Breaking News

ફક્ત એક અઠવડિયું આ ચૂર્ણ નું સેવન કરવાથી ખુલી જશે તમારી બ્લોક નસો આવી રીતે કરો સેવન

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજ કાલ તો હાર્ટ એટેક આવવાનો આકડો ખૂબ વધી ગયો છે ને દરેક લોકો તેને નજર માં લેતા નથી પણ તે ખૂબ ભયાનક હોય છે આ ઉપચાર થી દરેક લોકો હદય ની નળી ને બ્લોક હોય તો પણ ખૂલી જશે. દરેક લોકોની ખાણીપીણી બદલાઈ ગઈ છે. બજારનું ખાવાનું વધી ગયું છે, જેના કારણે ઘણી સમસ્યા થાય છે. કારણે કોઇને કોઇ કોઈ પણ બીમારીથી પરેશાન હોય જ છે. જેમાથી એક સમસ્યા છે નળી બ્લોકેજની.

નળીઓ બ્લોક થતી હોય કે થઈ હોય તેવા લોકોને ખુબ જ સમસ્યા થતી હોય છે. નળી બ્લોકેજની સમસ્યા જે યુવાઓમાં પણ ખૂબ જોવા મળી રહી હતી. જોકે, તેનું એક કારણ ઘણી હદ સુધી વધતું પ્રદુષણ પણ છે. શરીરની નસોથી લોહી દરેક અંગ સુધી પહોંચે છે અને તે બાદ આ લોહી હૃદય સુધી પહોંચે છે. પરંતુ જો આ કામમાં વિધ્ન આવે તો નળી બ્લોક થવાની શરૂ થઇ જાય છે.

નળી બ્લોક થાય એની અસર સાથળ અને પગમાં થઇ શકે છે. અન્ય ભાગમાં પણ એની અસર જોવા મળે છે. જેને બરાબર થવામા થોડો ઘણો સમય પણ લાગી શકે છે. પેશાબ અને ટોઇલેટ લાગે ત્યારે એને ક્યારેય રોકવું નહિ. શરીર ની બ્લોકકેજ નળી ખોલવા માટે ૧ ગ્રામ તજ, 10 ગ્રામ કાળા મરી, તમાલપત્ર, મગજતરી, સાકર (આખી), અખરોટ, અળસી આ દરેક વસ્તુને મિક્સ કરીને પાવડર બનાવી લેવો.

આ તૈયાર પાવડરના સરખા ગ્રામે પડીકા બનાવી લેવા. દરરોજ એક પડીકું સવારે ખાલી પેટ હુંફાળા પાણી સાથે લેવુ. એક કલાક સુધી કોઈ પણ વસ્તુનું સેવન ન કરવું. આવું દરરોજ નિયમિત કરવાથી પગથી લઈને માથા સુધીની તમામ નળી ની સમસ્યા દુર થઇ જશે. હાર્ટ પેશન્ટ જો આખા જીવન દરમિયાન આ ખોરાક લેતા રહેશે તો હાર્ટએટેક કે લકવો નહી થાય. આ ઔષધિ ને ત્યાં સુધી સેવન કરવું જોઈએ કે જ્યાં સુધી સમસ્યા દૂર ન થાય.

આ પાવડરનું સેવન સવારે ભૂખ્યા પેટે હુંફાળા પાણી સાથે કરવું, આ નુસખાથી ખૂબ જ ફાયદા મળે છે. આ ચૂર્ણ બે ગ્રામ સવાર સાંજ પાણી સાથે ફાંકી જવું. એ ઉપરાંત ‘અર્જુન ક્ષીરપાક’ પણ લઇ શકાય છે. જે ઔષધો જો નિયમિત લેવામાં આવે તો ‘બાયપાસ’ જેવી બીમારીઓની ઝંઝટ માંથી ખુબ જ જલ્દી બહાર નીકળી શકાય છે. જો દરરોજ સવારમાં ભૂખ્યા પેટે આ વસ્તુનું સેવન કરવામાં આવે તો તેના કારણે તમારા શરીરમાં રહેલી નળી બ્લોક થઈ ગઈ હોય તો એ ખુબ જ જલ્દી એની સમસ્યા દુર થઇ શકે છે.

આ ઉપરાંત આજે લોકો સાચો ખોરાક છોડીને તેલવાળા અને જંક ફૂડ તરફ વળ્યા છે. જેને લીધે માંસ ના શરીરમાં વધારાનું કોલેસ્ટ્રોલ જમા થાઈ છે. જેને કારણે શરીરની નળીઓ ધીમે ધીમે બ્લોક થવા લાગે છે અને તેના હૃદયને પણ ઘણું નુકસાન પહોંચે છે. આગળ જતાં આ વસ્તુ હાર્ટ ફેલ ની સમસ્યા પણ ઉત્પન્ન કરી શકે છે. પરંતુ જો મહિનામાં એક જ વખત આ વસ્તુઓનું સેવન કરવામાં આવે તો તમારી બધી જ નડી ઓ એકદમ સ્વચ્છ થઈ જાય છે, અને તમારું હૃદય પણ કાયમી માટે સ્વસ્થ રહી શકે છે.

પાલકનું શાક.મિત્રો આમ તો આપણે પાલકનો ઉપયોગ શાક માં કરીએ છીએ પણ તે આપણા શરીર માટે પણ ખૂબ જ ફાયદાકારક ઘણા લીલા શાકભાજી એવા છે જેના સેવન થી સ્વાસ્થ સાટું રહેશે. એમાં સૌથી વધારે અગત્યનું હોય તો એ પાલકનું શાક છે. તમારા શરીરની અંદર રહેલી બધી જ નસો બરાબર સાફ થઈ જાય છે, અને આથી જ મહિનામાં એક વખત તો પાલકનું શાક અવશ્ય ખાવું જોઈએ.

સંતરા.મિત્રો આપણે બધા સંતરા તો સિઝન પ્રમાણે ખાતા જ હોઈએ છીએ. આ એક એવી વસ્તુ છે કે જે ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ છે. અલબત તેમાં એવા ઘણા બધા ગુણ છે જે શરીર માટે પણ ખુબ ઉપયોગી સાબિત થાય છે. કેમકે સંતરાની અંદર રહેલા એસિડને કારણે તમારા શરીરની અંદર જામેલી બધી જ નદીઓ સ્વચ્છ થઈ જાય છે અને આથી જ મહિનાની અંદર એક થી બે વખત અવશ્ય આ સંતરાના રસનું સેવન કરવું જોઈએ.

દાડમ નું જ્યુસ.મિત્રો આ એક એવું ફળ છે જે બધાને ભાવે છે પણ તેને ખાવા માટે થોડી મેહનત કરવી પડે છે. અને તેમાં અનેક પ્રકારના પોષક તત્વો હોય છે. તેના સેવનથી લોહીનો પ્રવાહ વધી જાય છે અને આથી જ જો કોઈ પણ જગ્યાએ નળીઓ બ્લોક થઈ ગઈ હોય તો તે નર્યો ખુલી જાય છે. આથી જો મહિનામાં એક વખત દાડમનો જ્યુસનું સેવન કરવામાં આવે તો તમારી બધી જ બ્લોક નડ્યો ખુલી જાય છે અને તમને પણ ખૂબ ફાયદો થાય છે.

આજકાલ લગભગ મોટાભાગના લોકોને હદયની બીમારી થતી હોય છે અને એ લોકોને એમાંથી ગુજારવું પડતું હોય છે. જો આપણા શરીરના કોઈ પણ ભાગની કોઈ પણ પ્રકારની નળી બ્લોકેજ હોય તો તેના કારણે વ્યક્તિને હાર્ટ અટેક આવવાની સંભાવના વધી જાય છે.

લગભગ બધા જાણતા જ હોય છે કે જો કોઈ પણ વ્યક્તિને હાર્ટ એટેક આવે છે તો તેનું હાર્ટ ફેલ થઈ જાય છે અને તેના કારણે તેને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પરંતુ આજે અમે તમને જણાવીશું હાર્ટ એટેક વિશે… કે જેનું સેવન કરવાથી તમે પણ આ હાર્ટ અટેકની સમસ્યા માંથી છુટકારો મેળવી શકો છો અથવા જો કોઈ વ્યક્તિની નળી બ્લોક હોય એવી સમસ્યા હોય તો એ વ્યક્તિને પણ મળી શકે છે છુટકારો.સામગ્રી: અળસી, સાકર, અખરોટ, મગજતરી ના બી, કાળા મરી, તમાલપત્ર અને તજ

ઘરેલું નુસખા બનાવવાની રીત.આ નુસખા બનાવવા માટે સૌપ્રથમ આ બધી વસ્તુઓ ને બરાબર પીસીને ભેળવી લેવી અને તેનો બારીક પાવડર લેવો, ત્યાર પછી દરરોજ સવારે ભૂખ્યા પેટે આ વસ્તુનું સેવન કરવું જોઈએ અને આ ઔષધિ ને ત્યાં સુધી સેવન કરવું જોઈએ કે જ્યાં સુધી તમારી સમસ્યા દૂર ન થાય. આ દવાનું સેવન કરવા માટે સવારે ભૂખ્યા પેટે પાણી સાથે આ દવાનું સેવન કરવું જોઇએ અને આ નુસખાઓ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

જો દરરોજ સવારમાં ભૂખ્યા પેટે આ વસ્તુનું સેવન કરવામાં આવે તો તેના કારણે તમારા શરીરમાં રહેલી નસ બ્લોક થઈ ગઈ હોય તો એ ખુબ જ જલ્દી ખોલી આપવામાં મદદ કરે છે અને આ વસ્તુનું સેવન કરવા માટે ડોક્ટરો પણ સલાહ આપે છે એટલા માટે આ વસ્તુનું સેવન કરવું ખુબ જ ફાયદાકારક રહે છે.

જો નસોની બ્લોક થવાની સમસ્યા હ્દયથી જોડાયેલી નસોમાં થઇ જાય તો હાર્ટ એટેકની સંભાવના પણ વધી જાય છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે ઘણા લોકો મોંઘી ટ્રીટમેન્ટ પણ કરાવે છે. પરંતુ ટ્રીટમેન્ટ બાદ પણ આ વાતની ગેરેંટી નથી મળતી કે આ સમસ્યાથી છૂટકારો મળશે કે નહિ. એવામાં અમે તમારા માટે એક એવો આસાન નુસ્ખો લાવ્યા છીએ જેનો ઉપયોગ કરીને તમે ઘરે હ આ સમસ્યાથી હમેંશા માટે છૂટકારો મેળવી શકો છો.

સૌથી સારી વાત એ છે કે આ નુસ્ખાને તૈયાર કરવા માટે તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી. તમે રસોડામાં રહેલી સામગ્રીથી જ શરીરની કોઈપણ નસ ખોલી શકો છો. તો અપનાવો આ ઉપાય ને રહો ફીટ એન્ડ ફાઇન. નુસ્ખો બનાવવાની સામગ્રી. તજ- લગભગ ૧ ગ્રામ, કાળા મરચા આખા-૧૦ ગ્રામ, તમાલપત્ર-૧૦ ગ્રામ, મગજતરી-૧૦ ગ્રામ, મિશરી-૧૦ ગ્રામ, અખરોટ, તોડેલા-૧૦ ગ્રામ, અળસી-૧૦ ગ્રામ

નુસ્ખો બનાવવાની વિધિ.જણાવવામાં આવેલી બધી ચીજો કોઈપણ ભારતીય રસોડામાં સરળતાથી મળી જાય છે. આ જ બધી ચીજોને મેળવીને તે જાદુઈ અૌષધિ બનાવવામાં આવે છે જે શરીરની બ્લોક નસોને ખોલી દે છે. નુસ્ખો બનાવવા માટે તમે સૌપ્રથમ આ બધી ચીજોને મિક્સરમાં નાખીને સારી રીતે બારિક પીસી લો. હવે આ પીસેલા મિશ્રણને ૧૦ સમાન ભાગમાં વહેંચી લો અને તેને કોઈ કાગળ કે કોથળીમાં રાખી લો. હવે આ મિશ્રણ ઉપયોગ માટે તૈયાર છે.

આ રીતે કરવો ઉપયોગ.જણાવી દઇએ, આ મિશ્રણ ૧૦ દિવસનું છે. આ મિશ્રણને રોજ સવારે ભૂખ્યા પેટે લઈ શકાય છે. આ મિશ્રણને પાણી સાથે લેવાનું છે. રોજ સવારે એક પડીકીને પાણી સાથે ભૂખ્યા પેટે લેવી અને આ જ રીતે તેનું સેવન ૧૦ દિવસ સુધી કરવુ. આ વાતનું ખાસ ધ્યાન રાખો કે દવા ખાવાના અડધા કલાક પછી સુધી કોઈપણ ચીજનું સેવન નથી કરવાનુ. આ દરમિયાન ચા પીવાની સખત મનાઈ છે. દવા ખાવાના ૨-૩ કલાક બાદ જ તમે ચા નાસ્તો કરો. આ દવાને દસ દિવસ સુધી સતત ખાવાથી તમને આપમેળે ફરક અનુભવાશે.

હ્દયરોગથી પણ મળશે છૂટકારો.શરીરની નસો જ્યારે બ્લોક થઈ જાય છે તો હાર્ટ એટેકની સંભાવના પણ વધી જાય છે. તેના સિવાય, લકવાનું પણ જોખમ બનેલુ રહે છે. એવી સ્થિતિ આવવા પર જો તમે મોડુ કર્યુ તો જીવ પણ જઈ શકે છે. પરંતુ જો તમે આ ચૂર્ણ રોજ પાણીમાં મેળવીને પીઓ છો તો હાર્ટ એટેક અને લકવાનું જોખમ ઘણી હદ સુધી ટળી જાય છે.

બ્લોક નસોને ખોલવાનુ કામ કરે છે આ દેશી નુસ્ખા એ પણ વગર આડઅસર.શરીરમાં બ્લડ સર્કુલેશન બરાબર રાખવા માટે ધમનિઓનું સ્વસ્થ હોવુ ખૂબ જરૂરી છે. તેના બંધ થવા પર બ્લડ સર્કુલેશનનુ કામ ખરાબ રીતે પ્રભાવિત થાય છે, શરીરને અન્ય બિમારીઓ ઘેરી લે છે. ધમનિઓમાં બ્લોકેજ અચાનક નથી થતુ પરંતુ આ પ્રોસેસ પહેલાથી ચાલતી રહે છે અને તેની ખબર ત્યારે પડે છે જ્યારે ધમનિઓ બ્લોક થઈ ચૂકી હોઇ છે. આ સમસ્યા મોટાભાગે ધુમ્રપાન અને આલ્કોહોલ પીવા વાળા લોકોમાં જોવા મળે છે. ધમનિઓ બ્લોક થવા પર ચક્કર આવવા, શ્વાસ ફૂલવો, ચાલવામાં તકલીફ થવી વગેરે સમસ્યાઓ થાય છે. આ સમસ્યાને ઓળખીને ઈલાજ કરવો ખૂબ જરૂરી છે. તેના સાથે જ આ ઘરેલુ નુસ્ખા અપનાવીને પણ તમે આ સમસ્યાથી જલ્દી રાહત મેળવી શકો છો.

હળદર.હળદરમાં ઘણાબધા અૌષધિય ગુણ મળી આવે છે. શરીરને સ્વસ્થ રાખવા માટે હળદર એક અૌષધિની જેમ કામ કરે છે. હળદરમાં કરક્યૂમિન એંટિ-ઈંફ્લેમેટરી ગુણ હોઈ છે જે લોહીના થક્કાને જામવાથી રોકે છે. તેના સેવનથી ધમનિઓમાં થક્કા નથી જામી શકતા અને બ્લોક ધમનિઓ સરળતાથી ખુલ્લી જાય છે. તેના માટે એક ગ્લાસ હુંફાળા દૂધમાં ૧ ચમચી હળદર પાઉડર અને થોડુ મધ મેળવીને પીઓ. લસણ.લસણ ખાવાથી શરીરમાં રહેલ રક્તવાહિકાઓની પહોળાઇ ફેલાવામાં સક્ષમ થાય છે. ધમનિઓનુ બ્લોકેજ ખોલવા માટે લસણનું સેવન ખૂબ જરૂરી છે. આ સમસ્યા ખતમ કરવા માટે લસણની કળીઓને શેકીને કે પીસીની દૂધમાં નાખીને પીઓ.

અળસી.અળસીમાં અલ્ફા લિમોલેનિક એસિડ ભરપૂર માત્રામાં રહેલુ હોઈ છે જે બંધ ધમનિઓને ખોલવામાં સહાયતા કરે છે. તેના સિવાય આ તત્વ ધમનિઓમાં રહેલા એલડીએલ કોલેસ્ટ્રોલને આસાનીથી બહાર કાઢી નાખે છે, જેના કારણે બ્લોક ધમનિઓ આસાનીથી કામ કરવા લાગે છે.

તેને ઉપયોગ કરવા માટે રાત્રે અળસીના બી પાણીમાં પલાળી દો અને તેને પીસીને પાણીમાં ઉકાળીને ઉકાળો બનાવી લો. આ ઉકાળાને ૩ થી ૪ મહિના પીવાથી બ્લોક ધમનિઓ ખુલ્લી જાય છે. દાડમ.બ્લોક ધમનિઓને ખોલવામાં દાડમ ખૂબ ફાયદાકારક છે. તેના માટે રોજ સવારે ૩ થી ૪ દાડમનુ સેવન કરવું. આને ખાવાથી શરીરમાં લોહીની કમી પણ નહિ થાય.

લાલ મરચુ પાઉડર.આમાં કેપ્સેસિન નામક તત્વ હોઈ છે જે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ કાઢવામાં મદદ કરે છે. જો તમે તેને તમારા ભોજનમાં શામેલ કરશો તો આ શરીરમાં જામેલા પ્લેટલેટ્સને આસાનીથી ખતમ કરી શકશો અને બ્લોક ધમનિઓને ખોલી શકશો. તેનો ઉપયોગ કરવા માટે ૧ કપ ગરમ પાણીમાં અડધી કે એક ચમચી લાલ મરચુ મેળવીને પીઓ પરંતુ આ ઉપાય ડોક્ટરની સલાહથી કરવો.

About bhai bhai

Check Also

શિયાળામાં આ ડ્રાયફ્રૂટ્સ ખાવાનું ફાયદાકારક છે, ફાઈબરથી ભરેલું આ ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્યને આપશે ઘણા ફાયદા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, શિયાળામાં લોકો પાસે ખાવાના ઘણા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *