આ માણસની સાદગી તો જુઓ..! 10 હજાર કરોડનો માલિક હોવા છતાં સુરતના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા ચલાવી રહ્યા છે સાયકલ, જાણો તેની પાછળનું કારણ…

0
169

મિત્રો કહેવાય છે કે પૈસા અને પાવર આવે વ્યક્તિ પાસે તો તેને તેનું અભિમાન આવી જતું હોય છે પરંતુ મિત્રો ખૂબ ઓછા લોકો એવા હોય છે કે હજારો કરોડો રૂપિયા હોવા છતાં પોતાના સંસ્કારને જાળવી રાખતા હોય છે અને કાઠીયાવાડના ખમીરવંતા અને માયાળુ ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા વિશે આજે મિત્રો આપણે વાત કરવાના

છીએ જેઓ નાણા માણસની ચિંતા કરનાર અને ગોવિંદ ધોળકિયા અનેક સેવા કાર્યો કરી રહ્યા છે ને અંધારે દસ હજાર કરોડ રૂપિયાના માલિક હોવા છતાં તેઓ સાદી માટે હંમેશા સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બનતા હોય છે ત્યારે ચાલો આપણે આગળ મુદ્દાની વાત કરીએ.મિત્રો આપણને ઉપર જણાવ્યું એમ કે ગોવિંદભાઈ ધોળકિયા આગળ

10,000 કરોડ રૂપિયાના માલિક હોવા છતાં તેઓ પોતાના વતન અમરેલી લાઠી તાલુકાના દુધાળા ગામની મુલાકાત કરવા ગયા હતા અને જ્યાં પોતે બાળપણ વિતાવ્યું છે તે જ શેરીઓમાં તેઓ સાયકલ લઈને મુલાકાત કરતા જોવા મળ્યા હતા.મિત્રો ગોવિંદભાઈ રોલ્સ રોયલ માં સુરત થી પોતાના દુધાળા ગામ આવ્યા હતા અને તેઓએ ગામમાં આવ્યા બાદ

કરોડોની રોલ્સ રોયલ્સ છોડીને સાયકલ પકડી લીધી હતી અને કરોડોના માલિક ગોવિંદભાઈ ધોળકિયા સાઇકલ ચલાવતા જોઈને ગામ લોકો પણ ચોકી ગયા હતા અને ગોવિંદભાઈ તેમને ગામની શેરીઓમાં સાયકલ ચલાવીને બાળપણની યાદો તાજા કરી હતી.ગોવિંદભાઈ પોતાના ગામ દુધાળા માટે ખૂબ જ સારા કાર્યો કરી રહ્યા છે અને ગામના

લોકો વર્ષે કરોડો રૂપિયાનું વીજ બિલ ભરતા હતા જેથી તેઓએ નક્કી કર્યું કે મારા ગામના રહેતા મારા પરિવાર જેવા લોકો માટે હું સોલાર સિસ્ટમ મારા ખર્ચા આપીશ. લોકોના વીજ બિલમાં વપરાતા પૈસા બચી શકે અને જ્યારે સમગ્ર ભારતનું દુધાળા ગામ પ્રથમ હશે કે જ્યાં આખું ગામ આવનારા દિવસોમાં સોલાર પ્લેટ થી વીજળીનો ઉપયોગ કરી

શકશે અને તેઓ 300 મકાનની છત પર બે કરોડના ખર્ચે સોલાર પેનલ લગાવી રહ્યા છે.મિત્રો સામાજિક કાર્ય હોય કે ધાર્મિક કાર્ય ગોવિંદભાઈ દ્વારા ક્યારે કોઈ જગ્યાએ ખાલી હાથે જાતા નથી અને તેઓએ અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે ગુજરાતમાં સૌથી વધારે દાન આપીને 11 કરોડ રૂપિયાનું દાન ગોવિંદકાકાએ આપ્યું હતું.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.