Breaking News

દુલ્હનને વિધિના નામે ગોબર લગાવ્યું, પતિ જોતો રહ્યો અને ત્યારબાદ થયું એવું કે જાણી અચક પામી જશો.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, કાલાવડ રોડ પર હરીહર સોસાયટી શેરી નં.૧માં હાલ પિતા નિમેષભાઈ રૂઘાણીને ત્યાં છેલ્લા પાંચ મહિનાથી રહેતી , કાલાવડ રોડ પર હરીહર સોસાયટી શેરી નં.૧માં હાલ પિતા નિમેષભાઈ રૂઘાણીને ત્યાં છેલ્લા પાંચ મહિનાથી રહેઅને કંપની સેક્રેટરીનો અભ્યાસ કરતી માનસી નામની ૨૬ વર્ષની પરિણીતાએ પતિ અભિમન્યુ દક્ષિણી, સાસુ જ્યોત્સનાબેન, સસરા કમલેશભાઈ, દીયર આદિત્ય, કાકાજી યોગેશ ઉર્ફે ટીકુભાઈ, કાકાસી સસરા હરેશભાઈ, કાકી રાજેશ્વરીબેન, મામાજી દિનેશભાઈ પાબારી, મામી પ્રીતિબેન સહિત ૯ સામે ત્રાસ આપી મારકૂટ કર્યાની ફરિયાદ મહિલા પોલીસમાં નોંધાવી છે.

ફરિયાદમાં માનસીએ જણાવ્યું છે કે, તેના લગ્ન એક વર્ષ પહેલાં જ્ઞાાતિના રીતિ રીવાજ મુજબ થયા હતા. પતિનું મૂળ ગામ જૂનાગઢ છે અને તેને રાજકોટના ટાગોર રોડ ઉપર ધ લાઈટ્સ સ્ટુડિયો નામનો શો-રૂમ છે. તેને સંતાન નથી. લગ્ન કરી સાસરે જૂનાગઢની જલારામ સોસાયટીમાં રહેવા ગઈ હતી. જ્યાં સાસુ-સસરા, દીયર, કાકાજી સસરા, કાકીજી વગેરે પણ સાથે રહેવા આવ્યા હતા. તેનો પતિ પહેલેથી જ રાજકોટ રહેતો હોવાથી તેને આપેલો તમામ કરિયાવર રાજકોટમાં જ રાખ્યો હતો.

તે એકાદ અઠવાડિયું જૂનાગઢ રોકાયા બાદ પતિ, સાસુ અને દીયર સાથે રાજકોટ રહેવા આવી હતી. બીજા અઠવાડિયે તેને ફરવા જવાનું હોવાથી સાસુએ કહ્યું કે, આપણે વૈષ્ણવ ધર્મી છીએ, પહેલાં તમે બંને વ્રજ (ગોકુળ-મથુરા) જતા આવો. જેથી તમને પહેલા ખોળે દીકરો આવે. પરંતુ તેની ઈચ્છા ન હોવા છતાં વ્રજ જાત્રાએ જવું પડયું હતું. જ્યાં તેના પતિએ પુત્ર પ્રાપ્તિની વિધિ કરાવી હતી. જેમાં તેને ગમતું ન હોવા છતાં ગાયના ગોબરથી સાથીયો કરાવ્યો હતો. આ વખતે પતિને તેણે પોતાને આ બધું ગમતું નથી તેમ કહેતા પતિએ કહ્યું કે, મારે પહેલા ખોળે પુત્ર જોઈએ છે, એટલે મારી મા કહેશે તેમ જ તારે કરવું પડશે તેમ કહી તેની સાથે ઝઘડો કર્યો હતો.

જાત્રા કરી ઘરે પાછા આવ્યા ત્યારે તેની સીએસની ઈન્ટર્નશીપ ચાલુ હોવાથી સવારથી લઈ સાંજ સુધી ત્યાં જવાનું થતું. આ દરમિયાન તેના સાસુ ઠાકોરજીની પૂજા કરતા હોવાથી ઘરકામમાં પહોંચી શકતા ન હતા. જેથી તે પરત આવે ત્યારે તમામ કામ કરવું પડતું હતું. પતિને કામવાળી રાખી લઈએ તેમ કહેતા સાસુએ કહ્યું કે, વૈષ્ણવ નોકર હોય તો જ રાખવા છે, નહીંતર આપણે આ કામ કરી લઈશું.

તેના સાસુ કામ કરી શકતા ન હોવાથી તેના પતિને તેના વિરુદ્ધ ચડામણી કરતા અને કહેતા કે આને ભણાવી નથી, ઘરકામ કરે તે બસ છે. તે માસિક ધર્મમાં હોય ત્યારે સાસુ તેને ઘરમાં રહેવા ન દેતાં અને માવતરે મોકલી દેતા. પાછળથી તેના પતિને ચડામણી કરતા. રાજકોટમાં રહેતા કાકાજી સસરા અને કાકીજીએ ઘરે આવી તેને સ્પષ્ટ કહ્યું કે, તારે ભણવાનું પછી, કામ પહેલાં કરવાનું.

આપણે ભણવું-બણવું નથી. તારી ડિગ્રી ધૂળ બરાબર છે. આ રીતે તેને ટેન્શન આપતા જેને કારણે ઘરકામ કરીને ઈન્ટર્નશીપમાં જતી તો ત્યાં પણ મોડું થઈ જતું. પરિણામે પતિને કારની વ્યવસ્થા કરી આપવાનું કહેતા મેણું મારી કહ્યું કે, તારા બાપને કહે ગાડી લઈ આપે. આખરે તેણે પિતાને વાત કરતા તેણે એક કાર મોકલી આપી હતી, જેમાં તે ઈન્ટર્નશીપમાં જતી હતી. સાસુ વૈષ્ણવ ધર્મ પાળતા હોવાથી કાકીજીએ તેને મેણું માર્યું કે, તું કંઠી પહેરતી જા, વિધવા જેવી લાગે છે.

દીયર પણ કહેતો કે, મારી માં પાસે કામ કરાવવું નહીં તેમ કહી તેને તુંકારેથી બોલાવતો. એટલું જ નહીં તેના વિરુદ્ધ સાસુ અને પતિને ચડામણી કરતો. સાસરીયાઓની દખલગીરી વધતી જતાં તેને માવતરને ફરિયાદ કરી હતી. પરંતુ તેમણે બેટાં આવું તો ચાલ્યા કરે તેમ કહી સમજાવી દીધી હતી.

આવીજ બીજી ઘટના માલપુર શિષ્ના ગોવિંદપુર ગામે પનાણેવલી પરિણીતામાં સમાસૂસ , સસરા અને નાનંદની સંડોવણી દ્વારા મારઝૂડ શારિરીક અને માનસિક ત્રાસ અપ્પાત આ ત્રણેય નાગરિક ચારિણી સાસરીયા વિરૃધ્ધ મલપુર પોલીસ સ્ટેશને ફરી એકવાર નોંધાયેલી હતી અને તેણીએ આશ્ચર્ય કર્યું હતું. હાથ હાથ ધરી થઈ ગઈ.

માલપુર ચમના ભોલા ભાઠોડાની 19 વર્ષ યુવાની યુવતી ભાઈના લગ્ન ગોવિંદપુર ગામની સામાજિક રીત રિવાજો જેવા પરણાવાઈ રહી છે. લગ્ન જીવનની શરૂઆતના બે વર્ષોના લગ્ન સમાવિષ્ટ સાસરીયાઓ આ પરિણીતા સુખુતાના બાર. પરંતુ આ રાષ્ટ્રીય કુખ દીકરીના જન્મના દિવસોમાં જ સાસરીયાએ પથ્થર પ્રકાશિત કર્યા હતા અને અવાર નવાર આ પરિણીતા લાઝૂડ કરી માનસિક અને શારીરિક ત્રાસ અપાતો છે. આ પરિણીતા સાસુ, નંદ અને જેઠના દિકરા જે એક જગ્યાનું સૌરાષ્ટ્રમાં રહેવું. તેઓની ચૌમનીથી પરીઓ પણ બહુ ઓછી છે.

ત્રીજી માસ પૂર્વે મેહુલ ખાંટ આણી પરિણીતાના ઘરની કાગળની હવે બેઠક પગલું જો જાન્યુઆરી મારી નાખીશ ઘરે ધમકી આપી. ધમકીથી ગભરાય ઉઠેલ આણી પરિણીતા માસની દિકરીને પીઅરમાં દોડતી ગઈ. સાસરીયા પરિસ્થિતિ ત્રાસીથી આખરે કન્ટોલી નીરુબેન મેહુલ ખાંતી તેના ચતુર સાસુ, નણંદ અને જેઠના દિકરા વિરૃધ્ધ મલપુર પોલીસ સ્ટેશનમાં ફરી એકવાર નોંધાય છે. પરિણીતા પુનરાવર્તન મલપુરમાં યોજાયેલી ચૂંટેલી મેહુલૃપાની ખાંટ , ધનીબેન જેશીની ખાંટ (સાઉસ) , જાગૃતિબેન જશાની ખાંટ (નણંદ) અને મુકેશભિરા હિરામત ખાંટ (જેનો દિકરો) ના વિરુદ્ધ ગુણો નોંધી કાયદેસરની ધરતી આવી હતી.

આવીજ બીજી ઘટના રાજકોટના મહિલા પોલીસ સ્ટેશનમાં નવોઢાને ધર્મનું પાલન કરાવવા બાબતે અને પુત્ર પ્રાપ્તિ બાબતે ઝઘડા કરી ત્રાસ ગુજારતા રાજકોટ-જૂનાગઢના સાસરિયા સામે અને કરિયાવર બાબતે ઝઘડા કરી શારીરિક માનસિક ત્રાસ આપતા અમદાવાદ-વડોદરાના સાસરિયા સામે મહિલા પોલીસ સ્ટેશનમાં બે પરિણીતાઓએ ફરિયાદ નોંધાવી છે.

રાજકોટના કાલાવડ રોડ ઉપર હરિહર સોસાયટીમાં રહેતા અને અભ્યાસ કરતા માનસીબેન અભિમન્યુંભાઈ દક્ષિણી નામના લોહાણા પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ અભિમન્યુ દક્ષિણી, જૂનાગઢ રહેતા સાસુ જ્યોત્સ્નાબેન, સસરા કમલેશભાઈ, દિયર આદીત્યભાઈ, કાકાજી યોગેશભાઈ ઉર્ફે ટીકુભાઇ દક્ષિણી, રાજકોટ પુષ્કરધામ મેઈન રોડ ઉપર રોયલ હાઈટ્સમાં રહેતા કાકાજી સસરા હરેશભાઇ, કાકીજી રાજેશ્વરીબેન, મામાજી દિનેશભાઇ પાબારી અને મામીજી પ્રીતિબેન પાબારી સામે શારીરિક માનસિક ત્રાસ આપવા અંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું.

તેણીના લગ્ન એક વર્ષ પૂર્વે થયા હતા તેઓ પતિ અને સાસરિયા સાથે સંયુક્ત પરિવારમાં રહેતા હતા લગ્ન બાદ ઘરકામ જેવી નાની નાની બાબતોમાં અને પુત્ર પ્રાપ્તિ અંગે સાસરિયાઓ દ્વારા મેણાંટોણાં મારી ત્રાસ ગુજારવાનું ચાલુ કર્યું હતું તેમજ મેણાંટોણાં મારી તારી માંએ તને કઈ કામ શીખવાડ્યું જ નથી, તને કઈ આવડતું જ નથી તેમ કહી ત્રાસ ગુજારતા હતા તેમજ મારા સાસરીવાળા વૈષ્ણવ ધર્મમાં માનતા હોય મને પણ પરાણે આ ધર્મનું ચુસ્તપણે પાલન કરાવવા પતિને ચડામણી કરતા હોવાથી પતિ જેમ ફાવે તેમ ગાળો ભાંડી માર મારી ત્રાસ આપતા હતા.

અંતે કંટાળીને તમામ 9 સભ્યો સામે ફરિયાદ નોંધાવી હતી આ અંગે પીએસઆઇ એ જે લાઠીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે જયારે જલારામ શ્રી કોલોની સોસાયટીમાં રહેતા સીમાબેન મુકેશભાઈ ભરડવા નામના પ્રજાપતિ પરિણીતાએ વડોદરા રહેતા પતિ મુકેશભાઈ ભરડવા, સસરા છગનભાઇ પ્રેમજીભાઈ ભરડવા, સાસુ ડાયાબેન, વડોદરા રહેતા જેઠ કેતનભાઈ અને જેઠાણી ગીતાબેન સામે લગ્નના છ મહિના પછી ઘરકામ જેવી નજીવી બાબતે ઝઘડા કરી અપશબ્દો બોલી મેણાંટોણાં મારી મારકૂટ કરી અવારનવાર પૈસાની માંગણી કરી શારીરિક માનસિક ત્રાસ આપવા અંગે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા એએસઆઇ એ કે સાંગાણી વધુ તપાસ ચલાવી રહ્યા છે.

About bhai bhai

Check Also

છૂટાછેડા પછી કુતરા સાથે કર્યાં લગ્ન, મહિલાએ કહ્યું- પતિ કરતાં વધુ ખુશ રાખે છે..જાણો શા માટે

લંડનમાં રહેતી એક મહિલાએ તેની પાલતુ કૂતરી સાથે લગ્ન કર્યા મહિલાએ તેના પતિથી છૂટાછેડા લીધા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *