ચણા ના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી,પ્રથમવાર ચણાના ભાવમાં એક સાથે આટલો મોટો થયો જોરદાર વધારો

0
10284

આ વર્ષે ચણાના ભાવ મિત્રો રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચી ગયા છે. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતની તમામ માર્કેટયાર્ડોમાં ચણા સહિત અન્ય પાક ના પણ સારા એવા ભાવ મળી રહ્યા છે. માર્કેટયાર્ડ માં બધા પાકોની મોટા પ્રમાણમાં આવક રહી છે અને ચણાના પાકને પણ છલોછલ આવક થઇરહી હતી. માર્કેટયાર્ડમાં પાક વેચવા માટે ખેડૂતોની પડાપડી થઇ રહી છે તેવું અમને સૂત્રો દ્રારા જાણવા મળ્યું હતું.

લગભગ એકાદ મહિના પહેલા મધ્યપ્રદેશના કૃષિમંત્રી ટ્વિટ કરીને જણાવ્યું કે રાજ્યમાં 23 માર્ચ થી ચણાના ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે જે શરુ કરવામાં આવી હતી જેમાં ચણા ની 8.71 લાખ ટન ઘઉં,1.67 લાખ ટન અને રાયડા ની 3.47 લાખ ની ખરીદી થશે. ખેડૂત મિત્ર એ પોતાના પાકની ખરીદી શરૂ થશે.

આપણે જણાવી દઈએ કે આ વર્ષે ચણાના ભાવ ખૂબ જ સારા પ્રમાણમાં મળી રહ્યા છે અને ચણાના ભાવ આસમાની સપાટીએ પહોંચી ગયા છે. જેથી રાજ્યના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ખેડૂતો પોતાના પાકને સંગ્રહ કર્યા વગર માર્કેટયાર્ડ સુધી વેચવા માટે જઈ રહ્યા છે.

આપને જણાવી દઇએ કે સૌરાષ્ટ્રના સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ માં ચણાના ભાવ 850 થી 940 રૂપિયા બોલાયા હતા જ્યારે સૌરાષ્ટ્રના ગોંડલ માર્કેટ યાર્ડ માં ચણાના ભાવ 870 થી 1000 રૂપિયા બોલાયા છે તો જામનગર માર્કેટિંગ યાર્ડ માં ચણા ના ભાવ 850 થી 1123 રૂપિયા બોલાયા હતા અને જૂનાગઢ ની માંગરોળ માર્કેટીંગ યાર્ડમા ચણાના ભાવ 850 થી 1000 રૂપિયાને પાર પહોંચી ગયા છે

જ્યારે જેતપુર માર્કેટ યાર્ડ માં ચણા ના ભાવ 1100 રૂપિયા બોલાય રહ્યા છે.બોટાદ માર્કેટીંગ યાર્ડના ચણાના ભાવ 650 થી 1083 બોલાયા જ્યારે લાલપુર માં ચણાના ભાવ 890 રૂપિયા બોલાયા છે જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં ચણાના ભાવ 1000 રૂપિયા બોલાઇ રહા છે. લાલપુર માર્કેટ યાર્ડ માં ચણા નો ભાવ 875 રૂપિયા બોલાયો છે.આપણે જણાવી દઈએ કે આ બધા ભાવ અમારી પાસે લેટેસ્ટ નથી.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.