કપાસ ના ભાવમાં હજુ પણ ભુક્કા બોલાવતી તેજી યથાવત,આ વર્ષે કપાસ ના ભાવમાં થયો મોટો ઉછાળો,જાણો કપાસના તાજા ભાવ

0
465

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે આ વર્ષે વાતાવરણની અનિયમિતતાના કારણે કપાસના પાકનું ઉત્પાદન ખૂબ જ ઓછું થયું હતું અને કપાસના પાક ની માંગ વધારે હોવાના કારણે કપાસના ભાવ આ વર્ષે આસમાની સપાટી પર પહોંચ્યા હતા. કપાસના ભાવ ખૂબ જ વધારે મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.ત્યારે રાજ્યની અમુક માર્કેટયાર્ડ માં કપાસનો મણદીઠ ભાવ ખુબ જ સારા જોવા મળી રહા છે.

આપણે બધા જાણીએ છીએ કે કપાસના ભાવમાં આ વર્ષે ભુક્કા બોલાવતી તેજી જોવા મળી રહી છે. ખેડૂતોએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે આટલા બધા કપાસ ના ભાવ પહોંચી શકે છે. કપાસના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે રાજ્યની તમામ માર્કેટયાર્ડ માં કપાસ નો સારો ભાવ મળતા ખેડતો માં ખુશી નો માહોલ જોવા મળી રહો છે.સૌરાષ્ટ્ર ની અમરેલી APMCમાં કપાસના ભાવ રૂપિયા 1288 થી 2551 રહ્યા હતા.

આપણે જણાવી દઈએ કે સૌરાષ્ટ્ર ની અમરેલી APMCમાં કપાસનો મહત્તમ ભાવ 2551 રૂપિયા અને સરેરાશ ભાવ 1288 રૂપિયા નોંધાયો છે. બાબરા APMCમાં કપાસનો મહત્તમ 2571 રૂપિયા અને સરેરાશ ભાવ 1616 રૂપિયા નોંધાયો છે. રાજકોટ ની ગોંડલ APMCમાં કપાસનો મહત્તમ ભાવ 2031 રૂપિયા અને સરેરાશ ભાવ 1011 રૂપિયા નોંધાયો છે.

ગુજરાત રાજ્ય ની બોટાદ APMCમાં કપાસનો મહત્તમ ભાવ 2251 રૂપિયા અને સરેરાશ ભાવ 1364 રૂપિયા નોંધાયો છે.કપાસનો ખૂબ જ સારો ભાવ બોલાતા ખેડૂતો કપાસ માં વેચવા માટે માર્કેટયાર્ડ માં આવી રહ્યા છે. આપને જણાવી દઇએ કે કપાસના ભાવમાં દરરોજ જંગી ઉછાળો જોવા મળી રહ્યો છે જેથી કરીને ખેડૂતો પોતાનો પાક ને લઈને માર્કેટયાર્ડ સુધી પહોંચી રહ્યા છે.

કપાસની સિઝન લેવાઈ ચૂકી છે પરંતુ ખેડૂતોને હજુ પણ પોતાનો પાક ને લઈને માર્કેટયાર્ડ સુધી પહોંચી રહા છે. ખેડૂતો પોતાનો પાક ને લઈને માર્કેટયાર્ડમાં લાઈનમાં ઊભા પણ રહી રહ્યા છે. માર્કેટયાર્ડ માં અગવડ ઊભી ન થાય તે માટે માર્કેટયાર્ડના ચેરમેન દ્વારા ટોકન દ્વારા ખેડૂતોના પાક લઇ રહ્યા છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.