Breaking News

ગાળામાં અને છાતી માં જામેલ કફ, શરદી અને તાવ માટે આ છે રામબાણ ઘરેલું ઉપચાર, જડમૂળ માંથી થઈ જશે ગાયબ….

ગાળામાં અને છાતી મા જો કફ જામી જાય અથવા ઉધરસ માટે રામ બાણ ઈલાજ છે જાણો તેના અનેક ફાયદાઓ વિશે.નમસ્કાર મિત્રો આજ ની પોસ્ટ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજ ની પોસ્ટ માં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે તે જાણી ને આપ ચોકી જશો તો છો તેના વિશે વધુ માહિતી મેળવીએ મિત્રો અત્યારે ચાલી રહેલા રોગ ના વાતાવરણ થી સૌ કોઈ પીડાય છે. જો તમી તમારા શરીર ની કાળજી રાખવા માં થોડીક ચૂક કરી ગયા તો તરત શરદી કે તાવ આવી જાય છે અથવા ગળા માં ઇન્ફેકશન લાગી જાય છે. જો આ પહેલા તબક્કા ના રોગો ને મટાડવા માં પૂરતું ધ્યાન આપવા માં નો આવે તો એ વધી જઇ ને આપણને વધારે બીમાર કરે છે.મિત્રો શરદી, કફ , તાવ અને ઉધરસ જેવી બીમારી ઓ ની દવા તમારે કોઈ ડૉક્ટર પાસે જવાની જરૂર નથી.તમે અહી નીચે દર્શાવેલ પાંચ ઔષધિ ઓ ના ઘરગથ્થું ઉપાય થી જ તેના થી રાહત મેળવી શકો છો.

તુલસી.તુલસી નો ઉકાળો કેમ બનાવો એ જોઈએ. તપેલી માં ૧૦૦ મિલી પાણી , ૫ ગ્રામ તુલસી ના પણ , ૨ ઈલાયચી, ૨૦ મિલી દૂધ ,૨૦ ગ્રામ ખાંડ, ૧/૪ ચમચી હળદર ચૂર્ણ , ૧૦ નંગ મરી ઉમેરી થોડાક સમય માટે ધીમા તાપે ઉકાળો.(ઈલાયચી અને મરી ખાંડી ને નાખવા). પાણી બળી ને અડધું થઈ જાય એટલે ઉતારી ને ઠંડુ પડવા દેવું. આ પ્રવાહી ને સુતરાઉ કાપડ થી ગળી ને કાચ ની બોટ ભરી લેવું. તાજા ઉકાળનો જ ઉપયોગ કરવો.આ ઉકાળો ૫ ચમચી દિવસ માં ૩ વાર પીવાથી શરદી , ખાંસી, તાવ , વાયુ, માં ફાયદો થાય છે.તુલસીનો ખાસ લાભ લેવા માટે રોજ સવારે ખાલી પેટ તુલસીના પાંચ-સાત પાનને ખૂબ ચાવીને ખાવા અને ઉપરથી તાંબાના વાસણમાં રાત્રિના સમયે રાખેલું એક ગ્લાસ પાણી પીવું જોઈએ. આના પ્રયોગથી મોટો લાભ થશે. તે ધ્યાન રાખુ કે તુલસીના પાનને કર્ણ દાંતોને વચ્ચે ન રાખવા. આમ કરવાથી તમારા દાંત ખરાબ થવાની સાથે પેટ પર પણ ખરાબ અસર પડશે.

આજના યુગમાં તુલસીના ઉપયોગ પર ભાર મુકાયો છે. કોરોના વાયરસના સમયગાળામાં તુલસીનો ઉપયોગ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મોટા ડોકટરો આ સમયે તુલસી ખાવાની ભલામણ કરી રહ્યા છે, ત્યારે તુલસીને આધ્યાત્મિકતામાં પણ ખૂબ જ ઉપયોગી છોડ માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તુલસીના સેવનના કેટલાક ગેરફાયદા હોઈ શકે છે, જો તમે તેનો ઉપયોગ થોડી સાવચેતીથી ન કરો તો તે ફાયદાને બદલે તમારું નુકસાન પણ કરી શકે છે.ચાલો અમે તમને તુલસીના ઔષધીય ઉપયોગ સંબંધિત મહત્વપૂર્ણ માહિતી આપીશું.રોજ સવારે ખાવા જોઈએ આટલા પાન તુલસીનો ખાસ લાભ લેવા માટે રોજ સવારે ખાલી પેટ તુલસીના પાંચ-સાત પાનને ખૂબ ચાવીને ખાવા અને ઉપરથી તાંબાના વાસણમાં રાત્રિના સમયે રાખેલું એક ગ્લાસ પાણી પીવું જોઈએ. આના પ્રયોગથી મોટો લાભ થશે. તે ધ્યાન રાખુ કે તુલસીના પાનને કર્ણ દાંતોને વચ્ચે ન રાખવા. આમ કરવાથી તમારા દાંત ખરાબ થવાની સાથે પેટ પર પણ ખરાબ અસર પડશે.

તુલસીને વાસી માનવા આવતી નથી વાસી ફૂલો અને વાસી પાણીની પૂજા માટે પ્રતિબંધિત છે પરંતુ વાસી હોવા છતાં તુલસીદલ અને ગંગા જલ પર પ્રતિબંધ નથી. તેથી જો તમે ઈચ્છો છો, તો તમે પૂજા માટે તુલસીના ઘણા પાન તોડીને રાખી શકો છો.બ્લડ પ્રેશરમાં અસરકારક નિષ્ણાતો કહે છે કે તુલસી એક અદ્ભુત ઔષધી છે, જે બ્લડ પ્રેશર અને પાચક તંત્રને નિયંત્રિત કરે છે તથા તે રુધિરવાહિની ઓ અને માનસિક રોગોમાં ખૂબ ફાયદાકારક છે. તુલસી મલેરિયા અને તાવ અન્ય પ્રકારોમાં ખૂબ ઉપયોગી સાબિત થઈ છે. તુલસી બ્રહ્મચર્યને સુરક્ષિત કરવામાં મદદ કરે છે અને યાદ શક્તિ માં પણ વધારો કરે છે. રાત્રે એક ગ્રામ તુલસીના પાવડરને પાણીમાં પલાળીને સવારે ખાલી પેટ પર લેવાથી વીર્ય રક્ષણમાં ઘણી મદદ મળે છે.

અરડૂસી.અરડૂસી અને તુલસી ના પાન ની કફ સિરપ તમે ઘરે જ બનાવી શકો છો.તો ચાલો આપણે આ હેલથી કફ સિરપ બનવાની રીત જોઈએ. તપેલી માં ૬૦૦ ગ્રામ સાકર લઈ ને તેમાં જરૂર મુજબ પાણી નાખી ને તેને ઉકાળી દોઢ તાર ની ચાસણી બનાવો. આ ચાસણી માં ૧ ગ્રામ કપૂર અને એક ગ્રામ અજમેઠ નાખીને હલાવી ને ઠંડી પડવા દ્યો. ઠંડી પડેલી ચાસણી માં અરડૂસી નો ૨૫૦ મિલી અને તુલસી ના પાન નો ૨૫૦ મિલી રસ ઉમેરો અને મિશ્રણ ને બરોબર હલાવી સ્વચ્છ કાચ ની બરણી માં ભરી લ્યો.શરદી ને કફ ના ઉપચાર માટે ૧ ચમચી સિરપ બાળકો તેમજ ૨ ચમચી સિરપ પુખ્ત વય ના લોકો લઈ શકે.

૧૦ ચમચી અરડૂસી નો ઉકાળો સવાર સાંજ પીવાથી દમ , ઉધરસ, કફ, અને ક્ષય જેવા રોગો મટે છે. તો ચાલો આપણે અરડૂસી નો ચમત્કારિક ઉકાળો કેમ બનાવવો એ જોઈએ. અરડૂસી નો ઉકાળો બનવાની રીત.અરડૂસી ના ૨૫૦ ગ્રામ જેટલા પાન ધોઈ છૂંદી નાખવા.આ પાન ને એક તપેલી માં લ્યો. તેમાં ૧ લિટર પાણી નાખી ને ધીમા તાપે ઉકળવા મૂકો. તપેલી ને ઢાંકેલું ઢાંકણ અર્ધુ ખુલ્લુ રાખો.અડધા ભાગનું પાણી બળી જાય એટલે ઉતારી ને ઠંડુ પડવા દયો. તેને સુતરાઉ કાપડ થી ગળી ને કાચ ની બોટલ માં ભરો.સવાર સાંજ ૧૦ ચમચી પીવો.તાજા ઉકાળા નો જ ઉપયોગ કરવો.

ફુદીના.શરદી અને કફ માટે ફૂદીના ની ચટણીખૂબ અસરકારક છે. તેને તમે રોટલી કે ભાખરી સાથે ખાઈ શકો છો. ફૂદીનો, ખારેક લીંબુ મરી જીરું અને ગોળ વિગેરે ને મિક્સ કરી છૂંદી ને તેની ચટણી બનાવી શકાય. ફૂદીના ના પાન કેરી મીઠું લસણ વગેરે નાખી ને છૂંદી ને પણ ચટણી બનાવી શકાય.તબીબો કહે છે કે એક નિરોગી વ્યક્તિને જેટલા કેલ્શ્યિમ, લોહતત્ત્વ, વિટામિન-એ,વિટામિન-ઈ, તેમ જ કાર્બોદિત પદાર્થો, પ્રોટીન વગેરે તત્ત્વોની જરૃરિયાત હોય છે. એટલા તત્ત્વો વ્યક્તિને લીલા ફુદીનામાંથી પૂરતા પ્રમાણમાં મળી રહે છે. વળી ભોજનમાં ચરબી સ્વરૃપે ફુદીનાનો નિયમિત રીતે ઉપયોગ કરવાથી મોટા ભાગના વિટામિનો એકીસાથે મળી જાય છે.

ફુદીનામાં ઔષધિય ગુણો ઉપરાંત વિટામિનો પણ સારા પ્રમાણમાં છે. 100 ગ્રામ ફુદીનામાં 15.5 મિલિગ્રામ લોહ, 150 મિ. ગ્રામ કેલ્શિયમ, વિટામિન-એ 17,500, કેરોટીન વિટામિન 37 મિલીગ્રામ હોય છે. જ્યારે ફુદીનાના તાજાં લીલા પાંદડા ન હોય ત્યારે સુકાયેલા પાંદડા પણ ઔષધ તરીરે કામ આપે છે. એ સિવાય ફુદીનાનો રસ ખોરાકને પચાવવામાં મદદ કરે છે. એટલે ફુદીનાનો રસ નિયમિત રીતે પીવાથી પાચન સારું રહે છે. શ્વાસ સંબંધી તકલીફોમાંથી ફુદીનાના રસના એકાદ-બે ટીપાં નાકમાં ઉમેરવાથી બંધ નાક ખૂલી જાય છે તેમ જ શરદીમાં પણ રાહત થાય છે.

લીલી ચા નો છોડ.તમે ઘરે પણ ઉછેરી શકો છો. આ શરડી અને કફ માટે ખૂબ અકસીર ઔષધ છે. તપેલી માં એક કપ પાણી નાખી તેમા લીલી ચા ના એ બે મોટા પત્તા છૂંદી ને નાખી તેમાં સ્વાદ અનુસાર ખાંડ નાખી મિશ્રણ ને થોડુંક ઉકાળો. પાણી ૨૫ % બળી જાય એટલે ઉકાળવાનું બંધ કરી ને ઠંડુ પડવા દ્યો. લીલી ચા નો ઉકાળો શરદી ,કફ અને કોલેરા માં ઉપયોગી છે.ગ્રીન ટી એ એક પ્રકારનો ચા છે જે છોડના પાંદડામાંથી બનાવવામાં આવે છે કેમિલીઆ સિનેનેસિસ. ઓક્સિડેશન તેની રચના પ્રક્રિયામાં ન્યૂનતમ છે. તેનો ઉદ્દભવ ચીનમાં થયો હતો અને પાછળથી એશિયામાં જાપાનથી મધ્ય પૂર્વની ઘણી સંસ્કૃતિઓ સાથે સંબંધિત હતો. તેનો ઉપયોગ કરવાના ઘણા ફાયદા છે.

હળદર નું ચૂર્ણ.એક એવું ઔષધ છે કે જો એ નિયમિત સમયે યોગ્ય માત્ર માં લેવા માં આવે તો એની કોઈ સાઇડ ઇફેક્ટ નથી. હળદર નું ચૂર્ણ બનવાની રીત જોઈએ. પરિપક્વ સુકાયેલી હળદર ને સાફ કરી નાના ટુકડા કરવા. ખાંડણી દસ્તા થી ખાંડી . ચાળી , ચૂર્ણ બનાવવું. ઘંટી માં દળી ,ચાળી પણ ચૂર્ણ બનાવી શકાય.હળદર ના ચૂર્ણ ના સેવન થી શરદી અને ઉધરસ માટે છે.૧ ચમચી હળદર ના ચૂર્ણ ને ૧ કપ ગરમ દૂધ માં અથવા મધ સાથે લેવાથી શરદી ,ઉધરસ મટે છે. હળદર ના ચૂર્ણ ને ઘા પર લગાવવાથી ઘા રુજાઇ જાય છે.

આયુર્વેદની ઔષધિય વનસ્પતિઓમાં હળદરને એક શ્રેષ્ઠ ઔષધ માનવામાં આવે છે. હળદર સ્વાસ્થ્યની સાથે સાથે સૌંદર્યવર્ધક પણ છે. જેથી આજે અમે તમને હળદરના ગુણો, ફાયદા અને તેની પ્રયોગવિધિ જણાવીશું. જેથી સરળતાથી તમે હળદરનો ઉપયોગ કરી શકો.દરરોજ સવારે ખાલી પેટે એક નાની ચમચી હળદરની ફાંકી લેવાથી લોહી પાતળું રહે છે, ગેસની સમસ્યા દૂર થાય છે, કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે, સાંધાના દુખાવામાં ઝડપી રાહત મળે છે, શરદી ઉધરસની સમસ્યા ક્યારેય થતી નથી.

About bhai bhai

Check Also

શિયાળામાં આ ડ્રાયફ્રૂટ્સ ખાવાનું ફાયદાકારક છે, ફાઈબરથી ભરેલું આ ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્યને આપશે ઘણા ફાયદા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, શિયાળામાં લોકો પાસે ખાવાના ઘણા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *