Breaking News

દુકાનેથી ઘર તરફ જઈ રહેલી યુવતીનું અપહરણ આ હવસખોરો એ ૩ મહિના સુધી કર્યો બળાત્કાર,અને પછી…..

મિત્રો આજે સમાજ માં એવા એવા કિસ્સાઓ થવા જઈ રહ્યા છે તે ના ઉપર ભાગ્યેજ વિશ્વાસ થતો હોય છે પણ અત્યારે જેમ જેમ દિવસ જાય છે તેમ તેમ ક્રાઈમ ના કિસ્સાઓ પણ વધતા રહે છે અને આજે યુવતીઓ એકલા સફસર કરતા ડરે છે તો ચાલો એવોજ કિસ્સો લઈ ને આવ્યા છે તો ચાલો જાણીએ.

મિત્રો દિયોદરના સોની ગામે એક ૨૧ વર્ષની યુવતી જે દુકાને થી પોતાના ઘર તરફ જઈ રહી હતી. તે સમય ઇકો ગાડીમાં આવેલ ઇસમે યુવતીનું અપહરણ કરી ત્રણ માસ સુધી ગોંધી રાખી દુષ્કર્મ આચરતા દિયોદર પોલીસ મથક ખાતે નરાધમ ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. જાણવા મળતી માહિતી મુજબ દિયોદરના સોની ગામે આજથી ત્રણ મહિના પહેલા એક ૨૧ વર્ષની યુવતી પોતાની દુકાનેથી ઘર તરફ જઈ રહી હતી. ત્યારે લાખણી તાલુકાના ડોડાણા ગામે રહેતો શખસ અન્ય લોકો સાથે ઇકો ગાડી લઈ આવી રસ્તા ઉપરથી યુવતીનું બળ જબરીપૂર્વક અપહરણ કર્યું હતું અને ડોડાણા ગામે લઈ જઈ ત્રણ માસ સુધી બળજબરીપૂર્વક ગોંધી રાખી યુવતીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યુ હતું.

તે રોજ ઘરે કોઇ ના હોવાથી યુવતી ત્યાંથી નીકળી ગઈ હતી. જેમાં યુવતી સોની ગામે તેના માતા-પિતાને તે આવી પહોંચતા યુવતી સમગ્ર હકીકત તેના માતા-પિતાને જણાવતા માતા-પિતા યુવતી સાથે દિયોદર પોલીસ મથક ખાતે આવી યુવતીએ લાખણી તાલુકાના ડોડાણા ગામે રહેતા શખસ સામે ફરિયાદ આપતા દિયોદર પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ અપહરણ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અપહરણ કરવામાં આવેલ યુવતીને ત્રણ માસ સુધી ગોંધી રાખવામાં આવી હતી. જેમાં નરાધમ ઇસમે યુવતીની મરજી વિરુદ્ધ કાગળોમાં સહીઓ કરાવી લગ્ન નોંધણી પણ કરાવવામાં આવી હતી અને લગ્ન નોંધણી ના કાગળો પણ રાખ્યા હતા. જેમાં નરાધમ ઇસમે બચવા માટે લગ્ન નોંધણી પણ કરાવી હોવાનું બહાર આવ્યું છે.

દોસ્તો એવોજ બીજો કિસ્સો લઈ ને આવ્યા છે સ્ત્રીઓ વિરૂધ્ધ થતા જાતીંય સતામણીના કાયદામાં અનેક સંઘર્ષો બાદ કાયદામાં સુધારાઓ કરવામાં આવ્યા છે. જેમાં જે ફોજદારી કાયદા અધિનીયમ 1983 તરીકે ઓળખાય છે, જેમાં જાતીય સતામણીને લગતા ગુનાઓમાં 354 માં પણ સુધારો કરવામાં આવ્યો હતો.જેમાંથી 354 a થી લઈ c સુધીની નવિ કલમો ઉમેરવામાં આવી છે. આ સુધારેલા કાયમાં યુવતીને પસંદ હોય છતા પણ લગાતાર 14 સેકન્ડ સુધી એકધાર્યુ તેની સામે જોઈ રહેવાને પણ ગુનો ગણવામાં આવ્યો છે. આવી કડક જોગવાઈઓ કર્યા બાદ પણ છેડતી, બળાત્કાર અને તેની કોસીશના બનાવો ઓછા થવાના નામ નથી લઈ રહ્યા.

આમ,આ કેસની વિગત એવી છે કે મહેસાણા જીલ્લાના બેચરાજી તાલુકાના આસજોલ ગામનો એક યુવક ભોગ બનનાર યુવતીનો સતત પીછો કરતો હતો. જેમાં તે અવાર નવાર યુવતીને પંસદ ના હોવા છતા પણ તેને હેરાન પરેશના કરતો હતો, અને તે યુવતીને પોતાની સાથે સંબધ બનાવવાની માંગ કરતો હતો. બાદમાં આ યુુવકની હવસ એટલી હદે એના દિમાગ ઉપર સવાર થઈ ગઈ હતી કે તે યુવતી રાત્રીના સમયે લગભગ 12 વાગ્યે યુવતીના ઘરમાં પ્રવેશી ગયો હતો.

જેમાં યુવતી સુઈ રહી હતી ત્યારે એને યુવતીનુ મોઢુ દબાવી તેની સાથે શરીર સંબધ બનાવવા એના કપડા કાઢવા લાગ્યો જેમાં એને યુવતીને પોતાની બાથમાં પકડી તેના શરીરના અલગ અલગ હિસ્સા ઉપર સ્પર્શ કરવા લાગ્યો. જેથી અચાનક આ બધુ જોઈ યુવતીએ તેનો પ્રતીકાર કરતા તે યુવક જેનુ નામ અજય છે તે ભાગી ગયો.

આમ આ બળાત્કારની કોસીશની ફરિયાદ યુવતીના પરીવાર જનોએ બેચરાજી પોલીસ સ્ટેશનમાં નોંધાવતા બેચરાજી પોલીસ સ્ટેશને ઠાકોર ચેહરસંગ ઉર્ફે અજય બલાજીની વિરૂધ્ધ IPC ની કલમ 354 a 354 b 354 d તથા પો.સ્કો. એકટ ક.8 મુજબ ગુન્હો દાખલ કરી તપાસને હાથ ધરી છે.

દોસ્તો એવો જ બીજો કિસ્સો લઈ ને આવ્યા છે દોસ્તો મહેસાણા જીલ્લાના લાડોલ ગામમાં એક બળાત્કારની ઘટના સામે આવી છે જેમાં આરોપીએ તેની પડોસમાં રહેતી એક યુવતીને ઘરે કોઈના હોઈ તેમ કહી રોટલી બનાવવા ના બહાને બોલાવી હતી. ત્યાર બાદ એકાંતનો લાભ ઉઠાવી તેને ઘરનો દરવાજો બંધ કરી તેની સાથે જબરદસ્તી કરી શરીર સંબધ બાંધી વીડીયો ઉતારી લીધો હતો.

બળાત્કારીએ વિડીયો ઉતારી લીધેલ હોઈ માટે એને ભોગ બનનારને ધમકી આપી હતી કે જો તુ આ બનાવની જાણ કોઈને કરી દઈશ તો હુ આ વિડીયો ઈન્ટરનેટ ઉપર વાઈરલ કરી દઈશ, પંરતુ ભોગ બનનારે આ ધમકીથી ડર્યા વિના તેને બધાને જાણ કરી દીધેલ હતી. જેથી આરોપીએ ઘટના બન્યાની તારીખે રાત્રે 12 થી 1 વાગ્યાના ગાળામાં તેને યુવતીના ઘરે જઈ માફી માંગી પોતાનો ગુન્હો કબુલી લીધો હતો.જેથી લાડોલ પોલીસ સ્ટેશને આઈ.પી.સી. ની કલમ ૩૭૬(૩) ૩૫૪(ક) પોક્સો ક.૪,૮,૧૨ મુજબ આરોપી પરમાર પ્રહલાદભાઇ મહેન્દ્રભાઇની વિરૂધ્ધ ગુન્હો દાખલ કરી તેની ધરપકડ કરી લીધી હતી.

મિત્રો એવોજ બીજો કિસ્સો લઈ ને આવ્યા છે વૈષ્ણોદેવી-ઝુંડાલ રિંગ રોડ પર આવેલા અંડરબ્રિજ પાસે બાવળની ઝાડીઓમાં મહિલા પર ગેંગરેપ કરનાર બે શખ્સમાંથી એક શખ્સની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. જ્યારે એક આરોપી હજી ફરાર છે. લૂંટી લીધેલો મોબાઈલ માત્ર 300 રૂપિયામાં 12 વર્ષના બાળકને વેચી દીધો હતો. તે ફોન ચાલુ થતા ક્રાઈમ બ્રાન્ચે બાળક સુધી પહોંચી તેના વર્ણનને અને ઓળખના આધારે આરોપીને ઝડપી લીધો હતો.

22 દિવસ પહેલા અખબારનગર પાસે મહિલાને મજૂરીકામના બહાને બે શખ્સ વૈષ્ણોદેવી અંડરબ્રિજ પાસે ઝાડીઓમાં ઢસડી ગયા હતા. જ્યાં એક શખ્સે ગળું દબાવી મહિલા પર બળાત્કાર કર્યો અને બાદમાં તે જ શખ્સે મહિલાના ગળા પર પગ મૂકી રાખ્યો હતો અને તેના બીજા સાગરીતે રેપ કર્યો હતો. 20 દિવસ અગાઉ બનેલી ગેંગ રેપની આ ઘટના અંગે સાબરમતી પોલીસ સ્ટેશનમાં મહિલાએ ફરિયાદ નોંધાવી હતી.

ક્રાઇમ બ્રાન્ચના એસીપી ડી.પી.ચુડાસમા, પીઆઈ ડી.બી.બારડ, પીએસઆઈ એસ.જે.દેસાઈ અને એમ.એચ.શિણોલ સહિતની ટીમે તપાસ શરૂ કરતાં ગેંગરેપનો ભોગ બનેલી મહિલાનો ફોન આરોપીઓ લૂંટી ગયા હતા. જે ફોન એક્ટિવ થયો હતો. ટેક્નિકલ ટીમની મદદથી પોલીસે ફોનનો ઉપયોગ કરનાર 12 વર્ષના કિશોરની પૂછપરછ કરતા 300 રૂપિયામાં ફોન પપ્પુ માનસિંગ હટીલા નામના શખ્સ પાસેથી ખરીદ્યો હતો. જેના આધારે ચાંદલોડીયા રેનબસેરામાં રહેતા પપ્પુની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે હાલમાં તેના સાગરીતની શોધખોળ હાથ ધરી છે.

અમદાવાદમાં ફરી એકવાર માનવતાને તારવી છે. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે આરોપીએ ગત માર્ચમાં તેની ચાલતી કારમાં ગેંગરેપ કર્યો હતો. બે આરોપીઓએ પીડિતા સાથે બનેલી ઘૃણાસ્પદ કૃત્યનો વીડિયો પણ બનાવ્યો હતો. આરોપીઓ હવે યુવતી પર એક રાત વન નાઇટ સ્ટેન્ડ ગાળવા દબાણ કરી રહ્યા હતા.

આમ કરવામાં નિષ્ફળ રહીને મહિલાને તેની અશ્લીલ ક્લિપ વાયરલ કરવાની ધમકી આપવામાં આવી રહી છે. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે મંગળવારે પણ આરોપીએ યુવતીને ચાલતી કારમાં પકડ્યો હતો અને તેની સાથે અભદ્ર વર્તન કર્યું હતું. સમાજમાં અત્યાર સુધીમાં તેના આદરનો વિચાર કરતાં પીડિતાએ કોઈ રસ્તો ન નીકળવાની ફરિયાદ onlineનલાઇન પોલીસમાં કરી છે. ક્લિપ વાયરલ કરવાની ધમકી આપી આરોપી યુવતીને એક નાઇટ સ્ટેન્ડ અથવા રૂ .50,000 આપવા બ્લેકમેલ કરી રહ્યા હતા.

પીડિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરવા અભિયાન શરૂ કર્યું છે. તહરીરના કહેવા પ્રમાણે, પ્રથમ ઘટનામાં આરોપીએ એસયુવી કારમાં સ્કૂટી ચલાવનારી એક યુવતીની ધરપકડ કરી હતી. બે આરોપીઓએ તેની ચાલતી કારમાં ગેંગરેપ કર્યો હતો અને કારમાં બેઠેલી બે મહિલા આરોપીઓએ મોબાઇલ પર યુવતી સાથે થતા અપશબ્દો કબજે કર્યા હતા. ઘટના દરમિયાન તેનો પર્સ અને ફોન પણ પીડિતા પાસેથી છીનવી લેવામાં આવ્યો હતો જે બાદમાં પરત આવી ગયો હતો.

એક આરોપીએ સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કર્યો અને તેને એક નાઇટ સ્ટેન્ડ અને પૈસા માટે બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. આરોપીઓ યુવતીને ધમકી આપી રહ્યા હતા કે તેઓ તેની વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ કરશે. મહિલાએ પોતાની ફરિયાદમાં એમ પણ કહ્યું છે કે તેણે જીભ બંધ કરવા માટે આરોપીને 3,700 રૂપિયા અને સોનીની વીંટી આપી હતી. આ હોવા છતાં, આરોપીએ તેનું અપહરણ કર્યું હતું અને તેની સાથે અભદ્ર વર્તન કર્યું હતું. પોલીસે જણાવ્યું કે મહિલા અભયમ પાસે પહોંચી હતી, જે સરકાર સંચાલિત મહિલા હેલ્પલાઈન છે.

About bhai bhai

Check Also

સુંદર સ્ત્રી જોઈ કંટ્રોલનાં કરી શક્યો યુવક પકડીને કરવા લાગ્યો એવું વિચિત્ર કૃત્ય કે જાણી ચોંકી જશો……

મિત્રો આપણે ઘણીવાર જોવામા આવ્યુ છે કે આજકાલના યુવાનોને લગ્ન કરવાની એટલી ઉતાવળ હોય છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *