Breaking News

ચેતજો/ રેઈનકોટ હજી બહાર રાખજો,અંબાલાલ પટેલે ગુજરાતમાં વાવાઝોડાની કરી આગાહી..

હવામાન વિભાગે આગાહી કરી છે કે દાહોદ છોટાઉદેપુર અને પંચમહાલ સહિત ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી કરી હતી ત્યારે આજે પાટણ રાધનપુર ભૂજમાં વાવાઝોડા સાથે વરસાદ શરૂ થઇ ગયો છે આ ઉપરાંત ગઇકાલે અમીરગઢ તાલુકામાં વરસાદ પડ્યો હતો જ્યારે રવિવારે ડાંગ જિલ્લામાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડયો હતો વરસાદને કારણે તાપમાનમાં તો રાહત થઇ હતી પણ સાથો સાથે ડુંગળી સ્ટ્રોબેરી જેવા પાકોને નુકશાન થવાની પણ ભીતી ઉભી થઇ હતી.

મિત્રો રાજ્યમાં એક તરફ બપોરના સમયે ગરમીથી ઉકળાટ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડક પ્રસરેલી જોવા મળી રહી છે ત્યારે કમોસમી વરસાદ અને વાવાઝોડાની આગાહી થતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે વાવાઝોડાની આગાહી જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે શિયાળામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાની આગાહી કરતા ટૅન્શન વધ્યું છે તેમના જણાવ્યા અનુસાર,પવનવાહક નક્ષત્રના

મિત્રો યોગોને લીધે વાવાઝોડાની શક્યતા વધુ છે આજે અને આવતીકાલે વરસાદની સંભાવના અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે બંગાળ અને અરબી સમુદ્રમાં વાવાઝોડાની શકયતા છે જેની અસર નવેમ્બર અને ડિસેમ્બરમાં ખાસ જોવા મળી શકે છે તો રાજ્યમાં આવતીકાલે અને આજે કમોમસમી વરસાદની પણ સંભાવના તેમણે વ્યક્ત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતના ગિરીમથક સાપુતારા ડાંગ જિલ્લામાં રવિવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો ડાંગ જિલ્લાના પૂર્વ પટીના સુબીર તાલુકામાં બોપરબાદ કાળા ડિબાંગ વાદળો સાથે ગાજ વીજ સાથે ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો હતો પીપલદહાડ આમસરપાડા વાહુતીયા ઝાકરાયાબારી વિસ્તારમાં વરસાદ પડતાં શાકભાજી ડુંગરી સ્ટ્રોબેરી જેવા પાકોને નુકસાનનો ભય ઉભો થયો હતો.

હિમાચલ પ્રદેશમાં વાતાવરણ પલટાયું.તો હિમાચલ પ્રદેશમાં પણ હવામાન બદલાયું છે રવિવારે રાજ્યના લાહૌલ સ્પિતિ સહિત તમામ ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે બરફવર્ષા થવાની સંભાવના છે હવામાનના બદલાયેલા સ્વરૂપને પગલે આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થશે જોકે શનિવારે સવારે તડકો છે પરંતુ હવામાન વિભાગે શનિવારથી સોમવાર સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.

About bhai bhai

Check Also

‘બાળક સાથે ઓરલ સે@ક્સ એ બહુ ગંભીર ગુનો નથી’, High Court એ આરોપીઓની સજા ઘટાડી..વિવાદિત ફેંશલા થી જાણતા માં રોષ..

બાળકોની જાતીય સતામણી સાથે જોડાયેલા એક મામલામાં સુનાવણી કરતા અલ્હાબાદ હાઈકોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *