Breaking News

ઢોંગી ભુવાના કહેવાથી હવસખોર પિતા સગી પુત્રી સાથે રોજ બાંધતો હતો શારીરિક સબંધ, પણ પછી એક દિવસ ભુવાએ પણ કર્યું કાંડ…

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વે નું હાર્દિક સ્વાગત છે અમદાવાદના મહેમદાવાદના વંથાવલી ગામે માતાની હત્યા કર્યા બાદ પોલીસ મથકે હાજર રહેલા આરોપી પુત્રની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસને શરૂઆતમાં અનુમાન લગાવી રહી હતી કે માતાની સાથે પ્રેમસંબંધ હોવાની આશંકાએ હત્યા કરવામાં આવી છે.જો કે આરોપીએ તપાસ માટે પી.આઈ ને બનાવની સમગ્ર હકીકત અને હત્યાનું કારણ જણાવતાં ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો આરોપીના પિતા જે 2002 ના હત્યાકાંડના મુખ્ય આરોપી પણ હતા અને અસલાલી પ્રોહિબિશનના ગુનામાં પણ સામેલ હતા, તેમની પુત્રીને એમ કહીને દુરૂપયોગ કરી રહ્યા હતા કે ભુવાએ જામીન મેળવવા માટે તાંત્રિક વિધિ કરવા કહ્યું છે.

તેમની સાવકી દિકરીએ મહેમદાવાદ હત્યાકાંડના મુખ્ય સૂત્રધાર વિરુદ્ધ શારીરિક દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. દુસકર્મી પિતાએ તેમની પુત્રી પર અઢી વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યો હતો તેવું ભુવાએ તાંત્રિક વિધિઓ માટે સંભોગ કરવાનું કહ્યું હતું મહેમદાવદ પોલીસે હેવાન પિતાને ઝડપી પાડ્યો હતો.બીજી એક એવી જ ઘટના સામે આવી છે જેના વિશે આપણે જનોશું ડુમસ રોડ પર ગત અવાવરુ જગ્યાએથી 14 વર્ષીય કિશોરીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી પોલીસે તપાસ કરતાં પોલીસે મૃતક કિશોરીના પિતાને ઝડપી લીધો હતો જેમાં આરોપીએ જ પોતાની ગર્ભવતિ દીકરીની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. બાદમાં ગર્ભ કોનો છે તે જાણવા ડીએનએ ટેસ્ટ થયો હતો જેમાં બાળકી સાથે પિતાએ જ 6 મહિના સુધી શારીરિક શોષણ કરીને ગર્ભવતી બનાવ્યાનું સામે આવતાં પાછળથી પોસ્કો અને દુષ્કર્મની કલમ ઉમેરાઈ હતી સમગ્ર કેસ સેશન્સ કોર્ટમાં ચાલતાં એપીપી દિંગત તેવારેની દલીલો અને પુરાવાના આધારે સેશન્સન જજ પીએસ કાલાએ આરોપી પિતાને ફાંસીની સજા સંભળાવી હતી.

સગી દીકરી પર બળાત્કાર આચરી હત્યા કરી આરોપી ટુકના બુધીયાદાસ પહેલી પત્નીને છૂટાછેડા આપીને સગી દીકરીને સુરત લઈ આવ્યો અને પાંડેસરા ભાડાના મકાનમાં રહેતો હતો આરોપીએ સુરતમાં બીજાં લગ્ન કરી લીધાં હતાં પરંતુ તેણે સગી દીકરી પર જ દાનત બગાડી હતી અને અવારનવાર સગી દીકરી પર બળાત્કાર ગુજારતો રહ્યો હતો જેના લીધે સગીરાને ગર્ભ રહી ગયો હતો આ ગર્ભને છ મહિના થતાં પિતાના દીકરીને દવાખાને લઈ જવાના બહાને ડુમસ લઈ ગયો અને ચોપાટીની ઝાડીમાં લઈ જઈને સગી પુત્રીનું ગળું દબાવી હત્યા કરી લાશ ત્યાં જ છોડી ભાગી ગયો હતો.

આરોપીને આજીવન કેદની સજા નહીં મોતની સજા જ વાજબી કોર્ટ.કોર્ટે પોતાના હુકમમાં ટાંક્યું હતું કે આરોપીએ બીજાં લગ્ન કર્યાં હોય અને તેનાં પણ બે બાળકો હોય એ માત્રથી તેના પર દયા રાખવી વાજબી નથી સગી દીકરી પર બળાત્કાર ગુજારી હત્યા કરાઇ છે આવી વ્યક્તિને સમાજમાં મૂકવાથી ભય અને અસુરક્ષાની ભાવના પેદા થાય એમ છે સજાના સિદ્ધાંત મુજબ આજીવન કેદ તે દરેક કિસ્સામાં નિયમ છે અને મોતની સજા અપવાદ છે. આરોપીએ બે હત્યા કરી છે એક તો સગીરાની અને બીજી તેના પેટમાં રહેલાં ભ્રૃણની તમામ સંજોગો ધ્યાને લેતાં આરોપીને આજીવન કેદની સજા ફરમાવી શકાય તેવા કોઈ સંજોગો નથી અને તેને મોતની સજા ફરમાવી તે જ વાજબી છે.

એપીપી દિગંત તેવારની દલીલ હતી કે આરોપીએ બે હત્યા કરી છે જે જવલ્લે જ બનતી દુર્ઘટના છે એટલે કે કાયદાની ભાષામા બનતો રેરેસ્ટ ઓફ રેર કિસ્સો છે. જેથી આરોપીને દેહાંત દંડની સજા ફરમાવવી જોઇએ. આ ઉપરાંત પત્રકારો સાથેની વાતચીતમાં એપીપી દીંગત તેવારે કહ્યુ હતુ કે હત્યા થાય ત્યારે જેનો કેસ ચાલતો હોય તે મરનારની અતૃપ્ત આત્મા હંમેશા ફરિયાદ પક્ષને સમર્થન કરતી હોય છે.

દીકરી હોસ્પિટલમાં કેન્સર થયું છે જેવાં જૂઠ્ઠાણાંથી આરોપી પકડાયો.ડુમસ ખાતે અજાણી લાશ મળ્યા બાદ હેડ-કોન્સ્ટેબલ અબ્દુલ બારીકની સતર્કતાના લીધે આરોપી સુધી પહોંચી શકાયું હતું બાળકીના ફોટા પરથી માહિતી મળી કે તે પાંડેસરા રહે છે તેનું ઘર મળતાં આધારકાર્ડ પણ મળી આવ્યુ હતું બાદમાં પોલીસે આજુબાજુના લોકોને પુછતા સગા બાપની કરતૂત છતી થઈ હતી લોકોએ કહ્યું હતું કે દીકરી નહીં દેખાતાં આરોપી બહાનાં આપી કહેતો કે હોસ્પિટલમાં છે પરંતુ હોસ્પિટલનું નામ દેતો નહીં અને કોઈક વાર કહેતો કે તેને કેન્સર થયું છે બીજા દિવસે કહ્યું હતું કે તે મરી ગઈ છે આ જૂઠ્ઠાણાં પરથી આરોપી પકડાયો હતો.

આરોપીએ પોલીસને ગોળગોળ ફેરવી હતી.30 જૂન 2017ના રોજ સવારે દસેક વાગ્યે ડુમસ રોડ પર ખેતરની અવાવરુ જગ્યાએથી 14 વર્ષીય કિશોરીની હત્યા કરાયેલી લાશ મળી હતી આ કિશોરીનું ગળું દબાવી કોઇએ હત્યા કરી હોવાનું ફોરેન્સિક તપાસમાં બહાર આવ્યું હતું કિશોરીની ઓળખ લિઝા ટુકના દાસ રહે પાંડેસરા અને મૂળ રહેવાસી ઓડિશાઉ.વ.આ.14ના સામે આવી હતી બાદમાં પોલીસે તપાસ કરતાં પિતા ટુકના દાસે જ ગળુ દબાવી હત્યા કર્યાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે આરોપી પિતાની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે તેના પેટમાં ગર્ભ કોનો છે તે નહોતી કહેતી માટે હોસ્પિટલ લઈ જવાના બહાને રિક્ષામાં બેસાડી ઘરેથી લઈ ગયો હતો અને ગળું દબાવી હત્યા કરી હતી.

આરોપી સહકાર નહોતો આપતો-પોલીસ.ડુમસ પોલીસ મથકના જે તે વખતના ઇન્ચાર્જ પોઈ એમ.આર નકુમે કહ્યું હતું કે જેની હત્યા કરવામાં આવી હતી તે લિઝા ટુકના દાસ ઉ.વ.14, રહે:હરિઓમનગર, પાંડેસરાની ઓળખ થયા બાદ પોલીસે તેના પિતા ટુકના દાસની ઊંડાણ પૂર્વક પૂછપરછ કરી હતી પણ આરોપી સહકાર નહોતો આપતો અને માત્ર એટલું જ જણાવતો કે ગર્ભ કોનો છે તે જાણવા જ તેણે ગળું દબાવ્યું પણ તે જવાબ ન આપતાં મોતને ઘાટ ઉતારી હતી.આ મુદ્દે ભૂતકાળમાં પુત્રીને પિતાએ માર પણ માર્યો હતો આમ છતાં તે નામ આપતી જ ન હતી ટુકના દાસને હાલ બીજી પત્ની છે લિઝા પહેલી પત્નીની પુત્રી હતી.

ડીએનએ સેમ્પલ મહત્વના સાબિત થયાઆરોપી તપાસમાં સહકાર ન આપતો હોય કિશોરીના ગર્ભનું ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવ્યું હતું. એફએસએલમાંથી આવેલા ડીએનએ રિપોર્ટમાં કિશોરીના ગર્ભના ડીએનએ અને કિશોરીના પિતાના ડીએનએ મેચ થયાં હતાં રિપોર્ટ અનુસાર કિશોરીનો બાયોલોજીકલ પિતા અને કિશોરીના ગર્ભનો બાયોલોજીકલ પિતા પણ ટુકના દાસ હોવાનું સામે આવ્યું હતું.

પિતાએ અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું.આરોપી ટુકના બુધિયા દાસે પોતાની સગીરવયની 14 વર્ષની દીકરી લીઝા સાથે અવારનવાર દુષ્કર્મ કરી તેણીને ગર્ભવતી બનાવી દેતા લિઝાને છ મહિનાનો ગર્ભ રહી ગયો હતો જેથી આ પાપ છુપાવવા માટે તથા દીકરી બાળકને જન્મ ન આપી શકે તે માટે પિતાએ જ પોતાની દીકરીની હત્યા કરી હતી.કોન્સ્ટેબલની સારી કામગીરી.સમગ્ર કેસમાં લાશ મળી ત્યારથી લઇને ગુનો ઉકેલાયો ત્યાં સુધી કોન્સ્ટેબલ અબ્દુલની કામગીરી કાબીલેદાદ રહી હતી અજાણી લાશથી ગુનો નોંધાયા બાદ તેના ફોટા અબ્દુલે દરેક પોલીસ સ્ટેશન મોકલ્યા હતા અને બાદમાં આરોપીના ઘરમાં પણ તેણે સર્ચ કર્યું હતું.

કેટલી સજા.ઇ.પી.કો. કમલ 302, 376આઇ એન મુજબના ગુનામાં ગળે ફાંસો નાંખી તે મૃત પામે ત્યાં સુધી લટકાવીને ફાંસીની સજા ફરમાવવામાં આવે છે.દીકરીએ બૂમ પાડતાં નરાધમે નાક અને ગળું દબાવી દીધુંડીએનએ ટેસ્ટ દ્વારા આખી ઘટના સામે આવી ગઈ હતી. આરોપીએ પોતાની જુબાનીમાં કહ્યુ હતુ કે તે દવાખાને લઇ જવાના બહાને દીકરીને ડુમસમાં ભજીયા ખાધા બાદ ઝાડીમાં લઇ ગયો હતો જ્યાં તેણે દીકરીને કહ્યુ હતુ કે તેરે સાથે કીસને બદકામ કીયા જો કે દીકરીએ કોણ છે એ ખબર ન હોવાનું જણાવ્યું હતું આરોપીના કહેવા મુજબ તેને ગુસ્સો આવતા જોરથી ગળુ દબાવી દીધું હતું અને સગીરા પગ પછાડવા લાગતા આરોપીએ તેના બંને પગો એક કરીને તેની પર પગ મૂકી દીધો હતો. પછી દીકરીએ બૂમો પાડતા તેણે એક હાથ નાક અને મોઢાં પર મૂકી દીધો હતો આ પોલીસ સમક્ષની આરોપીની જુબાની હતી.

ગર્ભનું DNA મેચ કરાતાં પાપ છતું થયું.પોલીસે આરોપીની ધરપકડ કરીને ગર્ભ કોનું એ અંગે પૂછતાં આરોપીએ હત્યા કરી હોવાની કબૂલાત તો કરી હતી પરંતુ ગર્ભ કોનું હતું એ કહેતો ન હતો આથી પોલીસે એફએસએલની મદદ લઈને ગર્ભને આરોપીના ડીએનએ સાથે મેચ કર્યો હતો જેમાં આરોપી જ ગર્ભના બાયોલોજિકલ પિતા હોવાનું સપાટી પર આવ્યું હતું.

About bhai bhai

Check Also

દેવરને કરવાં હતાં ભાભીની બહેન સાથે લગ્ન ભાભીએ ના પાડતાં તેની સાથેજ કર્યું એવું કૃત્યકે જાણી ચોંકી જશો……

દોસ્તો સાજે અમે તમને જે કિસ્સો જણાવવા જઇ રહ્યા છે તેવા કિસ્સા બનવા આજકાલ સામાન્ય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *