Breaking News

એક હવસખોર યુવકે લગ્ન કર્યા વગર મહિલાને ઘરમાં રાખી બાંધ્યા શારીરિક સંબંધ, પછી જે થયું તે જાણીને ચોંકી જશો..

મિત્રો આજના જમાનામાં આવા કિસ્સા બનવાએ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે. અભિષેકે યુવતીને લગ્ન કરી લઈશુ એવુ કહી પતિ સાથે છુટાછેડા લેવડાવી 8 મહિના સુધી ધરમાં રાખી હતી. તેમજ તેની સાથે પરાણે શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા. વડોદરા શહેરના વાસણા ભાયલી રોડ પર રહેતા યુવકે વગર લગ્ને યુવતીને પત્ની તરીકે રાખી બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ભાયલી વિસ્તારના અભિષેક ઠક્કરે સાથે નોકરી કરતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી.

મિત્રો અભિષેકે યુવતીને લગ્ન કરી લઈશુ એવુ કહી પતિ સાથે છુટાછેડા લેવડાવી 8 મહિના સુધી ધરમાં રાખી હતી. તેમજ તેની સાથે પરાણે શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા. જોકે, અન્ય યુવતી સાથે આડાસંબંધ હોવાની યુવતીને જાણ થતાં અભિષેકે યુવતીને તરછોડી દીધી છે. યુવકે તરછોડી દેતા યુવતીએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મિત્રો પોલીસ ફરિયાદ પ્રમાણે, અભિષેક ઠક્કર અને યુવતી બંને એખ પ્રાઇવેટ કંપનીમાં સાથે કામ કરતા હતા અને બંને સારા મિત્રો હતા. બંનેની મિત્રતાને લઈને અભિષેકને પરિવાર સાથે બોલાચાલી પણ થઈ હતી. છતાં અભિષેક તેને ભગાડી લઈ ગયો હતો. તેમજ અભિષેકે તેને કહ્યું હતું કે, આપણે હાઈ કોઈ સંબંધ બાંધીશું નહીં અને વડોદરા જઈને લગ્ન કરી લઇશું, પછી પરિવારવાળા સ્વીકારી લેશે. આ પછી અભિષેકના પરિવારે તેમને સ્વીકારી લેતા તેઓ ઘરે આવી ગયા હતા.

મળતી માહિતી પ્રમાણે યુવતી વિધર્મી હોવાથી તેનું નામ બદલી દેવાયું હતું. તેમજ યુવતીને ઘરની વહુની જેમ રાખવા માંડ્યા હતા. તેમજ તેને તમામ પ્રસંગોમાં પણ સાથે રાખતા હતા. દરમિયાન અભિષેકે યુવતી સાથે સંબંધ બાંધવા પ્રયાસ કર્યો હતો. જેના માટે યુવતીએ ઇનકાર કરતાં અભિષેકે લગ્ન થઈ ગયા હોવાનું અને ખાલી વિધિ જ બાકી હોવાનું જણાવ્યું હતું. તેમજ ના પાડવા છતા પરાણે સંબંધ બાંધ્યા હતા. યુવતી પગાર પણ અભિષેકને આપી દેતી હતી.

મિત્રો તે સમય દરમિયાન અભિષેકને તેની સાથે જ નોકરી કરતી અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. આ અંગે યુવતીને ખબર પડતાં અભિષેકે તેને તરછોડી દીધી હતી. એટલું જ નહીં, તેનો સામાન પણ રોડ પર ફેંકી દીધો હતો. આ અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મિત્રો એક એવો જ બીજા કિસ્સા વિશે જણાવા જઈ રહ્યા છે. મારી ઉંમર ૨૧ વર્ષની છે. મને છેલ્લા પાંચ વર્ષથી એક યુવતી સાથે પ્રેમ છે. તે પણ મને ઘણો પ્રેમ કરે છે. પરંતુ ચારેક મહિના પછી તેના લગ્ન બીજા સાથે થવાના છે. તો શું મારે તેને ભૂલી જવી. આ મારો પ્રથમ પ્રેમ છે.

મિત્રો શક્ય હોય એટલી જલદી તમે યુવતીને ભૂલી જાવ. હવે તેના લગ્ન બીજા સાથે થવાના છે ત્યારે તેને પ્રેમ કરી તેમજ તેને મળી તેનું લગ્નજીવન ભાંગવું યોગ્ય નથી. તમારી ઉંમર હજુ ઘણી નાની છે. તમે તેને ભૂલી જશો. સમય બધા દરદનું ઓસડ છે. ભવિષ્યમાં તમને તેના કરતા પણ સારી જીવનસાથી મળી રહેશે. તમને તેના પર ખૂબ જ પ્રેમ હતો તો તેની સગાઈ પૂર્વે તમારે બન્નેએ તમારા ઘરમાં વાત કરી યોગ્ય પગલાં લેવા જોઈતા હતા. હવે ઘણું મોડું થઈ ગયું છે. હવે તો તેને ભૂલી જવામાં જ તમારું તેમજ તેનું હિત છે.

મિત્રો બીજો એવો જ એક કિસ્સો છે જેના વિશે જણાવા જઈ રહ્યા છે. હું એક હેન્ડસમ યુવાન છું. મારી ઉંમર ૨૧ વર્ષની છે. મારા લગ્ન થઈ ગયા છે. મારી પત્ની પણ મને જોઈએ તેવી જ મળી છે. મારા લગ્ન પૂર્વે હું એક અન્ય યુવતીના પ્રેમમાં હતો. પરંતુ તેણે બેવફાઈ કરતા મને ઘણો આઘાત લાગ્યો હતો. પરંતુ તેની નીકટની સહેલીએ પ્રેમ આપી તે યુવતીને ભૂલવામાં મદદ કરી હતી. મારા લગ્ન પછી પણ તેણે મને પ્રેમ આપ્યો. પરંતુ હવે અમારા પ્રેમની વાત મારી પત્ની સુધી પહોંચી ગઈ છે. આ કારણે અમારી વચ્ચે અવારનવાર ઝઘડા થયા કરે છે. તે મને આ યુવતીને ભૂલી જવા કહે છે. પરંતુ હું તેને ભૂલી શકું તેમ નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.

મિત્રો તમારી પત્ની બરોબર કહે છે. તમારે તેને ભૂલી જવી જોઈએ. તમને એના પર એટલો પ્રેમ હતો તો પછી તેની સાથે લગ્ન કેમ કર્યા નહીં. લગ્ન પછી તેની સાથે સંબંધ રાખી તમે ત્રણ જિંદગી બરબાદ કરી રહ્યા છો. તમારે અને એ યુવતી વચ્ચે ભલે ગમે તેટલો નિર્મળ પ્રેમ હોય પરંતુ સમાજ તમને બદનામ કરી મૂકશે. તમારા આ પગલાંથી તેની જિંદગી પણ બરબાદ થાય છે. આથી યોગ્ય માર્ગ તો એ છે કે તમે તેને કોઈ સાચા યુવાન સાથે પરણી જવાની સલાહ આપો. આમાં જ તમારા બધાની ભલાઈ છે.

મિત્રો બીજો એવો જ એક કિસ્સો છે. મારી ઉંમર ૧૮ વર્ષની છે. મારા પ્રેમની ઉંમર ૨૨ વર્ષ છે. અમે બંને એકબીજાને ઘણો પ્રેમ કરીએ છીએ. એકબીજા વગર રહી શકતા નથી. અમારી વચ્ચે શારીરિક સંબંધ નથી, પરંતુ અમે હોટેલના રૂમમાં જઈએ છીએ ત્યારે મારી યોનિમાંથી સફેદ ચીકણું પ્રવાહી નીકળે છે. આમ કેમ થતું હશે? તે જણાવવા વિનંતી.

મિત્રો તમારી ઉંમર નાદાન છે. નાદાન ઉંમરમાં વિજાતિય સંબંધ બાંધતા ખૂબ જ વિચાર કરવો જોઈએ. હોટલના રૂમના એકાંતમાં ઘણીવાર ન બનવાનું બની જાય છે. આથી સાવચેત રહો. સૌ પ્રથમ તો તમારે સેક્સ અંગેની જાણકારી મેળવવાની જરૂર છે. સેક્સની અજ્ઞાનતાને કારણે કોઈક વખત કોઈ વ્યક્તિ તમારી લાચારીનો લાભ લઈ શકે છે.

જેને કારણે પાછળથી પસ્તાવાનો વારો આવે છે. કોઈ સારા ડૉકટર કે ઘરની કોઈ વડીલ સ્ત્રી પાસે સેક્સ અંગેની જાણકારી મેળવો. આ માટે બજારમાં મળતા બકવાસ પુસ્તકોનો આશરો લેવો નહીં. બીજું યોનિમાંથી નીકળતું સફેદ પ્રવાહી સામાન્ય છે. વિજાતિય આકર્ષણને કારણે શરીરમાં થતા હોર્મોનલ ફેરફારને કારણે આમ થઈ શકે છે. આમ છતાં પણ કોઈ ડૉક્ટરને બતાવી શંકાનું સમાધાન કરી લો.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો આ લેખ ને લાઈક અને શેર જરૂર કરજો. તમારા માટે અમે આવા ઘણા રોજિંદા લેખ લાવીશું. જે તમારા જીવન માટે ખૂબ ઉપયોગી હશે, આ પેજ સાથે જોડાવા માટે આ પેજને લાઈક કરો, આ લેખ વાંચવા માટે તમારો આભાર.

About bhai bhai

Check Also

જાણો, એક એવા ગીત વિશે કે જેને સાંભળીને લોકો કરી લે છે આત્મહત્યા, જેની પર વર્ષો સુધી તો પ્રતિબંધ રહ્યો.

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *