Breaking News

ચોક્કસ તમે નહીં જાણતાં હોય કે ગર્ભ રહ્યા ના કેટલાં મહિના સુધી શારીરિક સંબંધ બાંધી શકાય.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, જયારે નવયુગલો લગ્ન કર્યા પછી ગર્ભ રાખે છે ત્યારે તેઓને સંભોગ કરવાની ખુબ જ ઇચ્છાઓ થાય છે પરંતુ આજે એક વ્યક્તિ એ સવાલ પૂછયો લગ્નનાં આઠ વર્ષ બાદ વાઇફને નૅચરલ પ્રેગ્નન્સી રહી છે. સ્વાભાવિકપણે પરિવારમાં ખુશી પણ છે અને જ્યાં સુધી ડિલિવરી ન થાય ત્યાં સુધી ચિંતા પણ છે. હાલમાં અમે બને ત્યાં સુધી ફિઝિકલ સંબંધોમાં પળોટાવાનું નહીં એવું નક્કી કરેલું પરંતુ એક વાર સંયમ ન રહેતાં અમે સંબંધ બાંધ્યો. એ વખતે જોયું તો તેના પ્રાઇવેટ પાર્ટમાંથી ખૂબ સફેદ પાણી નીકળતું હતું.

એક-બે દિવસ થયા પછી પણ ફાટેલા દૂધ જેવા ફોદા એમાંથી નીકળ્યા જ કરે છે. ક્યારેક અન્ડરવેઅર ભીની થઈ જાય એટલું સફેદ પાણી પડે છે. એ અટકાવવા શું કરવું? શું આવા ડિસ્ચાર્જથી બાળકને કોઈ તકલીફ થાય? આ સમય દરમ્યાન સંબંધ રાખવા વિશે સમજાવો. જોકે પ્રેગ્નન્સી ધારણ કરવામાં તકલીફ પડી હોય, યોનિમુખમાં કોઈ તકલીફ હોય તો આ બાબતે તમારા ગાયનેકોલૉજિસ્ટની આ બાબતે સલાહ લેવી જરૂરી છે.

ઘણી વાર વર્ષા પછી ગર્ભ રહ્ના હોય અને બાળકની સ્થિતિ હજી નાજુક હોય ત્યારે ડૉક્ટર સેક્સ ન કરવાની સલાહ આપે છે. ઘણી વાર સેક્સની ઉત્તેજનાને કારણે વજાઇનામાં કૉન્ટ્રૅક્શન થાય છે જેને કારણે મિસકૅરેજ થવાના ચાન્સિસ હોય છે. સામાન્ય ગાઇડલાઇન મુજબ પ્રેગ્નન્સી દરમ્યાન પહેલા અને છેલ્લા ત્રણ મહિના દરમ્યાન સાચવવું જરૂરી છે. પ્રેગ્નન્સી દરમ્યાન વાઇટ ડિસ્ચાર્જ થાય એ સ્વાભાવિક લક્ષણ છે, પરંતુ એની સાથે ખંજવાળ આવવી કે સફેદ ફોદા જેવું પાણી પડવું એ ઠીક નથી. એ દર્શાવે છે કે યોનિમાર્ગમાં ક્યાંક ઇન્ફેક્શન છે.

તમારી વાઇફની શારીરિક તપાસ પછી ડૉક્ટર જે સલાહ આપે એને સ્ટ્રિક્ટ્લી ફૉલો કરવી. ધારો કે ડૉક્ટરે હા પાડી હોય. તો પણ પ્રેગ્નન્સી દરમ્યાન હંમેશાં ફીમેલ સુપિરિયર પોઝિશન અથવા તો પાછળથી ડૉગી પોઝિશન અપનાવવી હિતાવહ છે. દિવસમાં બે વાર સાદા સાબુ અને પાણીથી સફાઈ કરવી અને કૉટનની જ અન્ડરવએર પહેરવી. હાલમાં સફેદ પાણીની સમસ્યા માટે તમે આયુર્વેદનું જાત્યાદિ તેલ લાવીને એ ભાગમાં લગાવવાનું રાખો. એનાથી ફાયદો થશે.

ગર્ભવતી મહિલાઓએ ખૂબ જ સાવધાની રાખવી પડે છે, તેમની એક ભૂલ મિસકેરેજનું કારણ બની જાય છે. તેથી જ લોકો પ્રેગનેન્સી દરમિયાન સેક્સ કરવામાં પરહેજ રાખત હોય છે. ઘણા લોકો તો પ્રેગ્નેન્સી દરમિયાન સેક્સને ગર્ભમાં ઉછરી રહેલા બાળક માટે ખતરનાક માને છે. આવું જ વિચારીને લોકો પ્રેગ્નેન્સીના ત્રણ મહિના બાદ પોતાના પાર્ટનર સાથે સેક્સ કરવાનું બંધ કરી દે છે. જો કે, મેડિકલ સાયન્સ લોકોમાં ફેલાયેલા આ ભ્રમને નકારી કાઢે છે.

ડૉક્ટર્સનું કહેવું છે કે, પ્રેગ્નેન્સી દરમિયાન મહિલાઓના શરીરમાં ઘણા પ્રકારના ફિજિકલ અને હાર્મોનલ ફેરફાર આવે છે અને તે દરમિયાન મહિલા પાર્ટનરના મનમાં સેક્સ કરવાની ઈચ્છાઓ સૌથી વધારે હોય છે. આ વાત સાચી છે કે, પ્રેગ્નેન્સી દરમિયાન કેટલીક મહિલાઓ માટે સેક્સ વધારે આનંદિત હોય છે.

ડૉક્ટર્સનું કહેવું છે કે, સેક્સ માત્ર એક યૌન સુખ નહી, પરંતુ પાર્ટનર સાથે વધારે નજીક થવાનો રસ્તો પણ છે. આ સ્થિતિમાં મહિલાઓના શરીરમાં રક્તસ્ત્રાવ વધારે તેજ હોય છે અને સેક્સ ડ્રાઈવ પણ વધી જાય છે. આ જ કારણ છે કે, સ્ત્રીઓ સેક્સને વધારે એન્જોય કરી શકે છે. તેથી જ પ્રેગ્નેન્સીમાં સેક્સ ન કરવાની અફવાઓથી ડર્યા વગર તેના વિશે વધારે સમજવાની જરૂર છે. તેમનું કહેવું છે કે, પ્રેગ્નેન્સીના કોઈપણ સ્ટેજ પર સેક્સ કરવાથી કોઈપણ પ્રકારનો ખતરો રહેતો નથી.

આ સમય દરમિયાન વ્યક્તિએ ત્યાં સુધી ડરવાની જરૂર નથી જ્યાં સુધી પ્રેગ્નેન્સીમાં કોઈપણ પ્રકારની સમસ્યા નથી હોતી. મિસકેરેજનો ખતરો અથવા વધારે બ્લીડિંગ થવાની પરિસ્થિતિમાં તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. જો કે, સેક્સ દરમિયાન સેફ્ટીનો વપરાશ કરવાનું ભુલવુ નહી. કારણ કે, આ સમય દરમિયાન સેક્સુએલ ટ્રાસમિટિડ ડિસીજની લપેટમાં આવવાથી પ્રેગ્નેન્સીમાં ખતરો વધી શકે છે.

જો તમે આ સમયમાં સેક્સ કરો છે તો, પાર્ટરનના કમ્ફર્ટ અને પોઝીશનનું ધ્યાન પણ રાખજો. આ સમયમાં ‘ઓન દ ટોપ’ પોઝીશન સૌથી વધારે સેફ માનાવામાં આવે છે. ક્યારે ન કરવું જોઈએ સેક્સ ? બ્લીડિંગ ખૂબ જ વધારે થવાની સ્થિતિમાં ડૉક્ટર સેક્સ ન કરવાની સલાહ આપે છે. એમનોયટિક ફ્લૂડના લીક હોવા પર બાળકના જીવને ખરતો રહે છે. જેથી આ સ્થિતિમાં સેક્સ ન કરવું જોઈએ.

નબળા ગર્ભનો મતલબ છે કે, તમારા પેડૂ બાળક અને સેક્સને સપોર્ટ કરવાની સ્થિતિમાં નથી. તેથી સેક્સ કરવાનો ઈરાદો બદલીને તરત જ ડૉક્ટર પાસે તપાસ કરાવજો. જો તમને પહેલા પણ મિસકેરેજની સમસ્યા થઈ ગઈ છે તો, સેક્સ કરતા પહેલા એક વખત ડૉક્ટરની સલાહ જરૂર લેજો. જો તમારા ગર્ભમાં જોડીયા કે તેનાથી વધારે બાળકો ઉછરી રહ્યા છે તો, સેક્સ કરવાથી તમારી પ્રેગ્નેન્સીમાં પ્રોબ્લેમ્સ આવી શકે છે.

આ ઉપરાત આ પણ જાણો સાયન્સ ની વાત કરવામાં આવે તો જયારે કોઈ મહિલા ગર્ભવતી થઇ જાય ચવા ત્યારે શરીર માં ઘણા પ્રકારના પરિવર્તન થવા લાગે છે. પરંતુ મહિલાઓ આ વાત ને જાણવા માટે સૌથી વધારે ઉત્સાહિત હોય છે કે ગર્ભ રહેવાના કેટલાદિવસ પછી એને ઉલ્ટી થઇ શકે છે. આજે અમે તમને એવી જ અમુક બાબતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે ગર્ભ રહેવાના કેટલાદિવસ પછી મહિલા ઓ ને ઉલ્ટી ની સમસ્યા થાય છે. સાથે સાથે એ પણ અમે તમને જણાવવાની કોશિશ કરીશું કેએનાથી મહિલા ઓના શરીર પર ક્યાં ક્યાં પ્રભાવ પડે છે. તો ચાલો જાણી લઈએ વિસ્તામાં.

જયારે કોઈ મહિલા ગર્ભવતી થઇ જાય છે ત્યારે ગર્ભ રહેવાના 4 થી 5 દિવસ પછી મહિલા ઓ ના શરીર માં પ્રેગ્નેન્સી હોર્મોન્સ નું નિર્માણ થવા લાગે છે. જે પછી મહિલાઓ ને ઉલ્ટી ની સમસ્યા થવા લાગે છે અને સાથે સાથે જ મહિલાઓ ના શરીર માં અશક્તિ આવવાની સમસ્યા પણ જન્મ લઇ લે છે. હકીકત માં આ સમસ્યા દરેક મહિલાઓ માં નથી થતી. આ સમસ્યા દરેક મહિલાઓ ના શારીરિક સંરચના પર પણ નિર્ભર કરે છે.

ગર્ભરહેવાના 7 થી 10 દિવસ પછી જયારે મહિલાઓ ના ગર્ભ માં ભુર્ણ નું નિર્માણ થવા લાગે છે ત્યારે શરીર માં પાણી ની ઉણપ થઇ જાય છે. આ સમય દરમિયાન મહિલાઓ ને ઉલ્ટી થવાની સમસ્યા થાય છે અને મહિલા ઓ પોતાને અસ્વસ્થ મહેસુસ કરે છેઅને મહિલા ઓ ને ખુબ જ થકાવટ પણ મહેસુસ થતી હોય છે. જો કોઈ પણ મહિલાઓ ને આવી સમસ્યા થાય છે તો એને ભરપૂર પાણી નું સેવન કરવું જોઈએ અને ડોકટર ની સલાહ પણ લેવી જોઈએ.

અમુક મહિલાઓ ને ગર્ભ રહેવાના એક થી બે મહિના પછી જયારે એના ગર્ભ માં ભુર્ણ પુરી રીતે વિકસિત થઇ જાય છે ત્યારે મહિલાઓ ને ઉલ્ટી ની સમસ્યા થાય છે. આ ઉલ્ટી ની સમસ્યા મહિલાઓ ના પેટ માં બનતા ગેસ અને કબજિયાત ના કારણે થતી હોય છે. એટલા માટે મહિલાઓ એ આ વાત નું ખાસ ધ્યાન રાખવું અને જો જયારે ઉલ્ટી ની સમસ્યા થાય ત્યારે તેમણે ડોક્ટર ની સલાહ જરૂર લેવી જોઈએ.

ગર્ભ રહેવાના ત્રણ થી ચાર મહિના પછી જયારે ગર્ભ માં વિકસિત થઇ રહેલ ભુર્ણ શિશુ નું રૂપ લેવાલાગે છે. આ દરમિયાન પણ મહિલાઓ ને ઉલ્ટી ની સમસ્યા થાય છે. સામાન્ય રીતે આ સમસ્યા ને તો એક નોર્મલ સમસ્યા માનવામાં આવે છે, પરંતુ ક્યારેક ક્યારેક આ સમસ્યા મહિલા ઓ માટે ખુબ જ ખતરનાક પણ સાબિત થઇ શકે છે. એટલા માટે જો કોઈ મહિલા નવા જરૂરત કરતા વધારે ઉલ્ટી ની સમસ્યા થાય છે તો એને ડોક્ટર ની સલાહ જરૂર લેવી જોઈએ, જેથી આ સમસ્યા માંથી છુટકારો મેળવી શકાય અને શરીર સ્વાસ્થયમંદ રહી શકે.

About bhai bhai

Check Also

જો શારીરિક સંબંધ બાંધતી વખતે સતત થતો રહે છે દુઃખાવો યો આ એક ઉપાયથી તેને કરીશકો છો ગાયબ,જાણીલો આ ઉપાય વિશે…

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, સેક્સ કરવાથી તાજગીનો સંચાર થાય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *