Breaking News

ચોક્કસ તમે નહીં જ જાણતાં હોય કે એક મહિલા જ્યારે નિયમિત સંભોગ નથી કરતી ત્યારે શરીર નો શું હાલ થઈ જાય છે…..

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, સંભોગ એ વયસ્ક મનુષ્ય માટે સામાન્ય બાબત છે. પોતાના સાથી સાથે પ્રણયફાગ માણવું તે સુખી દાંપત્ય જીવન માટે તો જરૂરી છે જ પરંતુ સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે.જે મહિલાઓ નિયમિત રીતે શારીરિક સુખી માણે છે તેનું માસિક નાની ઉંમરમાં બંધ થવાની સમસ્યા ઓછી થઈ જાય છે. તેને મેનોપોઝ ઝડપથી શરૂ થતા નથી. અઠવાડિયામાં એકવાર સેક્સ કરનાર મહિલાઓમાં મેનોપોઝ શરૂ થવાની સંભાવના મહિનામાં એક વાર સેક્સ કરતી સ્ત્રી કરતાં 28 ટકા ઓછી હોય છે. એક સંશોધન પ્રણાણે સેક્સ એવિ પરિસ્થિતિ છે જેમાં શરીરને સંકેત મળતા રહે છે કે હજુ પણ ગર્ભવતી થવાની શક્યતાઓ છે.

સંશોધકોના જણાવ્યા પ્રમાણે જે મહિલાઓ મિડ લાઈફમાં નિયમિત શરીર સુખ નથી માણતી તેમનામાં ઝડપથી મેનોપોઝના લક્ષણો જોવા મળે છે. કારણ કે, કોઈ સ્ત્રી સેક્સ નથી કરતી અને ગર્ભધારણની કોઈ શક્યતાઓ નથી તો શરીર ઓવ્યૂલેશન બંધ કરી દે છે અને આવું થવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં પણ ઘટાડો થાય છે. જેથી મહિલને બિમારીની પણ શક્યતા રહે છે.

આ સંશોધકોએ મહિલાઓને કેટલાક સવાલો પુછ્યા હતા. જેમકે, કેટલા સમયે સંભોગ કર્યો વગેરે. તેમાં સ્પર્શ, હસ્ત મૈથુન જેવી બાબતો વિશે પણ પુછવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તારણ કાઢવામાં આવ્યું હતું. આપને જણાવી દઈએ કે, મેનોપોઝ એ સ્થિતિ હોય છે જેમાં મહિલાઓને માસિક ધર્મ આવવાનું બંધ થઈ જાય છે. આ સ્થિતિને પ્રજનન ક્ષમતાનો અંત માનવામાં આવે છે.

એક શોધમાં આ વાત સામે આવી છે તે મહીનામાં એક વખત સેક્સ કરનારા પુરૂષોની તુલના અઠવાડિયામાં બે વખતથી વધારે સેક્સ કરનારા લોકોને હાર્ટ એટેક આવવાનો ખતરો ઓછો થઇ જાય છે.નિયમિત રીતે સેક્સ કરવાથી રોગપ્રતિકારક શક્તિ વઘારનારી એન્ટીબોડીની માત્રા શરીરમાં વધી જાય છે. જેનાથી તમને શરદી અને તાવથી લડવાની તાકાત મળે છે.પરિવાર કે કામથી જોડાયેલી સમસ્યા બેડરૂમ સુધી ન આવવા જો. સેક્સથી ન ફક્ત મૂડ સારો થાય છે. પરંતુ એક શોધ મુજબ નિયમિત રીતે સેક્સ કરનારા લોકો તનાવનો મુકાબલો સારી રીતે કરી શકે છે.

જો માથામાં દુખાવો તમારા સેક્સ ન કરવાનું બહાનું છે તો એવું ન કરો. મથામાં દુખાવો થતો હોય તો સેક્સ કરવું જોઇએ. ઓર્ગેજ્મ સમયે ઓક્સીટોસિનનું સ્તર પાંચ ગણું વધી જાય છે. જોકે ઇંડોર્ફિનથી દુખાવા અને કષ્ટથી આરામ મળે છે.ઓર્ગેજ્મના સમયે એક એવો હોર્મોન પરણ રિલીઝ થાય છે જે ઇમ્યુનિટી વધારવાની સાથે, ટિશ્યુને રિપેર કરે છે અને ત્વચાને પણ સ્વસ્થ રાખે છે. જે લોકો અઠવાડિયામાં બે વખત ઓર્ગેજ્મનો અનુભવ કરે છે તે લોકો ઓછું સેક્સ કરનારની તુલનામાં વધારે જીવે છે.

જો તમારુ મન અને તમારા વિચાર સેક્સથી જોડાયેલ એક્ટ અંગે ધ્યાન હોય તો ન ફક્ત સેક્શુઅલી ઉત્તેજિત થઇ જાય છે. પંરતુ એક્ટ દરમિયાન તમારું પર્ફોમન્સ સારુ થઇ જાય છે. તો દરેક વખતે એક વસ્તુ અંગે વિચારવું જ સંભવ નથી. જેથી તમારા વિચારો અલગ-અલગ હોવા જોઇએ. જેથી સેક્સુઅલ એક્ટ બન્ને પાર્ટનર માટે બેસ્ટ રહે.

જો તમે સેક્સથી પહેલા કોઇ પોર્ન ફિલ્મ કે કોઇ સીન જે તમને સેક્શુઅલી ઉત્તેજિત કરે છે તો તમે તેની કલ્પના કરો. જેનાથી તમારુ સેક્શુએલ એક્ટ વધારે મજેદાર થઇ જશે. તેનાથી ન ફક્ત તમારા સેક્શુએલ સેંસેજ વાઇલ્ડ થઇ જશે પરંતુ તમારું પર્ફોમન્સમાં પણ વધારો થઇ જશે. કોઇ મૂવી સીનમાં પણ આ વાતની એટલી તાકાત છે કે તે કોઇના પણ મનમાં સેક્સથી જોડાયેલી ભાવનાઓ ઉત્પન્ન કરી શકે છે. તેમજ સેક્સુઅલી ઉત્તેજિત કરતી તસવીરો અને અલગ-અલગ સેક્સ પોઝિશન અંગે વિચારીને પણ કોઇની પણ કામેચ્છા વધી જશે.

પુરૂષોની માંસપેશીઓ અને કોલેસ્ટ્રોલને સ્વસ્થ રાખનાર હોર્મોન ટેસ્ટોસ્ટેરોન અને મહિલાઓમાં એસ્ટ્રોજનનું પ્રમાણ સેક્સ કરવાથી વધે છે. આ હોર્મોન્સ મહિલાઓને હૃદય રોગથી બચાવે છે.સેક્સ કરતા સમયે હૃદયની ગતિ વધી જાય છે અને તમારી કોશિકાઓને તાજુ લોહી પહોંચાડે છે. જેની સાથે શરીરમાંથી ટોક્સિન પણ બહાર નીકાળે છે.સેક્સની તરત બાદ સારી ઊંઘ પણ આવે છે. સારી ઊંઘ સારા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ મહત્વનું છે. જે તમારી સતર્કતા વધારે છે સાખે સ્વસ્થ રાખે છે. જો જિમ જવું તમારા માટે મુશ્કેલ કામ છે તો ફિટ અને શેપમાં રહેવા માટે રોજ સેક્સ કરીને તમારી કમરને શેપમાં રાખી શકો છો. અડધા કલાક સેક્સથી 80 કેલરી બર્ન થાય છે.

તણાવમાં રાહત. શું તમે કામ અને પારિવારિક સમસ્યાઓને કારણે તણાવમાં રહો છો? તો તેને દૂર કરવા માટે સેક્સ મદદરૂપ થઈ શકે છે. સ્ટડી મુજબ બેડરૂમમાં એક્ટિવ રહેતા લોકો કોઈ પણ પ્રકારના દબાણ સામે લડવા સક્ષમ હોય છે. માથાના દુખાવામાં રાહત. જો તમને માથાના દુખાવાને કારણે લવમેકિંગથી દૂર ભાગો છો તે તેને બંધ કરી દો. એવું એટલા માટે કેમ કે જ્યારે ઓર્ગેઝમ પર પહોંચીએ છીએ ત્યારે શરીરમાં ઓક્સિટોસિન નામના હોર્મોનનું સ્તર 5 ટકા સુધી વધી જાય છે. જે શરીરના અનેક પ્રકરાના દુખાવાને દૂર કરે છે.

સેક્સ પછી ઊંઘ સારી આવે છે. એટલા માટે બીજા દિવસે તમે રિલેક્સ થઈને ઊઠી શકો છો અને તમે સારી રીતે કામ કરી શકો છો. આ ઉપરાંત તમે પોઝિટવ ફીલ કરી શકો છો. જો તમે ફિટનેસ સુધારવા માટે જિમ જઈ વધુ મહેનત કરવા માંગો છો તો તમારી માટે સેક્સ પણ એક ઓપ્શન છે. સેક્સ કરવાથી બોડીને શેપમાં રાખવામાં મદદ મળે છે. નિયમિત સેક્સ કરવાથી કમરનો ઘેરાવો ઓછો થાય છે. અડધો કલાક સેક્સ કરવાથી 80થી વધુ કેલરી બર્ન થાય છે.

નિયમિત રીતે સેક્સ કરવાથી બોડીની ઈમ્યૂન સિસ્ટમ એટલે કે રોગ પ્રતિકારક શક્તિની ક્ષમતા મજબૂત રહે છે. જેનાથી તમારા શરીર સામાન્ય બીમારીઓ સામે લડવા વધારે સક્ષમ બને છે. જેવી રીતે સામાન્ય શરદી-ખાંસી અને તાવ વગેરે. એક સ્ટડી મુજબ સેકસને કારણે પુરુષોમાં હાર્ટ અટેકનું જોખમ ઓછું રહે છે. સપ્તાહમાં બેથી વધુ વખત સેકસ કરતા લોકોમાં મહીને એક વખત સેક્સ કરતા લોકોની સરખામણીમાં હાર્ટ અટેકનું જોખમ ઓછું જોવા મળ્યું છે.

About bhai bhai

Check Also

સુંદર સ્ત્રી જોઈ કંટ્રોલનાં કરી શક્યો યુવક પકડીને કરવા લાગ્યો એવું વિચિત્ર કૃત્ય કે જાણી ચોંકી જશો……

મિત્રો આપણે ઘણીવાર જોવામા આવ્યુ છે કે આજકાલના યુવાનોને લગ્ન કરવાની એટલી ઉતાવળ હોય છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *