Breaking News

ફક્ત નાભીજ નહીં પરંતુ આ અંગો પર સુતા પહેલાં તેલ લગાવવાથી 90% બીમારીઓ થઈ જાય છે દૂર……

આપણા શરીરના દરેક અંગ એક મહત્વપૂર્ણ ભાગ છે.કોઈ એક અંગ ન હોઈ તો આપણું શરીર અધૂરું લાગે છે.દરેક અંગનું કાર્ય આપણા માટે મહત્વપૂર્ણ છે.આંખથી આપણે દરેક વસ્તુ જોઈ શકીએ છીએ,,કાન દ્વારા આપણે સાંભળી શકીએ છે.એવી જ રીતે આપણા પગ આપણા શરીરનું સંપૂર્ણ ભાર ઉઠાવે છે.આજકાલ ની વ્યસ્ત જીવનશૈલી ના કારણે લોકોને એમના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાનો સમય મળી શકતો નથી. સ્વાસ્થ્ય પ્રત્યે લાપરવાહી કરનાર લોકો ના શરીરમાં બીમારીઓ થતી રહે છે અને તેનાથી વ્યક્તિ હંમેશા બીમાર જ રહે છે. જો તમે પણ તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકતા નથી તો તમે પણ બીમાર પડી શકો છો. નોકરિયાત વાળી જીવનશૈલી ના કારણે મોટાભાગના લોકો બહારના ખાનપાન નું સેવન વધારે કરે છે જેના કારણે તેનું સ્વાસ્થ્ય ખરાબ થઇ જાય છે અને બીમાર પડે છે.

વધારે પડતું બહાર નું ફાસ્ટ ફૂડ અને ચાઇનીઝ વસ્તુ ખાવાના કારણે પણ વ્યક્તિ ની તબિયત ખરાબ થઇ શકે છે, કારણકે બહારના ખાનપાન માં નમકીન મસાલાનું પ્રમાણ વધારે હોય છે અને ઓઈલી પણ ખુબ જ વધારે હોય છે, જેના કારણે લોકોને પેટની સમસ્યા વધુ થાય છે અને વ્યક્તિની તબિયત પણ ખરાબ થઇ શકે છે તેમજ આની અસર શરીરના દરેક અંગ પર પણ પડે છે.

મોટાભાગ ના લોકો આખો દિવસ કામ કરીને પછી થાકીને ઘરે જાય છે અને સુઈ જાય છે. પરતું આજે અમે તમને જણાવીશું કે તમારે સુતા પહેલા શરીરના ક્યાં ૩ અંગો પર તેલ લગાવવું જોઈએ કે જેથી તમારી થકાવટ દુર થઇ શકે. ચાલો જાણી લઈએ એ ૩ અંગ વિશે..જીહા શરીરનું આખું વજન આપણા પગ પર છે, છતાં મોટા ભાગના લોકો પગને અવગણે છે. દિવસભર પગમાં પગરખાં અથવા સેન્ડલ પહેરવાથી આપણા પગને આરામ થતો અટકાવે છે. ખુરશી પર લટકાવીને પગ પર સતત કામ કરવાથી પગમાં અતિશય થાક લાગે છે, જેના કારણે કેટલીક વાર સૂવા જતા પગમાં દુખાવો અને તળિયામાં બળતરા અને ઝનઝનાટી થાય છે જેના કારણે બરાબર ઉંઘ આવતી નથી. પગના દુખાવામાં રાહત મેળવવા માટે, દરરોજ રાત્રે તળિયાને તેલથી માલિશ કરવું જોઈએ. આનાથી દુખાવામાં રાહત મળશે અને વધુ ફાયદાકારક પણ રહેશે.

પગની મસાજ માટે તમે ઓલિવ તેલ, નાળિયેર તેલ અથવા મસ્ટર્ડ તેલનો ઉપયોગ કરી શકો છો. પગની માલિશ કરવાથી પીડામાં રાહત મળે છે. તમને માલિશ કરવાથી પગની થાક દૂર થશે. જેથી તમે શાંતિથી સૂઈ શકશો. પગના તળિયાની માલિશ કરવાથી ત્વચા નરમ રહે છે. જેના કારણે વાઢિયા તેમજ ત્વચામાં ડ્રાયનેસની સમસ્યા થતી નથી.મોટાભાગના લોકો ઓફિસ જાય છે, અને જૂતા પહેરેલા હોય છે. જેના કારણે પગમાં હવા જતી હોતી નથી. આને કારણે આપણું બ્લડ સર્ક્યુલેશન બરાબર થતું નથી. રક્ત પરિભ્રમણ યોગ્ય થવાથી ઘણા ફાયદા થાય છે. પગની માલિશ કરવાથી લોહીનું પરિભ્રમણ સુધરે છે, જેનાથી પગના તળિયામાં થતી બળતરાથી પણ રાહત મળે છે.પગના તળિયાઓને માલિશ કરતી વખતે, અમુક પોઇન્ટ્સ પર દબાણ પડે છે, જે આપણા માનસિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. પગની નિયમિત માલિશ કરવાથી માનસિક તણાવ પણ દૂર થાય છે. આ માટે, તમારે લગભગ 3 થી 4 મિનિટ સુધી પગના તળિયાની માલિશ કરવી જોઈએ.

આંખમી બળતરા માટે.જે લોકોને પેટ સાથે સંકળાયેલી કોઈ સમસ્યા છે અથવા આંખોમાં બળતરા રહેતી હોય છે, એવા લોકોને રાત્રે સુતા પહેલા એમની નાભી પર 2-૩ બુંદ સરસવ નું તેલ લગાવવું જોઈએ. નાભી પર તેલ લગાવવાથી તમારી આ સમસ્યાઓ એકદમ સારી થઇ જાય છે.સાંધા ના દુખવામાં.જો તમે સાંધાના દુખાવા થી પરેશાન છો અને તમને હરવા ફરવામાં ખુબ જ દર્દ થાય છે તો તમે રાતના સમયે એટલે કે સુતા પહેલા સરસવ નું તેલ લઇ ને તેનાથી માલીશ કરવી. એવું કરવાથી થોડા જ દિવસો માં ફરક જોવા મળશે.

વાળને ખરતા અટકાવવા માટે.જો તમારા વાળ ખરે છે અને તમે લાંબા, ઘાટ્ટા અને ચમકતા વાળ કરવા માંગતા હોય તો એના માટે કેમિકલ યુક્ત પ્રોડક્ટ નો ઉપયોગ ના કરવો જોઈએ, એના કરતા ઘરેલું નુસખા નો પ્રયોગ કરવો જેનાથી તમારા વાળ એકદમ ચમકીલા અને ઘાટા બની જશે.જો તમે રાત્રે સુતા પહેલા તમારા માથામાં સરસવ નું તેલની માલીશ કરો છો તો તેનાથી તમારા વાળ થોડા જ દિવસો માં ખરતા બંધ થઇ જશે અને સાથે જ સફેદ પડી ગયેલા વાળ જેવી સમસ્યાઓ માંથી પણ છુટકારો મળી જાય છે. આ ઉપાયથી તમારા વાળ કાળા, ઘાટ્ટા અને મજબુત થઇ જશે.દાંત ને લગતી સમસ્યા માં.જો તમારે દાત ને લગતી સમસ્યા હોય તો તલ નું તેલ નો કોગળો મોઢા માં ભરી રાખવું. અને મો ને બને તેટલું ફૂલવવું. આ ક્રિયા 8-10 મિનિટ સુધી કરવી, અને અંતે કોગળો બાર થૂકી નાખવું , અને સાદા પાણી થી મો સાફ કરી નાખવું. આનાથી પેઢા ખૂબ મજબૂત થશે.

એપ્પલ સાઈડર વિનેગરસિરકા ન માત્ર શરીરના પીએચ સ્તરમાં સંતુલન રાખે છે, પરંતુ પગની બળતરા માંથી પણ છુટકારો અપાવવામાં અસરકારક છે. એક ગ્લાસ ગરમ પાણીમાં ૧-૨ મોટી ચમચી કાચું અને અનફિલ્ટર્ડ એપ્પલ સાઈડર વિનેગર ભેળવીને રાખો અને ધીમે ધીમે પીવો. તેનું સારું પરિણામ આવશે.એક ટબમાં ગરમ પાણી લઇને ૨ મોટી ચમચી એપ્પલ સાઈડર વિનેગર અને થોડું એવું સિંઘાલુ મીઠું નાખો પછી પગને તેમાં દુબાડો. દિવસમાં બે વખત ૨૦ મિનીટ માટે એમ કરવાથી આરામ મળશે.હળદર.તેમાં પુષ્કળ પ્રમાણમાં કરકયુમીન હોય છે. જે આખા શરીરમાં લોહીના પ્રવાહ અને સંચારમાં સુધારો કરવામાં મદદ કરે છે. તે ઉપરાંત હળદરમાં એંટી-ઈમ્ફ્લેમેંટરી ગુણ પણ હોય છે. જે પગની બળતરા અને દુ:ખાવાને દુર કરે છે. એક ગ્લાસ પાણીમાં ૧ ચમચી હળદર ભેળવીને પીવો. દિવસમાં બે વખત આ ઉપાયને અપનાવો. તે ઉપરાંત તમે હળદરની પેસ્ટ બનાવીને પગ ઉપર લેપ કરી શકો છો.

જેને પણ આવી બળતરા થતી હોય એ લોકો ૩ દિવસ માટે દૂધ બિલકુલ બંધ કરીને જુએ. તમને ખ્યાલ આવી જશે કે કેવો ફરક પડે છે. 90 ટકા કેસમાં જોવા મળ્યું છે કે દૂધ બંધ કરવાથી બળતરા આપો આપ ઘટી જાય છે કે બંધ થઇ જાય છે.કારેલાનો ઉપયોગ પણ ફાયદાકારક છે.કારેલાના પાનને બરાબર રીતે વતી લો અને પછી તેની પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને પગના તળિયા પર લગાવો જરૂર રાહત મળશે.સિંધારૂનો.કરો ઉપયોગ એક ટબમાં નવશેકું પાણી ગરમ કરી તેમા અડધું કપ સિંધારૂ નાખી 10 થી 15 મિનિટ પગને તેમા પલાળી રાખો.દુધીની છાલને પગના તળિયામાં ઘસવાથી બળતરાથી રાહત મળે છે. શરીરની ત્વચા પર થતી બળતરા માટે પણ દુધીની છાલનો ઉપયોગ કરવામાં આવે છે.

About bhai bhai

Check Also

ક્યારેય બાળકનું નામ આવું ન રાખવું નહીં તો આવે છે મોટી મુશ્કેલીઓ.

જ્યારે વિશ્વના દરેક વ્યક્તિનો જન્મ થાય છે, ત્યારે તેનું નામ આવે છે, આ નામો બાળકના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *