ડ્રાઇવિંગ કરતી વખતે ફોન પર વાત કરતા હશો તો પણ નહિ ભરવું પડે ચલણ,જાણો શું કહે છે ટ્રાફિક નિયમ

0
24

જો તમે કાર ચલાવતી વખતે મોબાઈલ ફોન પર વાત કરી રહ્યા હોવ તો ટ્રાફિક પોલીસ તમારુ ચલણ નહીં કાપી શકે.સરકાર આ વિશે માહિતી પોતે આપી રહી છે.જો કોઈ ટ્રાફિક પોલીસકર્મી તમારું ચલણ કાપે તો તમે તેને કોર્ટ માં લઇ જઇ શકો છો.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યુ કે હાલ ટ્રાફિક ના નિયમો અનુસાર કાર ચલાવતી વખતે જો કોઈ ડ્રાઇવર હેન્ડ ફી કમ્યુનિકેશન કરે અને પોતાના ફોન પર વાત કરે તો તે દંડનીય અપરાધ નથી.

આ માટે ડ્રાઇવર પર કોઈપણ પ્રકારનો દંડ લગાવી શકાતો નથી.મોટર વ્હીકલ એક્ટ 2019 ના સેક્શન 184 અનુસાર મોટર વાહનોમાં હેન્ડ ફી કમ્યુનિકેશન ફીચર ઉપયોગ કરવા માટે કોઇ દંડ ની જોગવાઈ છે કે નહી.

આ પ્રશ્ન નો આપણને જવાબ મળતા આ એકટ માં મોટર વ્હીકલ ચલાવતી વખતે હેન્ડ હોલ્ડ કમ્યુનિકેશન ઉપકરણના ઉપયોગ પર દંડની જોગવાઈ છે.હેન્ડ ફી કમ્યુનિકેશન ઉપકરણ ના ઉપયોગ પર કોઈ પ્રકારનો દંડ નથી.

મોટર વ્હીકલ એક્ટ 2019 અનુસાર જો કોઈએ હેલ્મેટ ન પહેર્યું હોય તો 1000 રૂપિયાનો દંડ થઇ શકે છે અને આ સિવાય તમારું ડ્રાઇવિંગ લાયસન્સ પણ મોટર વ્હિકલ એક્ટ ની કલમ 194 C અનુસાર ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી શકે છે.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.