ગજબ ના મોટા સમાચાર,આ તારીખથી કોલ રેકોર્ડિંગ એપ્સ ની પૂર્ણાહૂતિ,હવેથી તમે કોલ રેકોર્ડિંગ નહીં કરી શકો

0
88

જો તમે ફોનના વાતચીત દરમિયાન કોઈ કોલ રેકોર્ડ કરવા માટે તૃતીય-પક્ષ મદદ લઇ રહ્યા છો .તો થોડા દિવસો પછી તમે આમ કરી શકશો નહીં કારણ કે ગૂગલની નવી પોલિસી એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર થર્ડ પાર્ટી કોલ રેકોર્ડિંગ એપ્સ પર કડક વલણ અપનાવવા જઈ રહી છે.મળેલી માહિતી અનુસાર 11 મે થી એપ ડેવલપર પાર્ટી એપ દ્વારા કોઈપણ કોલ રેકોર્ડિંગ ફીચર આપી શકાશે નહી.

હાલમાં જ તેની પ્લેસ્ટોર પોલિસીમાં કેટલાક ફેરફારો કર્યા છે અને તેમાંથી એન્ડ્રોઈડ પર કોલ રેકોર્ડિંગ એપ્સ ને બંધ કરવાનો મુખ્ય હેતુ છે.નવા નિયમો અનુસાર એપ્લિકેશન્સને હવે પ્લે સ્ટોર પર કોલ રેકોર્ડિંગ માટે ઍક્સેસિબિલિટી API ઉપયોગ કરવાની મંજૂરી નથી.

એન્ડ્રોઇડ સ્માર્ટ ફોનના ઉપયોગ કરતા ઓ માટે આનો અર્થ શું છે ?
આનો અર્થ એવો છે કે એન્ડ્રોઇડ ફોનના ઉપયોગ કરતા કે જેવો built-in કોલ રેકોર્ડર વિના સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છે તેઓ ૧૧ મે પછી કોલ રેકોર્ડ કરી શકશે નહીં જો કે નવા નિયમો ના ફેરફાર અગાઉ Reddit વપરાશકર્તાઓ NLL એપ્સ દ્વારા જોવામાં આવ્યા હતા, તે માત્ર ત્રીજા પક્ષના કોલ રેકોર્ડિંગ એપ્લિકેશનો ને અસર કરે છે.

ઇન-બિલટ કોલ રેકોર્ડિંગ હજુ પહેલાની જેમ જ કામ કરશે .નેટિવ કોલ રેકોર્ડિંગ ફીચર હજુ પણ હંમેશાની જેમ જ કામ કરશે.તેથી જો કોઈ સમાર્ટ ફોનના ઉપયોગ કરતા build in કોલ રેકોર્ડિંગ નો વિકલ્પ ધરાવે છે તો તે તેનો ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકે છે. એનો મતલબ એવો છે કે તે લોકો કોલ રેકોર્ડ કરી શકે છે પરંતુ કોઈપણ ત્રીજા પક્ષની એપ્લિકેશન સાથે નહીં.

જે ફોન કોલ રેકોર્ડિંગ ઓફર કરે છે તેવા xiaomi કેટલાક samsung અને google pixel phone છે .આ એટલા ફોન માટે સિસ્ટમ એપ કોઈ પણ પરવાનગી મેળવી શકે છે કેમકે તે ફોનમાં પહેલેથી ઇન્સ્ટોલ કરેલી હોય છે.
સર્ચ જાયન્ટ android ઉપકરણો પર કોલ રેકોર્ડિંગ અટકાવવા માટે છેલ્લા કેટલાક સમયથી કામ કરી રહ્યું છે.

તેણે એન્ડ્રોઈડ 6 પર real-time કોલ રેકોર્ડિંગની ઍક્સેસને રોકીને એન્ડ્રોઇડ 10 પર માઇક્રોફોન પર કોલ રેકોર્ડિંગ બંધ કર્યા છે. કોલ રેકોર્ડિંગ એપ છે android 10 અને પછીના વર્ઝન પર કોલ રેકોર્ડ કરવા માટે ઍક્સેસિબિલિટી સેવાનો ઉપયોગ કરવાનું શરૂ કરયુ છે.

ઘરે તેના ડેવલોપર સેમિનારમાં પોલીસ માં ફેરફાર કરવા અંગે પણ સ્પષ્ટતા કરી છે. પ્રસ્તુત કરતા એ સેમિનાર દરમિયાન google play policy update સમજાવ્યું.-“જો એપ ફોન પર ડિફોલ્ટ ડાયલર છે અને તે preload પણ છે તો આવનારી ઓડિયો સટી્મ ને ઍક્સેસ કરવા માટે ઍક્સેસિબિલિટી ક્ષમતાની જરૂર નથી અને તેથી ઉલ્લંઘન નથી.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.