રાજ્યમાં ફરી એક વખત કપાસના ભાવ પહોંચ્યા રેકોર્ડ બ્રેક સપાટીએ – જાણો જુદી-જુદી માર્કેટયાર્ડના કપાસના ભાવ…

0
29

રાજ્યમાં અમરેલીના બાબરા માર્કેટયાર્ડમાં કપાસના ભાવ પહોંચ્યા મહત્તમ સપાટીએ પહોંચ્યા છે. અમરેલીના બાબરા APMCમાં કપાસના મહત્તમ ભાવ 11110 રૂપિયા નોંધાયો છે. અમરેલીના બાબરા APMCમાં કપાસનો સરેરાશ ભાવ 9600 રૂપિયા નોંધાયો છે.

જાણો જુદી-જુદી APMCના કપાસના ભાવ :

અમદાવાદના ધંધુકા APMCમાં કપાસનો મહત્તમ ભાવ 10270 રૂપિયા અને સરેરાશ ભાવ 9200 રૂપિયા નોંધાયો છે. અમરેલી APMCમાં કપાસનો મહત્તમ ભાવ 11100 રૂપિયા અને સરેરાશ ભાવ 8680 રૂપિયા નોંધાયો છે. બનાસકાંઠાના થરા APMCમાં કપાસનો મહત્તમ ભાવ 9750 રૂપિયા અને સરેરાશ ભાવ 8600 રૂપિયા નોંધાયો છે.

ભાવનગર APMCમાં કપાસનો મહત્તમ ભાવ 9660 રૂપિયા અને સરેરાશ ભાવ 7830 રૂપિયા નોંધાયો છે. ભરૂચના જંબુસર APMCમાં કપાસનો મહત્તમ ભાવ 9300 રૂપિયા અને સરેરાશ ભાવ 9000 રૂપિયા નોંધાયો છે.

જૂનાગઢના વિસાવદર APMCમાં કપાસનો મહત્તમ ભાવ 9605 રૂપિયા અને સરેરાશ ભાવ 8660 રૂપિયા નોંધાયો છે. જામનગર APMCમાં કપાસનો મહત્તમ ભાવ 10255 રૂપિયા અને સરેરાશ ભાવ 9355 રૂપિયા નોંધાયો છે. મહેસાણાના વિસનગર APMCમાં કપાસના મહત્તમ ભાવ 10700 રૂપિયા અને સરેરાશ ભાવ 8725 રૂપિયા નોંધાયો છે.

રાજકોટના જસદણ APMCમાં કપાસનો મહત્તમ ભાવ 10605 રૂપિયા અને સરેરાશ ભાવ 9400 રૂપિયા નોંધાયો છે. રાજકોટના ધોરાજી APMCમાં કપાસનો મહત્તમ ભાવ 10905 રૂપિયા અને સરેરાશ ભાવ 10105 રૂપિયા નોંધાયો છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.