Breaking News

ચહેરાના કાળા ડાઘ અને ખીલને દૂર કરવા માટે ચોક્કસ કરો આ એક વસ્તુનો પ્રયોગ, જાણી લો…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે જો આપ અકાળે થતા કાળા વાળથી પરેશાન હો તો ઘરમા રહેલી ફટકડી આપની આ સમસ્યાનું નિરાકારણ લાવી શકે છે. કેવી રીતે જાણો. બધા જ ઘરોમાં ફટકળી આરામથી મળી રહે છે. તેમનું રાસાયણિક નામ પોટાશ એલમ છે. સામાન્ય રીતે ફટકડીનો ઉપયોગ ઘરમાં પાણીને ચોખ્ખુ કરવા માટે તેમજ સેવિંગ સમયે થતાં બ્લિડિંગને રોકવા માટે થાય છે.

ફટકળી આમ જોઇએ તો અનેક રીતે ઉપયોગી છે. ફટકડી કેટલીક બીમારીમાં પણ ઔષધનું કામ કરે છે. ફટકડી લાલ અને સફેદ એમ બે પ્રકારની હોય છે. જો કે સફેદ ફટકડી વધુ ઉપયોગમાં લેવાય છે. સફેદ ફટકડીમાં સફેદ વાળને કાળા કરવાનો ઔષધિય ગુણ છે. જો લાંબા સમય સુધી વાળ માટે તેનો પ્રયોગ કરવામં આવે તો ચોક્કસ સારૂ પરિણામ મળે છે. તો સફેદ વાળને કાળા કરવા માટે ફટકડીનો કેવી રીતે ઉપયોગ કરવો તે જાણી લો.

સફેદ વાળને કાળા કરવા માટે આ રીતે કરો ફટકડીનો પ્રયોગ, ફટકડીનો એક ટૂકડો લો, આ ટૂકડાને પીસીને તેમાં ગુબાલ જળ મિક્સ કરો. આ મિશ્રણને વાળમાં લગાવીને ઓછોમાં ઓછી પાંચ મિનિટ સુધી મસાજ કરો. એક કલાક બાદ વાળને શેમ્પુ કરી લો.કેટલીવાર કરશો આ પ્રયોગ,અઠવાળિયામાં 3થી4 વખત ફટકડીનો પ્રયોગ કરવાથી અકાળે થતાં સફેદ વાળને કાળા કરી શકાય છે. લાંબા સમય સુધી આ પ્રયોગ કરવાથી ધીરે ધીરે સફેદ વાળની સમસ્યા દૂર થઇ જાય છે.

ફટકડીના પ્રયોગ બાદ કરો કન્ડીશનરવાળ ધોયા બાદ પીસેલી ફટકડી અને કન્ડીશનરને એક સાથે મિક્સ કરો. બાદ આ મિશ્રણને વાળના છેડા સુધી લગાવો. 15થી 20 મિનિટ આ કન્ડીશનર વાળમાં રહેવા દો ત્યારબાદ ઠંડા પાણીથી ધોઇ લો. આ પ્રયોગ અઠવાડિયામાં 2થી 3 વખત કરો.ખીલના ડાઘ દૂર કરવા માટે અકસીર ફટકડી, વાળની જેમ ખીલમાં પણ ફટકડીનો પ્રયોગ અકસીર સાબિત થયો છે. ખીલના ડાઘને દૂર કરવા માટે ફટકડીનો પ્રયોગ ઉત્તમ છે. ફટકડીને પાણીમાં પીસીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ત્વચાના ડાઘવાળા ભાગમાં લગાવો. 20 મિનિટ સુધી પેસ્ટને ચહેરા પર રહેવા દો. વીસ મિનિટ બાદ ચહેરાના સાફ કરી દો. આ પ્રયોગ નિયમિત કરવાથી ચહેરા પર ડાઘ દૂર થશે અને ચહેરો બેદાગ બનશે.

કરચલીનો રામબાણ ઇલાજ ફટકડી,જો આપની ત્વચા પર ઉંમર પહેલા જ કરચલી પડલા લાગી છે તો ત્વચાની કરરચલી દૂર કરીને સ્કિનને ટાઇટ કરવામાં ફટકડીનો પ્રયોગ કારગર નિવડે છે. ચહેરા પરની કરચલીને દૂર કરવા માટે ગુલાબ જળની સાથે ફટકડી મિક્સ કરો. આ પેસ્ટને ચહેરા પર લગાવો. આ પ્રયોગથી કરચલી દૂર થશે અને ત્વચા ટાઇટ બનશે.ઇજા થાય ત્યારે.લોકો સામાન્ય રીતે આફ્ટર શેવ પછી ફટકડીનો ઉપયોગ કરે છે. આ સિવાય કેટલાક લોકો પાણીને સાફ કરવા માટે પણ ઉપયોગ કરે છે. પરંતુ અહીંયા ઈજા થવા પર પણ ઉપયોગમાં લઈ શકાય છે,એ ઘણા ઓછા લોકો જાણે છે.

લોહી રોકવા માટે.જો ઈજા પર કોઈ ઘા થઈ ગયો હોય અને ત્યાંથી સતત લોહી નીકળતું હોય તો તે ઘાને ફટકડીના પાણીથી ધોવું જોઈએ. તેનાથી થોડા જ સમયમાં લોહી નીકળતું બંધ થઈ જશે અને ઘાને રાહત મળશે. જો તમે ફટકડીનાં પાણીનો ઉપયોગ ન કરો તો તમે તેને બારીક પીસીને વાપરી શકો છો.ચહેરાની કરચલીઓ દૂર કરવા.હા, તમે કદાચ વિશ્વાસ નહીં કરી શકો, પરંતુ તે સાચું છે કે ફટકડી ચહેરા પરની કરચલીઓ પણ ઘટાડે છે. આ એવી બ્યુટી ટિપ્સ છે કે જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે ચોક્કસપણે કામ કરે છે.આવી રીતે કરો ફટકડીનો ઉપયોગ.

ફટકડીનો ઉપયોગ કેવી રીતે કરવો.જો તમારા ચહેરા પર કરચલીઓ આવી ગઈ છે, તો ફટકડીના પાણીનો ઉપયોગ તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે. જો તમે ઈચ્છો, તો ફટકડીના મોટા ટુકડાને પાણીમાં નાખીને અને તેને ચહેરા પર હળવા હાથે ઘસો. થોડા સમય પછી સાફ પાણીથી ચહેરો ધોઈ લો.પરસેવાની દુર્ગંધને દૂર કરે.કેટલાક લોકોને વધુ પડતો પરસેવો આવે છે,તો કેટલાકને ઓછો થાય છે, પરંતુ સમસ્યા ત્યારે વધી જાય જ્યારે શરીરમાંથી પરસેવાની સાથે દુર્ગંધ પણ આવવા લાગે છે.

કરો ફટકડીનો ઉપયોગ.જો તમને પણ ઘણો પરસેવો થાય છે અને પરસેવામાંથી દુર્ગંધ આવે છે, તો ફટકડીનો ઉપયોગ તમારા માટે ખાસ ફાયદાકારક રહેશે. ફટકડીનો બારીક પાવડર બનાવો. નહાતા પહેલા આ ફટકડીના પાવડરની થોડી રકમ પાણીમાં નાંખો. આ પાણીથી નહાવાથી તમારી સમસ્યા દૂર થશે.દાંતમાં દુખાવો ઓછો કરે.ફટકડીનો મલમ એન્ટી બેક્ટેરિયલ ગુણોથી સમૃદ્ધ માનવામાં આવે છે. તેથી, જ્યારે તેનો ઉપયોગ ચહેરા પર થાય છે, ત્યારે તે માત્ર ડાઘને ઓછું કરે છે, સાથે ચહેરા પર ગ્લો પણ લાવે છે. જો કોઈને દાંત નો દુખાવો થાય છે, તો તેણે ફટકડીનો ઉપયોગ કરવો જોઈએ.

એન્ટી બેક્ટેરિયલ છે ફટકડી.આ સિવાય ફટકડીમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મો વ્યક્તિના મોંમાંથી દુર્ગંધ દૂર કરવામાં મદદ કરે છે. આ માટે, તેનો ઉપયોગ કુદરતી માઉથવોશ તરીકે થઈ શકે છે. દાંતનો દુખાવો અથવા મોંમાંથી દુર્ગંધ ,બંને કિસ્સામાં ફટકડીના પાણીથી બનાવવામાં આવેલો ગાર્ગલ થોડા દિવસોમાં સમસ્યા હલ કરે છે.ઉધરસ અને લાળ સ્રાવને કરે દૂર.તમે ખાંસીના ઘણા ઉપાયો તો સાંભળ્યા જ હશે, પરંતુ ફટકડી પણ કફને દૂર કરે છે, આ જાણ્યું નઇ હોઈ. જો કોઈને ઉધરસ અથવા અસ્થમાની ફરિયાદ છે, તો ફટકડી એ તેનો ઉપચાર છે. ફટકડીનો પાવડર મધ સાથે મિક્સ કરીને ચાટવાથી દમ અને ખાંસી મટે છે.

માથાની ગંદકી સાફ કરે.જો કોઈના માથામાં ખૂબ ગંદકી છે અને સાથે સાથે જૂ પણ પડી છે તો ફટકડીનો ઉપયોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે. મુશ્કેલીમાં મુકાયેલા વ્યક્તિએ તેના વાળને ફટકડીના પાણીથી ધોવા જોઈએ, કેટલાક દિવસો સુધી તેનો ઉપયોગ કરવાથી જૂ ઓ મરી જાય છે અને અન્ય ગંદકી પણ ધોવાઇ જાય છે.યુરીન ઇન્ફેક્શન મટાડે.જ્યારે પેશાબમાં ઇનફેક્શન આવે છે ત્યારે ફટકડીનો ઉપયોગ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. જેમને યુરિન ઇન્ફેક્શન છે તેને પોતાનો ખાનગી ભાગને પાણીથી સાફ કરવો જોઈએ. થોડા દિવસો સુધી આવું કરવાથી ઇન્ફેક્શન નું જોખમ દૂર થાય છે.

About bhai bhai

Check Also

રાત્રે સૂતા પહેલા કરો આ 7 વસ્તુઓનું સેવન સવારમાં ઉઠતા ચરબી થઈ જશે ગાયબ, જાણી લો આજે જ

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *