Breaking News

ચોક્કસ તમે નહીં જ જાણતાં હોય કે એક મહિલા જ્યારે નિયમિત સંભોગ નથી કરતી ત્યારે શરીર નો શું હાલ થઈ જાય છે…..

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, સંભોગ એ વયસ્ક મનુષ્ય માટે સામાન્ય બાબત છે. પોતાના સાથી સાથે પ્રણયફાગ માણવું તે સુખી દાંપત્ય જીવન માટે તો જરૂરી છે જ પરંતુ સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે.જે મહિલાઓ નિયમિત રીતે શારીરિક સુખી માણે છે તેનું માસિક નાની ઉંમરમાં બંધ થવાની સમસ્યા ઓછી થઈ જાય છે. તેને મેનોપોઝ ઝડપથી શરૂ થતા નથી. અઠવાડિયામાં એકવાર સેક્સ કરનાર મહિલાઓમાં મેનોપોઝ શરૂ થવાની સંભાવના મહિનામાં એક વાર સેક્સ કરતી સ્ત્રી કરતાં 28 ટકા ઓછી હોય છે. એક સંશોધન પ્રણાણે સેક્સ એવિ પરિસ્થિતિ છે જેમાં શરીરને સંકેત મળતા રહે છે કે હજુ પણ ગર્ભવતી થવાની શક્યતાઓ છે.

સંશોધકોના જણાવ્યા પ્રમાણે જે મહિલાઓ મિડ લાઈફમાં નિયમિત શરીર સુખ નથી માણતી તેમનામાં ઝડપથી મેનોપોઝના લક્ષણો જોવા મળે છે. કારણ કે, કોઈ સ્ત્રી સેક્સ નથી કરતી અને ગર્ભધારણની કોઈ શક્યતાઓ નથી તો શરીર ઓવ્યૂલેશન બંધ કરી દે છે અને આવું થવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં પણ ઘટાડો થાય છે. જેથી મહિલને બિમારીની પણ શક્યતા રહે છે.

આ સંશોધકોએ મહિલાઓને કેટલાક સવાલો પુછ્યા હતા. જેમકે, કેટલા સમયે સંભોગ કર્યો વગેરે. તેમાં સ્પર્શ, હસ્ત મૈથુન જેવી બાબતો વિશે પણ પુછવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તારણ કાઢવામાં આવ્યું હતું. આપને જણાવી દઈએ કે, મેનોપોઝ એ સ્થિતિ હોય છે જેમાં મહિલાઓને માસિક ધર્મ આવવાનું બંધ થઈ જાય છે. આ સ્થિતિને પ્રજનન ક્ષમતાનો અંત માનવામાં આવે છે.

એક શોધમાં આ વાત સામે આવી છે તે મહીનામાં એક વખત સેક્સ કરનારા પુરૂષોની તુલના અઠવાડિયામાં બે વખતથી વધારે સેક્સ કરનારા લોકોને હાર્ટ એટેક આવવાનો ખતરો ઓછો થઇ જાય છે.નિયમિત રીતે સેક્સ કરવાથી રોગપ્રતિકારક શક્તિ વઘારનારી એન્ટીબોડીની માત્રા શરીરમાં વધી જાય છે. જેનાથી તમને શરદી અને તાવથી લડવાની તાકાત મળે છે.પરિવાર કે કામથી જોડાયેલી સમસ્યા બેડરૂમ સુધી ન આવવા જો. સેક્સથી ન ફક્ત મૂડ સારો થાય છે. પરંતુ એક શોધ મુજબ નિયમિત રીતે સેક્સ કરનારા લોકો તનાવનો મુકાબલો સારી રીતે કરી શકે છે.

જો માથામાં દુખાવો તમારા સેક્સ ન કરવાનું બહાનું છે તો એવું ન કરો. મથામાં દુખાવો થતો હોય તો સેક્સ કરવું જોઇએ. ઓર્ગેજ્મ સમયે ઓક્સીટોસિનનું સ્તર પાંચ ગણું વધી જાય છે. જોકે ઇંડોર્ફિનથી દુખાવા અને કષ્ટથી આરામ મળે છે.ઓર્ગેજ્મના સમયે એક એવો હોર્મોન પરણ રિલીઝ થાય છે જે ઇમ્યુનિટી વધારવાની સાથે, ટિશ્યુને રિપેર કરે છે અને ત્વચાને પણ સ્વસ્થ રાખે છે. જે લોકો અઠવાડિયામાં બે વખત ઓર્ગેજ્મનો અનુભવ કરે છે તે લોકો ઓછું સેક્સ કરનારની તુલનામાં વધારે જીવે છે.જો તમારુ મન અને તમારા વિચાર સેક્સથી જોડાયેલ એક્ટ અંગે ધ્યાન હોય તો ન ફક્ત સેક્શુઅલી ઉત્તેજિત થઇ જાય છે. પંરતુ એક્ટ દરમિયાન તમારું પર્ફોમન્સ સારુ થઇ જાય છે. તો દરેક વખતે એક વસ્તુ અંગે વિચારવું જ સંભવ નથી. જેથી તમારા વિચારો અલગ-અલગ હોવા જોઇએ. જેથી સેક્સુઅલ એક્ટ બન્ને પાર્ટનર માટે બેસ્ટ રહે.

 

About bhai bhai

Check Also

છૂટાછેડા પછી કુતરા સાથે કર્યાં લગ્ન, મહિલાએ કહ્યું- પતિ કરતાં વધુ ખુશ રાખે છે..જાણો શા માટે

લંડનમાં રહેતી એક મહિલાએ તેની પાલતુ કૂતરી સાથે લગ્ન કર્યા મહિલાએ તેના પતિથી છૂટાછેડા લીધા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *