Breaking News

એક ભૂલથી બરબાદ થઈ ગયું આ સુપરસ્ટારનું જીવન,જાણો શું હતી આ એક ભૂલ.

આજના સમયમાં નામ કમાવવું ઘણું મુશ્કેલ કામ છે.દરેક વ્યક્તિ સફળતા મેળવવા માટે પ્રયાસો કરે છે તનતોડ મહેનત કરે છે પરંતુ સફળતા અમુક વ્યક્તિને જ મળે છે.તેનાથી વધું મુશ્કેલ સફળતા ટકાવી રાખવી છે. જો આપણે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની વાત કરીએ તો આ ઈન્ડસ્ટ્રીમાં દરેક પોતાની કારકિર્દી બનાવવાનું વિચારે છે પરંતુ મોટા ભાગના લોકો આ ઈન્ડસ્ટ્રીમાં ટકી શકતા નથી. રોજ નવા-નવા ચહેરાઓ આ ઈન્ડસ્ટ્રીમાં જોવા મળે છે, પરંતુ થોડા સમય પછી તે સ્ક્રીન પરથી સંપૂર્ણ રીતે ગાયબ થઈ જાય છે. એક નાની ભૂલ પણ ફિલ્મ કારકિર્દી માટે ખૂબ જ ખરાબ સાબિત થાય છે. આજે, અમે તમને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના કેટલાક આવા સફળ સ્ટાર્સ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જેમણે પોતાની કારકીર્દિને પોતાના હાથથી જ બરબાદ કરી અને ધીમે ધીમે નિષ્ફળતાના ઉંડા અંધકારમાં ખોવાઈ ગયા. તો ચાલો જાણીએ તે સ્ટાર્સ વિશે.

વિવેક ઓબેરોય: ફિલ્મ અભિનેતા વિવેક ઓબેરોયને તમે ખૂબ સારી રીતે જાણતા હશો. ફિલ્મ ‘કંપની’ થી મોટા પડદા પર પગ મુકતાની સાથે જ તે બોલીવુડ ઇન્ડસ્ટ્રીના એક મોટા સ્ટાર બની ગયા હતા. તેની ફિલ્મી કારકીર્દિ સારી ચાલી રહી હતી અને તે સતત સફળતા તરફ આગળ વધી રહ્યા હતા પરંતુ તેનાથી એક ભૂલ થઈ ગઈ. વિવેક ઓબેરોય બોલિવૂડની બ્યૂટી એશ્વર્યા રાયના પ્રેમમાં ખોવાઈ ગયા હતા. એશ્વર્યા રાયના પ્રેમના ચક્કરમાં વિવેક ઓબેરોય બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના દબંગ સલમાન ખાન સાથે લડાઈ કરી બેઠા.

વિવેક ઓબેરોયે સલમાન ખાન સાથે દુશ્મની કરીને પોતાની કારકિર્દીને જ નુક્સાન પહોંચાડ્યું હતું, જેનું પરિણામ એવું આવ્યું કે વિવેક ઓબેરોયને ધીમે-ધીમે ફિલ્મોમાં કામ મળવાનું બંધ થઈ ગયું અને તે લગભગ સંપૂર્ણ રીતે ફિલ્મી દુનિયામાંથી ગાયબ થઈ ગયા.લીધા.વિવેક ઓબેરોય એક એવું નામ છે જેમણે બોલીવુડમાં હિટ ફિલ્મો તો નથી આપી પણ પોતાની એક્ટિંગથી એક સમયે ઘણું નામ કમાયું હતું. તમને જણાવી દઈએ કે વિવેક ઓબેરોય બોલીવુડના નામી એક્ટર સુરેશ ઓબેરોયના દીકરા છે.

બોલીવુડમાં વિવેકે 2002 માં આવેલી ફિલ્મ ‘કંપની’ થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.વિવેક ઓબેરોય એક વાર ત્યારે ચર્ચામાં આવ્યા હતા જયારે તેઓ બૉલીવુડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાયને ડેટ કરી રહ્યા હતા અને એશ સાથે બ્રેકઅપ થયા પછી વિવેકે અરેન્જ મેરેજ કરવાનો નિર્ણય કરી લીધો હતો અને એમણે કર્ણાટકના પૂર્વ મિનિસ્ટર જીવરાજની દીકરી પ્રિયંકા સાથે લગ્ન કર્યા હતા અને પ્રિયંકા ખુબજ સુંદર દેખાય છે.

ફરદીન ખાન: ફરદીન ખાન જ્યારે ઈન્ડસ્ટ્રીમાં ઉભરતા સ્ટાર હતા, ત્યારે તેમની ડ્રગ્સના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ધીરે ધીરે તેમને ફિલ્મો મળવાનું બંધ થઈ ગયું અને તે નિષ્ફળતાના અંધારામાં ખોવાઈ ગયા. હવે તેની ફિલ્મી કારકિર્દી લગભગ સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ ગઈ છે.ફરદીન બોલીવુડમાં ચોકલેટી હિરો તરીકે જાણીતા હતા. ફરદીન ખાન તે સમયે એકદમ હેન્ડસમ રહેતો હતો. લાખો છોકરીઓ તેમના પર ફિદા હતી. ફરદીને તેની ફિલ્મ કારકીર્દિની શરૂઆત વર્ષ 1998 માં ફિલ્મ ‘પ્રેમ અગન’ થી કરી હતી. 2010 માં તેની છેલ્લી ફિલ્મ ‘દુલ્હા મિલ ગયા’ હતી. ફરદિનની બોલિવૂડ કારકિર્દી વિશેષ રહી નથી. તેની લગભગ દરેક ફિલ્મ ફ્લોપ હતી. ફિલ્મોથી અંતર બનાવ્યા પછી તે ખૂબ મેદસ્વી પણ બન્યો હતો.

અમન વર્મા: અમન વર્મા ટીવી ઈન્ડસ્ટ્રીના એક પ્રખ્યાત કલાકાર છે. અમન વર્માએ શો હોસ્ટ તરીકે સારી એવી ઓળખ બનાવી હતી પરંતુ વર્ષ 2005 ની કાસ્ટિંગ કાઉચ સ્ટિંગ ઓપરેશનમાં ફસાયા પછી તેની કારકિર્દી સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગઈ.અમન વર્માએ (45) પોતાની ગર્લફ્રેંડ વંદના લાલવાની (31) સાથે લગ્ન કરી લીધા છે. ગત 13 તારીખનાં રોજ મુંબઇમાં તે લગ્નનાં બંધનમાં બંધાઇ ગયો છે. લગ્ન બાદ આ કપલે એક રિશેપ્શન પાર્ટી પણ આપી હતી. આ પાર્ટીમાં નવવધુને શુભેચ્છા પાઠવવા માટે પરિવારનાં સભ્યો, સંબંધીઓ અને કેટલાક દોસ્તો શામેલ થયા હતા.

તમને જાણીને નવાઇ લાગશે કે અમન વર્મા અને વંદના લાલવાનીની મુલાકાત સીરિયલ શપતનાં સેટ પર થઇ હતી. જેમાં તેઓ ભાઇ-બહેનની ભૂમિકામાં નજર આવ્યા હતાં.તમને જણાવી દઇએ કે, બંન્નેનાં લગ્ન આ પહેલા 20 એપ્રિલનાં રોજ થવાના હતા. પરંતુ એક એક્સિડન્ટમાં અમનનાં પિતાનું અવસાન થતા તારીખને આગળ વધારી દેવામાં આવી હતી. અમન અને વંદનાની સગાઇ 14 ડિસેમ્બર 2015નાં રોજ થઇ હતી. એક વર્ષ બાદ તેઓ લગ્નનાં બંધનમાં બંધાઇ ગયા છે. વંદના પ્રખ્યાત ટીવી અભિનેત્રી છે.

તે ‘ડોલી સજા કે રખના’, ‘કેસરીયા બાલમ આવો હમારે દેશ’, ‘સીઆઇડી’ અને ‘ક્રાઇમ પેટ્રોલ’માં નજર આવી ચૂકી છે.આ અંગે અમને જણાવ્યુ કે,”લગ્નએ જિંદગીનો મહત્વપૂર્ણ ભાગ છે. મારૂ માનવુ છે કે વ્યક્તિએ ત્યારે જ લગ્ન કરવા જોઇએ જ્યારે યુવક અન યુવતી આ માટે તૈયાર હોય અને આ સમય મારા લગ્ન માટે એકદમ યોગ્ય હતો. વંદના સાથે લગ્ન કરીને હું ખુબ જ ખુશ છું. અમારા બે વર્ષનાં રિલેશનમાં વંદનાએ મને એક સારો વ્યક્તિ બનાવી દીધો છે.” અહિંયા તમને જણાવી દઇએ કે, વંદના અમનથી 15 વર્ષ નાની છે.

અભિજિત ભટ્ટાચાર્ય: પ્રખ્યાત ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ ઘણી સુપરહિટ ફિલ્મોમાં ગીતો ગાયાં છે, તેમણે તેમના મધુર અવાજથી લોકોનો ખૂબ પ્રેમ જીત્યો હતો, પરંતુ તે વિવાદોને કારણે ચર્ચામાં છવાયેલા રહેતા હતા. જણાવી દઈએ કે અભિજીત ભટ્ટાચાર્યએ ત્રણેય દિગ્ગજ ખાન વિરુધ ઈંટરવ્યૂમાં ખૂબ આગ લગાડી હતી, જેના કારણે તે ધીમે ધીમે નિષ્ફળતાના અંધારામાં ખોવાઈ ગયા.હાલ આખો દેશ હાલ કોરોના વાયરસ સામે જજૂમી રહ્યો છે. છેલ્લા લગભગ 5 મહિનાથી દરરોજ કોરોનાના કેસ વધતાં જ જાય છે.

તો આ દરમિયાન બૉલીવુડ અને ટેલીવિઝન ઇન્ડસ્ટ્રીમાંથી એકાએક સેલિબ્રિટીઝના કોરોના પૉઝિટીવ આવવાના સમાચાર આવી રહ્યા છે. હવે બોલીવુડના જાણીતા પ્લેબૅક સિંગર અભિજીત ભટ્ટાચાર્યના દીકરા ધ્રુવ ભટ્ટાચાર્ય પણ કોરોના પૉઝિટીવ આવ્યા છે. અને તે હોમ ક્વૉરન્ટાઇનમાં છે.જો કે, ધ્રુવ ભટ્ટાચાર્યને કોરોનાના કોઇ લક્ષણો નથી. માટે તેમને હૉમ ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા છે. અભિજીત ભટ્ટાટાર્ય હાલ શૂટ માટે કોલકત્તામાં છે અને તેમનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ છે.

શક્તિ કપૂર: અભિનેતા શક્તિ કપૂર 90 ના દાયકાના સૌથી સફળ અભિનેતામાંના એક માનવામાં આવે છે. તેણે પોતાની સુંદર એક્ટિંગ દ્વારા સારું નામ કમાવ્યું હતું. ફિલ્મની અંદર મોટાભાગે તે નેગેટિવ રોલમાં જોવા મળ્યા છે. આ સિવાય કોમેડી રોલ પણ તે ખૂબ સુંદર રીતે નિભાવે છે. આપણે એવું કહી શકીએ છીએ કે તે દરેક રોલમાં બિલકુલ ફિટ સાબિત થઈ શકે છે. પરંતુ શક્તિ કપૂર કાસ્ટિંગ કાઉચ કૌભાંડમાં ફસાઈ ગયા, જેના કારણે તેની ફિલ્મી કારકીર્દી ચોપટ થઈ ગઈ.૮૦ અને ૯૦ ના દશકમાં શક્તિ કપૂરે ઘણી ફિલ્મોમાં વિલનનું પાત્ર નિભાવી પોતાના અભિનયની છાપ ઉભી કરી હતી.

ત્યાર પછી તેમણે રાજા બાબુ અને અંદાઝ અપના અપના જેવી ફિલ્મોમાં કોમેડી રોલ પણ કર્યા. ખાસ કરીને કાદર ખાન સાથે જોડી બનાવીને તેમણે ૧૦૦ થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. પરંતુ જયારે વાત અંગત જીવનની આવે છે, તો શક્તિ પોતાની ઓનસ્ક્રીન જીવનથી એકદમ અલગ છે.ખાસ કરીને તેમનો પોતાની પત્ની શિવાંગી કોલ્હાપુરી સાથે ઘણો ગાઢ સંબંધ છે. એટલે કે આજે અમે તમને શક્તિ અને શિવાંગીની પ્રેમ કહાની જણાવવા જઈ રહ્યા છીએ જે પોતાની રીતે જ કોઈ બોલીવુડ ફિલ્મથી ઓછી નથી.

શક્તિ કપૂર દિલ્હીના એક પંજાબી કુટુંબ માંથી આવે છે. જો કે શિવાંગી મુંબઈની એક મધ્યમ વર્ગ મરાઠી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. શક્તિ કપૂરે પુણેની FTII ઇન્સ્ટીટયુટ માંથી અભિનયનો અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી તે મુંબઈ કામની શોધમાં આવ્યા હતા. શક્તિનું સાચું નામ સુનીલ સિકંદરલાલ કપૂર છે, પરંતુ જયારે તેને પહેલી ફિલ્મમાં વિલનનું પાત્ર મળ્યું, તો તેમણે નામ બદલીને શક્તિ રાખી લીધું. જેથી તે પોતાની ઈમેજ સાથે જોરદાર લાગે.

શિવાંગી અને શક્તિની પહેલી મુલાકાત ૧૯૮૦માં એક ફિલ્મના શુટિંગ દરમ્યાન થઇ. શિવાંગી પદ્મિની અને તેજસ્વીની કોલ્હાપુરીની મોટી બહેન છે. ‘કિસ્મત’ ફિલ્મમાં પહેલા પદ્મિની અને મિથુન ચક્રવર્તી સાથે કામ કરવાની હતી. પરંતુ પદ્મિની સાથે તારીખની સમસ્યા થવાને કારણે ડાયરેક્ટરે તે રોલ શિવાંગીને આપી દીધો. એ ફિલ્મમાં શક્તિ કપૂર પણ હતા, પરંતુ ફિલ્મની શુટિંગની તારીખો કાંઈક એવી રીતે ગોઠવાઈ હતી કે શક્તિ કપૂર અને શિવાંગી બન્ને એક જ સમયે સાથે રહી શકતા ન હતા

About bhai bhai

Check Also

માત્ર 21 વર્ષ ની ઉંમર માં જ આ મોડલ બની ગઈ હતી અરબોપતિ,અને એક દિવસ માં લે છે 500 સેલ્ફી,જોવો તસવીરો….

નમસ્કાર મિત્રો આજ ની અમારી પોસ્ટ માં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *