Breaking News

ફક્ત એકજ અઠવાડિયુ કરીલો આટલું કાર્ય ઘરમાં આવવ લાગશે રૂપિયાજ રૂપિયા.

મિત્રો આ લેખમાં હું તમારુ સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું મિત્રો આ સંસાર મા દરેક વ્યક્તિ ને અમીર બનવુ છે પરંતુ અમીર બનવુ કોઇ ના કિસ્મત મા નથી હોતુ આપણે જીવન મા ઘણા બધા જતન કરીએ છે તેમ છતા આપણે આપણા કાર્ય મા સફળ નથી થઈ શકતા મિત્રો જીવન મા સફળ થવામા આપડુ નશીબ ખુજ મહત્વ નો ભાગ ભજવે છે.

પરંતુ એવુ પણ નથી કે આપડે નશીબ ના ભરોસે બેસી રહીએ અને કામ પણ ના કરીયે કોઇ કાર્ય ના કરવાથી આપડે સફળતા ની રાહ જોઈ નશીબ ના આધારે બેસી રહીએ એ ખોટુ છે સફળતા અને અસફળતા વચ્ચે એક એવું બિંદુ હોય છે જેના પર પહોંચીને તમે નથી થતાં સફળ કે નથી થતાં અસફળ તો શું તમે એવી સ્થિતિ અનુભવો છો જો જવાબ હા હોય તો જાણી લો આ વાત દુનિયાના દરેક વ્યક્તિ સફળ થવા ઈચ્છે છે પણ આપણા માંથી અનેક લોકો એવા હોય છે.

કે જે એ નથી વિચારતા કે અસફળ થવાનું કારણ આપણામાં જ હોય છે જ્યારે આપડે કોઇ કર્મ કરવાથી પણ આપણે હમેશા અસફળ થઈએ છીએ ત્યારે આપણે ભગવાન ને યાદ કરીયે છે અને સારા થવાની કામના કરીયે જ્યારે મિત્રો તમે આવી કોઈ પરિશ્થિતિ માથી પસાર થઈ રહ્યા છો તો આ લેખ તમારા માટે જ છે આજે તમને વાત કરવા જઇ રહ્યા છે એક એવા ઉપાયો વિશે જેનાથી તમે તમારા ધન વિશે ની સમસ્યા થી છૂટકારો મેળવી શકાય છે.

તો આવો જાણીએ તો મિત્રો અત્યાર ના આજના સમયમા દરેક માણસએ રૂપિયા કમાવવા માંગે છે અને જેથી તે પોતાની અને પોતાના પરિવારજનો ની જરૂરિયાતો ને પૂરી કરી શકે છે મિત્રો આ સિવાય અમુક એવા લોકો એવા પણ હોય છે કે જે લોકો મહેનત કર્યા વગર જ પોતાના નાણા કમાઈ લે છે કેમ કે આમા તેમનુ નસીબ એ તેમની સાથે હોય છે પણ બધાની સાથે આવુ હોતુ નથી કારણ કે કેટલાક એવા લોકો પણ હોય છે.

કે જે સખત મહેનત કર્યા કરે છે પણ તેમને તેનુ ફળ મળતુ નથી મિત્રો તેના માટે આજના સમય મા આપણે દરેક ઘરમા વાસ્તુશાસ્ત્રનો ખૂબ જ એવો મહત્વ રહ્યું છે અને વાસ્તુને જો ધ્યાનમા રાખીને જે લોકો ઘણા બધા કામ કાજો કરે છે માટે જો વાસ્તુશાસ્ત્રનો સાચો ઉપયોગ કરવામા આવે તો તમારું ભાગ્ય બદલાઈ જાય છે માટે આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીશુ કે જેને તમારા ઘરમા રાખવાથી તમારા નાણા ખૂંટતા નથી.

મિત્રો તમને જણાવી દઇએ કે વાસ્તુ શાસ્ત્રના નિયમ અનુસાર રાખેલી વસ્તુ સકારાત્મક ઊર્જા નો સંચાર કરે છે અને તેના પરિણામે ઘરમાં સુખ, શાંતિ અને બરકત વધે છે. વાસ્તુ શાસ્ત્રમાં ઘરના મહત્વના સ્થાન એટલે કે બેડરુમ, રસોડા, બેઠક રુમ, મંદિર, સીડી સહિતની જગ્યા માટે નિયમો દર્શાવાયા છે તેવી જ રીતે તિજોરી અને ગલ્લાને લઈને પણ નિયમોનો ઉલ્લેખ અહીં કરવામાં આવ્યો છે અને આ સ્થાન પણ આર્થિક સ્થિતિને સદ્ધર રાખવામાં ખૂબ મહત્વના હોય છે.

એટલે ઘરની અન્ય જગ્યાની જેમ આ જગ્યા પણ વાસ્તુ શાસ્ત્રની દ્રષ્ટિએ બરાબર છે કે નહીં તે જોવું જરૂરી છે તિજોરી કે ગલ્લાને વાસ્તુના નિયમ અનુસાર રાખવાથી ઘર અને ધંધા પર માતા લક્ષ્મીની કૃપા રહે છે અને બરકત થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં પણ આ સ્થાન સંબંધિત કેટલીક વાત કરવામાં આવી છે જે તિજોરીને ધનથી ભરી રાખવામાં મદદરૂપ થઈ શકે છે. તો ચાલો તમે પણ આજે જાણી લો ખાસ ઉપાયો.

આ સિવાય પીપળાના પાન પર સિંદૂરથી ઓમ લખવો. આ પાનને શનિવારે તિજોરીમાં રાખી દેવું. આ ઉપાય સતત પાંચ શનિવાર સુધી કરવાનો હોય છે. પહેલા શનિવારે મુકેલું પાન બીજા શનિવારે કાઢી લેવું અને તેને પાણીમાં પ્રવાહિત કરી દેવું તિજોરીમાં કુબેર યંત્રની સ્થાપના શુક્રવારના દિવસે શુભ મુહૂર્તમાં કરવી. દર શુક્રવારે તેને ધૂપ આપવો દુકાનના ગલ્લામાં 10ની નોટનું એક બંડલ રાખો.

આ બંડલમાંથી કોઈ નોટનો ઉપયોગ કરવો નહીં. તેની સાથે ચાંદીનો એક સિક્કો પણ રાખો તેમજ આ વસ્તુઓ તિજોરીને ધનથી ભરેલી રાખશે. તેની સાથે થોડા પીત્તળ અને ત્રાંબાના સિક્કા પણ રાખો. આ ઉપરાંત આવા થોડા સિક્કા પર્સમાં પણ સાથે રાખવા તિજોરી કે ગલ્લામાં કોઈ દસ્તાવેજ કે અન્ય વસ્તુ રાખવી નહીં. તેમાં માત્ર પૈસા અને સોનાના ઘરેણા રાખવા.

આ વસ્તુઓ સિવાયની વસ્તુ ન રાખવી જોઈએ. તિજોરીમાં દાગીના પણ રાખવા હોય તો તેને લાલ કપડામાં બાંધીને રાખવા ભોજપત્રનો ઉપાય પણ તમને માલામાલ કરી શકે છે. તેના માટે ભોજપત્ર લેવું જે ક્યાંયથી પણ તુટેલું ન હોય, હવે તેના પર ચંદનથી શ્રી લખવું. આ ભોજપત્રને શુભ ચોઘડિયામાં તિજોરીમાં રાખી દો.

તિજોરી અથવા ગલ્લામાં કાળી ચણોઠી પણ રાખી શકાય છે. તેનાથી સમૃદ્ધિને નજર લાગતી નથી. આ સિવાય તેમાં લાલ વસ્ત્ર અચૂક પાથરવું જોઈએ ઘરમાં ગણેશ પૂજા થાય ત્યારે જે સોપારીનો ઉપયોગ થયો હોય તેને લઈ એક રૂપિયાના સિક્કા પર સ્થાપિત કરી તેને નાળાછડીથી બાંધી અને તિજોરીમાં મુકી દેવું.

આ સિવાય માણસ ધનવાન બને છે કાં તો તેના ભાગ્યના બળપર કે કર્મના બળ પર, પણ ક્યારે ક્યારે બન્ને જ બળ સમાપ્ત થઈ જાય છે તો કહે છે કે નિર્બળના બળરામ કાં તો ધર્મના કરો કોઈ ઉપાય. ધન પ્રાપ્તિ માટે કેટલાક લોકો લક્ષ્મી માતાનું પૂજન કરે છે તો કેટલાક તુલસીના છોડ ઘરમાં મૂકી દરરોજ સવારે સાંજે ઘીનો દીપક પ્રગટાવે છે અને કેટલાક લોકો દરકે શુક્ર્વારે લક્ષ્મી-નારાયણ મંદિર જઈને સફેદ રંગની મિઠાઈ ચઢાવે છે,

About bhai bhai

Check Also

આ ચમત્કારિક યંત્રમાં થી ઘરમાં રાખીલો કોઈપણ એક ઉપાય થઈ જશો કરોડપતિ.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, તંત્ર શાસ્ત્રમાં યંત્રને અત્યંત શક્તિશાળી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *