એકપણ દિવસ ભૂલ્યા વગર કરી લેશો આટલું કાર્યતો માં લક્ષ્મીજી સુધારી દેશે તમારી દશા,આવશે અઢળક રૂપિયા.

નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રો જાણીયે તેના વિશે કળિયુગમાં જે ભગવાનની સૌથી વધારે ચર્ચા કરવામાં આવે છે એ એટલે દેવી લક્ષ્મી. જે ઘરોમાં માતા લક્ષ્મીની કૃપા રહે છે.

ત્યાં દરેક લોકો સુખી રહે છે અને તે ઘરનું વાતાવરણ પણ ખૂબ સકારાત્મક રહે છે. અથવા આર્કિટેક્ચરની ભાષામાં વાત કરીએ તો આવા ઘરોમાં સકારાત્મક એનર્જીનો સંચાર થાય છે અને સકારાત્મક વાઇબ આવા ઘરોના લોકોમાં નવી ઉર્જાનો ઉમેરો થાય છે.ઘરની મહિલાઓને મા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે.

માતા લક્ષ્મીની કૃપા હંમેશાં એવા ઘરોમાં રહે છે જ્યાં મહિલાઓનું સન્માન કરવામાં આવે છે અને ખુશ રાખવામાં આવે છે. જો મહિલાઓ પોતાના ઘરે રોજ કોઈ વિશેષ કામ કરે છે તો માં લક્ષ્મી હંમેશા ત્યાં રહે છે. રાત્રિ દરમિયાન મહિલાઓએ ઘરના મંદિરમાં દીવો કરવો જોઇએ.

એવું માનવામાં આવે છે કે માતા લક્ષ્મીની કૃપા હંમેશાં એવા ઘરમાં રહે છે કે જ્યાં દરરોજ રાત્રે દીવો પ્રગટાવવામાં આવે છે. મા લક્ષ્મી આવા ઘરમાં લોકોને ક્યારેય પૈસાની કમી આવવા દેતા નથી મહિલાઓએ રાત્રે સુતા પહેલા બેડરૂમમાં તેમજ આખા ઘરમાં કપૂરનો ધુમાડો આપવો જોઈએ. આવું કરવાથી ઘરની નકારાત્મક શક્તિનો નાશ થાય છે અને મા લક્ષ્મી તમારા પર પ્રસન્ન રહે છે.

બેડરૂમમાં કપૂરનો ધુમાડો કરવાથી પતિ-પત્ની વચ્ચેના ઝઘડા પણ સમાપ્ત થાય છે અને સંબંધોમાં મધુરતા આવે છે. પરિવારના અન્ય સભ્યો સાથેના તમારા સંબંધો પણ સારા રહે છે.માતા લક્ષ્મી પણ તે ઘરમાં ખુશ છે કે જ્યાં મહિલાઓ વૃદ્ધો અને તેમના સાસુ-સસરાનો આદર કરતી હોય છે અને માતાપિતાની સાર સંભાળ રાખતી હોય છે.

ઘરે સુતા પહેલા મહિલાઓએ ઘરના વડીલોનો આશીર્વાદ લઈને અને તેમની દરેક જરૂરિયાત વિશે પૂછીને જ તેમના રૂમમાં સૂવા જવું જોઈએ. આવું કરવાથી પણ તેના ઘરને એક સારું વાતાવરણ મળે છે અને પરિવારના સભ્યોમાં પ્રેમ રહે છે અને લક્ષ્મી માતા ખુશ થાય છે.મોટાભાગે બધા જ ભગવાનો ના પૂજન-અર્ચન ના કાર્યો મા કપૂર નો ઉપયોગ ફરજિયાત પણે કરવા મા આવે છે.

હિંદુ શાસ્ત્રો મા કપૂર ને ખૂબ જ પવિત્ર ગણવા મા આવ્યુ છે. આ કપૂર નો પ્રયોગ કોઈપણ શુભ કાર્ય અથવા પૂજન-અર્ચન મા થાય છે. યજ્ઞ અને પૂજન મા પણ કપૂર નો ઉપયોગ તો હોય જ.જ્યોતિષ શાસ્ત્રો અનુસાર કપૂર પ્રજ્વલિત કરવા થી નેગેટિવ ઉર્જા નો નાશ થાય છે. જો કોઈ વ્યક્તિ પોતાના ઘર મા નિયમિત કપૂર નો દીવો પ્રજવલિત કરે તો તેના થી ઘર નુ વાતાવરણ એકદમ પવિત્ર થઇ જાય છે તેની સાથે જ વાતાવરણ મા ફેલાયેલા ઝેરી જીવજંતુઓ અને કીટાણુઓ નાશ પામે છે.

એવુ કહેવાય છે કે કપૂર ની સુગંધ જેટલી દુર સુધી ફેલાય છે ત્યાં સુધી એક પણ નેગેટિવિટી ઉર્જા ફેલાતી નથી. આ ઉપરાંત કપૂર ના ઉપયોગ દ્વારા મૌસમ થી જોડાયેલ બધી બીમારીઓ થી પણ રક્ષણ પ્રાપ્ત થાય છે. જો ઘર ની મહિલાઓ નિયમિત કપૂર ના અમુકવિશેષ ઉપાય કરે તો ઘર મા હંમેશ ને માટે સુખ સમૃધ્ધિ નો વાસ થાય છે.

આયુર્વેદ માં પણ કપૂર નો ઉપયોગ ઔષધિ ના સ્વરૂપ મા કરવામા આવે છે.જો તમે તમારા ઘર ના મુખ્ય પ્રવેશ દ્વાર પર નિયમિત ગંગાજળ મા થોડીક ભુક્કો કરેલ કપૂર ને મિકસ કરીને તેને છિડકવા મા આવે તો તેનાથી ઘર મા પ્રવેશતી બધી જ નેગેટિવ તાકતો નષ્ટ થઇ જાય છે. જો તમને લાખ પ્રયત્નો કર્યા બાદ પણ કામ મા વારંવાર મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે, તમારા કાર્યક્ષેત્ર મા ઘણી અડચણો આવી રહી છે

તો તેના માટે તમારે શનિવાર ના દિવસે પાણી મા કપુર નુ તેલ મિલાવી ને સ્નાન કરી ને પવિત્ર થવુ પડશે.આ ઉપાય દ્વારા તમારા બધા જ અધૂરા કાર્યો પૂર્ણ થવા લાગશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધવાર ના દિવસે કપૂર અને સુગર નુ દાન કરવું જોઈએ. જો તમે આ ઉપાય કરો છો તો તેનાથી તમારા ઘર મા ક્યારેય પણ નાણા ની અછત નહિ સર્જાય તથા તમને આકસ્મિક ધનલાભ ની પ્રાપ્તિ થશે.

તમે પોતાના ઘર ના માસ્ટર બેડરૂમ મા દરરોજ કપૂર જરૂર પ્રજ્વલિત કરો એવુ કરવા થી તમારા સર્વ પ્રકાર ના રોગો તથા અડચણો દુર થાય છે. મોટાભાગ ના હિંદુ ધર્મ પાળતા ઘરો મા સુર્ય અસ્ત થાય તે સમયે દીવો જરૂર પ્રજ્વલિત કરવા મા આવે છે.જો તમે કપૂર નો દીવો પ્રજ્વલિત કરી ને આખા ઘર મા ફેરવો છો અને આખા ઘર મા ફેરવ્યા બાદ ઘર ના મંદિર મા રાખી દેવા મા આવે તો તેના થી ધન ના કારક મા લક્ષ્મીજી રાજી થાય છે અને તમારા ઘર મા તેમનો વાસ થાય છે.

જો કોઈ વ્યક્તિ નાણા પ્રાપ્ત કરવા ની ઇચ્છા ધરાવતો હોય તો તેને નિયમિત કપૂર પ્રજ્વલિત કરવું જોઈએ.આ માટે તમે રજત ધાતુ ના એક પાત્ર મા કપૂર નો એક ટુકડો અને એક લવિંગ રાખી ને નિયમિત પ્રજ્વલિત કરો તેના થી તમને થોડા સમય મા જ લાભ પ્રાપ્ત થશે. શાસ્ત્રો માં એવુ કહેવાયુ છે કે જે ઘર મા નિયમિત પરોઢ ના સમયે અને સંધ્યા પૂજા ના સમયે કપૂર પ્રજ્વલિત કરવા મા આવે તે ઘર ના બધા લોકો ને દેવી-દેવતાઓ ના આર્શીવચન મળી રહે છે.

ઘરમાં પૈસા આવે છે અને જતા રહે છે અથવા તમે પૈસાની અછતનો સામનો કરી રહ્યા છો, ત્યારે કેટલાક દિવસો માટે કપૂર અને લવિંગને ચાંદીના બાઉલમાં બાળી નાખો. અને આ ઉપાય કરતા જ ઘરમાં રહેલી નેગેટિવ ઉર્જા દૂર થશે અને જોતાં જ તમારું નસીબ ખુલી જશે.6 કપૂરના ટુકડાઓ અને 36 લવિંગના ટુકડા લો. હવે તેમાં ચોખા અને હળદર મિક્સ કરો.ઘર અથવા ઓફિસમાં વાસ્તુ દોષને દૂર કરવા માટે કપૂરની બે ગોળીઓ ઘરમાં રાખો.

અને તેને સળગાવો જ્યારે તે ઓગળે છે ત્યારે તેમાંથી ધુમાડો નીકળે, આથી વાસ્તુ ખામી દૂર થશે.કપૂરને ઘીમાં પલાળીને સવાર સાંજ ધૂપ કરો અને તેનાથી નીકળતો ધુમાડો ઘરની અંદર સકારાત્મક ઉર્જા લાવે છે.શનિવારે કપૂરના તેલનાં ટીપાં પાણીમાં નાંખો અને તેનાથી પાણીથી દરરોજ સ્નાન કરો.

Leave a Comment