Breaking News

દરવાજો ખુલ્લો રાખીને પત્ની પ્રેમીને બોલાવીને નગ્ન અવસ્થામાં માણી રહ્યા હતા શરીરસુખ અને અચાનક આવી ગયો પતિ પછી…..

જો પતિ પત્ની માંથી એક પણ પોતાના લગ્ન જીવનથી દૂર જાય તો પોતાનો સંસાર હલી જાય છે.પરંતુ આજના સમયમાં પતિ પત્ની કંઈક અલગ જ દેખાય છે પતિના વિચારો પત્ની કરતા અને પત્નીના વિચારો પતિ કરતા કંઈક અલગ જ હોય છે.લગ્ન જીવન વિશે આવી ઘણી વાતો જે લોકોને આશ્ચર્યચકિત કરી નાખે છે.આજના સમયમાં કોઈ પર વિશ્વાસ કરી શકાતો નથી, ક્યારે શું કરે તે કોઈ કહી શકતું નથી. આવી સ્થિતિમાં, આજે અમે તમને આવા જ કેટલાક સમાચાર જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમારા હોશ ઉડી જશે.

મિત્રો તમને જણાવી દઇએ કે ગ્રેટર નોએડાના સૂરજપુર વિસ્તારમાં એક એવો મામલો સામે આવ્યો છે જ્યાં, એક પતિએ નિર્દયતાપૂર્વક પોતાની પત્નીની હત્યા એટલા માટે કરી નાંખી કારણ કે તેને શંકા હતી કે તેની પત્નીના કોઇ અન્ય શખ્સ સાથે આડા સંબંધો છે.પ્રાપ્ત માહિતી અનુસાર મૂળરૂપે યુપીના શાહજહાંપુરના રહેવાસી આરોપીએ પોતાની પત્નીને કોઇ અન્ય શખ્સ સાથે વાંધાજનક સ્થિતિમાં જોઇ લીધી હતી. તે બાદથી બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો.

તેને લઇ વિવાદ એટલો વધી ગયો કે પતિએ ગુસ્સામાં આવીને પત્નીના શરીર પર ચાકુ વડે આશરે 15 વાર કર્યા. તે બાદ આરોપી પતિ તેને લોહીથી લથપથ હાલતમાં છોડીને ભાગી ગયો.ગંભીર હાલતમાં પત્નીને પાડોશીઓએ હોસ્પિટલમાં દાખલ કરાવી. જ્યાં ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કરી. પાડોશીઓનું કહેવું છે કે બંને વચ્ચે અવારનવાર વિવાદ થતો હતો. આરોપી વાસણની દુકાન ચલાવે છે.

પોલીસે જણાવ્યું કે મહિલાના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ આરોપીની તલાશમાં છે.પાડોશીએ જણાવ્યું કે આરોપીની એક દિકરી પણ છે અને તે બંનેની સાથે રહે છે. જે સમયે આરોપીએ પત્નીની હત્યા કરી ત્યારે તેની દિકરી ઘરમાં હાજર હતી. તે બાદ જ્યારે તેની દિકરીએ બૂમો પાડવાનું શરૂ કર્યુ તો આસપાસના લોકો એકઠા થઇ ગયા. લોકો એકઠા થતાં જોઇને આરોપી ત્યાંથી ફરાર થઇ ગયો.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો આજે અમે આ લેખ માં કિસ્સો જણાવા જઈ રહ્યા છે જે જાણી ને તમે ચોકી જાસો તો ચાલો મિત્રો જાણીએ.વિશ્વભરના દરેક સમાજમાં પુરુષ અને સ્ત્રીના સહજીવનની શરુઆતની વિધિને લગ્ન ઓળખવામાં આવે છે. લગ્નપ્રથા આદિકાળથી ચાલતી આવી છે, જેમાં જ્ઞાતિમાં કે આંતરજ્ઞાતિય લગ્નો થાય છે. લગ્ન એ સમાજનું એક અંગ છે અને આધુનિક વિચારકો લગ્નને એક સંસ્થાન તરીકે ગણાવે છે.

જ્યારે લગ્ન થાય છે તો પતિ-પત્ની એકબીજા સાથે સાત જન્મ સુધી સાથ નિભાવવાનું વચન આપે છે. બંને આશા રાખે છે કે આવનારા સમયમાં બંનેનો સંબંધ મજબૂત રહેશે. બંનેમાંથી કોઈ પણ એકબીજાને દગો આપશે નહીં. હંમેશા સંબંધોમાં ઈમાનદારી અને વફાદારી રાખવામાં આવશે. તેવામાં વિચારો કે જ્યારે પતિ એક દિવસ અચાનક થી પોતાની પત્નીને કોઈ પરપુરુષનાં આલિંગનમાં જોઈ લે, તો શું થશે? ખરેખર આ દ્રશ્ય પતિ માટે ખૂબ જ દુઃખદાયક હશે અને તેને ખૂબ જ ગુસ્સો પણ આવશે.આવી જ એક ઘટના દિલ્હીમાં શાહદરાનાં વિવેક વિહાર માં રહેતા એક યુવક સાથે થઈ હતી.

પોતાની પત્નીને તેણે પોતાના બોસ સાથે રોમાન્સ કરતા રંગેહાથ પકડી લીધી હતી. પછી જે થયું તે પતિ માટે સારું હતું નહીં. તો ચાલો આ સમગ્ર ઘટનાક્રમને વિસ્તારથી જણાવીએ.હિંદુ પરંપરા મુજબ લગ્નને વિવાહ સંસ્કાર કહેવામાં આવે છે, જે વ્યક્તિને એના જીવનમાં આપવામાં આવતા સોળ સંસ્કારો પૈકીનો એક સંસ્કાર છે. લગ્ન પછીના સહજીવનમાં સ્ત્રી જે પુરુષ સાથે વિવાહ સંસ્કારથી જોડાઈ હોય એની પત્ની અને પુરુષ જે સ્ત્રી સાથે વિવાહ સંસ્કારથી જોડાયો હોય એના પતિ તરીકે ઓળખાય છે.

હકીકતમાં પીડિત વ્યક્તિ ગાઝિયાબાદનાં પટેલ નગરમાં રહે છે. તેની ઉંમર ૪૦ વર્ષ છે અને તે એક ઓઇલ ટ્રેડિંગ કંપનીમાં કામ કરે છે. તેની પત્ની ચાંદની ચોકમાં એક ફાઈનાન્સ કંપનીમાં કામ કરે છે. ૨૪ જુલાઇનાં સાંજે પતિ કંઇક કામની બાબતમાં કાશ્મીરી ગેટ પાસેનાં માર્કેટમાં ગયો હતો. તેવામાં તેણે વિચાર્યું કે પોતાની પત્નીને પણ સાથે લઈ લઈને જાવ. તે પોતાના ટુ વ્હીલર થી ચાંદની ચોક જઈ રહ્યો હતો કે રસ્તામાં તેને તેની પત્ની પોતાની કંપનીનાં મેનેજર સાથે રિક્ષામાં જતી જોવા મળી હતી. તે બંને દંગલ પાર્કિંગ જઈ રહ્યા હતા. અહીંયા તે બંને પાર્કિંગમાં એક કારની અંદર બેસીને ચાલ્યા ગયા.

પત્ની અને તેના મેનેજરને કારમાં જતાં જોઈને પતિએ પોતાના વાહનથી બંનેનો પીછો કર્યો. કાર સિલમપુર થી થઈને શાહદરા થી વિવેક વિહાર થાણાની નજીક બનેલ યુ-ટર્ન પર પહોંચી. અહીંયા કાર સડકના કિનારે થોડા સમય માટે ઊભી રહી.આ જોઈ હતી એ પોતાનું વાહન સાઈડમાં લગાવ્યું અને કારનાં કાચ માંથી અંદર જોયું. પછી અંદરનો નજારો જોઇને પતિના હોશ ઉડી ગયા હતા. તેની પત્ની પોતાના બોસ સાથે રોમાન્સ કરી રહી હતી.આપણા દેશમાં વિવિધ ધર્મ પાળતા લોકો વસે છે અને એ દરેક ધર્મમાં લગ્ન માટેના કાયદાની જોગવાઇ પણ કરવામાં આવી છે. હિન્દુ મેરેજ એક્ટ લગ્નની તમામ જોગવાઇને આવરી લે છે.આપણે સૌ માનીએ છીએ કે લગ્ન એક પવિત્ર બંધન છે અને હિન્દુ ધર્મમાં તો લગ્નને એક સંસાર માનવામાં આવે છે. આપણા ત્યાં હિન્દુઓ માટે હિન્દુ લગ્ન ધારો ૧૯૫૫થી અમલી બન્યો છે.

જેને લીધે કોઇ પણ હિન્દુ એકથી વધારે પત્ની કરી શકશે નહીં અને કોઇ પણ સ્ત્રી એકથી વધારે પતિ કરી શકશે નહીં. આ ધારા મુજબ, હિન્દુ વિધવા સ્ત્રીને પુર્નલગ્ન કરવાની છુટ છે. આ ધારા હેઠળ હિન્દુ અને જે હિન્દુ ન હોય તેઓ વચ્ચે લગ્ન સંભવિત નથી. જો આવા લગ્ન કરવાના હોય તો આવા લગ્ન સ્પેશિયલ મેરેજ એક્ટ, ૧૯૫૪ની જોગવાઇઓ પ્રમાણે કરી શકાય.પતિએ કારનો કાચ ખખડાવ્યો. જ્યારે કાચ નીચે થયો હતો તેણે પૂછ્યું કે, આ બધું શું થઇ રહ્યું છે? તેના પર મેનેજર બોલ્યો કે,
તું કોણ છે?ત્યારે વાઇફે કહ્યું કે, તે મારા પતિ છે.

આ સાંભળીને મેનેજરે પતિને બહાર ધક્કો માર્યો અને કાર રિવર્સ કરવા લાગ્યો. આ દરમિયાન પતિ ઘરના દરવાજા પર લટકી રહ્યો તેનો એક પગ કારની નીચે આવી ગયો અને તે ગંભીર રૂપથી ઘાયલ થઈ ગયો. મેનેજર પીડિત યુવકની પત્નીને લઈને ત્યાંથી ફરાર થઈ ગયો. જ્યારે ઘાયલ પતિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. બાદમાં પીડિત પતિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી. હાલમાં પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.એક પતિ માટે પોતાની પત્નીને પરપુરુષનાં આલિંગનમાં જોવું કેવું હોય છે, તેની ફક્ત આપણે બધા કલ્પના કરી શકીએ છીએ.

આવી રીતે લગ્નજીવનમાં પોતાના પાર્ટનરને દગો આપવો તે બિલકુલ ખોટી વાત છે. જો તમે પોતાના લગ્ન જીવનથી ખુશ નથી, તો પહેલા બંને અલગ થઈ જવું જોઈએ અને પછી પોતાની મરજી અનુસાર જે કરવું હોય તે કરવું જોઈએ.આમ મિત્રો આવા ઘણા કિસ્સા આવતા રહે છે તો ચાલો મિત્રો જાણીએ આવો અન્ય કિસ્સો.રાજકોટમાં એક પત્નીએ જ પોતાના પતિને પતાવી દેવાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે. હત્યા બાદ પત્નીએ પોલીસને એવી તો અવડા રવાડે ચઢાવી કે હત્યાના મુખ્ય તારણ સુધી પહોંચવુ ઘણુ અઘરુ હતુ પરંતુ પોલીસે તપાસમાં આખરે હત્યા કેમ કરાઈ અને કોણે કરી તે જાણી જ લીધુ હતુ.

પતિ પત્ની અને વો જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે.પોતાના પ્રેમીને પામવા માટે એક પત્નીએ પોતાના જ પતિનું પ્રેમી સાથે મળીને કાસળ કાઢી નાખ્યુ. મૃતક પુરૂષનો મૃતદેહ મળ્યો ત્યારે તેની જ પત્નીએ એવી તો સ્ટોરી બનાવી કે પોલીસ પણ અવળે રસ્તે પહોંચી ગઇ હતી જો કે કહેવાય છે કે સત્ય છાપરે ચડીને પોકારે છે. એમ આ મર્ડર મિસ્ટ્રીનો પણ થઇ ગયો પર્દાફાશ,કઇ રીતે વાંચો આ ખાસ અહેવાલ.પોલીસના સકંજામાં રહેલા આ બંન્ને શખ્સો હત્યારા છે. કાળા મુખોટાથી પોતાનું મોં છુપાવી રહેલા આ બંન્નેએ એક નિર્દોષને મોતને ઘાટ ઉતારી દીધો છે.

આ બંન્નેમાં જે મહિલા છે તેનું નામ કિરણ ગોહેલ છે જેના પર તેની બાજુમાં ઉભેલા મયુર ઉર્ફે મયલો ચાવડીયા નામના પ્રેમી સાથે મળીને તેના જ પતિ પરેશ ઉર્ફે પવો ગોહેલની હત્યા કરવાનો આરોપ છે.દિયર સાથે મળીને હત્યા કરી હોવાનો આરોપ,તારીખ 8 નવેમ્બરે રાજકોટના કોઠારિયા વિસ્તારમાંથી પરેશની લાશ મળી હતી જેમાં પોલીસને પરેશની પત્ની કિરણ પહેલા જ શંકાના ઘેરામાં લાગતી હતી જ્યારે તેની પુછપરછ કરી ત્યારે તે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરતી હોવાની કબુલાત આપી જો કે કિરણ પાસેથી મોબાઇલ ફોન પણ મળ્યો.

જ્યારે મોબાઇલનું જુઠ્ઠાણું પકડાયું ત્યારે કિરણે પોતાનો પતિ પરેશ તેને ઢોર માર મારતો હોવાથી તેના બે દિયર અને સંતાન સાથે મળીને મોતને ઘાટ ઉતારી દીઘાની સ્ટોરી ઉભી કરી હતી.પોલીસે ફોડ્યો ભાંડો,આ અંગે પણ પોલીસે તપાસ કરી જો કે કિરણે ઉભી કરેલી સ્ટોરી અને ઘટના સ્થળમાં મળેલા પુરાવામાં વિસંગતતા જોવા મળતા પોલીસે તેની આગવી ઢબે પુછપરછ કરી જેમાં કિરણ પોપટ બની અને પોતે તેના પ્રેમી મયુર સાથે મળીને હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી.

શા માટે કરી હત્યા,પોલીસના કહેવા પ્રમાણે કિરણ અને મયુર છેલ્લા બે વર્ષથી એકબીજાના પ્રેમમાં છે. બંન્ને બે વર્ષ  પહેલા દ્રારકા ખાતે સંપર્કમાં આવ્યા હતા. અને ત્યારબાદ એકબીજાને અવારનવાર મળતા હતા. જો કે કિરણ અને મયુરના આ સબંધો વિશે કિરણનો પતિ પરેશ બધુ જ જાણી ગયો હતો.તેના કારણે જ તે કિરણના વર્તન પર નજર રાખતો હતો જે વાત કિરણે તેના પ્રેમી મયુરને કરી હતી. કિરણે મયુરને પરેશ ક્યાં ક્યાં સ્થળે ક્યારે અને કેટલા વાગ્યે જાય છે તેની માહિતી આપી હતી.

જેના આઘારે 8 મી નવેમ્બરે જ્યારે પરેશ તેના ઘરેથી નિકળ્યો ત્યારે મયુરે તેનું અપહરણ કરીને અવાવરૂ સ્થળે તેને ગળેટૂંપો આપીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.પોલીસે કરી ધરપકડ,હાલ તો પોલીસે આ બંન્નેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ મામલે વધુ તપાસ શરૂ કરી છે,જો કે રાજકોટમાં ફરી પતિ,પત્ની અને વોની વારદાતમાં એક નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાયો છે. જ્યારે પોતાના જ પતિનું કાસળ કાઢી નાખનાર કિરણને હવે પસ્તાવા સિવાય કોઇ વિકલ્પ રહ્યો નથી.

ત્યારબાદ મિત્રો આવો જ અન્ય કિસ્સો સામે આવ્યો છે તો ચાલો જાણીએ.મિત્રો બળાત્કાર ના કેશ ઘણી જગ્યા એ જોવા મળે છે તેમજ બળાત્કાર કરવો એ મોટામાં મોટો ગુનો છે અને તેવા લોકો ને દેશ ના જૂથ મડી ને સજા આપવા માટે અપીલ કરે છે તેમજ આવા લોકો ને કાનૂન ની ઘણી કલમો થી સજા આપવામાં આવે છે તેથી મિત્રો આજે અમે આવો કિસ્સો જણાવા જઈ રહ્યા છે તો ચાલો જાણીએ.ગુરુવારે રાત્રે આ મુદ્દે જ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો.

જેમાં ઉશ્કેરાયેલા પતિએ લોખંડનો દાઢો માથામાં મારતાં મહિલાનું મોત નીપજ્યું હતું.રાણપુર તાલુકાના ગુંદા ગામની સીમમાં પતિએ પત્નીની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. પતિને અન્ય મહિલા સાથે આડાસંબંધ હોવાની શંકા પત્ની વારંવાર કરતી હોવાથી ઉશ્કેરાયેલા પતિએ પત્નીની હત્યા કરી નાંખી હતી. રાણપુર પોલીસે આરોપી સામે હત્યાનો ગુનો દાખલ કરી નજર કેદ કર્યો છે. કોરોના રિપોર્ટ પછી આરોપીની ધરપકડ કરાશે.

આમ મિત્રો આવા ગુનાહ માટે ઘણા કાયદા મુજબ સજા આપે છે અને મિત્રો આ કેશ માં પોલીસ ખૂબ જુલમ કરે છે બળાત્કારીઓ પર જે સારું છે.આ અંગેની વિગતો એવી છે કે, મૂળ ધંધુકા તાલુકાના ગણસાણાના વતની અને હાલ રાણપુરના ગુંદા ગામની સીમમાં રહેતા મુકેશ પ્રભુભાઈ કોલદરાના 16 વર્ષ પહેલા રેખાબેન સાથે લગ્ન થયા હતા. લગ્નજીવન દરમિયાન પત્ની વારંવાર પતિને અન્ય મહિલા સાથે આડાસંબંધ હોવાનો શક કરતી હતી.

જેને કારણે પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા હતા.ગુરુવારે રાત્રે આ મુદ્દે જ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં ઉશ્કેરાયેલા પતિએ લોખંડનો દાઢો માથામાં મારતાં મહિલાનું મોત નીપજ્યું હતું. આ અંગે મહિલાના પિતાએ રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાને પગલે ગુંદા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે.ત્યારબાદ મિત્રો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે તો ચાલો જાણીએ.

આજકાલ આપણા દેશમાં ઘણા બળાત્કાર તેમજ કિડનેપ ના કિસ્સા સામે આવી રહ્યા છે. જેના કારણે લોકો ખુબ જ હેરાન થઇ ગયા છે. આવા પ્રકારના અપરાધ ના કિસ્સા દરેક લોકો ને હેરાન કરી રહ્યા છે. કોઈ વ્યક્તિ કોઈ બીજા વ્યક્તિ પર વિશ્વાસ કરી શકતો નથી. તમે પણ ઘણી જગ્યા પર એવી ઘટના વિશે સાંભળ્યું હશે કે જેના કારણે લોકો ખુબ જ હેરાન થઇ ગયા હોય. આ માટે ઘણા લોકો કેસ પણ લખાવે છે, છતાં પણ આવી ઘટના માં ઘટાડો જોવા મળતો નથી.

દિલ્લી, મુંબઈ જેવા સીટી માં પણ આવી ઘટના ખુબ જ વધી રહી છે. જ્યાં જુઓ ત્યાં બળાત્કાર અને કીડનેપીંગ ના મામલા સામે આવી રહ્યા છે. આજે અમે તમને એવી ઘટના જણાવવા જઈ રહ્યા છીએ કે એક એવી જ ઘટના સામે આવી છે કે તે સાંભળી ને તમારા હોશ ઉડી જશે.તો ચાલો જાણી લઈએ એ ઘટના વિશે જેમાં એક પતિ જ એમના દોસ્ત ને એની પત્નીનો રેપ કરવાનું કહે છેઆ ઘટના છત્તીસગઢ ના કવર્ધા જિલા ની બતાવવામાં આવેલી છે.

જ્યાં બળાત્કાર ના મામલા વિશે સાંભળી ને પોલીસ ના રુંવાટા પણ ઉભા થઇ ગયા. આ ઘટના માં એક પતિ એ એમના દોસ્ત ની મદદ કરતા પહેલા તો એમની પત્ની ની ઈજ્જત જ ખતમ કરી નાખી અને એ પછી ૫૦ રૂપિયા સ્ટેમ્પ પેપર પર ડિવોર્સ લીધો અને પછી એ બંને ના લગ્ન કરાવી દીધા. આ મામલા માં પીડિતા અને એના પરિવાર ના લોકો ને જયારે આ સાજીશ ની ખબર પડી તો એમણે પોલીસ સ્ટેશન માં એફઆઈઆર લખાવી દીધી.

ખબરો અનુસાર પતિ એમના લગ્ન થી ખુશ ન હતો અને તે એમની પત્ની થી છુટકારો મેળવવા ઈચ્છતો હતો. આ કારણે એમણે આ બધું કર્યું. આ ઘટના ની બાબત માં પીડિત મહિલા એ એમના પતિ ના દોસ્ત પર રેપ નો આરોપ લગાવ્યો છે. અમે તમને આ વાત પણ જણાવી દઈએ કે આરોપી પતિ અને પીડિત પત્ની ના વિવાહ ને ફક્ત એક મહિનો જ થયો હતો ને સામાજિક દબાવ માં આવીને યુવકે લગ્ન કરવા માટે હા પાડી હતી, જેના કારણે તે આ સબંધ થી ખુશ નહી પરતું નારાજ હતો.

એ પછી એમણે એમના એક ખુબ જ નજીક ના દોસ્ત ની સાથે મળીને લગ્નજીવન માંથી છુટકારો મેળવવા માટે ની એક પ્લાનિંગ બનાવી. આ ઘટના માં હવે પોલીસ નું કહેવું છે કે મહિલા ની ફરિયાદ પર આ મામલા નો કેસ લખવામાં આવ્યો છે અને એના વિશે ની તપાસ કરવામાં આવી રહી છે.ત્યારબાદ મિત્રો આવો જ કિસ્સો સામે આવ્યો છે તો ચાલો જાણીએ.

ઉત્તર પ્રદેશના લખનૌથી એક દર્દનાક ઘટના સામે આવી છે. જ્યાં બળાત્કારનો ભોગ બનેલી માસૂમ છોકરી ને કોરોના ચેપને કારણે હોસ્પિટલમાં સારવાર લેવી અત્યંત મુશ્કેલ બની હતી. ગંભીર પરિસ્થિતિમાં યુવતીના માતા-પિતા તેને એમ્બ્યુલન્સમાં લઈ જઈને દર-બિંદુ ભટકતા હતા. હરદોઈથી લખનૌ પહોંચેલા માતા-પિતાને આશા હતી કે તેમના છોકરી ને અહીં યોગ્ય સારવાર મળશે.પરંતુ ઘણી જગ્યાએ ભટકવા છતાં રાતોરાત સારવાર મળી શકી નથી.

મળતી માહિતી મુજબ હરદોઈ જિલ્લામાં રહેતી 20 વર્ષની માસૂમ છોકરી એ તેના પિતરાઇ ભાઇ સાથે તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આ પરિવાર સારવાર માટે લખનૌની કેજીએમસી હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ અને લોહિયા હોસ્પિટલ પહોંચ્યો હતો. પરંતુ તબીબોએ છોકરી ને સારવાર આપવાની ના પાડી હતી.પીડિતોના પરિવારજનોને કહેવામાં આવ્યું હતું કે કોરોના વાયરસના કારણે યુવતીને હોસ્પિટલમાં દાખલ કરી શકાતી નથી.

20 વર્ષની છોકરી લોહીથી લથબથ હતી,હોસ્પિટલના વહીવટીતંત્રે જણાવ્યું હતું કે કોરોના ચેપને કારણે પથારીની કોઈ વ્યવસ્થા નથી અને લખનૌમાં આ ચેપ જબરદસ્ત રીતે ફેલાય છે, તેથી છોકરી ને પ્રવેશ આપી શકાતો નથી. આ સમય દરમિયાન છોકરી ની હાલત કફોડી બની હતી. પીડિતના પરિવારને ક્યાંયથી કોઈ મદદ મળી શકી નથી.સવારે છોકરીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

હોસ્પિટલની બહાર આખી રાત રાહ જોયા બાદ અંતે છોકરી ની સારવાર કરવામાં આવી. રામ મનોહર લોહિયા હોસ્પિટલના પીઆરઓ શ્રીકેશના જણાવ્યા અનુસાર, સવારે છોકરી ને દાખલ કરવામાં આવી છે અને તેનું ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. છોકરી ને ખૂબ લોહી વહી પડ્યું હતું. હવે તેની હાલતમાં સુધારણા છે. ડોકટરોની સંપૂર્ણ દેખરેખ રાખવામાં આવે છે.

ત્યારબાદ મિત્રો આવો જ અન્ય કિસ્સો સામે આવ્યો છે તો ચાલો જાણીએ.મહિલાઓ ઉપર અત્યાચારના કેસો અવાર નવાર આપણી આસપાસ જોવા મળે છે અને હજુ સુધી કોઈ સરકાર આ મહિલાઓ ઉપર થતા અત્યાચાર ઉપર પ્રતિબંધ લાવવામા નિષ્ફળ રહી છે અને તેનુ જ કારણ છે કે મહિલાઓ ઉપર બળાત્કાર,હત્યા ગેંગરેપ, અપહરણ જેવા કિસ્સા સામે આવતા હોય છે મિત્રો આવો જ એક મહિલા ઉપર અત્યાચારનો કિસ્સો સામે આવ્યો છે જે અમદાવાદમા નજરે આવ્યો છે.

જ્યા એક યુવતી અપાર સતત ચાર વખત બળાત્કાર કરી ચાર વખત ગર્ભપાત કરવવાનો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે અમે તમને જણાવવા જઇ રહ્યા છે તો આવો જાણીએ કે આ કિસ્સામા આખરે શુ બન્યુ હતુ.મિત્રો આ કિસ્સામા બન્યુ છે એવુ કે અમદાવાદ ના એક કપડાના કારખાનામાં નોકરી કરતી યુવતી ઉપર આર્થિક મજબૂરીનો લાભ લઇ અનેક વખત બળાત્કાર ગુજારી ચાર વાર યુવતીનો ગર્ભપાત કરાવ્યો હોવાની ઘટના સામે આવી છે અને આટલું જ નહીં બળાત્કાર કરનાર અને તેની પત્ની આ યુવતીને ધમકી પણ આપતા હતા.

જેથી કંટાળી યુવતીએ રખિયાલ પોલિસ સ્ટેશન મા ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી.મિત્રો પોલિસ સ્ટેશન મા નોધાયેલી ફરિયાદના આધારે મળતી માહિતી મુજબ રખિયાલમાં રહેતી એક યુવતી તેના પરિવાર સાથે રહતી હતી અને તે વ્યવસાયે દરજી કામ કરતી હતી અને તેના નજીકમાં જ એક સલીમ અને તેની પત્ની રહતા હતા સલીમ પોતાના મકાન ઉપર ડ્રેસની સિલાઈનું કારખાનુ ચલાવતો હતો જેથી આ યુવતી પણ ત્યાં કામ કરવા જતી હતી અને તેની સાથે તેની બે નાની બહેનો પણ ત્યાં જ કામ કરતી હતી.

પરંતુ થોડાક સમય પહેલા આ યુવતી જ્યારે ત્યા કામ કરવા ગઇ તો તેની સાથે સલીમ ખરાબ વાતો કરતો હતો જોકે આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી યુવતી તેનો વિરોધ કરતી ન હતી પરંતુ બાદમાં સલીમે યુવતીને ધમકી આપી કે તેની માંગણી નહીં સંતોષાય તો નોકરીમાંથી કાઢી મૂકશે અને જેથી આ યુવતી તેના તાબે થઇ હતી. આ દરમિયાન સલીમે તેની પત્નીની સામે યુવતીને લગ્નની લાલચ આપી હતી અને ત્યારબાદ સલીમે તે યુવતી સાથે વારંવાર બળાત્કાર ગુજારતો હતો.

અને વારંવાર બળાત્કાર ગુજાર્યા હોવાથી આ સમયે યુવતી ગર્ભવતી થઈ હતી અને ત્યારે સલીમની પત્નીએ તે યુવતી ને ધમકી આપી હતી અને અમરાવાડિ રહેતા મનિશા બહેન નામની મહિલાના ઘરે લઇ જઇ સલીમની પત્ની ઍ તે યુવતીનો ગર્ભપાત કરાવી દીધો હતો અને ત્યારબાદ પણ યુવતી ત્યાં નોકરી કરવા જતી હતી પરંતુ બાદમાં પણ આ પતિ-પત્નીએ યુવતીને ધમકી આપી હતી કે કોઈને જાણ કરીશ તો જીવતી સળગાવી દઈશું.

મિત્રો આ દરમિયાન પણ સલીમ તેને જુદી જુદી જગ્યાએ લઇ જઇ બળાત્કાર ગુજારતો હતો અને ત્યારબાદ તેને નિકાહ નામું તૈયાર કરાવી સહીઓ કરાવી લીધી હતી અને અનેક વખત સલીમે શરીરસુખ માણી તેનો ફોટો વિડીયો પણ બનાવી વાયરલ કરવાની ધમકી આપી તે યુવતી સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને પોલેસને આ યુવતી એ જણાવ્યુ હતુ કે આ સમયે તે બે વખત આ યુવતી ગર્ભવતી થઈ હતી અને જુદી જુદી જગ્યાએ તેનો ગર્ભપાત કરાવ્યો હતો.

અને બાદમાં નૂર નગર ખાતે લઇ જઇ મનીષા દેસાઈ હોસ્પિટલમાં પણ આ યુવતીનો ગર્ભપાત કરાવ્યો હતો.આમ પોલિસમા મળતી માહિતી મુજબ આ યુવતી એ આમ ચાર વખત ગર્ભપાત કરાવી સલીમની પત્નીએ યુવતીને ગર્ભપાતની ગોળીઓ લાવી આપી ધમકીઓ આપતા યુવતીએ કંટાળી સલીમ અને તેની પત્ની સામે રખિયાલ પોલીસ સ્ટેશનમાં અરજી આપતાં પોલીસે તપાસ કરી આ મામલે ફરિયાદ નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે જ્યા સલીમની પત્નીની ધરપકડ કરવામા આવી હતી પરંતુ સલીમ ત્યાથી ભાગી ગયો હતો જેની શોધખોળ ચાલુ છે.

About bhai bhai

Check Also

સુંદર સ્ત્રી જોઈ કંટ્રોલનાં કરી શક્યો યુવક પકડીને કરવા લાગ્યો એવું વિચિત્ર કૃત્ય કે જાણી ચોંકી જશો……

મિત્રો આપણે ઘણીવાર જોવામા આવ્યુ છે કે આજકાલના યુવાનોને લગ્ન કરવાની એટલી ઉતાવળ હોય છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *