હાલ ના આધુનિક યુગ માં અમુક લોકો ક્રાઇમ કરવા કોઈપણ હદે વયા જતા હોય છે.તેવો ચોરી જેવા કામ કરવા માટે અલગ અલગ જુગાડ કરતા હોય છે.ખાસ કરીને ચોરી ની વાત કરીએ તો દુનિયામાં અમુક અમુક એવી પણ ઘટનાઓ બને છે જે જાણી તમે પણ હેરાન થઈ જશો.
દુનિયામાં એક થી એક મોટી મોટી નોટું ભરેલી છે જે ચોરી કરવા માટે અનોખી રીત અપનાવવી હોય છે અને ચોરી એવી રીતે કરે કે કોઈને ચોરી થવાની ભનક પણ ના લાગે.લોકો પોતાના ઘર ની સુરક્ષા માટે મોટા મોટા ગેટ અને લોખંડ ની બારી લગાવતા હોય છે
This thief entered through the window. #Demo again..#Power_of_diagonal !??? pic.twitter.com/qQO506fP2i
— Rupin Sharma (@rupin1992) January 17, 2022
પણ જો ચોર એ બારી ની અંદર જઈને ચોરી કરી લેતો શું થાય.આ સાંભળવામાં થોડું અટપટું લાગે છે પરંતુ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહી છે જે ને જોતા આ વાત તમને સાચી લગાવા માંડશે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં ચોર પોલીસ ના કહેવાથી ચોરી કરવાનો ડેમો આપી રહ્યો છે.વીડિયો માં જોઈ શકાય છે કે એક પોલીસકર્મી ચોર ની હાથકડી ખોલે છે એટલે તે પોતાનું ટેલેન્ટ બતાવી શકે.
ત્યારબાદ ચોર અશકય ને શકય બનાવે છે.બારીમાંથી સળિયા વડે ઘરમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે અને ખૂબ જ સરળતાથી તે નાની જગ્યામાં ઘર ની અંદર પ્રવેશ કરે છે.આપણે જણાવી દઈએ કે આ રમુજી વીડિયો IPS ઓફિસર રુપીન શર્મા એ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આ વિડીયો ટ્વીટ કર્યો છે.