Breaking News

છોકરીઓએ ભૂલથી પણ ના કરવો જોઈએ આ વસ્તુનો ઉપયોગ જાણો શું થાય છે તેનાથી નુકશાન.

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે તમને આ લેખ માં એવી ભૂલો વિશે જણાવા જઈ રહ્યા છે જેના કારણે તમારી ત્વચા ને નુકશાન થાય છે તો ચાલો મિત્રો જાણીએ.શિયાળામાં ચહેરાની ત્વચાની ખરાબ થવી કોઇ મોટી વાત નથી. ઠંડી હવાઓના કારણે આ ઋતુમાં ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓ થાય છે. ઘણી છોકરીઓ એવી હોય છે જેનો ચહેરો ખરાબ રહેતો હોય છે.

જેનું કારણ છે કે ચહેરો ધોતા સમયે થનારી ભૂલો પણ હોય શકે છે. ચહેરાને સાફ કરવા માટે યુવતીઓ અનેક પ્રકારના ફેશવોશ સહિતની વસ્તુઓનો ઉપયોગ કરે છે. પરંતુ ચહેરાને ધોવાની યોગ્ય રીત ખબર ન હોવાથી ચહેરો ખરાબ થવા લાગે છે. આડે અમે તમને ચહેરાને કઇ રીતે સાફ કરવો તે અંગે જણાવીશું.આપણી ત્વચા સુંદર દેખાવા માટે આપણે વિવિધ પ્રકારના ઉત્પાદનોનો ઉપયોગ કરીએ છીએ.પરંતુ આપણી કેટલીક ભૂલો આપણી ત્વચા પર સીધું નુકસાન પહોંચાડે છે.

આપણે આપણી ત્વચાને સુંદર બનાવવા ઘણા ઉત્પાદનોના ઉપયોગો કરીએ છે,જેના દ્વારા ત્વચા પણ બગડે છે અને આપણું બજેટ પણ તેથી કોઈ પણ ખર્ચ કર્યા વગર અને બહાર ગયા વગર જ,ઘરે બેસીને તમારી થોડી આદતો બદલવાથી જ તમે તમારાં ચેહરા પર ફાયદાકારક અસરો જોઈ શકો છો.વધારે ગરમ કે ઠંડા પાણીનો ઉપયોગ ટાળો,શિયાળાની ઋતુમાં ચહેરાને ધોવા માટે ગરમ અને ગરમીમાં ઠંડા પાણીનો ઉપયોગ કરો છો તે બિલકુલ ખોટું છે.

ગરમ પાણીથી ત્વચામાં રહેલા બ્લડ વેસેલ્સને નુક્શાન પહોંચે છે અને ઠંડા પાણીના કારણથી પ્રોડક્ટ તમારી ત્વચામાં બરાબર એબ્જોર્બ થઇ શકતા નથી. જેથી ચહેરો સાફ કરતા સમયે નવશેકા પાણીનો ઉપયોગ કરવો જોઇએ.જ્યારે પણ ત્વચાની સંભાળની વાત આવે છે,ત્યારે આપણે પણ જાતે નિષ્ણાત બનીએ છીએ અને વિવિધ પ્રકારના ત્વચા પર પ્રયોગો કરવાનું શરૂ કરીએ છીએ.તમારે આ ન કરવું જોઈએ કારણ કે તમારું એક ખોટું પગલું તમારી ત્વચાને નુકસાન પોહચાડી શકે છે.

તમારી ત્વચાની સંભાળ રાખવી ઈલી પણ મુશ્કેલ નથી,જેટલું તમે વિચારો છો.તો ચાલો જાણીએ કે તે કઈ ભૂલો છે જેનાથી દૂર રેહવું જ યોગ્ય છે.ફેશવોશનો ઉપયોગ ઓછો કરો,ચહેરો સાફ કરતા સમયે ગમે તે ફેશવોષનો ઉપયોગ ન કરવો જોઇએ. તમારી ત્વચા હિસાબથી ફેશવોશની પસંદગી કરો. તૈલી ત્વચા માટે સૈલિસિલિક એસિડ વાળા, ડ્રાય માટે મેડિકેટેડ કલેન્ઝર,સ્કિન સેંસિટવ માટે તમે કોઇપણ મેડિકેટેડ માઇલ્ડ કલેન્ઝરનો ઉપયોગ કરી શકો છો.સૂતી વખતે મેકઅપની ઉતારવો જરૂરી છે.

ત્વચાની બાહ્ય સ્તર પર મેકઅપ લગાડવામાં આવે છે,જે રાતોરાત સાફ ન થવાને કારણે ત્વચાના છિદ્રોને અવરોધે છે.એકવાર છિદ્રો અવરોધિત થયા પછી,પિમ્પલ્સની સમસ્યા શરૂ થાય છે.તમારી ત્વચા યોગ્ય રીતે શ્વાસ લઈ શકે,તેથી તમારે મેકઅપને સંપૂર્ણ રીતે સાફ કર્યા પછી જ સૂવું જરૂરી છે.લાંબા સમય સુધી સ્નાન કરવું,જો તમે લાંબા સમય સુધી સ્નાન કરો છો,તો તમારી ત્વચાના છિદ્રો ખુલે છે.આ કુદરતી તેલને સૂકવી નાખે છે, જે ત્વચાને સંપૂર્ણ સૂકી બનાવે છે.

જો તમે ગરમ પાણીથી સ્નાન કરો છો,તો થોડી વાર માટે ઠંડા પાણીથી સ્નાન કરો.આ રીત છિદ્રોને બંધ અને કડક બનાવશે.મેકઅપ રિમૂવ કર્યા વગર ચહેરો સાફ ન કરો,ઘણી યુવતીઓ મેકઅપ રિમૂવ કર્યા વગર જ ચહેરો ધોઇ લે છે. મેકઅપની સાથે ફેશવોશ મિક્સ થવાથી ત્વચાના છિદ્રો બંધ કરી દે છે. જેનાથી ખીલ થવા લાગે છે. હંમેશા મેકઅપ દૂર કર્યા બાદ જ ફેશવોશ કરવો જોઇએ.પરફેક્ટ ફૂડ,જો તમને લાગે છે કે ફક્ત બહારથી ક્રીમ અથવા લોશન લગાડવાથી તમારી ત્વચા પર ગ્લો આવશે,એવું નથી.

જો તમે પોષણથી ભરપૂર યોગ્ય આહાર ન લો,તો તમારી ત્વચા બિનઆરોગ્યપ્રદ દેખાશે.તેલયુક્ત ત્વચાને સૂકવવા માટે સફાઈ એજન્ટ,આપણને એમ કહેવામાં આવે છે કે જો તમારી ત્વચા તૈલી છે,તો તેને વારંવાર સાફ કરો.પરંતુ આ સંપૂર્ણપણે માન્યતા છે જેના પર આપણે આંખો બંધ કરીને વિશ્વાસ કરીએ છીએ.હાથ ધોયા વગર ન લગાવો ફેશવોશ,ફેશવોશનો ઉપયોગ કરતા પહેલા હાથને બરાબર ધોઇ લો. જેથી હાથમાં રહેલી ગંદકી ચહેરા પર લાગે નહી.

તેની સાથે કોશિશ કરો કે ચહેરાને પહેલા પાણીથી ધોઇ લો અને તે બાદ ફેશવોશ કરો.ત્વચા પર કુદરતી તેલ ઉત્પન્ન થાય છે,તેથી જ્યારે પણ તમે તમારા ચહેરાને સાફ કરો છો,ત્યારે તે શુષ્કતા દૂર કરવા માટે ત્વચા વધુ તેલ ઉત્પન્ન કરે છે.દિવસમાં બે વાર ક્લીંઝરનો ઉપયોગ કરવો અને ત્વચાને સ્વસ્થ રાખવા માટે વોટર બેસ્ડ મોઇશ્ચરાઇઝર લગાવવાનો શ્રેષ્ઠ ઉપાય છે.આ રીતથી તમારી ત્વચા ઓછી તૈલી દેખાશે.વધુ ઉત્પાદનો ઉપયોગ ન કરવો,જો તમને એવું લાગે છે કે તમારે ત્વચાની સંભાળની નિયમિતતાને અનુસરવા માટે દિવસમાં 10 ટોપ્સ ફોલો કરવા જરૂરી છે ,તો તે બિલકુલ ખોટું છે.

તમારી ત્વચા પર ઘણા બધા ઉત્પાદનોનો ઉપયોગ કરશો નહીં,તો જ તો તમારી ત્વચા યોગ્ય રીતે શ્વાસ લેશે,જેના કારણે ત્વચાના છિદ્રો બ્લોક થવા લાગશે.ફેશવોશ લગાવી રાખો,જ્યારે તમે ચહેરો સાફ કરવા માટે ફેશવોશનો ઉપયોગ કરી રહ્યા છો તો તેને થોડાક સમય ચહેરા પર લગાવી રાખો.ઓછામાં ઓછી 2 મિનિટ સુધી ચહેરા પર હળવા હાથે માલિશ કરો અને બાદ નવશેકા પાણીથી ચહેરો ધોઇ લો.દિવસમાં બે વખત ચહેરો સાફ કરો,દિવસમાં ચહેરાને બે વખત સાફ કરવો જરૂરી છે. તેની સાથે જ અઠવાડિયામાં બે વાર સ્ક્રબનો ઉપયોગ કરો.

જેથી ત્વચાની બરાબર સફાઇ થઇ શકે અને ખીલ જેવી સમસ્યાથી રાહત મળે.તમારા સુંદર દેખાવા માં તમારો ચહેરો એક મહત્વની ભૂમિકા ભજવે છે. ચહેરાને સુંદરતા જાળવી રાખવા માટે તમારી ચામડીનું હેલ્દી રહેવું ખુબ જરૂરી છે. ઘણી વખત જ્યાં ત્યાં પડેલી કે સાંભળેલી વાતોમાં આવી જઈને આપણે આપણા ચહેરા ઉપર નવી નવી વસ્તુ લગાવીને પ્રયોગ કરતા રહીએ છીએ. પણ આ પ્રયોગ તમને ભારે પડી શકે છે. તમારે હમેશા કોઈ સ્કીન સ્પેશ્યાલીસ્ટ ની સલાહ લીધા પછી જ ચહેરા ઉપર નવી વસ્તુ નો ઉપયોગ કરવો જોઈએ.

આજે અમેં તમને 7 એવી વસ્તુ જણાવવા જઈ રહ્યા છીએ જે ચહેરા ઉપર લગાવવાથી તમારી સ્કીનને નુકશાન થાય છે.ખાસ કરીને યુ ટ્યુબ પર હમણા ફેક વિડીયો નું ચલણ વધ્યું છે જેમાં ઈનો થી લઇ ને એવી ઘણી નુકશાન દાયક ચીજો ચહેરા પર લગાવી ને લોકો ને ગેરમાર્ગે દોરે છે ત્યારે ખાસ જાણી લો જેથી તમે બચી શકો.ચહેરા ઉપર ભૂલથી પણ ન લગાવો આ વસ્તુ, વિનેગર(સિરકા), ચહેરા ઉપર ક્યારે પણ સિરકાનો સીધેસીધો ઉપયોગ ન કરવો જોઈએ. તેમાં થોડા પ્રમાણમાં એસીડ પણ હોય છે જે તમારી સ્કીન માં ઇન્ફેકશન કરી શકે છે.

જો તમે તે લગાવવા જ માગો છો તો પાણીમાં ભેળવીને લગાવો.બીયર, ચહેરા ઉપર બીયર લગાવવાથી દુર રહેવું જોઈએ. તેમાં રહેલા એસીડીક તત્વ આપણા ચહેરાની ચમક ઝાંખી કરી દે છે. તે લગાવવાથી સ્કીન સુકી થઇ જાય છે. એટલું જ નહિ તમે તે વધુ પ્રમાણમાં ચહેરા ઉપર લગાવો તો તેનાથી પીમ્પલ (ખીલ) થવાની શક્યતા વધી જાય છે તેથી જો કોઈ બ્યુટી ટીપ્સ તમને બીયર લગાવવાની સલાહ આપે તો તે ન લગાવશો.બેકિંગ સોડા,ઘણા લોકો બ્યુટી ટીપ્સ આપતી વખતે ચહેરા ઉપર બેકિંગ સોડા લગાવવાની સલાહ આપે છે.

પણ તે વધુ લગાવવાથી ચહેરાની રંગત ફીકી પડે છે. સાથે જ તેમાં રહેલ લેડ તમારા ચહેરા ઉપર ખીલ અને કરચલી ઉત્પન કરી શકે છે.ફુદીનો,ફુદીનાની અંદર મેંથોલ મળી આવે છે જે તમારી સ્કીનને લાલ કરી શકે છે. તેનાથી વધુ ચહેરા ઉપર ફુદીનો લગાવવાથી સામળાપણું વધે છે. થોડા કિસ્સા માં લોકો ને આ લગાવવાથી પિમ્પલ થવાની તકલીફ પણ થયેલ છે.ટુથપેસ્ટ,ઈન્ટરનેટ ઉપર ઘણા લોકો ચહેરા ઉપર ટુથપેસ્ટ લગાવવાની સલાહ આપે છે.

પણ તમને જણાવી દઈએ કે ટુથપેસ્ટનો સ્કીન ઉપર ઉપયોગ કરવાથી કરચલી ઓ જેવી તકલીફ થઇ શકે છે.બોડી લોશન,ઘણા લોકોને શોખ હોય છે કે તે બીડી લોશન પોતાના ચહેરા ઉપર લગાવે છે. આમ કરવાથી તેમાં રહેલા કેમિકલ્સ તમારા ચહેરાની ચામડીને નુકશાન પહોચાડી શકે છે, તેથી ચહેરા ઉપર માત્ર ફેશ ક્રીમ નો જ ઉપયોગ કરો.વેસેલીન,વેસેલીન ચહેરા ઉપર લગાવવાથી ધૂળ અને રજકણો તેની તરફ તરત આકર્ષાય છે.

તે લગાવવાથી ચામડીના રોમ છિદ્ર બંધ થાય છે અને ચામડી જલ્દી ખરાબ થાય છે.ચહેરા ઉપર આ વસ્તુ લગાવવાથી થાય છે ફાયદો,ચાલો હવે તમને જણાવીએ છીએ કે ચહેરા ઉપર કઈ કઈ વસ્તુ લગાવવાથી ફાયદો થાય છે.હળદર,ચહેરા ઉપર હળદર લગાવવાથી રંગ ગોરો થાય છે.કાચું દૂધ,ચહેરા ઉપર કાચુ દૂધ લગાવવાથી સામળાપણું દુર થાય છે.બેસન,સ્કીન ની ચમક વધારવા માટે બેસન લગાવવું લાભદાયક હોય છે.કુવારપાઠું,તે લગાવવાથી સ્કીનના ડાઘ ધબ્બા દુર થાય છે.

About bhai bhai

Check Also

રાત્રે સૂતા પહેલા કરો આ 7 વસ્તુઓનું સેવન સવારમાં ઉઠતા ચરબી થઈ જશે ગાયબ, જાણી લો આજે જ

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *