સૌરાષ્ટ્રની આ માર્કેટયાર્ડમા કપાસના ભાવ પહોંચ્યા મહત્તમ સપાટી,જાણો જુદા જુદા પાકના ભાવ

0
33

અમરેલીની APMCમાં કપાસનો મહત્તમ ભાવ 10755 રૂપિયા અને સરેરાશ ભાવ 9425 રૂપિયા નોંધાયો છે. મહેસાણામાં APMCમાં કપાસનો મહત્તમ ભાવ 10730 રૂપિયા અને સરેરાશ ભાવ 8865 રૂપિયા નોંધાયો છે. જુનાગઢ APMCમાં કપાસનો મહત્તમ ભાવ 10480 રૂપિયા અને સરેરાશ ભાવ 8450 રુપિયા નોંધાયો છે.રાજકોટ APMCમાં કપાસનો મહત્તમ ભાવ 10450 અને સરેરાશ ભાવ 9300 રૂપિયા નોંધાયો છે.

સાબરકાંઠા(તલોદ)ની APMCમાં મગફળી નો મહત્તમ ભાવ 5200 રૂપિયા અને સરેરાશ ભાવ 4950 રૂપિયા નોંધાયો છે. જામનગર ની  APMCમાં મગફળીનો મહત્તમ ભાવ 5630 રૂપિયા અને સરેરાશ ભાવ 4655 રૂપિયા નોંધાયો છે. અમરેલી ની APMCમાં મગફળીનો મહત્તમ ભાવ 5795 રૂપિયા અને સરેરાશ ભાવ 5605 રૂપિયા નોંધાયો છે.પોરબંદર ની APMC માં મગફળીનો મહત્તમ ભાવ 5500 અને સરેરાશ ભાવ 5100 રૂપિયા નોંધાયો છે.

મહેસાણા(વિસનગર)ની APMCમાં ઘઉં નો મહત્તમ ભાવ 2315 રૂપિયા અને સરેરાશ ભાવ 2132 રૂપિયા નોંધાયો છે. અમરેલીની APMCમાં ઘઉં નો મહત્તમ ભાવ 4250 રૂપિયા અને સરેરાશ ભાવ 4125 રૂપિયા નોંધાયો છે. રાજકોટ(ધોરાજી)ની APMCમાં ઘઉં નો મહત્તમ ભાવ 2110 રૂપિયા અને સરેરાશ ભાવ 2060 રૂપિયા નોંધાયો છે.દાહોદ ની APMCમાં ઘઉં નો મહત્તમ ભાવ 2175 અને સરેરાશ ભાવ 2160 રૂપિયા નોંધાયો છે.

અમરેલીની APMCમાં બાજરાનો મહત્તમ ભાવ 4120 રૂપિયા અને સરેરાશ ભાવ પણ 2810 રૂપિયા નોંધાયો છે. રાજકોટની APMCમાં બાજરાનો મહત્તમ ભાવ 1900 રૂપિયા અને સરેરાશ ભાવ 1750 રૂપિયા નોંધાયો છે. સાબરકાંઠા(તલોદ)ની APMCમાં બાજરાનો મહત્તમ ભાવ 2050 રૂપિયા અને સરેરાશ ભાવ 1950 રૂપિયા નોંધાયો છે.

આપણે જણાવી દઈએ કે આ વર્ષે વાતાવરણને અનિયમિતતાના કારણે કપાસના પાકનું ઉત્પાદન ખૂબ જ ઓછું થયું હતું અને કપાસના પાકનું ઉત્પાદન અને માગ વધારાના કારણે કપાસના ભાવ એતિહાસિક સપાટી પર પહોંચ્યા હતા. કપાસના ભાવ ખૂબ જ વધારે મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના અમરેલીમાં કપાસનો ભાવ 1412 થી 2121 બોલાઇ રહો છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.