ફક્ત પુરુષોજ નહીં પરંતુ આ પ્રકારની સ્ત્રીઓ પણ હોય છે હવસની ભૂખી, કરી નાખે છે આવું કાર્ય…..

તમે સેક્સની ભૂખથી પીડાતી મહિલાઓ વિશે સાંભળ્યું જ હશે, પરંતુ આ વખતે જે સ્ત્રીને ખબર પડી છે તે સેક્સ માટે જ દુખ ભોગવી રહી છે પરંતુ તે 90 મિનિટ સુધી તેની સાથે રહેલા એક પુરુષની શોધમાં છે. સેક્સ કરી શકે હા, ઇંગ્લેન્ડમાં રહેતી સ્ટેસી નામની સ્ત્રી સમાન પુરુષની શોધમાં છે.એક વેબસાઇટ પર આવેલા એક સમાચારોના અહેવાલ મુજબ સ્ટેસીએ પતિથી નારાજ થયા પછી આવું પગલું ભર્યું છે.

ખરેખર, તેનો પતિ સ્ટેસીને શારીરિક આનંદ આપવા માટે સક્ષમ નથી, તેથી સ્ટેસી ઇચ્છે છે કે તેના બદલે કોઈ અન્ય વ્યક્તિ તેને ખુશ કરે.આ જાહેરાત પર ઘણી પ્રતિક્રિયાઓ છે. આ જાહેરાત પર આવતી ટિપ્પણીઓ પરથી, એવું લાગે છે કે લોકો આવી તક છોડવા માંગતા નથી. આ ટિપ્પણીઓમાં કોઈ તેના શરીરની પ્રશંસા કરી રહ્યું હતું, તો કોઈએ તેને મળવાની ઇચ્છા વ્યક્ત કરી.

જાણો અન્ય સ્ટોરી.આપણે એવું માનીએ છીએ કે સ્ત્રી ડરપોક, નબળા મનની અને અશક્ત હોય છે, પરંતુ મનોવૈજ્ઞાનિકોના અભ્યાસ અને વાસ્તવિક આંકડાઓ જોઈએ તો સ્ત્રીની સરખામણીમાં પુરુષ પોતાને ખુબ જ નબળો અને લાચાર સમજે છે. કદાચ આટલા જ વાક્ય સાથે તમે સહમત નહીં થાઓ પરંતુ અખબારમાં રોજે રોજ આવતી આત્મહત્યાની ઘટનાઓ પર એક નજર કરશો તો સમજાશે કે દસ આત્મહત્યાની ઘટનાઓમાં પુરુષો અને સ્ત્રીઓની ટકાવારી 7:3 છે.

આમ જ્યારે મુશ્કેલ સ્થિતિ નિર્માણ થાય ત્યારે સ્ત્રી તેનો સામનો કરી લે છે પરંતુ સ્ત્રીઓની સરખામણીમાં પુરુષોની સેલ્ફડીફેનિઝમ સિસ્ટમ ખુબ જ નબળી હોય છે. જેના પરિણામ સ્વરૂમ મુશ્કેલ સ્થિતિઓમાં સ્ત્રી રસ્તો શોધી પહાડની જેમ અડઘ ઊભી રહેવાના સતત પ્રયત્નો કરતી હોય છે જ્યારે પુરુષનો પુરુષ હોવાનો અહંકાર ક્ષણમાં જ તૂટી જાય છે.વાત અહીં માત્ર જીવન મરણની નથી, પણ એવી હજારો ઘટનાઓ છે જેમાં સ્ત્રી પરિસ્થિતિ ઉપર વિજય મેળવવાનો પ્રયત્ન કરી વિજય પણ મેળવે છે જ્યારે પુરુષ નાની નાની ઘટનાઓમાં પણ નાસીપાસ થઈ જાય છે.

તેનું એક કારણ એવું પણ છે કે, સ્ત્રી ઘણી સરળતાથી પોતે શક્તિમાન નથી, પોતે લાચાર છે અને નબળી છે તેવું સહજતાથી પોતાને સમજાવી શકે છે. જ્યારે આપણે ત્યાં પુરુષના ઘડતરમાં જ ખોટ છે, જેને કારણે પુરુષને ડર લાગતો નથી, પુરુષ હારતો નથી અને પુરુષ રડતો નથી તેવી ગળથૂંથી જે આપણને પીવડાવી દેવામાં આવી છે તે ખરી વાસ્તવિક્તા કરતાં સાવ જુદી હોય છે. પુરુષને ડર પણ લાગે છે, તે હારે પણ છે અને તેને રડવું પણ આવે છે.

પણ ખોટું શિક્ષણ પુરુષને હારવા દેતું નથી અને રડવા દેતું નથી માટે તે ભાંગી જાય છે જ્યારે સ્ત્રી પોતે લાચાર અને અશક્ત હોવાનું સ્વિકારી બહુ જલ્દી આવી પડેલી સ્થિતિ પર નિયંત્રણ મેળવી લે છે.પતિનું અવસાન થાય અથવા કોઈ કારણ સર પતિ-પત્ની છૂટા પડે ત્યારે 99 ટકા કિસ્સામાં સ્ત્રી સિંગલ પેરેન્ટની ભૂમિકા બખૂબી નિભાવે છે. તે જન્મજાત બાળકની માતા તો હોય જ છે પરંતુ પરિસ્થિતિ નિર્માણ થાય તો તે બાળકના ઉત્તમ પિતા પણ સાબિત થઈ શકે છે.

આપણા દેશમાં આવી લાખોની સંખ્યામાં સ્ત્રીઓ છે કે જેણે પતિના અવસાન પછી કે પતિથી છૂટા પડ્યા પછી પોતાના બાળકોને તે તમામ ઉત્તમ બાબતો આપી જે તેમને તેના પિતા આપી શક્તા હતા. પતિથી અલગ થનારી લાખો સ્ત્રીઓ છે કે જેણે દુનિયાની કડવી નજરોથી પોતાની જાતને બચાવી પોતાના બાળકને પિતાનું છત્ર પુરું પાડ્યું છે, પરંતુ બહુ એવા ઓછા પિતાઓ છે કે જેમણે પત્નીના અવસાન પછી અથવા પત્નીથી અલગ થયા પછી સિંગલ પેરેન્ટની ભૂમિકા અદા કરી હોય.

પતિ-પત્ની જ્યારે સાથે રહેતા હોય છે ત્યારે પતિને ખ્યાલ જ નથી હોતો કે જેમ સહજતાથી તે શ્વાસ લે છે તેમ તેની આસપાસની ઘટનાઓ તેની સાથે પત્નીને કારણે સહજ બની ગઈ છે. પતિ સવારે ઉઠે અને નોકરીએ જાય અને ત્યાંથી પરત ફરે ત્યાં સુધીની તમામ જરૂરિયાતો માગ્યા વગર તેની પત્ની સમયસર પુરી કરે છે. પુરુષની નજર ફરે અને જે સ્ત્રીને તેની વાત સમજાય તે તેની પત્ની જ હોઈ શકે છે.

તાજેતરમાં ગુજરાતના બે સિનિયર પોલીસ અધિકારીઓના વીડિયો વાયરલ થયા જેમણે ત્રણથી ચાર દાયકા એક ઉત્તમ પોલીસ અધિકારી તરીકે પસાર કર્યા અને લગભગ પાંચ દાયકા કરતાં વધુ સમય સુધી તેઓ પોતાનું દાંપત્ય જીવન જીવ્યા.તેમણે જીવનમાં એવો નિર્ધાર કર્યો હશે કે આખી જીંદગી પોલીસની દોડધામ ભરેલી નોકરી કર્યા પછી તેઓ પોતાના જીવનસાથી સાથે જીવનનો ઉત્તરાર્થ પસાર કરશે, પણ કુદરતે જાણે કાંઈક જુદુ જ નિર્માણ કર્યું હતું.

જ્યારે નોકરીકાળ પુરો થયો અને જીવનસાથી સાથે ઉત્તરાર્થ પસાર કરવાનો હતો ત્યારે જ જીવનસાથીની વિદાય થઈ. ખાખી કપડામાં જીવતા આ અધિકારીઓ આજે પોતાને લાચાર અને એકલા સમજી રહ્યા છે. આવું અનેક પુરુષો સાથે થાય છે. પતિની વિદાય પછી પત્ની એકલી જીવી જાય છે પરંતુ પત્નીની વિદાય પછી પુરુષો બહુ લાંબુ જીવતા નથી તેવો પણ એક અભ્યાસ થયો છે.

સામાન્ય રીતે સમાજમાં એ જ વાત થતી હોય છે કે એક સ્ત્રીનું જીવન લગ્ન પછી કેવી રીતે બદલાઈ જાય છે. એવું કહેવાય છે કે દીકરો એક કુળને તારે છે તો દીકરી બે કુળને તારે છે. જોકે, ભાગ્યે જ એ વાત થાય છે કે લગ્ન પછી પુરુષોના જીવનમાં કઈ પ્રકારના બદલાવ આવે છે. સ્ત્રીઓ વિશે એવું કહેવાય છે કે તે પોતાનું બધું જ છોડીને એક નવા જ વાતાવરણમાં આવે છે. દાળ-શાકમાં મીઠાના પ્રમાણથી લઈને ઘરના મોટા નિર્ણયો સુધી તેના માટે બધું જ નવું હોય છે. આ વાતાવરણમાં ભળી જવું તેના માટે થોડું મુશ્કેલભર્યું હોય છે.

સાચ્ચે જ એક સ્ત્રી માટે પોતાનું ઘર છોડીને નવા ઘરમાં એડજસ્ટ થવું તે મુશ્કેલ હોય છે પરંતુ સાથે જ એ વાત પણ ન ભૂલવી જોઈએ કે એક પુરુષ માટે પણ લગ્નજીવનમાં એડજસ્ટ થવું એટલું સહેલું નથી હોતું જેટલું બહારથી લાગતું હોય છે. અમે પરીણિત પુરુષો પાસેથી જાણ્યું કે તેમને કયા પ્રકારની મુશ્કેલીઓ પડી હતી અને હજુ પડી રહી છે. આવો જાણીએ તેમના જ શબ્દોમાં.

સમયાંતરે અહમનો ટકરાવ,મારા લવ મેરેજ થયેલા છે. લગ્નના પહેલા દિવસથી જ મારી માતા અને પત્ની વચ્ચે તાલમેલ બરાબર રહ્યો નહોતો. ક્યાંક ને ક્યાંક મારી માતાના મનમાં એવું હતું કે મેં તેની પસંદગીની યુવતી સાથે લગ્ન ન કર્યાં. તો મારી પત્નીને એ વાતનું ગર્વ હતું કે મેં મારી માતાની ઈચ્છા વિરુદ્ધ તેની જ પસંદગી કરી. મારી માતા અને પત્ની વચ્ચે અહમનો ટકરાવ વારંવાર થતો રહેતો હતો. જેમાં વચ્ચે મારે સેન્ડવિચ બનવું પડતું હતું. ક્યારેક હું એ વિચારીને તણાવમાં આવી જતો હતો કે હું મારી જિંદગીની સૌથી અગત્યની એવી આ બન્ને સ્ત્રીઓને ખુશ રાખી શકતો નથી.

મિસ કરું છું બેચલર લાઈફ,લગ્ન પહેલા, હું મારા મિત્રોને જ્યારે મળવા જતો ત્યારે મારે જરાપણ વિચારવું પડતું નહોતું. લેટ નાઈટ પાર્ટી કરવી અને મનફાવે ત્યાં રખડવું એ જ જાણે નિત્યક્રમ હતો. પરંતુ જ્યારથી મારા લગ્ન થયાં ત્યારે મારી જિંદગીએ મોટો વળાંક લીધો હતો. મારી પત્નીને હું દોસ્તો સાથે બહાર જઉં તે જરાપણ ગમતું નહોતું.

આ ઉપરાંત તે એવું જ ઈચ્છતી હતી કે હું વીકેન્ડ પણ ઘરે રહીને જ પસાર કરું. મારે કોઈપણ પ્લાન બનાવતા પહેલા તેની સાથે વાત કરવી પડતી હતી. અમારા બન્નેની જિંદગી એકબીજા સાથે જોડાયેલી હોવાના કારણે રુટિન પણ એડજસ્ટ કરવું પડતું હતું. હું ફરિયાદ નથી કરતો પરંતુ હું એ તદ્દન બેજવાબદારી ભરી મારી બેચલર લાઈફને ખૂબ જ મિસ કરું છું.

વધી જાય છે જવાબદારીઓનો ભાર,મારુ એવું માનવું છે કે લગ્ન તમને એક છોકરામાંથી પુરુષ બનાવી દે છે. તમારે એક ફેમિલીને સંભાળવી પડે છે ઉપરાંત તમારા પાર્ટનરની હેલ્થ અને હેપીનેસનો પણ ખ્યાલ રાખવો પડે છે. જ્યારે મારા લગ્ન થયા નહોતા ત્યારે હું એક સેકન્ડનો વિચાર કર્યા વગર નોકરી બદલી નાખતો હતો પરંતુ હવે મારા લગ્નને એક વર્ષ થયું છે અને અમારી જિંદગીમાં એક બાળકનો પણ પ્રવેશ થશે. જેથી હવે મારા ભવિષ્યનો વિચાર કરવો પડે છે. સમય સાથે જવાબદારીઓ વધે છે. હવે બિનજવાબદાર રીતે વર્તવું યોગ્ય નથી.

તેના ભૂતકાળ સાથે એડજસ્ટ કરવું,લગ્ન થયાં પછી મારી પત્નીએ તેના ભૂતકાળ વિશે ઘટસ્ફોટ કર્યો હતો. જેના કારણે મને ખૂબ જ આશ્ચર્ય થયું હતું. એ વાત પર પણ અમારી દલીલો થઈ કે શા માટે તેણે લગ્ન પહેલા આ વાત ન જણાવી. હવે મારુ માઈન્ડસેટ ડાઈવર્ટ થયું છે અને આ પરિસ્થિતિ સામે એડજસ્ટ કરવા માટે માનસિક રીતે તૈયાર થઉં છું. જેથી લગ્ન પછી રોમાન્ટિક લાઈફ માણવાના બદલે અમારી જિંદગીનો ખરાબ તબક્કો જ ચાલુ થઈ ગયો હતો. જોકે, સદનસીબે હવે અમારા લગ્નને ત્રણ વર્ષ થયાં છે અને અમે એકબીજાથી ખુબ જ ખુશ છીએ.

પત્નીના પેરેન્ટ્સ સાથે તાલમેલ,સામાન્ય મેરિડ કપલની જેમ જ મારી પત્ની અને હું પણ એક જ મુદ્દા પર અલગ અલગ મત ધરાવતાં હતાં. આ દરમિયાન અમારા વચ્ચે દલીલો પણ થતી હતી. જોકે, જ્યારે અમારા સંબંધની દરેક વાત એ તેની માતાને જણાવતી હતી.

જે મને આંખમાં કણાની જેમ સતત ખૂંચતું રહેતું હતું. એકવાર મેં એવું કહેતા સાંભળી કે અમારા બન્નેની ભોજન લેવાની ટેવ અલગ અલગ છે. બસ પછી શું હતું. મારા સાસુમાએ હેલ્ધી ભોજન વિશે એક કલાક સુધી લેક્ચર આપ્યું હતું. તેને એ સમજતા વાર લાગી હતી કે કેટલીક વાતો એવી હોય છે કે એ પતિ-પત્ની વચ્ચે રહે તો જ સારુ. પરંતુ સમય જતાં બધુ થાળે પડી ગયું હતું.

એકબીજા સાથેનું તાલમેલ,મેં લવ મેરેજ કરેલા છે પરંતુ જ્યારે અમે બન્ને એક જ છત નીચે રહેવા લાગ્યા ત્યારે જ એકબીજાને સારી રીતે સમજવા લાગ્યા હતાં. આ પછી જ્યારે ઘર સાફ કરવાની વાત હોય કે ભોજન બનાવવાની વાત, કરિયાણાની ખરીદી હોય કે પછી ફાઈનાન્સની વાત અમે બન્ને એકબીજાનો સાથ બરાબર આપતાં હતાં.

આ ઉપરાંત અમારી વચ્ચે નાની નાની વાતોમાં ઝઘડા પણ થતાં હતાં. એકબીજા પાસેથી અમે શું ઈચ્છીએ છીએ તે જાણવાનો આ એક નાનો પ્રયાસ હતો. લગ્નના પહેલા વર્ષમાં અનેક ઉતાર ચડાવ આવ્યાં હતાં. જોકે, સમય જતા અમે બન્ને એકબીજાને સારી રીતે સમજતાં થયા અને હવે અમારા લગ્નને ચાર વર્ષ થઈ ગયાં.

Leave a Comment