Breaking News

ફક્ત 6 ધોરણમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ 21 વર્ષની યુવતીને કહ્યું મારી સાથે શારીરિક સંબંધ બાંધ નહીંતો……

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, તાજેતરમાં જ બોય્ઝ લોકર રુમનો વિવાદ પણ ખૂબ જ ચગ્યો હતો. જ્યાં એક પબ્લિક ડોમેઈનમાં કેટલાક છોકરાઓ ગ્રુપ બનાવીને મોર્ફ્ડ તસવીરો અને સેક્સ ચેટ અંગે વાતો કરતા હતાં. હવે એક સ્ટડી ગ્રુપમાં 21 વર્ષની યુવતીને નંબર લઈને તેને પરેશાન કરવાનો કિસ્સો સામે આવ્યો છે.યુવતીએ છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર આરોપ લગાવ્યો હતો કે, તે મોર્ફ્ડ તસવીરો શૅર કરી દેવાની ધમકી આપતો હતો અને સેક્સ ચેટ માટે કહેતો હતો. કવિનગર પોલીસ ચોકી ઈન્ચાર્જ મોહમ્મદ અસલમના જણાવ્યા અનુસાર, અશ્લિલ ચેટ કરનાર વિદ્યાર્થી 12 વર્ષનો છે.

પોલીસ સાઈબર સેલની મદદથી તપાસ કરી રહી છે. ટેલિગ્રામ ગ્રુપમાંથી મેળવ્યો નંબરપોલીસે જણાવ્યુ હતું કે, યુવતી અને આ છોકરો ટેલિગ્રામના એક જ ગ્રુપમાં હતાં. જેમાં અભ્યાસને લગતા મટિરિયલ્સ આપવામાં આવતા હતાં અને તે માત્ર વિદ્યાર્થીઓનું જ એક ગ્રુપ હતું. આ ગ્રુપમાંથી જ વિદ્યાર્થીએ તે યુવતીના ફોન નંબર મેળવ્યા હતાં. યુવતીના માતાપિતાએ જણાવ્યું હતું કે સાત મેના રોજ પહેલો મેસેજ આવ્યો હતો પરંતુ તે અભ્યાસ અંગેનો હતો.

ફરિયાદમાં પણ એવું જ કહેવાયું છે કે મોટાભાગના મેસેજ તો અભ્યાસને લગતા હતાં પરંતુ અભ્યાસના બહાને આ વિદ્યાર્થી યુવતીની નજીક આવવા ઈચ્છતો હતો. ફરિયાદમાં એ પણ ઉલ્લેખ છે કે 17 મેના રોજ યુવતીને કેટલીક અશ્લીલ મોર્ફ્ડ તસવીરો મળી, જે સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવાનું કહેવાયું હતું.મોર્ફ્ડ તસવીર મોકલી બ્લેકમેઈલ કરવાની કોશિશ21 વર્ષની યુવતીએ પોતાની બીએસસીનો અભ્યાસ પૂરો કર્યો હતો અને સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારીઓ કરી રહી હતી.

આ યુવતીએ પોલીસને 18 સ્ક્રિનશોટ શૅર કર્યા છે. જ્યારે છોકરાએ એવો દાવો કર્યો છે કે તેનો ફોન હેક થયો હતો અને તેને આ મેસેજ અંગે કંઈ જ ખબર નથી. આ કિસ્સો એવા સમયે બહાર આવ્યો છે જ્યારે થોડા દિવસ પહેલા જ બોય્ઝ લોકર રુમનો વિવાદ પણ ખૂબ જ ચગ્યો હતો. મોર્ફ્ડ તસવીર મોકલીને વિદ્યાર્થીએ તેને ધમકી આપીને સેક્સ ચેટ કરવાનું પ્રેશર આપ્યું અને જો પરિવારને જણાવ્યું તો ફોટો વાયરલ કરી દેવાની પણ ધમકી આપી હતી.

જોકે, યુવતીએ પરિવારને જણાવતા સમગ્ર હકીકત બહાર આવી હતી.12 વર્ષના વિદ્યાર્થી પર આરોપ પોલીસના જણાવ્યા અનુસાર શરુઆતની તપાસમાં એવું જાણવા મળ્યું છે કે આરોપીની ઉંમર 12 વર્ષ છે અને તે છઠ્ઠા ધોરણમાં ભણે છે. તે પણ એ જ ટેલિગ્રામ ગ્રુપના સ્ટડી ગ્રુપમાં જોડાયેલો છે. જેમાં આ યુવતી પણ છે. પોલીસે એ પણ ઉમેર્યુ હતું કે,’યુવતીએ જણાવ્યુ હતું કે તે ખૂબ જ ડરી ગઈ હતી.તેને લાગ્યું કે ક્યાંક છોકરો તેનો ફોન હેક કરીને તસવીરો શૅર ન કરી દે. યુવતીના માતાપિતાએ પણ છોકરાને સમજાવવાની કોશિશ કરી હતી પરંતુ અસર ન થતાં આખરે તેમણે પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

ઓનલાઈન ક્લાસ દરમિયાન એલર્ટ રહે પેરેન્ટ્સમનો ચિકિત્સક ડોક્ટર સંજીવ ત્યાગીએ જણાવ્યું કે બાળકોના હાથમાં મોબાઈલ બેધારી તલવાર જેવો છે. તેમના પર નજર રાખવી પણ જરુરી છે. બાળક જ્યારે ઓનલાઈન ક્લાસમાં મોબાઈલનો ઉપયોગ કરી રહ્યો હોય ત્યારે તેના પર નજર રાખો.અભ્યાસ માટે એક જગ્યા નક્કી કરો જ્યાંથી તેમની પર જોઈ શકાય. આ ઉપરાંત બાળક જ્યારે એકલું હોય ત્યારે અચાનક જ રુમમાં પહોંચો. જો તેની આંગળીઓ ઝડપથી ચાલવા લાગે તો તમારે એલર્ટ થઈ જવાની જરુર છે. આવું હોય તો બાળક સાથે વાત કરો.

આવોજ એક કિસ્સો અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં દાદા-દાદી સાથે રહેતી યુવતીને કૌટુંબિક સંબંધી યુવકે તેના દાદા સાથેના બીભત્સ ફોટો મોર્ફ કરી તેને બદનામ કરશે એવી ધમકીઓ આપી હતી. આવી ધમકીઓ આપી યુવકે અવારનવાર યુવતી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા.

નરોડા પોલીસે આ મામલે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે. પિતાના મોત બાદ યુવતી દાદા-દાદી સાથે રહે છે. મૂળ સાબરકાંઠાની 18 વર્ષીય યુવતીનાં માતા પિતાનું અવસાન 16 વર્ષ પહેલાં બીમારીથી થયું હોવાથી નરોડામાં તેના દાદા દાદી સાથે રહે છે.માર્ચ 2019 માં આ યુવતીનો સંબંધી રાહુલ સાબરકાંઠાથી અમદાવાદ પ્લમ્બિંગનું કામ કરવા આવ્યો હતો. તેણે પણ નરોડામાં ભાડે મકાન રાખ્યું હતું. સંબંધી હોવાથી એકબીજાના ઘરે આવવા જવાનું થતું રહેતું હતુ. ધમકી આપી અવારનવાર યુવક યુવતીને ગેસ્ટ હાઉસમાં બોલાવી શારીરિક સંબંધ બાંધતો.

બનાવટી તસવીરો વાઈરલ કરવા ધમકી આપી થોડા સમય બાદ આ રાહુલે યુવતીને કહ્યું હતું કે, તારા અને તારા દાદા વચ્ચે ખરાબ સંબંધ છે તેવા બીભત્સ તસવીરો બનાવી તે વોટ્સએપ પર વાઈરલ કરી દેશે. આ પ્રકારની ધમકી આપી અવાર નવાર રાહુલ યુવતીને ગેસ્ટ હાઉસમાં બોલાવતો હતો. ગેસ્ટ હાઉસમાં બોલાવી તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. યુવતીએ હિંમત એકઠી કરી કાકીને વાત કરતા તેણે તેના સાસુસસરાને હકીકત જણાવી.

સમાધાન માટે યુવકને બોલાવતા તેણે મારામારી કરી.થોડા સમય બાદ યુવતીએ હિંમત એકઠી કરી તેના કાકીને આ વાત કરી હતી. કાકીએ તેમના સાસુ સસરાને આ વાત કરતા રાહુલનાં પરિવારને બોલાવી સમાધાન કરી વાતચીત કરવા ભેગા થયા હતા. પણ ત્યાં રાહુલે સગીરાનાં દાદા સાથે મારામારી કરી ધમકીઓ આપી ત્યાંથી ભાગી ગયો હતો.છેવટે નરોડા પોલીસ સ્ટેશનમાં યુવતીએ રાહુલ સામે ફરિયાદ નોંધાવી છે. ધમકી આપી શારીરિક સંબંધો બાંધનારને પકડવા નરોડા પોલીસે તજવીજ હાથ ધરી છે અને જલ્દી તેને પકડી પાડવામાં આવશે.

આવોજ એક કિસ્સો ખાડીયામાં રહેતી યુવતીએ સગાઈ તોડી નાંખતા ઉશ્કેરાયેલા યુવકે તેના મિત્ર સાથે યુવતીના ઘરે જઈને બિભત્સ ગાળો બોલી હતી. ઉપરાંત યુવતીની પાર્ક કરેલી કારની તોડફોડ કરીને મોબાઈલની ડ્ટેલ કઢાવીને વોટ્સએપ પર વાઈરલ કરવાની ધમકી આપી હતી,.આ અંગે કાડીયા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

 

આ બનાવની વિગત મુજબ ખાડીયા રાયપુર ચકલામાં રહેતા દેવાંશી ડી.વ્યાસની સગાઈ અગાઉ ધુ્રવીલ આર.દલવાડી સાથે થઈ હતી.જોકે સ્વાભાવમાં મેળ ન ખાતા યુવતીએ સગાઈ તોડી નાંખી હતી. જેને પગલે ઉશ્કેરાયેલો ધુ્રવીલ મોડી રાત્રે મણીનગરમાં રહેતા તેના મિત્ર આતિશ સાથે યુવતીના ઘર નીચે આવ્યો હતો અને યુવતીના નામની બુમો પાડીને બિભત્સ ગાળો બોલવા લાગ્યો હતો.

તેણે બીજા લગ્ન કરીશ તો તને જાનથી મારી નાંખીશ કહીને ઝઘડો કર્યો હતો. જોકે વધુ માથાકુટ ન થાય તે માટે યુવતી ઘરની બહાર આવી ન હતી. દરમિયાન ધુ્રવીલે યુવતીની પાર્ક કરેલી કારના આગળના કાચ તોડી નાંક્યા હતા અને ધમકી આપી હતી કે તારી જે છોકરા સાથે સગાઈની વાત ચાલે છે તેને પણ જાનથી મારી નાંખીશ.

તે સિવાય તારા મોબાઈલની કોલ ડિટેલ કઢાવીને વોટ્સએપમાં વાઈરલ કરવાની ધમકી આપી હતી. એકાદ વર્ષ પહેલા યુવતીએ ધુ્રવીલ સાથે સગાઈ તોડી નાંખી હતી છતા યુવતીને અવારનવાર ફોન કરીને પરેશાન કરતો હતો. આ અંગે ખાડીયા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

About bhai bhai

Check Also

હવસ ની ભૂખી છોકરી એ જ એના બોયફ્રેન્ડ ને વાયગ્રા ખવડાવી કહ્યું ફાવે એટલી વાર બંધ શારીરિક સંબંધ,તો બોયફ્રેન્ડે એવી હાલત કરી કે….

મિત્રો આજના સમયમાં કોઈના પર વિશ્વાસ મુકવો એજ મોટી વાત હોય છે મિત્રો તમને જણાવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *