Breaking News

દિવાળીના દિવસે અથવાતો એક બે દિવસ પહેલાં મળી જાય આ વસ્તુઓ, તો સમજી લેજો માં લક્ષ્મીજી તમારાં પર પ્રસન્ન થઈ ગયાં છે……

દિવાળી નો તહેવાર સુખ-સમૃદ્ધિ, ધન-સંપદા પ્રાપ્તિ નું પર્વ માનવામાં આવે છે, આ દિવસે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીજી ની વિશેષ રૂપ થી પૂજા કરવામાં આવે છે, કાર્તિક મહિના માં ધનતેરસ ના પછી અમાસ તિથી એ દિવાળી નું પર્વ દેશભર માં બહુ જ ધૂમધામ ની સાથે લોકો મનાવે છે.

આ તો બધા જાણે છે કે ખુબ જલ્દી દિવાળીનો તહેવાર આવવાનો છે. જણાવી દઈએ કે આ તહેવાર ભારત દેશમાં ખુબ ધૂમધામથી ઉજવાય છે. જી હા, આ તહેવાર હિંદુઓ માટે ખુબ જ ખાસ હોય છે. આમ તો આ તો બધાને ખબર જ છે કે દિવાળીનો તહેવાર શ્રી રામજીના અયોધ્યા પાછા આવવાની ખુશીમાં ઉજવાય છે. એટલે આ તહેવારનો સીધો સંબંધ રામાયણથી છે.

હિંદુ શાસ્ત્રો મુજબ રામાયણનો હિંદુ ધર્મમાં ઘણું મહત્વ છે. આ જ કારણ છે કે દિવાળીનો તહેવાર હિંદુઓ માટે ખાસ છે. દિવાળીનો તહેવાર એટલો મોટો છે કે તેનું આગમન થતા પહેલા જ લોકો તેના આગમનની તૈયારીઓ શરુ કરી દે છે. જેવું કે ઘરની સાફ સફાઈ કરવી અને ઘરને સજાવવું વગેરે બધા કામ કરવાના શરુ કરી દે છે.

દિવાળીના દિવસે લોકો ભગવાન શ્રી ગણેશજી અને માતા લક્ષ્મીજીનું પૂજન અને અર્ચન કરતા હોય છે. જેનાથી માતા લક્ષ્મી આપણા ઘરમાં ધનની કમી ન રહેવા દે, અને ભગવાન શ્રી ગણેશજી આપણા બધા જ દુઃખોનો નાશ કરે છે. પરંતુ દિવાળીના દિવસે પણ આપણને સંકેત મળતા હોય છે. જેના દ્વારા એવું પ્રતીત થાય છે કે માતા લક્ષ્મી આપણા પર પ્રસન્ન થાય અને આપણને આશીર્વાદ આપે છે. જો દિવાળીના દિવસે આ ચાર વસ્તુ જોવા મળે તો સમજવાનું માતા લક્ષ્મીજીની સાક્ષાત આપણા પર કૃપા છે.

દિવાળીનો તહેવાર આવતા પહેલા લોકો પોતાના ઘરને કેટલીક એવી વસ્તુઓથી સજાવે છે, જે તેમના ઘર માટે ઘણું શુભ હોય છે. જેવું કે ઘરને ચારેય બાજુ દીવા સળગાવવા અથવા આખા ઘરને લાઈટ્સથી સજાવવું વગેરે બધું કરવામાં આવે છે. પરંતુ આજે અમે તમને કે એવી વસ્તુ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમને દિવાળીના તહેવારના પર્વ પર મળી જાય તો સમજી લો કે તમારી દિવાળીમાં ચાર ચાંદ લાગવાના છે.

જી હા, જો તમને આ વસ્તુ મળી જાય તો સમજી લો કે તમારા પરમાં લક્ષ્મીની કૃપા થઇ ચુકી છે. માન્યું કે અમને વિશ્વાસ છે કે આ એક એવી વસ્તુ છે, જે માત્ર સીરીયલ્સમાં જ જોવા મળી શકે છે. પણ છતાય જો તમને દિવાળીના દિવસે આ દુર્લભ વસ્તુ મળી જાય તો સમજી લો કે તમારી કિસ્મત ખૂલવાની છે.તો ચાલો હવે તમને જણાવીએ કે તે નાયાબ વસ્તુ છે કઈ.

સાપની કાંચળી , અમે અહી સાપની કાંચળીની વાત કરી રહ્યા છીએ. જી હા, જો તમને દિવાળીના ખાસ પર્વ પર ક્યાય સાપની કાંચળી મળી જાય તો તેનો અર્થ છે કે તમારા પર માં લક્ષ્મીની કૃપા થવાની છે. તમને જાણીને હેરાની થશે કે સાપની કાંચળી વાસ્તવમાં લક્ષ્મીનું સ્વરૂપ મનાય છે. તેથી જો તમને દિવાળીના દિવસે આ મળી જાય તો આ ખુબ શુભ સંકેત છે. એવું કહેવાય છે કે જ્યાં સાપની કાંચળી હોય છે, ત્યાં ક્યારેય પૈસાની ઉણપ નથી થતી.

હવે આમ તો દિવાળીના દિવસે સાપની કાંચળી મળવી ઘણી મુશ્કેલ છે, પરંતુ છતાય જો તમને મળી જાય તો તેને સંભાળીને પોતાના પર્સમાં રાખી લો. ત્યાર પછી માં લક્ષ્મીની પૂજા કરતી વખતે કાંચળીની પૂજા કરો. તેનાથી માં લક્ષ્મીની અસીમ કૃપા હંમેશા તમારા પર બનેલી રહેશે. આમ પણ દિવાળીના દિવસે પૈસા મેળવવાની ઈચ્છા તો બધાની હોય છે. પણ દિવાળીના પર્વ પર ધનવાન બનવાની માત્ર થોડા લોકોની જ પૂરી થાય છે.

લગભગ ખુબ જ ઓછા લોકો જાણતા હશે કે નવરાત્રીના સમયે ઘુવડ દેખાવું તે શુભ માનવામાં આવે છે. જે એક શુભ સંકેત તરીકે ઓળખવામાં આવે છે. તો આવી જ માન્યતા દિવાળીના દિવસે પણ અનુસરવામાં આવે છે. મિત્રો એ તો બધા જ જાણીએ છીએ કે ઘુવડ હંમેશા રાત્રીના અંધકારમાં જ જોવા મળે છે. પરંતુ દિવાળીના દિવસે બધી જગ્યાએ રાત્રે પણ જળહળતું વાતાવરણ હોય છે. પરંતુ એ દિવસે જો ઘુવડ દેખાય તો લક્ષ્મીજી દ્વારા એક શુભ સંકેત આપવામાં આવ્યો તેવું માનવામાં આવે છે. અને લક્ષ્મીજીની કૃપા પણ તમારા પર ઉતરશે. જેનાથી સંપત્તિમાં પણ વધારો થશે.

લગભગ કોઈ પણ વ્યક્તિએ ગરોળી ન જોઈ હોય એવું ન બન્યું હોય. મોટાભાગે બધા જ ઘરોમાં ગરોળી ક્યારેય તો જોવા મળતી જ હોય છે. પરંતુ જ્યારે દિવાળીનું પર્વ આવે ત્યારે ગરોળી ખુબ જ ઓછી જોવા મળતી હોય છે. પરંતુ જો દિવાળીના તહેવાર પર જો ગરોળી જોવા મળે તો તેનાથી ધન લાભ થાય છે અને સદા માટે માતા લક્ષ્મીની આપણા પર કૃપા થાય છે.

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે જો રસ્તામાં બિલાડી આપણને દેખાય તો અશુભ માનવામાં આવે છે. પરંતુ જો દિવાળીના દિવસે આપણને બિલાડી ક્યાંય પણ જોવા મળે તો સમજી જવાનું કે શુભ સંકેત છે. એ સંકેત આપણા જીવનમાં ખુબ જ શુભ થશે તેવું સૂચવે છે.

છછુંદર પણ લગભગ લોકોએ જોઈ હશે. કેમ કે એ દેખાવમાં અદલ ઉંદર જેવી જ દેખાય છે. પરંતુ એવું માનવામાં આવે છે જો ઘરમાં છછુંદર હોય તો એ શુભ હોય છે. પ્પર્ન્તું જો દિવાળીના પર્વ પર ઘરમાં છછુંદર જોવા મળે તો વધારે શુભ સંકેત છે. તેનાથી ખુબ ધનલાભ થવાની સંભાવના રહે છે.

About bhai bhai

Check Also

આ ચમત્કારિક યંત્રમાં થી ઘરમાં રાખીલો કોઈપણ એક ઉપાય થઈ જશો કરોડપતિ.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, તંત્ર શાસ્ત્રમાં યંત્રને અત્યંત શક્તિશાળી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *