એક કપલે વર્ષો સુધી જેલમાં રહી ને માણ્યું સુખ અને, ત્યારબાદ થયું કંઈક એવું કે જાણી ચોંકી જશો.

એક કપલે વર્ષો સુધી જેલમાં રહી ને માણ્યું સુખ અને, ત્યારબાદ થયું કંઈક એવું કે જાણી ચોંકી જશો.

આજના સમયમાં લોકો ઉપર વિશ્વાસ કરવો એ બઉ મોટી વાત છે કારણે લોકો પર ગમે તેટલો વિશ્વાસ મૂકીએ લોકો આજના આ કળિયુગ સમયમાં તોડી જ નાખે છે.મિત્રો આગળ જણાવીએ કે લોકો પોતાની હવસ સંતોષવા શું નથી કરતા ગમે તે જગ્યા એ ગમે તે કરીને લોકો પોતાની હવસનો શિકાર બનાવતા હોય છે.તમને જણાવી દઈએ કે આજના કળિયુગ સમયમાં લોકો પોતાની હવસ સંતોષવા લોકો એવી જગ્યા પસંદ કરે છે કે જાણીને હોશ ઉડી જશે.

મિત્રો તમને જણાવી દઈએ કે શીના બોરા હત્યાકેસમાં જેલમાં બંધ આરોપી ઇન્દ્રાણી મુખર્જી અને પીટર મુખર્જીએ ડાઇવોર્સ લીધા છે. કોર્ટે તેમના છૂટાછેડા મંજૂર કર્યા છે. મુંબઇની ફેમિલી કોર્ટે ઇન્દ્રાણી મુખર્જી અને પીટરને છૂટાછેડાની અરજીનો સ્વિકાર કર્યો.આ છૂટાછેડા બંનેની સહમતીથી થયા.ઇન્દ્રાણી મુખર્જીએ પીટર મુખર્જી સાથેથી છૂટાછેડા લેવાનું એલાન કર્યું હતુ. જે બાદ ઇન્દ્રાણી મુખર્જીએ પીટર મુખર્જીને કાયદાકીય નોટિસ મોકલી હતી.જે પછી બંનેએ કોર્ટ સમક્ષ છૂટાછેડા માટે સહમતી દર્શાવી હતી. શીના બોરા હત્યાકાંડમાં ઇન્દ્રાણી મુખર્જી અને પીટર મુખર્જી આરોપી છે. અને બંને 2015થી જેલમાં બંધ છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. હાઈવે પર ચાલુ કારમાં સંબંધ બનાવનારા એક કપલનો કોર્ટે બેદરકારી ભરી રીતે ડ્રાઈવિંગ કરવાના મામલામાં દોષી જાહેર કર્યું છે. આ ઘટના સ્પેનના વિલકાસ્ટિનની છે. કોર્ટે કપલને 6 મહિનાની જેલની સજા ફાટકારી છે. આ ઉપરાંત 2 મહિના સુધી ડ્રાઈવિંગ પર પ્રતિબંધ મૂક્યો છે. સ્પેનના મૈડ્રિડના કપલનો વિડીયો પાછલા વર્ષે સામે આવ્યો હતો. જેમાં બાજુમાંથી પસાર થઈ રહેલી કારે તેમનો વિડીયો શૂટ કર્યો હતો.

ક્લિપ વાઈરલ થયા બાદ પોલીસ કારની શોધમાં કલાકો સુધી સીસીટીવી ફૂટેજ ચેક કરતી રહી. વિડીયો વાઈરલ થયા બાદ પોલીસે લોકોને કપલ વિશે જાણકારી માગી હતી. ડેઈલી મેલની રિપોર્ટ મુજબ પોલીસ દ્વારા પૂછપરછ બાદ કપલે પોતાનો ગુનો સ્વીકારી લીધો હતો. સરકારી વકીલ સાથે ડીલ બાદ કપલે કોર્ટમાં બેદરકારી ભરી રીતે ડ્રાઈવિંગનો ગુનો કબૂલ્યો.

જે બાદ બંનેને 6 મહિનાની જેલની સજા ફટકારી છે. કોર્ટે પોતાના ચૂકાદામાં કહ્યું કે કાર ચાલક કારને ઝિગ ઝેગ રીતે ચલાવવાનો દોષી માન્યો. કોર્ટે કહ્યું કે કાર ચાલકે આ રીતે ડ્રાઈવ કરીને અન્ય લોકોનો જીવ પણ મુશ્કેલીમાં મૂક્યો. કારણ કે ડ્રાઈવરની ગર્લફ્રેન્ડ તેના ઉપર બેઠી હતી.

આવીજ એક બીજા કિસ્સા માં તાઇવાનના પહાડોની વચ્ચે સુનસાન રસ્તા પર એક કપલ આપત્તીજનક અવસ્થામાં મળી આવ્યું હતું. રસ્તા પર ખુલ્લેઆમ સંબંધ બનાવી રહેલા આ યુગલની તસ્વીર ગુગલ મેપ દ્વારા દુનિયાની સામે આવી ગઈ છે. તસ્વીરમાં એક તાઇવાની યુગલ પહાડી ક્ષેત્રમાં રસ્તાની બાજુમાં પોતાની એસયુવી ગાડીના બોનટની પાસે અંતર્ગત સંબંધ બનાવાતા દેખાઈ રહ્યા છે.

તસ્વીર પશ્ચિમી તાઇવાનના તાઈપિંગ જિલ્લાની છે. તેઓની આ અવસ્થાની તસ્વીર ગુગલ સ્ટ્રીટ વ્યુ કેમેરા દ્વારા લેવામાં આવી હતી જેમાં આ યુગલ ન્યૂડ અવસ્થામાં શારીરિક સંબંધ બનાવતું જોવામાં આવ્યું છે. તસ્વીર ગુગલ મેપ દ્વારા સામે આવી છે. આ સમયે આ યુગલે કદાચ એવું જ વિચાર્યું હશે કે બંન્નેની આ ક્ષણ તેઓના પૂરતી જ સીમિત છે પણ તેઓની આ તસ્વીરો ગુગલ કેમેરા દ્વારા લીક થઇ ગઈ અને તે તસ્વીરો એટલી હદ સુધી વાઇરલ થઇ કે અંતે તસ્વીરોને ગૂગલને હટાવવી પડી હતી.

બંન્ને ગાડીના બોનટ પાસે સંબંધ બનાવતા દેખાઈ રહ્યા છે અને બંન્ને પુરી રીતે નિર્વસ્ત્ર અવસ્થામાં દેખાઈ રહ્યા છે. તસ્વીરને સૌથી પહેલા એક સોશિયલ મીડિયા યુઝરે જોઈ હતી. તેનું કહેવું હતું કે તેણે અમુક પ્રાણીઓને જોવા માટે ગુગલ પર એક નજર કરી હતી, પણ આ વચ્ચે તેને આ કપલ દેખાઈ ગયું. તેણે કહ્યું કે આ એદકમ હેરાન કરનારું દ્રશ્ય હતું. આ સિવાય તે યુઝરે એવું પણ કહ્યું કે આ ગુગલ મેપનો અત્યાર સુધીનો સૌથી મોટો આવિષ્કાર છે.

ગુગલ મેપ દ્વારા આ તસ્વીર સામે આવતા જ યુઝર આ સ્થળનું લોકેશન જાણવામાં લાગી ગયા છે. તસ્વીરમાં આ વિસ્તાર પહાડોથી ઘેરાયેલો દેખાઈ રહ્યો છે. આ યુગલની હજી કોઈ ઓળખ મળી શકી નથી, આ સિવાય એ પણ જાણ નથી થઇ કે તેઓને તસ્વીરો વિશેની જાણકારી છે કે નથી.

આ તસ્વીર પર વિવાદ એટલા માટે થયો કેમ કે વર્ષ 2018 માં પણ ગુગલ પર આવી જ તસ્વીર સામે આવી હતી. ત્યારે ગૂગલે આ બાબત અને ન્યુડિટી પર પોતાનું કડક નિવેદન આપ્યું હતું અને આ પુરા સિસ્ટમમાં બદલાવ લાવવાની પણ વાત કહી હતી. પણ એકવાર ફરીથી આવી ઘટના સામે આવતા સનસની મચી ગઈ છે.

જણાવી દઈએ કે સ્ટ્રીટ વ્યુ પર સામેથી જોવા પર એક ગાડી ઉભેલી દેખાય છે, પણ જ્યારે તેનો 360 ડિગ્રી ફીચર વાપરવામાં આવ્યો તો બોનટ પર આપત્તીજનક અવસ્થામાં આ કપલ જોવા મળ્યું. દુનિયામાં ઘણા દેશોમાં આવા પ્રકારની સુવિધાનો ઉપયોગ કરી શકાય છે. વાતચીતના દરમિયાન ગુગલના પ્રવક્તાએ કહ્યું કે ગુગલ પર કેવા પ્રકારનો કન્ટેન્ટ પ્રતિબંધિત છે, તેને સમજવા માટે યુઝર્સ ગુગલના કન્ટેન્ટ પોલિસીને વાંચી શકે છે. જેમાં પોર્નોગ્રાફી, ભડકાઉ કે શારીરિક સંબંધ સાથે જોડાયેલા કન્ટેન્ટની પરવાનગી નથી.

આગળના વર્ષે જ પિંગટોન્ગ કાઉન્ટીમાં એક તાઇવાની મહિલાની ટોપલેસ તસ્વીર સામે આવી હતી, જે ખુબ વાઇરલ પણ થઇ હતી. જેના પછી ગૂગલે આપત્તીજનક અને ગ્રાફિક તસ્વીરોને સેન્સર કરનારા આલ્ગોરિધમમાં બદલાવ કર્યો હતો. જેના પછીથી આ મામલો ફરીથી સામે આવ્યા પછી બબાલ મચી ગઈ છે. આ તસ્વીરના સામે આવતા જ હજારો લોકો ટ્વીટ અને શેર કરી ચુક્યા છે. માટે નીતિઓનું ઉલ્લંઘન થવા પર તસ્વીરને ગુગલ દ્વારા હટાવી લેવામાં આવી છે.

આખરે શું હોય છે ગુગલ સ્ટ્રીટ કેમેરો.ગુગલ સ્ટ્રીટ કેમેરો તેવી ટેક્નિક છે જે ગુગલ મેપ્સ અને ગુગલ અર્થમાં ફીચરના સ્વરૂપે ઉપલબ્ધ છે. વર્ષ 2017 માં લોન્ચ કરવામાં આવેલી આ ટેક્નિકના માધ્યમથી કાર, ટ્રાઈસીકીલ, બોટ, વગેરેથી તસ્વીરો લેવામાં આવે છે. ગુગલ સ્ટ્રીટ કેમેરામાં દુનિયાભરની તસ્વીરો કેપ્ચર થાય છે. ઘણીવાર તેમાં જાણકારીયુક્ત તસ્વીરો પણ મળે આવે છે તો ઘણીવાર વિવાદિત તસ્વીરો પણ આમે આવી જાય છે.

ગુગલ કારની ઉપર લાગેલો ટ્રાઇપોડ કેમેરો 360 ડિગ્રીમાં તસ્વીરો કેપ્ચર કરે છે. જે ઘટનાના દ્રશ્યો ઘણીવાર આપણે આંખોથી નથી જોઈ શકતા, તે બધું જ કેમેરામાં કેદ થઇ જાય છે. સ્ટ્રીટ વ્યૂના માધ્યમથી પુરી ધરતી પર સફર કરવામા આવી રહી છે અને રસ્તાઓને કેમેરામાં કેદ કરવામાં આવી રહ્યા છે. આ ટેક્નિકની મદદથી ગૂગલની કોશિશ પુરી દુનિયાને દેખાડવાની છે. આ ટેક્નિકનો ઉદ્દેશ્ય અજાણ લોકો માટે મુસાફરી સહેલી બનાવવાનો છે. શરૂઆતમાં ગૂગલે અમેરિકાના ઘણા શહેરોમાં આ ટેક્નિકને લોન્ચ કરી હતી, જેના પછી પુરી દુનિયામાં લોન્ચ થઇ છે.

આવીજ એક બીજા કિસ્સા માં વડોદરાના એક ડૉક્ટર પોતાની મહિલા દર્દીઓ સાથે પોતાના ક્લિનિકમાં જ શારીરિક સંબધો બાંધતા હોય તેવા 25 જેટલા વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. ડોક્ટર ક્લિનિકમાં મહિલા દર્દીઓને તપાસવાના બહાને અંદર લઈ જતો ને પછી તેમની સાથે શારીરિક સંબંધો બાંધતો એવું આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે.

વાયરલ થયેલા વીડિયોમાં ડોક્ટર 6 અલગ અલગ યુવતીઓનાં કપડાં ઉંચાં કરી તેમની સાથે શારીરિક સંબંધો બાંધતો જોઈ શકાય છે. ડોક્ટર સાથે દેખાતી યુવતીઓ પણ ડોક્ટર સાથે સેક્સ માણવા આતુર હોય ને પોતાની મરજીથી શારીરિક સંબંધો બાંધતી હોય તેવું વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે. વડોદરા પાસે આવેલા અનગઢ ગામમાં પ્રેક્ટિસ કરતા આ ડોક્ટરના મહિલા દર્દીઓ સાથે સેક્સલીલા માણતા વીડિયો વાયરલ થતાં તે ફરાર થઈ ગયો છે. આ ડોક્ટરના વીડિયો એકાદ માસ પહેલાં વાયરલ થયા હતા અઆને તેના કારણે ગામમાં ખળભળાટ મચી જતાં ડોક્ટરે દવાખાનું બંધ કરી દેવું પડ્યું હતું.

ડોક્ટરની સેક્સલીલાના વીડિયો વાયરલ થયા પછી પણ આ ડોક્ટરે પુનઃ અનગઢ ગામમાં પોતાનું ક્લિનિક શરૂ કરવાપ્રયાસ કર્યો હતો. જો કે ડૉક્ટરને ગામ લોકો રોષે ભરાયા હોવાથી કંઈક અજુગતું થશે તેવી આશંકા જતાં તેણે ફરી ક્લિનિક શરૂ કરવાનો વિચાર માંડી વાળ્યો હતો. છેલ્લા એક માસથી તે ફરાર થઈ ગયો છે.

આ ઘટનાની પ્રાપ્ત વિગત પ્રમાણે આ ડોક્ટર બી.એચ.એમ.એસ. છે અને અનગઢ ગામમાં જનરલ પ્રેક્ટિસ કરે છે. આ ડૉક્ટર સારવાર માટે આવતી મહિલા દર્દીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવતો હતો અને બાદમાં તેઓ સાથે પોતાના ક્લિનિકમાં જ સેક્સલીલા માણતો હતો. જે વીડિયો વાયરલ થયા છે તેમાં ડોક્ટર છ અલગ અલગ યુવતીઓ સાથે દેખાય છે તે જોતાં ડોક્ટરે અનગઢ ગામની 6 દર્દી યુવતીઓ સાથે સેક્સલીલા માણી હોવાની ચર્ચા ચાલી રહી છે. આ યુવતીઓની ઓળખ જાહેર થઈ જતાં તેમના માટે પણ ગામમાં નિકળવું ભારે થઈ ગયું છે.

bhai bhai

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *