Breaking News

દરેક પતિ ખાસ જાણીલો આટલી બાબત નહીંતો તમારી પત્ની પણ આપી શકે છે તમને દગો.

નમસ્કાર મિત્રો આજે અમે આ લેખ દ્વારા તમારુ સ્વાગત કરિએ છે મિત્રો આજના સમય મા દરેક મહિલા કરતા પુરુષોનુ અફેર વધારે જોવા મળે છે વિવાહિત જીવન ચલાવવા માટે પતિ-પત્ની વચ્ચે નો પ્રેમ અને વિશ્વાસ રાખવો ખૂબ જ મહત્વપૂર્ણ છે પરંતુ જ્યારે બંને વચ્ચેની કડવાશ વધવા માંડે છે ત્યારે આ પરિસ્થિતિ સંબંધો માટે જીવલેણ બની જાય છે અને ઘણી વખત કોઈ કારણસર અથવા અન્ય કારણોસર ત્રીજી વ્યક્તિ પણ આપણા લગ્ન જીવનમાં પ્રવેશ કરે છે જો કે લગ્ન પછી ઘણા પુરુષો અન્ય મહિલાઓ તરફ આકર્ષિત થવા લાગે છે જો કે મહિલાઓ પણ આ બાબતોમાં પાછળ નથી અને તેથી અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે લગ્ન પછી મહિલાઓ અન્ય પુરુષો તરફ કેમ આકર્ષાય છે.

કોઈપણ સંબંધ પ્રેમ અને વિશ્વાસ સાથે બંધાયેલો હોય છે પરંતુ લગ્નના કિસ્સામાં વિશ્વાસ એ પાયો છે જેના પર કોઈ પણ સંબંધ ટકી રહે છે પરંતુ તે પણ જોવા મળે છે કે સમય સાથે પતિ પત્ની એકબીજામાં રસ લેતા નથી અને મોટાભાગના લોકોને લાગે છે કે લગ્નેતર સંબંધો માટે ફક્ત પુરુષો જ જવાબદાર છે. જ્યારે આ સાચું નથી લગ્નેતર સંબંધોના મામલામાં મહિલાઓ પણ બીજાથી પાછળ નથી પરંતુ આશ્ચર્યજનક રીતે આ કિસ્સામાં 40 વર્ષથી ઉપરની સ્ત્રીઓમાં સૌથી વધુ બાબતો હોય છે આ એક સંશોધન કહે છે અને આ સંશોધન મુજબ આ કારણોસર મહિલાઓની 40 વર્ષની વય પછી અફેર્સ હોય છે.

સામાન્ય રીતે એવી માન્યતા છે કે પુરુષોમાં મહિલાઓ કરતાં અફેર્સનું પ્રમાણ વધું હોય છે. જોકે હવે આ માન્યતામાં પરિવર્તન આવી રહ્યું છે અને અમુક મહિલાઓ પણ મેરેજ સિવાયના અફેર્સ રાખે છે અને આ અફેર્સના કારણો દર વખતે એક સરખાં હોતા નથી અને દરેક વ્યક્તિ વ્યક્તિએ અને પરિસ્થિતિ પ્રમાણે આ કારણો અલગ-અલગ હોય છે તો મિત્રો આજે આપણે મહિલાઓના વધારાના અફેર્સ માટે જવાબદાર કારણોની વાત કરીશું.

નાની ઉમરમા લગ્ન.મિત્રો ઘણા કિસ્સાઓમાં આપણે જોયુ છે કે અમુક મહિલાઓને તેમની નાની ઉમરમા લગ્ન કરી દેવામા આવે છે અને આવા સંજોગોમા મહિલાઓને પસંદ અને નાપસંદ નો જરાય ખ્યાલ હોતો નથી ત્યારે બીજી વ્યક્તિ છોકરીની ઇચ્છા વિરુદ્ધ લગ્ન કરે છે ત્યારે તે પોતાનો પહેલો પ્રેમ ભૂલી શકતી નથી અને તે તેના ભૂતકાળને ભૂલ્યા ન હોવાને કારણે તે ક્યારેય તેના નવા જીવનસાથી સાથે ભાવનાત્મક રૂપે કનેક્ટ થઈ શકતી નથી અને આવી સ્થિતિમાં તે ફરીથી તેના પહેલા પ્રેમ પ્રત્યે આકર્ષવા લાગે છે.

સમયનો અભાવ.ઘણીવાર કામના ટેન્શનમાં અને સમયના અભાવના કારણે પુરુષો પત્નીઓને પૂરતો સમય આપી શકતા નથી અને સાથે આ સમયે મહિલાઓ પોતાની ઇચ્છાઓને સારી રીતે વ્યક્ત કરી શકતી નથી અને તેના માટે તેઓ અન્ય પુરુષો પાસેથી અપેક્ષાઓ રાખે છે અને જો આ સમયે તેમને થોડો પોઝિટિવ સપોર્ટ અન્ય પાસેથી મળે છે તો તેઓ પોતાના સંબંધમાં નવો સંબંધ ઉમેરે છે અને નવા અફેર્સમાં જોડાઇને પોતાની ઇચ્છાઓને સંતોષે છે.

એકલતા દુર કરવા.તો ઘણી વખત જ્યારે સ્ત્રીઓ ભાવનાત્મક રીતે પોતાને એકલતા અનુભવવાનું શરૂ કરે છે ત્યારે તેઓ તેમની એકલતા દૂર કરવા માટે બીજી વ્યક્તિનો આશરો લે છે અને સામાન્ય રીતે જ્યારે મહિલાઓને એક સાથે સમય પસાર કરવાનો પ્રેમ, આદર અને તક મળતી નથી ત્યારે તેઓ એકલતા અનુભવે છે અને તે પોતાની આ એકલતાને દુર કરવા બીજા પુરુષ તરફ જલ્દી આકર્ષે છે.

સબક શીખવાડવા માટે.ક્યારેક પુરુષોના અફેર્સ રહેવાના કારણે મહિલાઓ પણ તેને પાઠ ભણાવવાનું નક્કી કરે છે અને તેઓ સાબિત કરવા માગં છે કે તેઓ પણ તેમનાથી ઉતરતી નથી અને તે માટે તેઓ પણ આ રીતે અફેર્સમાં જોડાઇ જાય છે અને આ સમયે તેઓ ફક્ત બદલો લેવાની ભાવનાના કારણે આ રીતના પગલા લેતી હોય છે અને જે ક્યારેક તેમની લાઇફ માટે જોખમી બની જાય છે તેમજ સ્માર્ટ અને નીચા વ્યક્તિને જોઇને સ્ત્રીઓ ઝડપથી તેમની તરફ આકર્ષિત થાય છે માત્ર આ જ નહીં પરંતુ આવી સ્થિતિમાં તેઓ તેમના જીવનસાથી ના ગુણો જોતા નથી પરંતુ અન્યની દરેક નાની વસ્તુ પણ તેને ગમતી હોય તેવું લાગે છે.

શારીરીક ના સંતોષાય ત્યારે.જ્યારે મહિલાઓ પોતાના પાર્ટનરથી શારીરિક અસંતુષ્ટ હોય છે ત્યારે પણ બીજા પુરુષોના વિશે વિચારે છે અને આ સમયે એવું નથી હોતું કે તેમની વચ્ચે પ્રેમ નથી હોતો પરંતુ સમયના અભાવે તેઓ પરસ્પરની લાગણીઓને સમજી શકતા નથી અને સાથે અન્ય પુરુષો તરફ વળી જતા હોય છે અને તે વાત તેમના સંબંધને નુકશાન કરી શકે છે.

બાળક ની માતા બન્યા પછી.તેમજ દંપતીના માતાપિતા બન્યા પછી તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જાય છે અને ખાસ કરીને મહિલાઓની માતા બન્યા પછી, મહિલાઓને લાગે છે કે તેનો પતિ હવે તેમની અંતરાલ નથી અને આવી સ્થિતિમાં જો કોઈ તેમની પ્રશંસા કરે છે તો તે તેમની તરફ આકર્ષિત થાય છે.

શારીરીક કોમેન્ટૉ.ઘણા કિસ્સાઓમાં પાર્ટનર તરફથી મળતી શારીરિક કોમેન્ટોના કારણે પણ બીજા પુરુષો વિષે વિચારતી થઇ જાય છે જેમ કે તારું ફિગર પેલી જેવું નથી, તારો રંગ કાળો છે આ વાતો ભલે પાર્ટનર દ્વારા મજાકમાં કહેવાઇ હોય પણ તે ક્યાંક તો અસર કરે જ છે અને આ સમયે જો કોઇ તેમના વખાણ કરે છે તો તેઓ તે તરફ વળી જાય છે.

ઘરમા થતા ઝગડા.ઘરમાં રોજ થતા ઝઘડા પણ પત્ની સંબંધનું કારણ બની શકે છે અને આવી મહિલાઓ ઘરેલું સમસ્યાઓના કારણે થતા તણાવને સહન કરવામાં અસમર્થ હોય છે અને આવી સ્થિતિમાં તે તણાવ દૂર કરવા અને માનસિક શાંતિ મેળવવા માટે બહારના પ્રેમની શોધ કરવાનું શરૂ કરે છે.

મહિલાઓના શરીર ઉપર કોમેન્ટ.તેમજ પુરુષો મહિલાઓને કહી દે કે તેમનું શારીરિક સ્ટ્રક્ચર પણ એટલું સારું નથી તો તે વાત મહિલાઓને માટે નેગેટિવ ઇફેક્ટ કરે છે. આ સમયે તે પોતાની જાતને સાબિત કરવા માટે બીજા પુરુષો તરફ આકર્ષાય છે. આમ કરીને તે પોતાનું મહત્વ વધારવાની કોશિશ કરે છે. એકસ્ટ્રા અફેરમાં આ વાત મુખ્ય રહેતી જોવા મળે છે.

About bhai bhai

Check Also

સુંદર સ્ત્રી જોઈ કંટ્રોલનાં કરી શક્યો યુવક પકડીને કરવા લાગ્યો એવું વિચિત્ર કૃત્ય કે જાણી ચોંકી જશો……

મિત્રો આપણે ઘણીવાર જોવામા આવ્યુ છે કે આજકાલના યુવાનોને લગ્ન કરવાની એટલી ઉતાવળ હોય છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *