કપાસના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી,સૌરાષ્ટ્રની આ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ પહોંચ્યા ઐતિહાસિક સપાટીએ,જાણો જુદા જુદા પાકના ભાવ

0
639

સૌરાષ્ટ્ર ના અમરેલી APMC માં કપાસ નો ભાવ મહત્તમ સપાટીએ પહોંચ્યો છે.આ માર્કેટયાર્ડ માં કપાસ 11700 રૂપિયાની મહત્તમ સપાટીએ પહોંચ્યો હતો.રાજકોટ માં કપાસનો મહત્તમ ભાવ 11500 રૂપિયા છે.રાજકોટમાં કપાસનો સરેરાશ ભાવ 10855 રૂપિયા છે.આ વર્ષે કપાસ ઉપરાંત અન્ય પાકોના પણ ખુબ જ સારા એવા ભાવ મળી રહા છે.

સૌરાષ્ટ્ર ના  અમરેલીમાં કપાસનો મહત્તમ ભાવ 11700 રૂપિયા અને કપાસનો સરેરાશ ભાવ 9100 રૂપિયા નોંધાયો છે.અમરેલીમાં ઘઉં નો મહત્તમ ભાવ 2085 રૂપિયા અને સરેરાશ ભાવ 2085 રૂપિયા નોંધાયો છે. રાજકોટમાં ઘઉં નો મહત્તમ ભાવ 2205 રૂપિયા અને સરેરાશ ભાવ 2165 રૂપિયા નોંધાયો છે.

જામનગર માં ઘઉં નો મહત્તમ 2300 રૂપિયા અને સરેરાશ ભાવ 2200 રૂપિયા નોંધાયો છે.અમરેલીમાં બાજરાનો મહત્તમ ભાવ 2675 રૂપિયા અને સરેરાશ ભાવ 2675 રૂપિયા છે.ખેડા માં બાજરાનો મહત્તમ ભાવ 2162 રૂપિયા અને સરેરાશ ભાવ 2125 રૂપિયા છે.

રાજકોટમાં બાજરાનો મહત્તમ ભાવ 2190 રૂપિયા અને સરેરાશ ભાવ 1725 રૂપિયા નોંધાયો છે.રાજકોટ જસદણ માં જુવાર નો મહત્તમ ભાવ 2525 રૂપિયા અને સરેરાશ ભાવ 2250 રૂપિયા છે.રાજકોટ માં જુવાર નો મહત્તમ ભાવ 3025 રૂપિયા અને સરેરાશ ભાવ 2625 રૂપિયા છે.મહેસાણા માં જુવાર નો મહત્તમ ભાવ 3755 રૂપિયા અને સરેરાશ ભાવ 2752 રૂપિયા નોંધાયો છે.

સાબરકાંઠા માં બાજરાનો મહત્તમ ભાવ 2515 રૂપિયા અને સરેરાશ ભાવ 2255 રૂપિયા નોંધાયો છે.ખેડા માં બાજરા નો મહત્તમ ભાવ 2125 રૂપિયા અને સરેરાશ ભાવ 2062 રૂપિયા છે.થરા માં જુવાર નો મહત્તમ ભાવ 2675 રૂપિયા અને સરેરાશ ભાવ 2600 રૂપિયા છે.ગાંધીનગર માં જુવાર નો મહત્તમ ભાવ 3025 રૂપિયા અને સરેરાશ ભાવ 2750 રૂપિયા નોંધાયો છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.