એક દેશમાં તો એવો નિયમ કે પત્ની સિવાય બીજી યુવતી સાથે, શારીરિક સંબંધ બાંધવાથી ભાગ્ય ચમકે છે…..

નમસ્તે મિત્રો આજના આ લેખમાં તમારું સ્વાગત છે, કામુકતાને લોકો સંકોચની દ્રષ્ટીએ જુએ છે પરંતુ ભારતનો ઇતિહાસ આ મામલે વધારે મુક્ત રહ્યો છે. ભારતમાં ખજૂરાહોના મંદિર આ વાતનું ઉત્તમ ઉદાહરણ છે. પરંતુ આજે પણ જાહેરમાં સેક્સની ચર્ચા થોડી ક્ષોભજનક સ્થિતિમાં મુકે છે જ્યારે ખાનગીમાં તે પ્રક્રિયા સતત ચાલુ રહે છે. પરંતુ દુનિયાના અનેક દેશો એવા છે જ્યા સેક્સને લઈને વિચિત્ર રીત રીવોજો છે. સેક્સ સાથે જોડાયેલા આવા અટપટા દેશો વિશે વાત કરીશું.

ઇન્ડોનેશિયાના જાવામાં એક પવિત્ર પહાડ આવેલો છે. અહી વર્ષમાં 7 વખત લોકોના સારા નસીબ માટે એક આયોજન કરવામાં આવે છે. જેમાં એવી માન્યતા છે કે અહી આવનાર તીર્થયાત્રી પોતાની પત્ની અથવા પતિને બદલે અન્ય કોઈ અજાણી વ્યક્તિ સાથે સંભોગ કરે તો તેનું ભાગ્ય ખુલી જાય ચે. જોકે, આવું ત્યારે જ શક્ય છે કે જ્યારે વર્ષમાં 7 વખતના આયોજનમાં એ અજાણી વ્યક્તિ એક જ હોય.

કોલંબિયા અહી ગુઆજિરો સમાજના નાગરિકો દ્વારા એક પરંપરાગત નૃત્ય કરવામાં આવે છે. નૃત્ય દરમિયાન જો કોઈ મહિલા પુરુષ સાથે જાયતો એને તેની સાથે સેક્સ કરવું પડે છે. જોકો એ મહિલા તે વ્યક્તિ સાથે સેક્સ કરવા ન માગે તો તે નૃત્ય રદ કરી શકે છે.આયરલેન્ડના સમુદ્રી તટ પરના એક નાનકડા ટાપુ પર સંભોગ અંગે જુદી જ અવધારણા છે. અહી સેક્સ અંગે એવી માન્યતા છે કે લોકો સેક્સને આરોગ્ય માટે હાનિકારક માને છે. એટલે અહી સેક્સ દરમિયાનઅંડરપેન્ટ્સ ઉતારવામાં નથી આવતા.

યુરોપના આ દેશ ઓસ્ટ્રિયામાં સાવ વિચિત્ર પ્રથા છે. અહી અમુક ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓ પોતાની બગલમાં સફરજનના ટુકડા રાખીને ડાન્સ કરે છે. જ્યારે અમુક કલાક ડાંસ કર્યા બાદ આ સફરજન મહિલાના પરસેવાના કારણે ભીનું થઈ જાય તો મહિલા તે સફરજનને પોતાના ડ્રીમ મેનને આપે છે. જો આ મેન સફરજનનો ટુકડો ખાય જાયછે તો મહિલા તેની સાથે સેક્સ કરે છે.

મોઝાંબિયામાં ટોંગા જનજાતિના લોકોએ તો સેક્સ માટે અનોખી પ્રથા અપનાવી છે. અહી ચુંબન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અહી ‘નો કિસિંગ’નો નિયમ બનાવ્યો છે. આ લોકોનું કહેવું છે કે, આવુ કરવાથી આરોગ્યને નુકસાન નથું અટકે છે.

ભારત પાસે ગણિતથી લઈને સેક્સ સુધી હતું જ્ઞાન ઝીરો સાથે ભારતનો બહુ જૂનો સંબંધ છે. ગણિતમાં આર્યભટ્ટે ઝિરો આપ્યો હતો તો દુનિયાને ગણતરી આવડી અને બીજો ઝિરો વાત્સાયને આપ્યો જેના કારણે દુનિયાને ઝીરો ગ્રેવિટી સેક્સ અંગે જાણકારી મળી હતી ગ્રેવિટી એટલે ગુરુત્વાકર્ષણ જે આપણેને પૃથ્વી તરફ ખેંચતુ હોય છે. જ્યારે આજથી લગભગ બે હજાર વર્ષ પહેલા આચાર્ય વાત્સાયને કામસૂત્રની રચના કરી હતી ત્યારે તેમાં સાત અધિકરણ, 36 અધ્યાય, 64 પ્રકરણ અને 1250 જેટલા સૂત્રો આપ્યા હતા જેના દ્વારા વાત્સાયને પંચેન્દ્રિયો દ્વારા મળતા સેક્સ સુખની ગ્રેવિટીથી આગળ વધીને ગૂઢ ઝીરો ગ્રવેટીના ક્ષેત્રમાં પહોંચવાની વાત કરી હતી. કામશાસ્ત્રનો ઉદ્દેશ્ય સ્ત્રી અને પુરુષના પરસ્પર મિલનથી મોક્ષ પ્રાપ્તિના અધિકારી બનાવવાનો હોય છે.

સેક્સની થીયરી અને ફિલોસોફીનું જ્ઞાન જરુરી હોય છે. મિત્રો આપણે ડૉક્ટર, વકીલ અથવા એન્જિનિયર બનતા પહેલા તેના અંગે ખુબજ ભણિએ છીએ પણ આપણે ક્યારેય એવું સાંભળ્યું છે કે, લગ્ન પહેલા સ્ત્રી-પુરુષ સેક્સ અંગે કોઈ કોર્સ કરતુ હોય. તો તરત તમને સવાલ થશે કે લે સેક્સમાં એવું તો શુ છે જે ભણવાની જરૂર પડે.

અને આજના સમયમાં એમાં શું કરવાનું હોય છે તે તો બધાને ખબર જ હોય છે. પરંતુ કામસૂત્ર કહે છે કે સેક્સમાં પારંગત થવા અને શરમ તેમજ સંકોચ દૂર કરવા માટે તેનું જ્ઞાન હોવું ખૂબ જરુરી હોય છે. જેમ કે સેક્સની પ્રક્રિયા કુલ 8 પ્રકારની હોય છે અને આ દરેક પ્રક્રિયાના 8-8 ભેદ પણ હોય છે જેથી કુલ મળીને 64 પ્રકારે સેક્સ માણી શકાય છે. આ પ્રકારે સેક્સ કરતા કપલ એકબીજાથી ખૂબ જ સંતુષ્ટ રહેતા હોય છે અને વફાદાર પણ રહે છે. જેના કારણે સમાજમાંથી વ્યભિચાર પણ દૂર થઈ શકે છે. સેક્સ દરમિયાન જો બંને પાર્ટનરને ફોરપ્લે, આફ્ટર પ્લે અને પોઝિશન્સ અંગે બધી જાણકારી હશે તો કપલ ખુબજ સારી રીતે ઓર્ગેઝમનો અનુભવ કરી શકશે.

સાઇઝ બધુ નથી હોતુ પણ ઘણુ બધુ તો છે જ વર્ષો પહેલાં કામસૂત્રમાં વાત્સાયને લખ્યું છે કે સેક્સમ માટે સાઇઝ જ બધુ નથી હોતુ પરંતુ તેમ છતા ઘણુ બધુ હોય છે. આચાર્ય વાત્સાયન મુજબ સેક્સનો ખરેખર આનંદ સ્ત્રી-પુરુષના સ્વભાવ, શરીરની બનાવટ અને સેક્સ ઓગન્સ(ગુપત અગ)ની બનાવટ પર આધાર રાખતુ હોય છે. કામસૂત્રમાં પેરિસની સાઇઝ મુજબ નાના,મધ્યમ અને મોટા આકાર મુજબ તેને ક્રમશઃ સસલું, આખલો અને ઘોડાની સંજ્ઞા આપવામાં આવી છે.

અને કામસૂત્ર અનુસાર સાઇઝના આધારે 3 પ્રકારની સમ રતિ અને 6 પ્રકારની વિષમ રતિ પણ હોય છે. હવે તો આધુનિક સેક્સ નિષ્ણાંતો પણ સાઇઝના મહત્વને સ્વીકાર કરતા હોય છે. ઉત્તમ સેક્સ લાઇફ માટે એક સમાન કદ-કાઠી અને સમાન સ્વભાવના પાર્ટનર સર્વોત્તમ રહેતો હોય છે અને જો બંને પાર્ટનર એકબીજા સાથે શારીરિક સમાનતા ન ધરાવતા હોય તો તેમને એકબીજાને સંતોષ આપવા માટે જુદી જુદી કામ કળાઓનો પણ સહારો લેવો પડે છે.

સ્વાદ અને સેક્સ વચ્ચે હોય છે ખૂબજ ઉંડો સંબંધ કામસૂત્રમાં ઉત્તમ સેક્સ માટે ઉત્તમ ભોજનનને ખૂબ મહત્વપૂર્ણ ગણાવવામાં આવ્યું છે. કામસૂત્રના શ્લોક 2-4.8માં જણાવ્યા અનુસાર કોઈપણ ભોજન ખારા પદાર્થથી શરુ કરવું જોઈએ અને મિષ્ટાન્ન સાથે પુરું કરવું જોઇએ. જે સમયે કામસૂત્ર લખાયું તે સમયે લોકો ભોજન માટે ઘઉં, ચોખા, જવ, ચણા, દાળ, ઘી અને માંસનો પણ ઉપયોગ કરતા હતા. જેના આધારે આજના સમયમાં આધુનિક વિજ્ઞાન સ્વિકારે છે કે સેક્સને માણવા માટેની ચાવી વ્યક્તિની ડિશમાં રહેલી હોઈ છે. પ્રોટિન, વિટામિન, કેલ્શિયમ અને કેલેરીથી ભરપૂર ખોરાક જમવામાં લેવાથી વ્યક્તિ સારી રીતે સેક્સ માણી શકતો હોય છે અને સરસો, સી ફૂડ, આદૂ, બદામ અને મધ સેક્સ માટે ઉત્તેજના વધારવાનું કામ કરે છે.

સ્વચ્છતા એ ઉત્તમ શારીરિક સંબંધ માટે ખૂબ જરુરી છે.આચર્ય વાત્સાયન મુજબ સેક્સ લાઇફમાં સાફ-સફાઈનું મહત્વ ખૂબજ વધારે છે અને તેમણે જણાવ્યું છે કે સ્ત્રી-પુરુષ બંનેએ દરરોજ નહાવું જોઈએ. દર બીજા દિવસે સમગ્ર શરીરની માલિશ પણ કરવી જોઈએ. ત્રીજા દિવસે સાબુનો પ્રયોગ કરો. ચોથા દિવસે દાઢી-મૂછના વાળ કાપવા જોઈએ. તેમજ પ્રત્યેક પાંચથી દસ દિવસે ગુપતઅગના વાળ સાફ કરી લેવા જ જોઈએ. બગલમાંથી આવતી પરસેવાની ગંધને દૂર કરવા માટે ચંદન વગેરે પાઉડર કે આજકાલ મળતા સુગંધીત પાઉડર યુઝ કરવો જોઈએ અને વિજ્ઞાન પણ માને છે કે પુરુષ અને સ્ત્રીના શરિરમાં બનતા ખાસ પ્રકારની ફોરમોન તત્વની સુગંધથી જ પુરુષ અને સ્ત્રી એકબીજા પ્રત્યે પ્રાથમિક દ્રષ્ટીએ સેક્સ માટે આકર્ષિત થઈ જતા હોય છે.

રુમની અંદરનું વાતાવરણ છે મહત્વનું.કામસૂત્રમાં પણ બેડરુમના ડેકોરેશન ઉપર ખુબજ ભાર આપવામાં આવ્યું છે. નાગરકવૃતના પ્રકરણમાં કહેવામાં આવ્યું છે કે બેડરુમમાં ખૂબ જ નરમ અને મુલાયમ સુગંધિત બેડ હોવો જોઈએ અને માથુ તેમજ પગ બંને તરફ તકિયા હોવા જોઈએ અને બેડની બાજુમાં ટેબલ પર આછો પ્રકાશ રેલાવતી મિણબત્તિ, સુગંધીત ધૂપ કે ફૂલનો ઢગલો પણ રાખી જ શકાય છે. તેમજ બેડરુમ એકદમ સાફસફાઇ યુક્ત રાખવો જોઈએ. બેડરુમમાં કામોતેજક તસવીરો પણ લગાવો. જે કપલને ઉત્તેજીત થઈ જવામાં મદદ કરશે.

Leave a Comment