Breaking News

એક ચપટીમાં ગરીબી થશે દૂર બસ કરીલો આ ચમત્કારી ટોટકા થઈ જશો માલામાલ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, સિંદૂરનો ઉપયોગ પૂજાની સામગ્રી તરીકે તો કરવામાં આવે જ છે, સાથે સિંદૂર ગણેશજી અને હનુમાનજીને ચડાવવામાં પણ આવે છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પણ સેંથામાં સિંદૂર પૂરે છે. જો કે સિંદૂરનો ઉપયોગ પૂજા સિવાય કેટલાક ટોટકા કરવામાં પણ કરી શકાય છે. આ ટોટકા કરી અને જીવનને સરળ તેમજ સમસ્યા મુક્ત બનાવી શકાય છે.

જો જીવનમાંથી સમસ્યાઓ દૂર થવાનું નામ લેતી ન હોય તો ચમેલીના તેલમાં સિંદૂર ઉમેરી અને હનુમાનજીને ચડાવવું. આ ઉપાય પાંચ મંગળવાર અને પાંચ શનિવાર સુધી કરવો જોઈએ. જીવનની સમસ્યાઓ ધીરે ધીરે દૂર થવા લાગશે. જો ઘરના સભ્યો વારંવાર અપમાન કરતાં હોય તો એક પાનના પત્તા પર ફટકડી અને સિંદૂર રાખી અને બુધવારે સવારે અથવા સાંજે તેને પીપળાના ઝાડ નીચે માટીમાં દબાવી દેવું. આ ઉપાય કરી પરત ફરો ત્યારે પાછળ વળીને ન જોવું.

વાસ્તુ દોષ દૂર કરવો હોય તો તેલમાં સિંદૂર ઉમેરી અને મુખ્ય દરવાજા પર સાત ચાંદલા કરવા. આ ઉપાય 40 દિવસ સુધી કરવાથી વાસ્તુ દોષનો પ્રભાવ ઘટી જાય છે. મુખ્ય દરવાજાની ઉપરની તરફ ગણેશજીની પ્રતિમા પધરાવવી, ખાસ ધ્યાન રાખવું કે આ મૂર્તિ પર સિંદૂર લગાવેલું હોવું જોઈએ. ઘરની સુખ-સમૃદ્ધિમાં વધારો થવા લાગશે.આર્થિક તંગી દૂર કરવા એક નાળિયેર પર સિંદૂર લગાવવું અને તેને લાલ વસ્ત્રમાં બાંધી દેવું. આ નાળિયેરને એક કળશ પર રાખી અને મંદિરમાં તેની પ્રતિષ્ઠા કરવી. રોજ તેની પૂજા કરવી ધનની સમસ્યાઓ દૂર થવા લાગશે. ગ્રહ દોષના કારણે સમસ્યા રહેતી હોય તો વહેતી નદીમાં સિંદૂર પ્રવાહિત કરી દેવું.

નોકરી પ્રાપ્ત કરવા માટે શુક્લ પક્ષ ગુરુવારે પીળા વસ્ત્ર પર સિંદૂરથી 63 નંબર લખવો, આ અંક અનામિકા આંગળીથી લખવો, આ વસ્ત્રને લક્ષ્મી મંદિરમાં પધરાવી દેવું. આ ઉપાય ત્રણ ગુરુવાર સુધી કરવો તુરંત ફાયદો થશે. પતિ-પત્ની વચ્ચે સમસ્યાઓ રહેતી હોય તો તેને દૂર કરવા માટે રાત્રે સૂતાં પહેલાં પતિના ઓશિકા નીચે સિંદૂર રાખી દેવું અને પત્નીના ઓશિકા નીચે કપૂર રાખી દેવું. સવારે ઘરની બહાર ફેંકી દેવું અને કપૂર સળગાવી દેવું.

તમને જણાવી દઇએ કે જે સિંદુર થી પોતાનો માંગ ભરે છે.તેનાથી એવું માનવામા આવે છે કે સિંદૂર થી પતિ ની આયુ લાંબી થાય છે અને રોગો થી પતિ ની રક્ષા થાય છે.અને આ સાથે જ ઘરમા સુખ-શાંતિ બની રહે છે.અને માત્ર આટલું જ નહિ પરંતુ સિંદૂર નો ઉપયોગ પૂજા દરમિયાન પણ કરવામા આવે છે અને દેવીદેવતા ઓ ને તિલક પણ કરવામા આવે છે.પરંતુ તમને જણાવી દઇએ કે સિંદૂર ના અમુક ઉપાય કરીને તમે ઘણી સમસ્યાઓ થી છુટકારો મેળવી શકો છો અને એક સુખી જીવન પસાર કરી શકો છો, તો ચાલો જાણીએ આ સિંદૂર ના ટોટકા વિષે.

મિત્રો જે વ્યક્તિઓ જીવનમા પ્રગતિ પ્રાપ્ત કરવા ઈચ્છે છે અથવા તો ઊંચું પદ મેળવવા માંગે છે તેમણે સિંદૂર નો આ ટોટકા જરૂર કરવો જોઈએ. આ ટોટકામા એક પાંદડા પર થોડી ફટકડી અને સિંદૂર રાખી ત્યારબાદ આ તેને મૌલી થી બાંધી દો. હવે પીપળા ના ઝાડ નીચે આ પાંદડા ને દબાવી દો. સતત પાંચ બુધવાર આ ઉપાય કરો. આ ઉપાય કરવાથી તમને એ બધી જ વસ્તુઓ પ્રાપ્ત થશે જે તમે મેળવવા ઈચ્છો છો. બસ આ ઉપાય કરતા સમયે એક જ વાત નુ ધ્યાન રાખવુ કે તમે ઘરે પાછા ફરો ત્યારે પાછળ ફરીને ના જોવું.

મિત્રો આ સિંદૂર ની મદદ થી ઘરમા નકારાત્મકતા આવતા અટકાવી શકાય શકાય છે અને જો પહેલે થી જ હાજર હોય તો તેને ખતમ કરી શકાય છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે દરવાજા પર તેલમા ભેળવેલ સિંદૂર લગાવો. આ ઉપાય કરવા થી નકારાત્મક શક્તિ નાશ પામશે અને ઘરમા પ્રવેશશે પણ નહિ. આ સાથે જ ઘરમા રહેલા વાસ્તુદોષ પણ દૂર થઇ જાય છે મિત્રો આ ઉપાય મા તમારે તમારા દરવાજા પર સિંદૂરથી સ્વસ્તિક નુ નિશાન બનાવવા નુ છે.

આ નિશાન બનાવવા થી માતા લક્ષ્મી નો પ્રવેશ ઘરમા થાય છે અને ઘરમા નાણા ની ઉણપ સર્જાતી નથી. આ સિવાય, ઘરમા સુખ શાંતિ અને સમૃદ્ધિ સદેવ માટે બની રહે છે તેમજ મિત્રો સૂર્ય અથવા મંગળ ને શાંત કરવા માટે આ ટોટકા જરૂર થી અજમાવવો જોઈએ. આ ટોટકા મા તમારે સિંદૂર ને પાણીમા પ્રવાહિત કરવો જોઈએ. આ ઉપાય તમારે રવિવારે અથવા તો મંગળવારે જ કરવો જોઈએ. આ સાથે જ રોજ સૂર્યદેવ ને જળ અર્પણ પણ કરો અને જળ અર્પિત કરતા સમયે પાણીમા થોડું સિંદૂર પણ ઉમેરી લેવું.

મિત્રો સ્ક્તદોષ થી પીડિતા વ્યક્તિ માટે આ ઉપાય અસરકારક સાબિત થાય છે. એ માટે સિંદૂર સાત વખત પીડિત વ્યક્તિના માથા ઉપર થી ફેરવો અને પછી આ સિંદૂર ને જળમા પ્રવાહિત કરી દો. આ ઉપાય સતત પાંચ વખત કરવો. આવું કરવાથી રક્તદોષ નાશ પામે છે તેમજ જે પતિ-પત્ની વચ્ચે ખુબ જ કંકાસ અથવા ઝગડો થતો હોય તેમણે આ ટોટકા જરૂર થી અજમાવવો જોઈએ.મિત્રો આ ઉપાય મા રાત્રે સૂતી વખતે પત્ની પોતાના પતિ ના તકિયા નીચે સિંદૂર ની એક પડીકી રાખી દો અને ત્યારબાદ બીજા દિવસે સવારે આ પડીકી ના સિંદૂર થી પોતાનો માંગ પૂરી લે અમે જો કોઈ મહિલા આવુ કરવાથી પતિ અને પત્ની વચ્ચે ચાલતા ઝગડા નો અંત આવશે અને બન્ને વચ્ચે પ્રેમ વધશે અને ઘર મા કલેશ નહી રહે.

મિત્રો આ સિવાય જો તમે કોઈ રોગ થી પીડાતા હોવ તો તેમાંથી મુક્તિ મેળવવા માટે નિયમિત હનુમાનજી ના મંદિરે દર્શનાર્થે જઈને સિંદુર ચડાવવુ તથા લાલ ફૂલો અર્પણ કરવા જેથી ઘર ની તમામ આપત્તિઓ દુર રહે તથા શરીર ના સ્વાસ્થ્ય ની તંદુરસ્તી જળવાઈ રહે છે આ ઉપરાંત ધન ની પ્રાપ્તિ માટે હનુમાનજી ના મંદિરે હનુમાનજી ના ચરણો મા અર્પિત સિંદુર ઘેર લાવી તેને રેશમ ના કાપડ મા વીંટી મુખ્ય દ્વાર પર લગાવી દો. જેથી તમારા ઘરે ધન ની વર્ષા ના યોગ સર્જાશે.

મિત્રો તમને જણાવી દઇએ કે જો તમને કોઈ માન આપવામા આવતુ નથીં અને તમને ઘરે અથવા ઓફિસમાં અવગણવામાં આવશે, તો પછી તમે સિંદૂરનો આ ઉપાય કરી શકો છો જેમા તમે સોપારીનાં પાન પર ફટકડી અને સિંદૂર બાંધો અને તેને બુધવારે સવારે અથવા સાંજે એક મોટા પથ્થરથી પીપળના ઝાડની નીચે દબાવો.અને જ્યારે આ ઉપાય કરી પાછા ફરો ત્યારે પાછડ ફરીને જોવુ નહિ તમને જણાવી દઇએ કે આ ઉપાય ત્રણ બુધવારે કરવાથી તમારું માન વધશે.

મિત્રો વાસ્તુશાસ્ત્ર ની દ્રષ્ટિએ સિંદૂર પણ ખૂબ સારું માનવામાં આવે છે અને જો તેને ઘરના મુખ્ય દરવાજામાં તેલમાં સિંદૂર ઉમેરીને લગાવાથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરતી નથી તેમજ આ ઉપાય તમારે 40 દિવસ સતત આ કરવાથી ઘરની વાસ્તુ ખામી દૂર થાય છે તેમજ સિંદુરના ઉપાય દ્વારા પણ લક્ષ્મી અને દુર્ગા માતાની કૃપા પ્રાપ્ત કરી શકાય છે તેમજ દરરોજ પૂજા પછી ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર પૂજાની નાની સિંદૂર લગાવો.આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી તમારા પરિવાર પર ખુશ થશે અને તમારા ઘરમાં રહેશે.

About bhai bhai

Check Also

આ ચમત્કારિક યંત્રમાં થી ઘરમાં રાખીલો કોઈપણ એક ઉપાય થઈ જશો કરોડપતિ.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, તંત્ર શાસ્ત્રમાં યંત્રને અત્યંત શક્તિશાળી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *