Breaking News

દુર્ભાગ્યને હમેંશા માટે દૂર કરવુંહોય તો આજેજ કરીલો આ નાનકડું કામ.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, સમાજમાં માન-સન્માન વધે અને પરિવાર સાધન સંપન્ન રહે તેવી ઈચ્છા દરેક વ્યક્તિને હોય જ. આ ઈચ્છાની પૂરતી માટે જ દરેક વ્યક્તિ દિવસ-રાત તનતોડ મહેનત કરે છે. જેમાં કેટલાક સફળ થાય છે તો કેટલાકને નિષ્ફળતા મળે છે. નિષ્ફળ જનાર વ્યક્તિ જ્યારે નાશીપાસ થાય ત્યારે એક જ વાત કરે કે કંઈ પણ કરે પરંતુ ભાગ્ય તેને સાથ આપતું નથી. આ વાત મહદઅંશ સત્ય પણ છે. જો ભાગ્ય વ્યક્તિને સાથ આપે તો જ તે સુખના સાગરમાં તરી શકે છે નહીં તો જો દુર્ભાગ્ય વ્યક્તિનો હાથ પકડે તો કિનારે આવીને પણ વ્યક્તિ ડુબી જાય છે.

જો તમારી સાથે પણ આવું થતું હોય તો તેના માટે તમારે માત્ર એક ઉપાય કરવાનો રહેશે. જેનાથી તમારા ભાગ્યના બંધ દરવાજા પણ ખૂલી જાય છે. આ ઉપાય સપ્તાહના કોઈપણ વારે કરી શકાય છે. કોઈપણ શુભ મુહૂર્તમાં વહેલાં ઊઠીને સ્નાનાદિથી પરવારીને, પીળા વસ્ત્રો ધારણ કરવા. ત્યારપછી ઘરનાં એકાંતવાળા ખૂણામાં જઈને ઉત્તર દિશામાં મોં કરીને બેસવું,

તેની સામે ઊનનું આસન પાથરી તેના પર ચોખા પાથરવા, તેના પર ચોખા પર માતા લક્ષ્મીની, સરસ્વતીની અને ગણપતિજીના ફોટા રાખવા. તેમની પૂજા કરી પંચાંમૃતનું તિલક કરો અને આરતી ઉતારો. તેમને ત્રણ અકીકની માળા, સાત ગોમતી ચક્ર ધારવો. પછી “ૐ શ્રી કૃં ક્ષૌં સિદ્ધયે ૐ” મંત્રની 21 માળા કરો. પૂજા સંપન્ન થયા પછી પૂજાની સામગ્રીને ઘરનાં મંદિરમાં ચઢાવી દેવી. થોડા જ દિવસમાં તેની અસર દેખાશે.

ધનલાભ માટે ઉપાય.કોઇ શનિવારે સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરે કર્યા પછી કોઇ પીપળના વૃક્ષ પરથી એક પાન તોડી લાવવું. તેના પર સફેદ ચંદનથી ગાયત્રી મંત્ર લખવો અને તેનું પૂજન કરવું. હવે આ પાનને તમારા કેશ બોક્સ, ગલ્લો, તિજોરી અથવા જ્યાં તમે પૈસા રાખો છો, ત્યાં એવી રીતે રાખવું કે, કોઇની દ્રષ્ટિ તેના પર સરળતાથી પડી શકે નહીં. આ પીપળના પાનને દર શનિવારે બદલતાં રહેવું. જેનાથી તમારા ઘરમાં સુખ-શાંતિ રહેશે અને ધન-સંપત્તી વધવાના પણ યોગ બનશે.

સુખી પારિવારિક જીવન માટે કરો આ ઉપાય.જો ઘરમાં હમેશાં અશાંતિ રહેતી હોય તો ઘરના મુખ્ય દ્વાર પર બહારની બાજુ શ્વેતાર્ક (સફેદ આંકડાના ગણેશ) લગાવવાથી ઘરમાં સુખ-શાંતિ બની રહે છે.દરરોજ સવારે ઘરમાં ગોમૂત્ર અથવા ગાયના દૂધમાં ગંગાજળ મિક્સ કરીને તેનો છંટકાવ કરવાથી ઘરની શુદ્ધિ થાય છે તથા નકારાત્મકતા ઓછી થાય છે. જેનાથી પરિવારમાં સારું વાતાવરણ બની રહે છે. ગાયના ગોબરનો દીપક બનાવીને તેમાં ગોળ તથા તેલ ભરીને પ્રગટાવવો. ત્યાર પછી તેને ઘરના મુખ્ય દ્વારના મઘ્યમાં રાખવો. આ ઉપાયથી પણ ઘરમાં શાંતિ બની રહેશે તથા સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે.

બિઝનેસની સફળતા માટે.કોઇ રવિવારની બપોરના સમયે પાંચ લીંબૂ કાપીને વેપાર સ્થળ (ઓફિસ અથવા દુકાન) પર રાખીને તેની સાથે એક મુઠ્ઠી કાળી મરી, એક મુઠ્ઠી પીળો સરસિયો રાખી દેવો. બીજા દિવસે જ્યારે દુકાન અથવા વેપાર સ્થળ ખોલો ત્યારે બધો સામાન આ બધો જ સામાન કોઇ સુમસાન સ્થાન પર ફેંકી આવવો. આ પ્રયોગ કરવાથી વેપાર ચાલવા લાગશે અથવા જો કોઇ વ્યક્તિની ખરાબ દ્રષ્ટિ પડી હશે તો તેનો પ્રભાવ પણ સમાપ્ત થઇ જશે.

અનિદ્રાની સમસ્યા છે તો કરો આ ઉપાય.જ્યારે તમે સૂવા જાવ છો તો પલંગ પર સૂતા પછી શરીરને થોડી વાર માટે ઢીલું છોડી દેવું જોઇએ અને ધીરે-ધીરે 100 સુધી ગણતરી કરવી. ત્યાર પછી શ્વાસ રોકીને ऊं कुंभकर्णाय नम: મંત્રનો જાપ કરવો અને શ્વાસ છોડી દેવો. આ પ્રક્રિયા 108 વાર કરવી. થોડા દિવસો સુધી પરેશાની થશે. પરંતુ, ત્યાર પછી તમારી સમસ્યાનું નિદાન આવી જશે અને તમને ભરપૂર ઊંઘ આવવાં લાગશે.

જાપ વિધિ.સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરે કર્યા પછી તુલસીના છોડની પૂજા અને પરિક્રમાં કરવી તથા દીપક પ્રગટાવવો. ત્યાર પછી એકાંતમાં જઇને કુશ આસન પર બેસીને આ મંત્રનો જાપ કરવો. મંત્ર જાપ કરતી સમયે મુખ પૂર્વ દિશા તરફ જ હોવું જોઇએ. ઓછામાં ઓછી પાંચ માળા આ જાપ અવશ્ય કરવો.ડિપ્રેશન માટે ઉપાય.રોજ સવારે સ્નાન કર્યા પછી તુલસીના છોડની 11 પરિક્રમાં કરવી અને ગાયના શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવવો. સાથે જ, જળ પણ અર્પણ કરવું. આ પ્રક્રિયા સાંજે પણ કરવી. આવું કરવાથી ડિપ્રેશન ઓછું થઇ જશે. તુલસીની માળા ધારણ કરશો તો વધારે સારું ફળ પ્રાપ્ત થશે.

ઝડપથી વિવાહ કરવા માટે ઉપાય. દર સોમવારે નજીક સ્થિત કોઇ શિવ મંદિરમાં જવું. ભગવાન શિવને દૂધમાં કાળા તલ મિક્સ કરીને અર્પણ કરવાં તથા જલ્દી વિવાહ માટે પ્રાર્થના કરવી. ગુરૂવારે ઉપવાસ રાખવો તથા પીળી વસ્તુઓનું દાન કરવું. આ ઉપાય કરવાથી ગુરૂ બૃહસ્પતિ પ્રસન્ન થશે. જેનાથી તમારા વિવાહના યોગ બનવા લાગશે. જન્મ કુંડળી મુજબ જો સૂર્યને કારણે વિવાહમાં વિલંબ થઇ રહ્યો હોય તો રોજ સવારે સૂર્યદેવને નિયમિત રૂપથી અર્ધ્ય આપવું. સાથે જ, ऊं सूर्याय नम: મંત્રનો જાપ પણ કરવો. કોઇ મિત્ર અથવા સહેલીના વિવાહમાં તેના હાથમાંથી પોતાના હાથમાં મેંહદી લગાવવાથી પણ ઝડપથી વિવાહ થઇ જાય છે.

અટકાયેલું ઘન પાછું મેળવવા માટે.શુક્લ પક્ષના કોઇ સોમવારથી આ ઉપાય શરૂ કરી સતત 21 દિવસ સુધી કરવો. સવારે જલ્દી ઉઠવું. સ્નાન વગેરે કામોથી છુટકારો મેળવીને એક લોટામાં સાફ પાણી લઇને તેમાં 5 ગુલાબના ફૂલ નાખીને સૂર્યને અર્ધ્ય આપવું અને ભગવાન સૂર્ય પાસેથી સમસ્યા નિરાકરણ માટે પ્રાર્થના કરવી. ઝડપથી તમારી મનોકામના પૂર્ણ થઇ શકે છે.

આ ઉપરાંત મીઠાનો ઉપયોગ કરો હા, વિશ્વભરની ઘણી સંસ્કૃતિઓમાં, મીઠું એ સારા નસીબનું પ્રતીક માનવામાં આવે છે અને અનેક પ્રકારના દુર્ભાગ્યથી બચવા માટે, એક ચપટી મીઠું લો અને તેને તમારા ડાબા ખભા પરથી ફેંકવું અને જમણા ખભા પરથી મીઠું ફેંકવુ. વધુ કમનસીબી લાવશે.

તે જ સમયે, એક વિકલ્પ તરીકે, તમે મીઠાના પાણીથી સ્નાન કરીને તમારા શરીરને દુર્ભાગ્યથી પણ મુક્ત કરી શકો છો અને તમારા સ્નાનના ગરમ પાણીમાં માત્ર બે ચમચી મીઠું ઉમેરી શકો છો. બીજી રીત એ છે કે દરેક ઓરડાના ખૂણાઓમાં અને વિંડોઝની નીચે થોડુંક મીઠું નાખો. આ તમારા ઘરને ખરાબ નસીબથી બચાવે છે.તૂટેલા અરીસાના ટુકડાઓ ફેંકો નહીં: જો અરીસો તમારાથી તૂટી જાય છે, તો તે અરીસાના ટુકડાઓ ક્યારેય ના ફેકો. આ તમારા સારા નસીબમાં અવરોધરૂપ બનશે અને તમારે સાત વર્ષના લાંબા ગાળા સુધી ખરાબ નસીબનો સામનો કરવો પડશે.

અથવા તમે તમામ ટુકડાઓને કચડીને નાશ કરી શકો છો અથવા અરીસાનો એક મોટો ટુકડો તમારી સાથે રાખી શકો છો અને આગામી પૂર્ણ ચંદ્ર ઉગતા સુધી રાહ જુઓ.ચંદ્ર ન નીકળે ત્યાં સુધી તમારે થોડી કમનસીબીનો સામનો કરવો પડશે, પરંતુ એકવાર તમે આ ટુકડામાં ચંદ્રની છબી જોશો, તો તમારી કમનસીબી સમાપ્ત થઈ જશે. પછી તમે તે ટુકડા ને ક્યાંક દફનાવી શકો છો અથવા તેને તમારી પાસે રાખી શકો છો.

ચંદન અથવા જાસ્મિન જેવી મજબૂત સુગંધનો ઉપયોગ કરો, અને જો તમે એક કરતા વધારે લાઇટિંગ કરી રહ્યાં છો, તો ખાતરી કરો કે તમે સમાન સંખ્યાને બદલે વિચિત્ર સંખ્યામાં લાઇટ્સ લગાવી છે.જો તમે તમારા અંગત જીવનમાં કમનસીબી અનુભવી રહ્યા છો, તો પછી ઘરમાં સુગંધિત કરો અને તેને બધા રૂમમાં લઈને ચાલો જેથી ઘરના દરેક ખૂણા સુગંધિત ધુમાડાથી ભરાઈ જાય.

તે જ સમયે, ઘોડાની નાળ પણ નસીબમાં વધારો થવાનું કારણ માનવામાં આવે છે, કારણ કે તે તમને “દુષ્ટ નજર” થી સુરક્ષિત કરે છે અને ઘરના સંરક્ષણ માટે ઘોડાની નાળ લટકાવો અથવા ઘોડાની નાળના ચિહ્નને ચેનમા પહેરો – ફક્ત ધ્યાન કરો કે તેના અંત ઉપર તરફ રહે, નહીં તો નસીબ તમારી પાસેથી “દૂર” થઈ શકે છે.

About bhai bhai

Check Also

શું તમે જાણો છો કે કાનખજૂરો દેખાવું શુભ છે કે અશુભ જાણો શું છે રહસ્ય

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, દુનિયાભરમાં ઘણી એવી વસ્તુઓ છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *