વિધાતાના મિત્રો કેવા લેખ..! દીકરીની લગ્ન કંકોત્રી પણ છપાઈ ગઈ અને પછી થયું એવું ભયંકર અકસ્માત કે પરિવાર પર દુઃખનું આભ તૂટી પડ્યું, રડાવી દે તેવી વાત સાંભળીને…

0
74

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે વિધાતા જે લેખ લખે છે તે હંમેશા થતું હોય છે અને આજે અમે તમારી સમક્ષ ભાવુક કરી દે તેવો કિસ્સો લઈને આવ્યા છીએ. જેના વિશે જાણીને તમારી આંખમાંથી મિત્રો સો ટકા આંસુ આવી જશે. મિત્રો ખાલી વિચાર કરો કે ઘરમાં સુખીનો લગ્નનો પ્રસંગ હોય અને લગ્ન પહેલા દીકરી અને દીકરાનું મૃત્યુ થઈ જાય

તો એક ઘરની પરિસ્થિતિ કેવી થઇ જતી હશે ને હાલમાં મિત્રો એક ઘરમાં આવું દુઃખદ વાતાવરણ છવાયું હતું તેના વિશે અમે ઘણા સમય બાદ આપણે વિગતવાર આપવા જઈ રહ્યા છીએ.હાલમાં મિત્રો સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે પાટણના વરાણા ગામ નજીક મોડી સાંજે ખાનગી બસ અને alto ગાડી વચ્ચે અકસ્માત થયું હતું જેમાં રાધનપુર તરફથી

આવી રહેલી અલ્ટો ગાડીમાં પરિવારના છ જેટલા સભ્યો સવાર હતા અને અકસ્માતમાં ઘટના સ્થળે alto કાર માં સવાર નીકુલ કાંતિભાઈ સોલંકી અને હેતલ કાંતિભાઈ સોલંકી આ બંને ભાઈ બહેનો ઘટના સ્થળે મૃત્યુ પામ્યા હતા.ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને આ ઘટના બનતા સ્થાનિકો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા

અને આ અકસ્માતને કારણે લગ્નનો અવસર માતમ માં ફેરવાઈ ગયો હતો અને સોલંકી પરિવાર પર ખુશીના માહોલ પર દુઃખનો આપ તૂટી પડ્યું હતું અને મિત્રો અમને જાણવા મળી રહ્યું છે કે ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનાની 10 તારીખ ના રોજ દીકરીના ઘરે જાન આવવાની હતી પરંતુ કાળમુખા અકસ્માતના કારણે હેતલની ડોલી ઉઠે પહેલા અર્થી ઉઠાવવાની નોબત આવી હતી.ખાનગી બસ વચ્ચે એટલું ભયંકર અકસ્માત થયું હતું કે ખાનગી બસ અને ગાડી સાથે અથડાતા

ગાડીના આગળના ભાગે બેઠેલ બંને ભાઈ બહેનના મૃતદેહને બહાર કાઢવામાં જેસીબી નો પણ સહારો લેવામાં આવ્યો હતો અને જેસીબી દ્વારા બંને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.શંખેસ્વર ના ટુવડ ગામનું સોલંકી પરિવાર દીકરી હેતલના લગ્નના અવસરને હરખ સાથે તૈયારી કરી રહ્યું છે અને એવામાં સમીના વરાણા નજીક સાંજના સુમારે અકસ્માતની ઘટનામાં દીકરી હેતલ અને દીકરા નિકુલના મોતના સમાચાર સાંભળી પરિવાર પર આભ ફાટી પડ્યુ હતો અને પરિવાર સાથે સ્નેહીજનો અને ગામમાં ગમગીન માહોલ છવાઇ ગયું.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.