરવાથી પણ ઉધરસ જડમૂળથી નાશ પામે છે. સૂકી ઉધરસની સમસ્યા હોય તો તેના માટે પણ આ ચૂર્ણ ખુબ ઉપયોગી સાબિત થાય છે. જો કોઈ પણ વ્યક્તિને કફની અંદર લોહી આવતું હોય તો સતાવરીનું સેવન કરવાથી ફાયદો થાઈ છે.

શતાવરી સામાન્ય રીતે તો ઔષધિય ગુણોથી ભરપૂર છે, પરંતુ કેટલાક લોકોને નુકશાન પણ પહોંચાડી શકે છે. તેની સાઇડ ઇફેક્ટ્સ પણ થઇ શકે છે. એટલા માટે ખૂબ જ સાવધાની પૂર્વક તેનો ઉપયોગ કરવો જોઇએ. જે લોકોને ડુંગળીથી એલર્જી છે, તેમને શતાવરીના ઉપયોગથી પણ એલર્જી થઇ શકે છે.

શતાવરીનો રસ કાઢી અને તેટલી જ માત્રામાં તેમાં તલનું તેલ ભેળવી માથા ઉપર માલીશ કરવાથી માથાના દુખવામાં રાહત થાઈ છે. માથાના દુઃખાવા માટે તથા માઈગ્રેનની સમસ્યા માટે સતાવરી રામબાણ ઔષધી સાબિત થઈ છે. આ ઉપાય કરવાથી આધાસીસી ની સમસ્યામાં પણ ફાયદો થાઈ છે.

શતાવરી મેધાવર્ધક એટલે કે યાદશક્તિ વધારનાર છે. શતાવરી, બ્રાહ્મી, શંખપુષ્પી સરખા વજને લઈ, ચૂર્ણ બનાવી, અડધી ચમચી જેટલું આ ચૂર્ણ રોજ દૂધ સાથે આપવાથી બાળકોની યાદશક્તિ વધે છે.જો તમને લેટરીન માં લોહી પડતું હોય તો શતાવરીને પીસી તેમાં દૂધ નાખીને ત્યારબાદ કપડાથી ગાળી આ રસ ની અંદર ઘી ભેળવીને તેને પકાવી ને તેનું સેવન કરવાથી રાહત થાઈ છે.

રક્તના વિકારોને શતાવરી પોતાની શીતળતાથી મટાડે છે. શરીરના કોઈ પણ છિદ્ર (નાક, કાન, વગેરે)માંથી રક્તસ્રાવ થતો હોય તો તેમાં શતાવરી, સારીવા અને સાકરનું સરખા ભાગે બનાવેલું ર્ચ્ણ, અડધી ચમચીની માત્રામાં સવાર-સાંજ પાણી સાથે લેવાથી રક્તસ્રાવ એક-બે દિવસમાં બંધ થાય છે.

જો કોઈપણ વ્યક્તિ ને કેન્સર હોય તો સતાવરી નું સેવન કરવું જોઈએ. કારણ કે શતાવરીમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ રહેલો હોય છે જે તમારા શરીરની અંદર કોઈપણ જગ્યાએ કેન્સરની ગાંઠ થઈ હોય તો તેને વધતી અટકાવે છે.

અમેરિકાની નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના જણાવ્યાનુસાર શતાવરીમાં ઉચ્ચ કોટિનું એન્ટી ઓક્સિડન્ટ ગ્લૂટાથાયોન હાજર રહેલું હોય છે. આ એન્ટી ઓક્સિડન્ટ કેન્સર સામે રક્ષણ આપે છે. આ ઉપરાંત તેમાં હાજર રહેલા હિસ્ટોન નામની પ્રોટીન કોશિકાના વિકાસ અને વિભાજનની પ્રક્રિયાને સંતુલિત કરે છે.

અને કેન્સરના નિદાનમાં પણ સારૂ યોગદાન આપે છે.લીલી શતાવરીમાં ભારી માત્રામાં ‘વિટામિન એ’ હાજર રહેલું હોય છે. આ શતાવરી આંખોની રોશની વધારવામાં ખૂબ મદદ કરે છે. જેમાં મળતું પોટેશિયમ કિડનીને સારી રાખે છે. શતાવરીમાં હાજર રહેલા મિનરલ્સ પ્રતિરક્ષા તંત્રને મજબૂત બનાવે છે. જેથી તમામ રોગ સામે લડવાની ક્ષમતા મળે છે.

શતાવરીમાં ભારે માત્રામાં એન્ટી ઇન્ફ્લેમેટ્રી તત્વ હોય છે. જેના કારણે ટાઇપ 2 ડાયાબિટીઝ અને હ્રદય સંબંધીત રોગના બચાવમાં મદદ મળે છે. શતાવરીમાં હાજર રહેલા વિટામિન બી શરીરમાં બ્લડ સુગરના લેવલને ઓછું કરવામાં મદદ કરે છે.શતાવરીનો રસ, અરડૂસીનો રસ અને સાકરને બરાબર ભેળવી ચાટવાથી ઉધરસ માં રાહત મળે છે. અથવા આ ત્રણેય વસ્તુને ભેળવી તેનું ચૂર્ણ બનાવી તેનું સેવન કરવાથી પણ ઉધરસ જડમૂળથી નાશ પામે છે. સૂકી ઉધરસની સમસ્યા હોય તો તેના માટે પણ આ ચૂર્ણ ખુબ ઉપયોગી સાબિત થાય છે. જો કોઈ પણ વ્યક્તિને કફની અંદર લોહી આવતું હોય તો સતાવરીનું સેવન કરવાથી ફાયદો થાઈ છે.

શતાવરી તે લોકો માટે રામબાણ ઇલાજ સાબિત થાય છે, જે લોકો પોતાના વધતા વજનથી પરેશાન છે. તેમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાઇબર હોય છે, જે વજનને ઘટાડવામાં મદદરૂપ થાય છે.શતાવરી એન્ટીઑક્સિડેન્ટ તત્ત્વથી ભરપૂર હોય છે, જે હૃદયની બીમારીઓથી બચવા માટે ફાયદાકારક છે.શતાવરીના વિશેષ ગુણધર્મો હોવાને કારણે તેનો ઉપયોગ હૃદયની તંદુરસ્તીમાં પણ થઈ શકે છે. વૈજ્ઞાનિક સંશોધન મુજબ, શતાવરીની અંદર હાજર બાયોએક્ટિવ ગુણધર્મો હૃદય રોગ સામે લડવાનું કામ કરી શકે છે.

શતાવરીના ઉપયોગથી સ્કિન ચમકદાર બને છે. આ ચહેરાની કરચલીઓને દૂર કરે છે. તેમાં એન્ટીઑક્સિડેન્ટ ગ્લૂટાથિયોન હોય છે જે ખીલથી પણ ચહેરાને રક્ષણ આપે છે.વાળ અને ત્વચાની સુંદરતાનું રહસ્ય શતાવરીના ગુણધર્મોમાં રહેલું છે. શતાવરીમાં હાજર પોષક તત્વો વાળના વિકાસમાં મદદ કરી શકે છે. વૈજ્ઞાનિક અધ્યયન મુજબ ઝીંક, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ વાળના વિકાસમાં સક્રિય ભૂમિકા ભજવી શકે છે.

અને આ તત્વો શતાવરીમાં જોવા મળે છે.શતાવરી માઇગ્રેનથી થતા દુખાવામાં પણ છૂટકારો અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.માઇગ્રેનમાં શતાવરી ખૂબ લાભદાયી ઔષધિ છે. માઇગ્રેનમાં શતાવરીનો ઉપયોગ કરવા માટે ખાંડીને તેનો રસ કાઢી લો. હવે તેના રસ જેટલો જ તેલ મેળવીને માથા પર માલિશ કરો. જેથી માઇગ્રેનમાં ખૂબ આરામ મળશે. આ ઉપરાંત ત્રણ દિવસ સવાર-સાંજ શતાવરી ચૂર્ણ 5 ગ્રામથી 10 ગ્રામ જેટલા ઘીમાં મેળવીને ચાટવાથી તેમજ નવશેકા દૂધમાં મેળવીને પીવાથી પ્રદર રોગથી છુટકારો મળે છે.

શતાવરી સામાન્ય રીતે તો ઔષધિય ગુણોથી ભરપૂર છે, પરંતુ કેટલાક લોકોને નુકશાન પણ પહોંચાડી શકે છે. તેની સાઇડ ઇફેક્ટ્સ પણ થઇ શકે છે. એટલા માટે ખૂબ જ સાવધાની પૂર્વક તેનો ઉપયોગ કરવો જોઇએ.પોટેશિયમની માત્રા શતાવરીની અંદર મળી આવે છે અને જો વધારે પ્રમાણમાં તેનું સેવન કરવામાં આવે તો શરીરમાં પોટેશિયમની માત્રા વધારે હોઈ શકે છે અને પોટેશિયમની માત્રામાં વધારો હાઈપરકલેમિયાનું કારણ બની શકે છે. તેનાથી શ્વાસ લેવામાં અને હાર્ટબર્નમાં પણ મુશ્કેલી આવી શકે છે.શતાવરીને ડાયરેક્ટ સ્કિન પર લગાવવાથી એલર્જીની સમસ્યા ઉદ્દભવી શકે છે.

જે લોકોને ડુંગળીથી એલર્જી છે, તેમને શતાવરીના ઉપયોગથી પણ એલર્જી થઇ શકે છે.શતાવરીની અંદર રહેલા પોષક તત્વોમાં પણ કેલ્શિયમ જોવા મળે છે. લોહીમાં કેલ્શિયમની વધુ માત્રા હાયપરક્લેસીમિયાનું કારણ બની શકે છે, જે ઉલટી, થાક તેમજ મગજમાં પ્રતિકૂળ અસરોનું કારણ બની શકે છે. કાર્બોહાઈડ્રેટનો જથ્થો શતાવરીની અંદર જોવા મળે છે અને જો શતાવરીનો વધુ પડતો વપરાશ કરવામાં આવે તો, તે સ્થૂળતાનું કારણ બની શકે છે, અને શતાવરીનું નુકસાન તમને અગવડતા લાવી શકે છે.

About bhai bhai

Check Also

શિયાળામાં આ ડ્રાયફ્રૂટ્સ ખાવાનું ફાયદાકારક છે, ફાઈબરથી ભરેલું આ ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્યને આપશે ઘણા ફાયદા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, શિયાળામાં લોકો પાસે ખાવાના ઘણા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *