Breaking News

દૂધમાં ઉમેરિદો આ દેશી વસ્તુ, વગર પ્રોટીન પાઉડર એ મળશે તેનાં કરતાં બમણી તાકાત……

હાલ વર્તમાન સમયમાં ખરાબ લાઈફસ્ટાઈલ, ખાવા પીવામાં બેદરકારી, વધારે પડતા જંકફૂડનું સેવન લોકોને આંતરિક રીતે નબળાં બનાવી રહ્યું છે.અને બીમાર બનાવી રહ્યું છે. સારો ખોરાક ન ખાવાથી ઈમ્યૂનિટી તો ઘટે જ છે સાથે જ શરીરમાં અન્ય સમસ્યાઓ પણ ઘર કરવા લાગે છે. શરીરમાં અશક્તિ અને થાક અનુભવાય છે. એવામાં કેટલાક ઘરેલૂ ઉપાય કરીને શરીરને શક્તિવર્ધક રાખી શકાય છે. જેથી આજે અમે તમને ગોળ અને દૂધનો એવો જબરદસ્ત ઉપાય જણાવવાના છે, જેને અજમાવીને તમે થાક અને અશક્તિની સમસ્યાને દૂર કરી શકશો.

આયુર્વેદમાં જણાવ્યું છે કે , દૂધમાં ગોળ મિક્સ કરીને પીવાથી અદભુત ફાયદાઓ થાય છે જેમકે, લોહીની કમી હોય તે દુર કરે છે અને થકાન પણ નથી લાગતી. ગોળ શક્તિ અને એનર્જી પ્રદાન કરે છે. શરીર ભરાવદાર કરે છે વગેરે વગેરે.. આજે ગોળવાળા દુધના આ સિવાયના બેસ્ટ બીજા ફાયદા જોઈશું કે, જે તમે નથી જાણતા.

સતત થાક લાગતો હોય તો કરો આ ઉપાયગોળનો આ ઉપાય અશક્તિ પણ કરશે દૂરરોજ આ મેજિકલ ડ્રિંક પીવાનું શરૂ કરી દો
દૂધ અને ગોળ બંને શરીર માટે ફાયદાકારક હોય છે. દૂધમાં ગોળ મિક્સ કરીને પીવામાં આવે તો શરીરને વધારે લાભ મળે છે. ખાસ કરીને લોકો સાદુ કે ખાંડવાળું દૂધ પીવાનું પસંદ કરતા હોય છે જોકે ગોળને દૂધ સાથે મિક્સ કરીને પીવાથી શરીરને કેલ્શિયમ આયર્ન પ્રોટીન લેક્ટિક એસિડ વિટામિન A અને વિટામિન D પણ ભરપૂર માત્રામાં પ્રાપ્ત થાય છે. શરીરને તાકાત મળે છે અને થાક દૂર થાય છે.

આપણા લોહીને થાય છે, રાત્રે એક ગ્લાસ દૂધ અને તેમાં થોડો ગોળ મિક્સ કરી પીવાથી લોહીની અશુદ્ધતા દુર થાય છે. જો આપણું લોહી શુદ્ધ રહેશે તો ઘણી મોટી બીમારીઓ શરીરથી દુર રહેશે. લોહીમાં લોહતત્વની કમી હશે તો પણ આ દૂધ તેને દુર કરશે. નાના બાળકો માટે પણ આ ગોળ વાળું દૂધ ખુબ જ ફાયદાકારક છે. આ માટે ગોળ દવા કે કેમિકલ વગરનો શુદ્ધ ગોળ લેવો.

દૂધ અને ગોળ મિક્સ કરી પીવાથી પાચનશક્તિનો વધારો થાય છે. જેનાથી ગેસ, કબજિયાત જેવી સમસ્યાથી છુટકારો મળે છે. અત્યારની જનરેશનમાં ગેસ, કબજિયાત જેવી સમસ્યા વધારે જોવા મળે છે કારણકે, ખાવાપીવામાં અત્યારે વધુ મસાલા વાળું અને તેલ વાળું વધારે સેવન કરતા હોય છે. આ સમસ્યાનું સમાધાન બિલકુલ સાદા અને આસન ગોળવાળા દૂધના ઉપાયથી થશે. આ સમસ્યા માટે કોઈ ડોક્ટર- દવા કે લીક્વીડ લેવું નહિ.

જાણવાથી તમે જરૂર દૂધ અને ગોળનું સેવન ચાલુ કરી દેશો. અત્યારે લગભગ મોટી ઉમરના લોકોને ગોઠણનો દુખાવો અથવા સાંધાનો દુખાવો થતો હોય છે. આ ગોળવાળું દૂધ આ પ્રોબ્લેમનો રામબાણ ઈલાજ છે. પહેલા જાણીએ તે ઉપાય કેમ તૈયાર કરવો તે..(નીચે મુજબ ગોળનું મિશ્રણ બનાવો..)થોડો ગોળ લેવાનો તેને પીસીને ભુક્કો કરવાનો પછી થોડું આદુ લેવાનું તેને પણ પીસી ને ભુક્કો કરી બંને મિક્સ કરી દેવું. તે બનેલું ચૂરણ પેલા ખાઈ લેવાનું અને પાંચ મિનીટ પછી એક ગ્લાસ ગરમ દૂધ પી લેવાનું. (ગોળ અને દૂધ આમાં મિક્ષ નથી કરવાનું ધ્યાન રાખજો.) આ ઉપાય કરવાથી ૧૫ થી ૨૦ દિવસમાં ચોક્કસ ગોઠણ અને સાંધાના દુખાવામાં રાહત મળશે.

દૂધ અને ગોળના ફાયદા અત્યારના યુગ પ્રમાણે વધારે કારગર છે કારણકે, અત્યારના સમય પ્રમાણે લોકો કામ, ઓફીસ, સફર દરમિયાન થાકેલા હોય છે જો તે લોકો દૂધ અને ગોળનું સેવન કરવા લાગે તો દિવસ દરમિયાનની થાકન ઓછી થાય છે અને કામમાં પણ સ્ફૂર્તિ રહે છે. મહિલાઓ પણ આખો દિવસ કામ કરીને થાકી જતી હોય છે. માટે રોજે દૂધ અને ગોળનું સેવન કરવાથી મહિલાઓને કામમાં થકાન મહેસુસ થતી નથી. ગોળવાળું દૂધ તમારી એનર્જીને ટોપ લેવલ સુધી વધારી શકે છે.

ગોળ કેમિકલ ફ્રી પ્રોસેસથી તૈયાર કરવામાં આવે છે જેમાં ઓછી કેલેરી હોય છે. આ કારણથી રોજ રાત્રે ગોળવાળું દૂધ પીવામાં આવે તો શરીરમાં જમા ફેટ ઓછી થવા લાગે છે.અસ્થમાથી રાહત મેળવવા માટે શરીરમાંથી કફનું નીકળવું ખૂબ જ જરૂરી છે. જો દરરોજ રાતે ગોળવાળું દૂધ પીવામાં આવે તો અસ્થમાની બિમારીથી રાહત મળશે.

દૂધ અને ગોળ મિક્સ કરી પીવાથી ત્વચાને અંદરથી પોષણ મળે છે. જે ત્વચાને આપણે બહારથી ખ્યાલ રાખીએ છીએ તો થોડો ખ્યાલ અંદરથી પણ રખવો જોઈએ અને તે ખ્યાલ દૂધ અને ગોળ રાખે છે તેનું સેવન કરવાથી ત્વચાને પોષણ મળે અને બહાર ખીલ, કાળા દાગ, કાળી દાઝ વગેરેને કાઢવામાં મદદ કરે છે. તેમજ ત્વચાને ઇન્ટરનલ પોષણ મળવાથી તે બહારથી પણ બ્રાઈટ અને શાઈની દેખાશે.દૂધ અને ગોળના સેવનથી મહિલાઓને માસિકધર્મ દરમિયાન થતી તકલીફ દુર કરે છે જેમકે, માસિકધર્મ દરમિયાન મહિલાઓને પેટનો દુખાવો, કમરનો દુખાવો, થાક લાગવો, નબળાઈ આવવી વગેરે ઘણી તકલીફો થી રાહત મળે છે બસ એક ગ્લાસ ગરમ દૂધ અને થોડો ગોળ મિક્સ કરી પી લેવો જેનાથી રાહત મળે છે.

દૂધ અને ગોળ ગર્ભવતી મહિલાઓ માટે પણ ખુબ ફાયદાકારક છે. દૂધ અને ગોળ પીવાની સલાહ ડોકટર પણ આપે છે કારણકે, ખાંડ વાળી વસ્તુ ખાવાથી મહિલાઓને નુકસાન થાય છે સાથે ગર્ભમાં ‍ રહેલા બાળકને વધારે નુકસાન થાય છે. તે માટે ડોકટર ગોળ ખાવાની સલાહ આપે છે. (જો તમે પ્રેગ્નન્ટ છો તો, આ ગોલવાલા દૂધનું કેટલું સેવન કરવું તે માટે ડોક્ટરની સલાહ અવશ્ય લેવી. તમારે આ દૂધ ડોક્ટરને પૂછીને પછી જ પીવું.

તમને ઊંઘ ઓછી આવતી હોય અથવા બિલકુલ આવતી ન હોય તો રાત ના સમયે ગોળ ને દૂધ માં ભેળવી અને પીઓ.આમ કરવાથી ખુબજ સારી ઊંઘ આવે છે અંર તમે આરામ નો અનુભવ કરી શકો છો.દૂધ માંથી તમને પ્રોટીન અને કેલ્શિયમ સિવાય અન્ય જરૂરી પોષકતત્વો પણ મળે છે.આમજ,ગોળ આપણી રોગપ્રતિકારક શક્તિ ને વધારવા માટે મદદ કરે છે.બન્ને ને જો ભેળવી દેવામાં આવે તો તે ખુબજ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.

ગરમ દૂધ ની સાથે ગોળ લેવાથી તણાવ માં મળે છે રાહત.આ તણાવ દૂર કરવાનો એક ખુબજ સારો ઉપાય છે.આ સિવાય હુંફાળા દૂધ માં ગોળ મેળવી અને પીવાથી પ્રજનન ક્ષમતા પણ વધે છે અને શુક્રાણુઓ ની સંખ્યા પણ વધે છે.ગોળ માં પ્રોટીન અને ફોલિક એસિડ ની માત્રા ખુબજ વધારે હોય છે જે શરીર માં ઉપસ્થિત લોહી ને ઘાટું કરવામાં મદદ કરે છે.તે શરીર માં થઈ રહેલ લોહી ની ઉણપ ને દૂર કરે છે.જો તમે ગોળ ની સાથે મહેંદી ના ફૂલો ને પીસી ને દૂધ માં મેળવી અને પીઓ છો તો તમને માથા ના દુખાવા ની સમસ્યા દૂર થશે અને પાચન ક્રિયા સક્રિય બનશે.તે શરીર ના રક્ત ને પણ સ્વચ્છ રાખે છે અને મેટાબોલિઝમ ઠીક કરે છે.ગોળ નું સેવન શરદી ઉધરસ અને કફ થી આરામ આપે છે.ઉધરસ દરમીયાન જો તમે કાચો ગોળ ખાવા માંગતા નથી તો તેને દૂધ સાથે પણ લઈ શકો છો.

About bhai bhai

Check Also

ક્યારેય બાળકનું નામ આવું ન રાખવું નહીં તો આવે છે મોટી મુશ્કેલીઓ.

જ્યારે વિશ્વના દરેક વ્યક્તિનો જન્મ થાય છે, ત્યારે તેનું નામ આવે છે, આ નામો બાળકના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *