Breaking News

દેવરને કરવાં હતાં ભાભીની બહેન સાથે લગ્ન ભાભીએ ના પાડતાં તેની સાથેજ કર્યું એવું કૃત્યકે જાણી ચોંકી જશો……

દોસ્તો સાજે અમે તમને જે કિસ્સો જણાવવા જઇ રહ્યા છે તેવા કિસ્સા બનવા આજકાલ સામાન્ય થઈ ગયા છે પરંતુ મિત્રો આપણે તેમનાથી સાવચેત રહેવુ ખુબજ જરુરી બની જાય છે મિત્રો આવા કિસ્સા ખુબજ આઘાતજનક હોય છે અને આપણી આજુબાજુ આવા કિસ્સા જોવા કે સાંભળવા મળે છે તેમજ મિત્રો આવો જ એક કિસ્સો જુનાગઢના બિલખા વિસ્તારમા બન્યો છે જેના વિશે તમે જાણીને તમે ચોકી જશો અને તમને લાગશે કે આવુ પણ થઇ શકે ખરુ મિત્રો આવા લોકોથી આપણે હમેશા દુર રહેવુ જોઇએ મિત્રો આવા કિસ્સાથી આપણને એકબીજા પ્રત્યે નફરત થવા લાગે છે કોઈની ઉપર વિશ્વાસ કરવો ખુબજ અઘરુ બની જાય છે તો મિત્રો આવો જાણીએ કે આ કિસ્સામા ખરેખર શુ બન્યુ હતુ.

મિત્રો આ કિસ્સામા બન્યુ છે એવુ કે જુનાગઢ તાલુકાના બિલખા ગામમા રહેતી એક 21 વર્ષીય પરણિતાની બહેન સાથે તેના દિયરની સગાઇ કરવામા આવી હતી પરંતુ થોડાક પારીવારિક સમસ્યાના લીધે પરણિતાએ તેની બહેનના સબંધ તેના દિયર સાથે તોડી દીધો હતો જેના કારણે તે પરણિતાના દિયરે તેની ભાભી ઉપર બળાત્કાર જેવી ઘટનાને અંજામ આપ્યો હતુ અને જ્યારે તેને આ વાત કોઇને પણ કહેતા જાંનથી મારી નાખવાની ધમકી આપી હતી પરંતુ તે પરણિતાએ તેના પિતાને આ વાત કહી દીધીંહતિ જેમા કારણે ગુસ્સે ભરાયેલા તેના દિયરે તેની ભાભી ઉપર કેરોસિન છાટીને સળગાવી દીધી હતી જેના કારણે તે પરણિતાને નજીકની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામા આવી હતી.

મિત્રો ત્યારબાદ તે પરણિતાના પિયરના લોકોએ તે પરણિતાના દિયર સામે બળાત્કારનો ગુન્હો નોધીને ફરિયાદ નોધાવી છે મિત્રો આ કિસ્સામા બન્યુ હતુ એવુ કે જુનાગઢ તાલુકાના બિલખાના આવેલા ગૌતમપુરા મા રહેતા મનસુખભાઈની સગાઇ તેની ભાભીની બહેન સાથે કરવામા આવી હતી અને સગાઇ એક વર્ષથી પણ વધારે સમય રહી હતી પરંતુ એક દિવસ અચાનક હસમુખની ભાભીએ કોઈ પારીવારિક પ્રોબ્લમના કારણે તેની બહેનની તેના દિયર સાથેની સગાઇ તોડી દીધી હતી જેના કારણે તેનો દિયર ખુબજ રોષે ભરાવ્યુ હતો અને તેણે તેની ભાભીને પોતાની સગાઇ તેની બહેન સાથે કરવાની વાત કરી હતી આથી તે પરણિતાએ તેના બાપુજી સાથે વાત કરવાનુ કહતા મનસુખ ખુબજ ગુસ્સે થયો હતો.

અને જ્યારે મનસુખ ખુબજ ગુસ્સે થતા પોતાની ભાભીને પટ્ટાથી ખુબજ માર માર્યો હતો પરંતુ જ્યારે આ સગાઇ તુટી ગયાના બે દિવસ પછી જ્યારે તે પરણિતાના ઘરમા કોઈ હાજર નહતું તે દરમિયાન તેના દિયરે તેને ઘરમા એકલી જોઇને તેને તો પહેલા ખુબજ માર માર્યો હતો અને પછી તેની સગાઇ કે તોડી દીધી અને તારી બહેન નહી તો તુ તેવુ કહીને તેની ભાભી ઉપર તેના દિયરે બળાત્કાર ગુજાર્યો હતો અને ફરી તેને ખુબજ માર માર્યો હતો અને આ વાત કોઇને પણ ના કહેતા જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી પરંતુ તે પરણિતાએ તેનો વિરોધ કરતા તેના દિયરે રસોડામાથી કેરોસિન લાવીને તેની ભાભી ઉપર છાટી દીધુ અને પછી તેની ઉપર આગ ચાંપી દીધી હતી.

જેના કારણે તે પરણિતાની ખુબજ દર્દનાક હલાત થઇ ગઈ હતી અને આવુ ખરાબ કૃત્ય કરીને તેનો દિયર ત્યાથી ભાગી ગયો હતો પરંતુ તે પરણિતાને તેના પડોશીઓની મદદથી જુનાગઢ તાલુકાના બિલખાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામા આવી હતી જ્યા ડૉક્ટરે તે પરણિતાની હાલત ખુબજ ગંભીર જણાવી હતી તેમજ આ ઘટના વિશે તે પરણિતા ના પિયરના લોકોએ નજીકના પોલિસ સ્ટેશન મા તેના દિયર એટલે કે મનસુખ વિરુદ્ધ બળાત્કાર કર્યા અને જાનથી મારી નાખવાની ફરિયાદ નોધાવી છે જેમા પોલિસ સ્ટેશનના આ અંગે મહિલાએ પોતાના દિયર મનસુખ સામે ફરિયાદ કરતા પોલીસે તેની સામે દુષ્કર્મ, માર મારવો તેમજ હત્યાના પ્રયાસ અંગેની કલમ મુજબ ગુનો દાખલ કર્યો છે તેમજ આ અંગે બિલખા પીએસઆઇ આર આર ચૌહાણે વધુ તપાસ હાથ ધરી છે ભાભીની બહેન સાથે સગાઇ કરવા મુદ્દે દિયરે ભાભી પર એક માસ પહેલા દુષ્કર્મ ગુજાર્યા બાદ ગઇકાલે સળગાવી દઇ હત્યાનો પ્રયાસ કર્યાની ઘટનાથી ચકચાર વ્યાપી ગઇ હતી.

તેમજ મિત્રો આ ઘટના બન્યા પછી તેના પાસેના જ વિસ્તારમા એક આવી જ ઘટના બની હતી જેમા મિત્રો તમને જણાવીએ કે જુનાગઢ જિલ્લાના બિખલા પોલીસ સ્ટેશન અંદર આવતા નરૌરા ગામમાં એક ખતરનાક ઘટના બની છે મિત્રો તમને જણાવીએ કે ગામમાં રહેતા રાજેશ કુરીલને શંકા હતી કે તેની પત્ની ને તેના ફોઈના છોકરા મનીષ સાથે ગેરકાયદેસર સંબંધ છે અને તમને જણાવીએ કે સંબંધમાં મનીષ અને સુનીતા દિયર-ભાભી થતા હતા અને વધુમાં લગ્નેત્તર સંબંધના કોઇ પૂરાવા ન મળતા હોવાથી પતિપત્ની વચ્ચે ઝઘડો થતો હતો જેથી મનીષ તેમના ઘરે આવતો જતો બંધ થઈ ગયો હતો પરંતુ મિત્રો તમને જણાવીએ કે થોડા દિવસો બાદ મનીષ ની ફરીથી રાજેશના ઘરે આવન જાવન ચાલુ થઈ હતી અને આ વખતે રાજેશે પૂરતી તૈયારી કરી રાખી હતી.

મિત્રો વધુ માં માહિતી મળતા તમને જણાવીએ કે દિવસ બધા લોકો મોડી રાત સુધી જાગ્યા અને ઊંઘી ગયા પરંતુ રાજેશની ઉંઘ આવતી નહોતી અને જેમ જેમ રાત ઘેરી બનતી ગઈ તેમ તેમ રાજેશનો શક વધુ મજબૂત બનતો ગયો તેમજ મિત્રો તમને જણાવીએ કે આ બાજુ મોકાની શોધમાં ફરી રહેલી રાજેશની પત્ની સુનીતા અને મનીષને લાગ્યું કે ઘરના તમામ લોકો ગાઢ નિંદ્રામાં સુઇ ગયા છે ત્યારે તેઓ એક બેડ પર જતા રહ્યા અને ત્યા જઈને સુનિતા અને મનિષ એકબીજા સાથે શારીરીક સબંધ બનાવવાની તૈયારી જ કરી રહ્યા હતા ત્યારે મિત્રો તમને જણાવી કે આ વાતની ખબર તેના પતી રાજેશ ને થઈ જતા રાજેશ કંઈ ન બોલ્યો પરંતુ થોડીવાર પછી જાત પરનો કાબુ ગુમાવી બેઠો હતો.

અને રાજેશે ઘરમાં રાહેલા તીક્ષ્ણ હથિયારથી પહેલા મનીષ પર હુમલો કર્યો અને તેને મોતને ઘાટ ઉતારી દીધો અને ત્યાર બાદ જ્યારે તેની પત્નીએ ઘરમાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેને પણ ન છોડી અને તેની પત્નીની પણ હત્યા કરી દીધી મિત્રો વધુ માં જણાવીએ તો બંનેની હત્યા કર્યા બાદ રાજેશ ખુદ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો અને ઘટનાની જાણકારી આપી હતી મિત્રો પોલીસને આ સાંભળ્યા બાદ પ્રથમ તો વિશ્વાસ જ ન થયો કે પોતાના પતિ એજ તેની પત્ની ની હત્યા કરી નાખી છે મિત્રો આ ઘટનાની જાણ કર્યા બાદ પોલીસ સ્થળ પર પહોંચી અને હત્યારા રાજેશની ધરપકડ કરી હતી મિત્રો તમને જણાવી દઈએ કે પોલીસે રાજેશને તેના ભાઈ અને તેના પત્નીની હત્યા કરવા માટે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

About Admin

Check Also

સુંદર સ્ત્રી જોઈ કંટ્રોલનાં કરી શક્યો યુવક પકડીને કરવા લાગ્યો એવું વિચિત્ર કૃત્ય કે જાણી ચોંકી જશો……

મિત્રો આપણે ઘણીવાર જોવામા આવ્યુ છે કે આજકાલના યુવાનોને લગ્ન કરવાની એટલી ઉતાવળ હોય છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *